આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

દિવ્યવાણી

March 1, 2001|Tags: , , , |

न कामयेऽहं गतिमीश्वरात्‌ परामष्टर्द्धियुक्तामपुनज्जर्णवं वा । आर्ति प्रपद्येऽखिलदेहज्जणाजामन्त: स्थितो येन ज्जणवन्त्यदु:खा।। क्षुत्तृट्‌ज्जमो गात्रपरिज्जमश्च दैन्यं क्लम: शोकविषादमोहा:। सर्वे निवृत्ता: कृपणस्य जन्तोर्जिजीविषो र्जीवजलार्पणन्मे।। ઈશ્વર પાસેથી મને પરમગતિની ઇચ્છા નથી. તેમજ આઠ પ્રકારની[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : નિષ્કામસેવા એ જ પ્રભુપૂજા : શ્રીરામકૃષ્ણદેવ

March 1, 2001|Tags: , , |

૮૨૪. એક દહાડો શ્રીરામકૃષ્ણ શ્રીગૌરાંગના સંપ્રદાયને નીચેના શબ્દોમાં સમજાવી રહ્યા હતા: ‘ઈશ્વરના નામમાં આનંદ, સૌ જીવો માટે જીવંત સહાનુભૂતિ અને, ભક્તોની સેવા - આ ત્રણ ગુણો કેળવવા પર આ સંપ્રદાય[...]

વિવેકવાણી : આપણે જ આપણા સહાયક છીએ : સ્વામી વિવેકાનંદ

March 1, 2001|Tags: , , |

‘માના ગર્ભમાંથી હું સાવ નગ્ન અવસ્થામાં આવ્યો, અને સાવ નગ્ન અવસ્થામાં હું પાછો જવાનો છું. અસહાય દશામાં હું આવ્યો અને અસહાય દશામાં જવાનો છું. આજે પણ હું અસહાય છું અને[...]

ભૂકંપ : ભૂકંપ પછી શું? : સ્વામી જિતાત્માનંદ

March 1, 2001|Tags: , , |

ભૂકંપ પછી શું? ભૂકંપને કારણે ઉદ્‌ભવેલી અંધાધૂંધી અને ભયંકર તારાજીમાંથી સુવ્યવસ્થિત સંરચના સર્જીશું કે શું એ અંધાધૂંધી અને તારાજીમાંથી અવ્યવસ્થા સર્જીશું? ૨૬મી જાન્યુઆરીના ભયંકર ભૂકંપે કચ્છના ભૂજ, ભચાઉ, અંજાર, રાપરને[...]

ભૂકંપ : ગુજરાતની મહાવિભીષિકામાં શિવજ્ઞાને જીવસેવા : સ્વામી જિતાત્માનંદ

March 1, 2001|Tags: , , |

સ્વામી વિવેકાનંદ કહે છે : ‘જગતના કલ્યાણ માટે શરીર, મન અને વાણી અર્પણ કરી દો. તમે વાંચ્યું છે : ‘માતૃદેવો ભવ’, ‘પિતૃદેવો ભવ’, પણ હું કહું છું : ‘દરિદ્રદેવો ભવ’,[...]

ભૂકંપ : પીડિત દેવો ભવ : કુસુમબહેન પરમાર

March 1, 2001|Tags: , , |

૨૬મી જાન્યુઆરીની સોનેરી સવારે કચ્છની - ગુજરાતની ધરતી ધણધણી ઊઠી! લોકો પર આપત્તિના ઓળા છવાયા! ભયંકર વિનાશ અને તારાજી સર્જાયાં. હજારો લોકોએ જાન ગુમાવ્યા, ઘરબાર ગુમાવ્યાં. આ ભયંકર પ્રલયકારી અંધકારની[...]

ભૂકંપ : ધરતીકંપ – રાહતસેવાની આંકડાકીય માહિતી : સંકલન

March 1, 2001|Tags: , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનું તા. ૪/૩/૨૦૦૧ સુધીનું રાહતકાર્ય  ક્રમાંક વસ્તુની યાદી વિતિરત વસ્તુની સંખ્યા કુલ વિતિરત અત્યાર સુધીની વસ્તુની કિંમત ૧ ફૂડ પેકેટ્સ ૧,૧૭,૯૮૫ ૧૧,૭૯,૮૫૦ ૨ બિસ્કિટ ૧,૦૦,૦૮૦ ૬,૦૦,૪૮૦ ૩ ગાંઠિયા[...]

ભૂકંપ : વિનાશક ભૂકંપનું વિજ્ઞાન : નગેન્દ્ર વિજય

March 1, 2001|Tags: , , |

દુનિયામાં વર્ષેદહાડે લગભગ ૨૫,૦૦૦ લોકો વાવાઝોડાં, ધરતીકંપ, નદીનાં પૂર, અનાવૃષ્ટિ, જ્વાળામુખીના વિસ્ફોટ, દાવાનળ વગેરે કુદરતી આફતોના ભોગ બને છે. આમ તો આ ખેદની વાત છે, છતાં દિલાસારૂપે એવું કહી શકાય[...]

