આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

પ્રાસંગિક : ભગવાન ઈસુની વાણી : સંકલન

December 1, 2000|Tags: , , |

: પર્વતોપદેશ : * જે મનના દીન - આર્દ્ર છે. તેઓ ધન્ય છે, કારણ કે સ્વર્ગનું રાજ્ય એમનું છે. * જે લોકો શોક અનુભવે છે તેઓ ધન્ય છે, કારણ કે[...]

મધુસંચય : અદ્‌ભુત પ્રતિભાશાળી બાળકી : સંકલન

December 1, 2000|Tags: , , |

બસંતી દેવીનો જન્મ ૧૯૧૭માં થયો હતો. પુત્રી છ મહિનાની થઈ એમના પિતા નવકુમાર શાસ્ત્રી અને એમનાં પત્ની અન્નકાલિદેવી ભક્તિભાવવાળાં હતાં. આપણાં ધર્મશાસ્ત્રોનો અભ્યાસ ક૨વા નવકુમાર વતન બંગાળથી બનારસ આવ્યા હતા.[...]

સમાચાર દર્શન

December 1, 2000|Tags: , , |

શ્રીરામકૃષ્ણ મઠ-મિશન, પશ્ચિમ બંગાળનાં રાહત સેવાકાર્યો પશ્ચિમ બંગાળ : તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં આવેલાં ભયંકર પૂરને કારણે થયેલી તારાજીથી પીડિત લોકોને રામકૃષ્ણ સંઘના ૨૧ કેન્દ્રો દ્વારા ૯ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં[...]

દિવ્યવાણી

January 1, 2001|Tags: , , , |

त्वं न इन्द्रा भरँ ओजो नृम्णं शतक्रतो विचर्षणे । आ वीरं पृतनाषहम् ॥१॥ त्वां शुष्मिन् पुरुहूत वाजयन्तमुप ब्रुवे शतक्रतो । स नो रास्व सुवीर्यम् ॥२॥ (ઋગ્વેદસંહિતા, ૮/૯૮/૧૦,૧૨) હે ઇન્દ્ર! અમને[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : અવ્યક્ત બ્રહ્મ : શ્રીરામકૃષ્ણદેવ

January 1, 2001|Tags: , , |

૮૩૫. બ્રહ્મ શું છે એ શબ્દોથી સમજાવી શકાય નહીં. જેણે કદી સમુદ્ર જોયો નથી એવા માણસને કોઈ સમુદ્રનો ખ્યાલ આપે તો એ આટલું જ કહી શકે છે કે, ‘એ વિશાલ[...]

વિવેકવાણી : નિર્ભયતા એ જ જીવન : સ્વામી વિવેકાનંદ

January 1, 2001|Tags: , , |

વિશ્વમાં આ આદર્શના અનેક પડઘાઓ ઊઠો, અને વહેમો બધા નાશ પામો. જેઓ નબળા હોય તેમને તે સંભળાવો, વારંવાર તે કહ્યા કરોઃ તમે પવિત્ર આત્મા છો; ઊઠો, જાગ્રત થાઓ; ઓ મહાનુભાવો![...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદનું સ્વપ્ન : અદ્વૈત આશ્રમ, માયાવતી : સ્વામી સર્વસ્થાનંદ

January 1, 2001|Tags: , , |

વીસમી સદીના પ્રારંભમાં જ આજથી સૌ વર્ષ પહેલાં ૩જી જાન્યુઆરી, ૧૯૦૧ના શુભદિને સ્વામી વિવેકાનંદે પોતાના સ્વપ્ન સમી અદ્વૈત આશ્રમ, માયાવતીની પાવનભૂમિ પર પોતાના પાવન પગલાં ભર્યાં. સ્વામીજીને હિમાલયની પવિત્ર ભૂમિનું[...]

વેદાંત : વેદાંત અને માનવજાતિનું ભાવિ-૩ : સ્વામી રંગનાથાનંદ

January 1, 2001|Tags: , , |

વેદાન્ત અને માનવીય વ્યવસ્થાપન અગાઉ મેં દીવાસળી ઘસીને તેમાં ગુપ્ત રીતે રહેલા અગ્નિને પ્રકટ કરવા વિષે વાત કરી છે. એ વાતમાં નિર્દેશ રહેલો છે, મનુષ્ય દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવાનો. માણસના[...]

કથામૃત પ્રસંગ : શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ : દ્વિતીય દર્શન : સ્વામી ભૂતેશાનંદજી

January 1, 2001|Tags: , , , |

(સપ્ટેમ્બર, ૨૦૦૦ થી આગળ) પ્રતીક અને પથ પ્રતીકની સહાય વિના કોઈ એ અતીન્દ્રિય વસ્તુને ગ્રહણ ન કરી શકે; પછી ભલે એ પ્રતીક માટીની મૂર્તિના રૂપે ન હોય પરંતુ શબ્દ કે[...]

