આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને વૈદિક ધર્મનું પુનરુત્થાન – ૪ : સ્વામી સર્વસ્થાનંદ

May 1, 2001|Tags: , , , |

(ગતાંકથી આગળ) સામાન્ય રીતે ભારતીય સમાજ ઉપર એવો આક્ષેપ કરવામાં આવે છે તેમાં ક્ષિતિજગામી પ્રગતિને તો અવશ્ય અવકાશ છે પરંતુ ઊર્ધ્વગામી પ્રગતિ માટેનો અવકાશ નહિવત્ છે. આ આક્ષેપ ભારતની સામાજિક[...]

પ્રાસંગિક : શ્રીશંકરાચાર્યની વાણી : સંકલન

May 1, 2001|Tags: , , |

હું કોણ છું? * હું દેવાધિદેવ છું. હું દ્વેષ અને ઈર્ષ્યાના સ્પર્શ માત્રથી અલિપ્ત છું. મુમુક્ષુ સાધકોની કામના પૂર્ણ કરનારો પણ હું છું. * હું અજર છું, હું અમર છું,[...]

પ્રાસંગિક : શ્રીબુદ્ધની વાણી : સંકલન

May 1, 2001|Tags: , , |

ભગવાન બુદ્ધ વિશે સ્વામી વિવેકાનંદના ઉદ્‌ગારો કર્મયોગના ઉપદેશોને અમલમાં મૂકનાર એક મહાપુરુષ વિશે બે શબ્દો કહી લઉં. તે મહાપુરુષ એટલે બુદ્ધ. જેમણે આ કર્મયોગને સંપૂર્ણ અમલમાં મૂક્યો હોય એવા એ[...]

વેદાંત : વેદાંત અને માનવજાતિનું ભાવિ – ૬ : સ્વામી રંગનાથાનંદ

May 1, 2001|Tags: , , |

રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ ‘Vedanta and the Future of mankind’નો પ્રો. ચંદુભાઈ ઠકરાલે કરેલો ગુજરાતી અનુવાદ ‘વેદાંત અને માનવજાતિનું ભાવિ’[...]

કથામૃત : શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ : ચતુર્થ દર્શન : સ્વામી ભૂતેશાનંદજી

May 1, 2001|Tags: , , |

(કથામૃત ૧/૪/૧-૨ : ૬ માર્ચ ૧૮૮૨) શ્રીઠાકુરનો સહજ અને ગંભીર ભાવ ૫ માર્ચ, ૧૮૮૨નું વર્ષ. શ્રીઠાકુર દક્ષિણેશ્વરના પોતાના ખંડમાં ભક્તો સાથે ભગવચ્ચર્ચા કરી રહ્યા છે. શ્રીમાસ્ટર મહાશય (મ.)શ્રીઠાકુરનાં દર્શન કરવા[...]

શાંતિ : મનની શાંતિ – ૧ : સ્વામી રામકૃષ્ણાનંદ

May 1, 2001|Tags: , , , |

શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજના મૂળ અંગ્રેજી પુસ્તક ‘The Message of Eternal Wisdom’ના ‘Consolations’નો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં. સંસારની[...]

જીવન-ચરિત્ર : શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા : સ્વામી પ્રભાનંદ

May 1, 2001|Tags: , , , |

શ્રી માસ્ટર મહાશયની અપ્રકાશિત રોજનીશીમાંથી શ્રીઠાકુરના બલરામભવનના સાત દિવસ અને શ્યામપુકુરના મકાનમાં ગાળેલા ૪૯ દિવસનું સંક્ષિપ્ત વિવરણ સ્વામી પ્રભાનંદજીએ મૂળ બંગાળીમાં ગ્રંથસ્થ કર્યું છે. એ ગ્રંથનો પ્રો. જ્યોતિબહેન થાનકીએ કરેલો[...]

પત્રો : સ્વામી વિવેકાનંદના પત્રો : સ્વામી વિવેકાનંદ

May 1, 2001|Tags: , , |

હજી સુધી ગુજરાતીમાં અપ્રકાશિત એવા ‘કંપ્લીટ વર્ક્સ ઓફ સ્વામી વિવેકાનંદ’ વો. ૯ના શ્રી દુષ્યંતભાઈ પંડ્યાએ કરેલા ગુજરાતી અનુવાદ રૂપે હવે પછી પ્રસિદ્ધ થનાર ‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ - ૧૩’માંથી આ[...]

અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ગાથા : અક્ષયકુમાર સેન

May 1, 2001|Tags: , , , , |

(ગતાંકથી આગળ) દિનકર-કર લુપ્ત મેઘ અંતરાળે; છુપાઈ નયનદૃષ્ટિ નયનનાં જળે. મિઠાઈ સહિત હાથ જાય સ્થાને સ્થાને; કદી નાકે, કદી આંખે, કદી જાય કાને. પ્રભુએ ચિનુનો હાથ કરીને ધારણ; આનંદે કરીયું[...]

સેવા : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સતત ચાલતાં રહેતાં રાહતકાર્યોની એક ઝલક : સંકલન

May 1, 2001|Tags: , , |

સ્વામી વિવેકાનંદ કહે છે : ‘જગતના કલ્યાણ માટે શરીર, મન અને વાણી અર્પણ કરી દો. તમે વાંચ્યું છે : ‘માતૃદેવો ભવ’, ‘પિતૃદેવો ભવ’, પણ હું કહું છું : ‘દરિદ્રદેવો ભવ’,[...]

સમાચાર દર્શન

May 1, 2001|Tags: , , |

ગુજરાત રાજ્ય ધરતીકંપ રાહતસેવા ૨૬મી જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ ગુજરાત પર આવેલી ધરતીકંપની આફતે મહાવિનાશ નોતર્યો હતો. પહેલાથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટે પ્રાથમિક રાહત સામગ્રી સાથે આફતગ્રસ્ત લોકોની સહાય કરી હતી. પ્રાથમિક[...]

દિવ્યવાણી

June 1, 2001|Tags: , , , |

न वै प्रार्थ्यं राज्यं न च कनकता भोगविभवे, न याचेऽहं रम्यां निखिलजनकाभ्यां वरवधूम् । सदा काले काले प्रमथपतिना गीतचरितो, जगन्नाथः स्वामी नयनपथगामी भवतु मे ॥ હું રાજ્યની કામના કરતો નથી[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સિદ્ધ પુરુષનો અહંકાર : શ્રીરામકૃષ્ણદેવ

June 1, 2001|Tags: , , |

૧૨૯. શું અહં-ભાવ કદી પૂરો નાશ નહીં પામે? સમય થતાં કમળની પાંખડીઓ ખરી પડે છે પણ એમનો ડાઘ રહી જાય છે. ઈશ્વર સાક્ષાત્કાર કરનારનો અહં એ રીતે સંપૂર્ણપણે નાશ પામે[...]

વિવેકવાણી : માલિકની અદાથી કામ કરો : સ્વામી વિવેકાનંદ

June 1, 2001|Tags: , , |

આ સર્વ શિક્ષાનું સારતત્ત્વ એ છે કે તમે સ્વામીની જેમ કાર્ય કરો, ગુલામની જેમ નહીં. દરેક જણ કાંઈક કરે જ છે તે તમે ક્યાં નથી જોતા? કોઈ પણ સાવ આરામમાં[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને વૈદિક ધર્મનું પુનરુત્થાન – ૫ : સ્વામી સર્વસ્થાનંદ

June 1, 2001|Tags: , , , |

આર્યોનો નારીત્વનો આદર્શ : સ્વામી વિવેકાનંદ માનતા કે આર્યો અને વૈદિક ધર્મ સાહિત્યમાં નારી સ્વાતંત્ર્યનું અનિવાર્ય સ્થાન હતું. વૈદિકકાળમાં નારીઓ બધાં ક્ષેત્રે પુરુષસમોવડી જ ગણવામાં આવતી અને આ પરંપરા બૌદ્ધકાળ[...]

વેદાંત : વેદાંતના વિચાર બોમ્બ : સ્વામી રંગનાથાનંદ

June 1, 2001|Tags: , , |

રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે ૧૯૯૮ની ૮મી ફેબ્રુઆરીએ બેલુર મઠમાં યોજાયેલ ભક્ત સંમેલનમાં આપેલ સમાપન સમારંભના વાર્તાલાપનો શ્રી દુષ્યંત પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે.[...]

કથામૃત પ્રસંગ : કેશવચંદ્ર સેનની સાથે – ૧ : સ્વામી ભૂતેશાનંદજી

June 1, 2001|Tags: , , |

(કથામૃત : ભાગ-૧ : ખંડ ૫ : પૃ.૯૨-૯૮ : ૨૭ ઓક્ટોબર, ૧૮૮૨) શ્રીઠાકુરને સ્ટીમરની સફર કરાવવા કેશવચંદ્ર સેન આવ્યા છે. શ્રીઠાકુર નૌકામાં જઈ રહ્યા છે, શ્રીમાસ્ટર મહાશય (શ્રીમ.) એ દૃશ્યનું[...]