કાવ્યાસ્વાદ : ભૂકંપ : મનસુખલાલ ઝવેરી

March 1, 2001|Tags: , , , |

મારાં રોષે જરી જ્યાં નયન ભરું તહીં, વહ્નિઝાળો ભભૂક્યે, હેલે લીલાં ચડ્યાં સૌ વન, ઉપવન ને વૃક્ષનાં વૃન્દ શૈલો, જેનાં નેણે નિહાળ્યા શત શત ઈતિહાસો મહામાનવીના, તે સર્વેં એકસાથે, ઘડી[...]

વર્ણાનુક્રમ સૂચિ : સંકલન

March 1, 2001|Tags: , , |

શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ (વર્ષ ૧૨ : એપ્રિલ ૨૦૦૦ થી માર્ચ ૨૦૦૧) (પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલા છે.)  આનંદ બ્રહ્મ- સંકલન : મનસુખભાઈ મહેતા ૩૪(૧), ૭૪(૨), ૧૫૪ (૪) આવરણચિત્ર[...]

દિવ્યવાણી

April 1, 2001|Tags: , , , |

आत्मा त्वं गिरिजा मतिः सहचराः प्राणाः शरीरं गृहं । पूजा ते विषयोपभोगरचना निद्रा समाधिस्थितिः ।। सञ्चारः पदयोः प्रदक्षिणविधिः स्तोत्राणि सर्वा गिरो । यद्यत्कर्म करोमि तत्तदखिलं शम्भो तवाराधनम् ।। હે પ્રભુ![...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : અહંકાર : શ્રીરામકૃષ્ણદેવ

April 1, 2001|Tags: , , |

અહંકાર જીતવો કઠણ ૧૧૦. બીજા બધાનાં અભિમાન ધીમે ધીમે ઓસરે પણ, સાધુનું સાધુપણાનું અભિમાન એમ ઓસરે નહીં. ૧૧૧. જે વાટકામાં લસણ વાટ્યું હોય તેને અનેક વાર ઉટકો તોય ગંધ જાય[...]

વિવેકવાણી : વીરોને જ મુક્તિ હોય છે : સ્વામી વિવેકાનંદ

April 1, 2001|Tags: , , |

ડરો નહિ, કારણ કે માનવજાતિના સમગ્ર ઇતિહાસમાં મહાનમાં મહાન પ્રતિભા આમવર્ગમાંથી જ નીકળી આવી છે; તેમની કક્ષામાંથી જ, એ વર્ગમાંથી જ સઘળી પ્રતિભાશાળી વ્યક્તિઓ પેદા થયેલી છે. અને ઇહિાસ કેવળ[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને વૈદિક ધર્મનું પુનરુત્થાન – ૩ : સ્વામી સર્વસ્થાનંદ

April 1, 2001|Tags: , , , |

ફેબ્રુઆરી ૨૦૦૧ના સંપાદકીય લેખમાં આપણે વૈદિક સંસ્કૃતિના મૂળમાં ‘આર્ય’ નામથી ઓળખાતી પ્રજા અને તેના ઈતિહાસ ઉપર એક અછડતો દૃષ્ટિપાત કર્યો હતો. આર્યના મૂળસ્થાનની પરિકલ્પના ગમે તે હોય પણ તેઓ ભારતમાં[...]

પ્રાસંગિક : શ્રીરામની વાણી : સંકલન

April 1, 2001|Tags: , , |

પાંચ તત્ત્વોનું બનેલું આ શરીર સાન્ત અને નાશવંત છે. એ આત્માથી ભિન્ન છે. આત્મા અનાદિ અને અનંત છે, એ અવિનાશી છે. એણે જ આ શરીરનું સૃજન કર્યું છે. એના પર[...]

પ્રાસંગિક : શ્રીમહાવીરની વાણી : સંકલન

April 1, 2001|Tags: , , |

સત્યવાદી મનુષ્ય માતાની જેમ શ્રદ્ધેય, લોકો માટે ગુરુની જેમ પૂજ્ય અને સ્વજનની જેમ બધાંને પ્રિય હોય છે. સત્યમાં તપ, સંયમ અને બાકીના બધા ગુણોનો વાસ છે. જેવી રીતે સમુદ્ર માછલાંનું[...]

વેદાંત : વેદાન્ત અને માનવજાતિનું ભાવિ-૫ : સ્વામી રંગનાથાનંદ

April 1, 2001|Tags: , , |

(જાન્યુઆરી થી આગળ) આખી દુનિયામાં વેદાન્તનું એ જ કામ છે. શબ્દના સંકુચિત અર્થમાં આપણે તેને ધર્મ કહેતા નથી; આપણે તેની રજૂઆત જીવનની એક સંપૂર્ણ ફિલસૂફી તરીકે, વિજ્ઞાન તરીકે અને સર્વતોમુખી[...]