જીવનચરિત્ર : સ્વામી કલ્યાણાનંદ-૧ : સ્વામી અબ્જજાનંદ

January 1, 2001|Tags: , , |

રામકૃષ્ણ મિશન શારદાપીઠ, બેલુર દ્વારા પ્રકાશિત સ્વામી અબ્જજાનંદ કૃત મૂળ બંગાળી પુસ્તક ‘સ્વામીજીર પદપ્રાંતે’નો મુંબઈના ડૉ. સુકન્યાબહેન ઝવેરીએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે - સં. માનવ કલ્યાણ[...]

પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો : સ્વામી બોધાનંદ

January 1, 2001|Tags: , , |

સ્વામી બોધાનંદે વરાહનગર મઠમાં નાની વયે આવીને શ્રી શ્રીમા પાસેથી મંત્રદીક્ષા લીધી હતી અને ૧૮૯૮માં સ્વામી વિવેકાનંદ પાસેથી સંન્યાસદીક્ષા લીધી હતી. – સં. ઈ.સ. ૧૮૯૦માં જ્યારે હું કલકત્તાની રીપન કૉલેજનો[...]

મહોત્સવ : મકરસંક્રાંતિ અને કુંભમેળાનું ભૌગોલિક-પૌરાણિક મહત્ત્વ : સ્વામી આત્માનંદ

January 1, 2001|Tags: , , |

બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ મિશન-વિવેકાનંદ આશ્રમ, રાયપુરના સ્થાપક અને સક્રેટરી હતા, આ વર્ષે પૂર્ણ કુંભમેળો ૯ જાન્યુઆરી, ૨૦૦૧થી ૮ ફેબ્રુઆરી ૨૦૦૧ સુધી પ્રયાગરાજ-અલ્લાહાબાદમાં ભરાશે. ભારતની રાષ્ટ્રીય જીવનપદ્ધતિમાં ‘મકરસંક્રાંતિ’ અને[...]

પુસ્તક – સમીક્ષા : સંકલન

January 1, 2001|Tags: , , |

‘જીવનકથા’ પુસ્તકનું નામ : ‘શ્રીમા સારદાદેવીની સચિત્ર’ મૂળ લેખક : સ્વામી વિશ્વાશ્રયાનંદજીએ બંગાળીમાં લખેલા મૂળ પુસ્તકનું ગુજરાતી ભાષાંતર પ્રવીણભાઈ એમ. વૈષ્ણવે કર્યું છે. પૂર્ણચંદ્ર ચક્રવર્તીએ ચિત્રાંકન કર્યું છે. પદ્યોની છંદોબદ્ધ[...]

સમાચાર દર્શન

January 1, 2001|Tags: , , |

રામકૃષ્ણ મિશન પો. બેલુર મઠ, જિ. હાવરા પશ્ચિમ બંગાળ, પીન : ૭૧૧ ૨૦૨ ૧૯૯૯ - ૨૦૦૦ના વર્ષના શ્રીરામકૃષ્ણ મિશનનાં રાહત સેવાકાર્યોનો સંક્ષિપ્ત અહેવાલ શ્રીરામકૃષ્ણ મિશનની ૯૧મી વાર્ષિક સાધારણ સભા ૧૦[...]

દિવ્યવાણી

February 1, 2001|Tags: , , , |

अस्पृष्टं प्रकृर्तेगुणैरनुपमंसूक्ष्मं विमूढात्मना- मस्पष्टं सुविवेकिनां तु विशदं सच्चित्प्रमोदात्मकम् । सर्वोपप्लवशून्य- मेकमपरिच्छिन्नं महावैभवं पूर्णै ब्रह्म भजन्ति धन्यपुरुषाः श्रीरामकृष्णाह्वयम् ॥४०॥ સ્પેર્શ્યું ના ગુણથી અનૂપ લસતું, જેને જુએ મૂઢ ના, સ્પષ્ટ પ્રાજ્ઞજનો તણા[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : બ્રહ્મ અને સાપેક્ષ અનુભવની સત્યતા : શ્રીરામકૃષ્ણદેવ

February 1, 2001|Tags: , , |

૮૪૩. કેવળ ઈશ્વર સત્ય છે; જીવજગત તરીકેનાં એનાં લીલારૂપો અસત્ય છે. ૮૪૪. જગત માયા છે એમ કહેવું સહેલું છે પણ, એનો સાચો અર્થ સમજો છો? બળી ગયા પછી કશું ન[...]

વિવેકવાણી : પ્રેમ, સેવા અને સમર્પણ : સ્વામી વિવેકાનંદ

February 1, 2001|Tags: , , |

મારા ગુરુદેવના જીવનનું બીજું એક મહાન તત્ત્વ-બીજાઓ પ્રત્યેનો તેમનો અગાધ પ્રેમ હતો. જીવનનો પૂર્વાર્ધ તેમણે ધર્મનું ઉપાર્જન કરવામાં અને ઉત્તરાર્ધ તેના વિતરણમાં ગાળ્યો. અમારા દેશમાં કોઈ ધાર્મિક પ્રચારક અથવા સંન્યાસીના[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને વૈદિક ધર્મનું પુનરુત્થાન –૨ : સ્વામી સર્વસ્થાનંદ

February 1, 2001|Tags: , , , |

ડિસેમ્બર ૨૦૦૦ના સંપાદકીય લેખમાં આપણે સ્વામીજીના વેદ અને ઉપનિષદ વિશેના ઉદ્‌ગારોનું પદ્ધતિસરનું નિરૂપણ કરવાની આવશ્યકતા ઉપર ભાર મૂકી, વૈદિક ધર્મના પુનરુત્થાનની પ્રક્રિયામાં તેના ઉપયોગનું મહત્ત્વ દર્શાવ્યું હતું. આ નિરૂપણ કરતા[...]