શાંતિ : મનની શાંતિ – ૨ : સ્વામી રામકૃષ્ણાનંદ

June 1, 2001|Tags: , , , |

એટલું નિશ્ચિત માનજો કે કોઈ મનુષ્ય ભલેને ગમે તેટલો ખરાબ હોય અને આખી દુનિયાએ ભલે એનો ત્યાગ કર્યો હોય પણ ઈશ્વરનો પ્રેમ તો જેટલો માનવ સર્વાધિક પવિત્ર રહે છે એટલો[...]

જીવન-ચરિત્ર : શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા – ૨ : સ્વામી પ્રભાનંદ

June 1, 2001|Tags: , , , |

(૩) આજે સોમવાર છે. ૨૮મી સપ્ટેમ્બર ૧૮૮૫. નિશાળે જતી વખતે માસ્ટર મહાશય શ્રીરામકૃષ્ણની પાસે આવ્યા. લગભગ સાડાનવ વાગ્યાનો સમય હતો. શ્રીરામકૃષ્ણ સ્નાન કરવા જવાની તૈયારી કરી રહ્યા હતા. ઠાકુરના શરીરે[...]

અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ગાથા : અક્ષયકુમાર સેન

June 1, 2001|Tags: , , , , |

(ગતાંકથી આગળ) શિવનો આવેશ જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ, જય જય ભગવાન જગતના ગુરુ; જય જય રામકૃષ્ણતણા ભક્તગણ, યાચું રજ ચોટેલી એ સહુને ચરણ. બીજીએક કથા કહું અપૂર્વ ભારતી; સુણો મન[...]

વ્યક્તિત્વ વિકાસ : સાધારણ માનવમાંથી સર્વોત્કૃષ્ટ માનવ : સ્વામી જગદાત્માનંદ

June 1, 2001|Tags: , , |

રામકૃષ્ણ મિશન, સિંગાપુરના અધ્યક્ષ સ્વામી જગદાત્માનંદજીએ લખેલા મૂળ અંગ્રેજી પુસ્તક ‘Gospel of The Life Sublime : Vol.1’માંથી કેટલાક અંશોનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ આ અગાઉ પ્રકાશિત કર્યો હતો. હવે[...]

પ્રાસંગિક : શ્રીઠાકુરના સ્વામી રામકૃષ્ણાનંદ : સ્વામી ગંભીરાનંદ

June 1, 2001|Tags: , , , |

સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્ય હતા. સ્વામી ગંભીરાનંદજી મહારાજે લખેલા ‘ભક્તમાલિકા’ ગ્રંથમાંથી સ્વામી રામકૃષ્ણાનંદજીની જન્મતિથિ નિમિત્તે થોડા અંશો ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત કરીએ છીએ. - સં. એક દિવસ[...]

પત્રો : સ્વામી વિવેકાનંદના પત્રો : સ્વામી વિવેકાનંદ

June 1, 2001|Tags: , , |

૧૦. શ્રીમતી જી.ડબલ્યુ. હેલને ડેટ્રોઈટ, ૨૦ ફેબ્રુઆરી, ૧૮૯૪. પ્રિય બા, અહીંનાં મારાં વ્યાખ્યાનો પૂરાં થયાં છે. મને અહીં કેટલાક સન્મિત્રો સાંપડ્યા છે, જેમાંના એક, વિશ્વમેળાના અધ્યક્ષ હતા તે મિ. પામર[...]

આનંદબ્રહ્મ : સંકલન

June 1, 2001|Tags: , , |

એક હવાઈ મથકે એક યુવાન મસમોટી બે સુટકેશને પરાણે પરાણે ઉપાડી જતો હતો. ત્યાં એક બીજો અજાણ્યો યુવાન ત્યાં આવી પહોંચ્યો અને પૂછ્યું: ‘ભાઈ, કેટલા વાગ્યા!’ પેલા યુવાને નિ:સાસો નાખીને[...]

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનાં રાહતસેવાકાર્યોની એક ઝલક – ૨ : સંકલન

June 1, 2001|Tags: , , |

(૪) ૧૯૬૮માં સુરત જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે તારાજ થયેલાં ૨૩ ગામડાંમાં પુનર્વસવાટકાર્ય હાથ ધરાયું હતું. દરેક નવનિર્મિત ગામડાને સમાજમંદિર, પાણીપૂરવઠા તથા વીજળીની સુવિધાઓ સાથે પ્રિકાસ્ટ-કોંક્રીટનાં ૧૪૦૦ પાકાં મકાન બાંધી આપવામાં આવ્યાં[...]

Go to Top