કથામૃત પ્રસંગ : શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ : તૃતીય દર્શન : સ્વામી ભૂતેશાનંદ

April 1, 2001|Tags: , , , |

(કથામૃત ૧/૩/૧-૨ : ૫ માર્ચ ૧૮૮૨) શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોમાં એક બાજુએ ઉચ્ચતમ આદર્શની વાતો છે તો બીજી બાજુએ વ્યાવહારિક જગતની ઉપયોગી વાતો પણ છે. અધિકારીભેદ પ્રમાણે ઉપદેશ સંસારના બધા લોકોના કલ્યાણ[...]

વેદાંત : વેદાંત દર્શન અને આંતર બાહ્ય-પર્યાવરણ સંવાદ : લે. નાન્સી બેખામ

April 1, 2001|Tags: , , |

(ફેબ્રુઆરી ૨૦૦૧ થી આગળ) આપણે લાખ પ્રયત્ન કરીએ તો પણ દૈનંદિન જીવનમાં ‘પૂર્ણતા’ સિદ્ધ કરવી તે આપણા માટે શક્ય નથી. તમે કદિયે બીમાર પડ્યા વિના નીરોગી બની શકતા નથી. આમ[...]

ધ્યાન : સાગર અને મોજાં : બ્રહ્મલક્ષી ધ્યાન : સ્વામી શ્રદ્ધાનંદ

April 1, 2001|Tags: , , |

વેદાંત - સાહિત્યમાં ‘બ્રહ્મ’ (અર્થાત્ ઈશ્વરના પરમ સત્ય સ્વરૂપ)ને સમજાવવા માટે સાગર અને મોજાંના રૂપકનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થયો છે. વાસ્તવમાં, બૃહદારણ્યક ઉપનિષદ ‘બ્રહ્મ’નો ‘સમુદ્ર’ તરીકે જ ઉલ્લેખ કરે છે.[...]

અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ગાથા : અક્ષયકુમાર સેન

April 1, 2001|Tags: , , , , |

(જૂન ૨૦૦૦થી આગળ) હજી તો પ્રભુનું વય આઠની અંદર; ત્યાં તો પિતાજીએ તજી દીધું કલેવર. ગયા’તા ભાણેજગૃહે પૂજા માટે ખાસ; પૂરાં થયાં નવરાત્ર અને મૂક્યો શ્વાસ. પછી ગદાઈનું વય જનોઈનું[...]

સમાચાર દર્શન

April 1, 2001|Tags: , , |

ધરતીકંપ - રાહતસેવાની આંકડાકીય માહિતી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનું તા. ૧૩/૩/૨૦૦૧ સુધીનું રાહતકાર્ય ક્રમાંક વસ્તુઓની યાદી વિતરિત વસ્તુની સંખ્યા કુલ વિતરિત અત્યાર સુધીની વસ્તુની કિંમત ૧ ફૂડ પેકેટ્સ ૧,૧૭,૯૮૫ ૧૧,૭૯,૮૫૦ ૨[...]

દિવ્યવાણી

May 1, 2001|Tags: , , , |

आयुर्नश्यति पश्यतां प्रतिदिनं याति क्षयं यौवनं प्रत्यायान्ति गताः पुनर्न दिवसाः कालो जगद्भक्षकः । लक्ष्मीस्तोयतरङ्गभङ्गचपला विद्युच्चलं जीवितं तस्मान्मां शरणागतं करुणया त्वं रक्ष रक्षाधुना ॥ (માનવનું) જોતજોતામાં રોજેરોજ આયુષ્ય ક્ષીણ થતું જાય[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : અહંકારને કેમ વશ કરવો : શ્રીરામકૃષ્ણદેવ

May 1, 2001|Tags: , , |

૧૧૯. આપણે ‘હું’નો વિચાર કરીશું તો, ઊંડા ઊતરતાં જણાશે કે, અહંકાર નિર્દેશનો એ કેવળ એક શબ્દ છે. પણ એને ખંખેરવો ખૂબ કઠણ છે. એટલે આપણે કહેવું જોઈએ, ‘રે, દુષ્ટ અહં![...]

વિવેકવાણી : જ્ઞાનનું પહેલું પગથિયું : સ્વામી વિવેકાનંદ

May 1, 2001|Tags: , , |

બાળકો તરીકે આપણે સૌ માનીએ છીએ કે, જગત ખૂબ સારું છે અને, આપણે માટે સુખના ઢગલા વાટ જોઈ રહ્યા છે. દરેક નિશાળિયાનું આ સ્વપ્ન છે. ને એ સંસારમાં પડે છે[...]

Go to Top