વેદાંત : વેદાન્ત અને માનવજાતિનું ભાવિ-૪ : સ્વામી રંગનાથાનંદ

February 1, 2001|Tags: , , |

(ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદ અને આજના યુગમાં વેદાન્તના બોંબનો વિસ્ફોટ આપણો સમકાલીન સમાજ જે ખોટી ફિલસૂફી, અસંસ્કૃત પ્રકારના ભૌતિકવાદ – વડે જીવી રહ્યો છે તેનાં ફળો, માણસ જાતિના ભયાનક ભવિષ્ય[...]

કથામૃત પ્રસંગ : શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ : દ્વિતીય દર્શન ભાગ -૩ : સ્વામી ભૂતેશાનંદજી

February 1, 2001|Tags: , , , |

(ગતાંકથી આગળ) ત્યારબાદ શ્રીઠાકુરનો એક કઠિન પ્રશ્ન આવ્યો. એમણે પૂછ્યું : ‘તમારી શ્રદ્ધા સાકાર પર છે કે નિરાકાર પર?’ ઈશ્વર સાકાર અને નિરાકાર બાહ્ય દૃષ્ટિએ આવી જાતના પ્રશ્ન પૂછવાનું કારણ[...]

તત્ત્વજ્ઞાન : વેદાન્ત દર્શન અને આંતર બાહ્ય-પર્યાવરણ સંવાદ : લે. નાન્સી બેખામ

February 1, 2001|Tags: , , |

‘વિશ્વના આધ્યાત્મિક અને બિનઆધ્યાત્મિક તેમજ ભૌતિક અને અભૌતિક એ ઉભય પાસાંઓમાં એકમાત્ર ઐક્યરૂપે કેવળ વેદાન્તનું બ્રહ્મ જ વિલસી રહ્યું છે.’ તમે અસાધારણ છો. વિશ્વની એક અનન્ય ઘટના છો. અરે! જીવનનું[...]

પ્રાસંગિક : વિરાન અને લોકશાહી યુગમાં શ્રીરામકૃષ્ણ અને શ્રીમાનો સંદેશ : ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્

February 1, 2001|Tags: , , |

આપણા યુગનાં મહત્ત્વનાં પાસાં વિજ્ઞાન અને લોકશાહી છે. તાર્કિક રીતે કશું પણ વિજ્ઞાનની ચકાસણીમાંથી છટકી ન શકે, તે જ રીતે જે લોકશાહી સાથે બંધબેસતું ન હોય તેવું કશું વ્યવહારમાં ચાલી[...]

જીવનચરિત્ર : સ્વામી કલ્યાણાનંદ ભાગ-૨ : સ્વામી અબ્જજાનંદ

February 1, 2001|Tags: , , |

(ગતાંકથી ચાલુ) ઈ.સ. ૧૯૦૩ના એપ્રિલ મહિનામાં, કલકત્તાના એક મહાનુભાવની પૈસાની અનુકૂળતાથી કનખલના ગામનાં લગભગ કેન્દ્ર સ્થળમાં ૧૫ વીઘા જમીન દોઢ હજાર રૂપિયામાં ખરીદ કરી. જમીન મળી, પણ ગૃહનિર્માણની સગવડ બિલકુલ[...]

ધર્મતત્ત્વ : ધર્મદ્રષ્ટિ અને તેનું ઊર્ધ્વીકરણ : પંડિત સુખલાલ

February 1, 2001|Tags: , , |

ઊર્ધ્વીકરણનો અર્થ છે શુદ્ધિકરણ તેમજ વિસ્તારીકરણ ધર્મદૃષ્ટિ જેમ જેમ શુદ્ધ થાય અને શુદ્ધ કરાય તેમ જ તેનો વિસ્તાર થાય અર્થાત્ માત્ર વ્યક્તિગત ન રહેતાં તેનું જેમ જેમ સામુદાયિક રૂપ નિર્માણ[...]

સમાચાર દર્શન

February 1, 2001|Tags: , , |

સ્વામી વિવેકાનંદ જન્મજયંતીના ઉપલક્ષ્યમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ યુવસંમેલન સ્વામી વિવેકાનંદ જન્મજયંતી અને રાષ્ટ્રિય યુવા દિનના ઉપલક્ષ્યમાં તા. ૧૧/૧/૨૦૦૧ ગુરુવારે સવારે ૮.૦૦ થી ૧૧.૦૦ સુધી ૧૫૦૦ યુવા ભાઈ-બહેનોની એક યુવવિશિબર[...]

Go to Top