આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

સમાચાર દર્શન

June 1, 2001|Tags: , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં વાર્ષિકોત્સવની ઉજવણી વાર્ષિક મહોત્સવના ઉપક્રમે તા. ૪ મેના રોજ યોજાયેલ શિક્ષક શિબિરમાં રાજકોટ શહેરની વિવિધ શાળાઓના ૫૦૦ શિક્ષકોને સંબોધતાં સ્વામી જિતાત્માનંદજીએ શાળાને મંદિર બનાવવાની અને આધ્યાત્મિક ગુણવત્તાના[...]

દિવ્યવાણી

July 1, 2001|Tags: , , , |

यस्य देवे परा भक्तिर्यथा देवे तथा गुरौ । तस्यैते कथिता ह्यर्था: प्रकाशन्ते महात्मनः ॥ જેને પરમાત્મામાં પરમ ભક્તિ છે, તથા જેવી રીતે પરમાત્મામાં છે તેવી રીતે ગુરુમાં પણ છે; એ[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ગુરુની વિભાવના : શ્રીરામકૃષ્ણદેવ

July 1, 2001|Tags: , , |

૬૮૭. કોણ કોનો ગુરુ છે? આખા વિશ્વનો માર્ગદર્શક અને ગુરુ કેવળ ઈશ્વર છે. ૬૮૮.પોતાના ગુરુને માત્ર માનવ માનનાર પોતાનાં પ્રાર્થનાભક્તિથી શું મેળવી શકે? આપણા ગુરુને આપણે માત્ર માનવ જ નહીં[...]

વિવેકવાણી : જીવનનું ઉચ્ચતમ તત્ત્વ : સ્વામી વિવેકાનંદ

July 1, 2001|Tags: , , |

પ્રત્યેક ક્ષણે આ એક જ વિચાર તેમના મનમાં ઘોળાયા કરતો કે, ‘હે મા! તારું અસ્તિત્વ છે, એ વાત શું સાચી છે? તો પછી તું બોલતી કેમ નથી? શું તું મૃત[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને વૈદિકધર્મનું પુનરુત્થાન – ૬ : સ્વામી સર્વસ્થાનંદ

July 1, 2001|Tags: , , , |

સ્વામી વિવેકાનંદ અને ભારતના ઇતિહાસના પુનર્લેખન આપણે આપણા ઇતિહાસનો અભ્યાસ કરવો શા માટે જરૂરી છે? શું એ આપણા માટે ફળદાયી નીવડે તેમ છે? ખરેખર તો આપણે આપણા ભવિષ્ય તરફ નજર[...]

તત્ત્વજ્ઞાન : વિજ્ઞાન અને આધ્યાત્મિકતા : સ્વામી રંગનાથાનંદ

July 1, 2001|Tags: , , |

તા. ૨૨ અને ૨૩મી જાન્યુઆરી ૧૯૮૩ના રોજ મુંબઈના નહેરુ સેન્ટર ખાતે ‘સાયન્ટિફિક ટેમ્પર એન્ડ એથિકલ એન્ડ સ્પિરિચ્યુઅલ વેલ્યુઝ’ વિષય પર યોજાયેલ પરિસંવાદમાં શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજીએ રજૂ કરેલ પેપર પરથી ‘સાયન્સ[...]

કથામૃત-પ્રસંગ : શ્રીકેશવચંદ્ર સેન સાથે – ૨ (અ) : સ્વામી ભૂતેશાનંદજી

July 1, 2001|Tags: , , |

(ગતાંકથી આગળ) (કથામૃત : ૧/૧૩/૪ : ૨૭ ઓક્ટોબર, ૧૮૮૨) શ્રીરામકૃષ્ણ અને કેશવ કેશવ સેન શ્રીઠાકુરને દક્ષિણેશ્વરથી સ્ટીમરમાં ફેરવવા માટે આવ્યા છે. સાથે ઘણા ભક્તો છે. શ્રીઠાકુર હોડીમાં જઈને સ્ટીમરમાં ચડશે.[...]

પ્રાસંગિક : શક્તિપ્રતીક – અવતાર, ગુરુ, સિદ્ધપુરુષ, મંત્રદાતા, ઉપગુરુ અને શિક્ષક : સ્વામી સારદાનંદ

July 1, 2001|Tags: , , , |

શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્યોમાંના એક અને શ્રી શ્રીમાનાં સેવકરૂપે વર્ષો સુધી જેમણે શ્રીમાનાં સાંનિધ્ય, સત્સંગ, સેવાસંપર્ક અને આધ્યાત્મિક વાતાવરણનો અમૂલ્ય અવસર મેળવ્યો છે એવા શ્રીમત્ સ્વામી સારદાનંદજી મહારાજના પુસ્તક ‘ભારતમાં[...]

જીવન-ચરિત્ર : શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા : સ્વામી પ્રભાનંદ

July 1, 2001|Tags: , , , |

(૬) ગુરુવાર. આસો સુદ આઠમ. ઓક્ટોબર ૧૮૮૫. સવારનો સમય. માસ્ટર મહાશય નિશાળે જતી વખતે આવ્યા અને એક કલાકથી પણ વધારે સમય બલરામભવનમાં રહ્યા. તેમને ઉદ્દેશીને શ્રીરામકૃષ્ણ કહે છે, ‘‘કાલે ત્રીજા[...]

અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ગાથા : અક્ષયકુમાર સેન

July 1, 2001|Tags: , , , , |

ગદાઈ ઓળખી ઠામ, જાય ગામ થકી ગામ, ઘણા લોકો આપે અમંત્રણ. વય તેનું સુકુમાર, રૂપનો તો નહિ પાર, ચહેરો તેજસ્વી ને સુંદર; વાંકાં સ્હેજ બે નયન, જાણે ખેંચ્યાં બાણાસન, ત્રિભુવન-જન-મનહર.[...]

સેવા : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનાં રાહતસેવાકાર્યોની એક ઝલક – ૩ : સંકલન

July 1, 2001|Tags: , , |

૧૯૮૨ના નવેમ્બરના અંતમાં સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને જૂનાગઢ જિલ્લાના વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોના ૮ તાલુકાના ૩૮ ગામડાંનાં ૨૫૪૬ કુટુંબોને ઠામવાસણ, કપડાં, ગરમ ધાબળા, તૈયાર કપડાં અને ખાદ્યસામગ્રીનું વિતરણકાર્ય કરવામાં આવ્યું હતું. ૨૪[...]

સમાચાર દર્શન

July 1, 2001|Tags: , , |

રામકૃષ્ણ મિશન, લીંબડીનાં પુનર્વસનકાર્ય ગુજરાતમાં આવેલા વિનાશક ધરતીકંપે કેટલીયે શાળાઓનાં મકાનોને જમીનદોસ્ત કરી નાખ્યાં છે. આ સંસ્થા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી શહેરમાં ૨ અને ચોરણીયા, જાંબડી, નાની કટેચી, ભોયકા, રામરાજપર[...]

દિવ્યવાણી

August 1, 2001|Tags: , , , |

वन्दे श्रीकृष्णदेवं मुरनरकमिदं वेदवेदांतवेद्यम् । लोकं भक्तिप्रसिद्धं यदुकुलजलधौ प्रादुरासीदपारे । यस्यासीद्रूपमेवं त्रिभुवनतरणे भक्तिवच्च स्वतन्त्रम् । शास्त्रं रूपं च लोके प्रकटयति मुदा यः स नो भूतहेतुः ॥ જેમનું સ્વરૂપ ત્રણે લોકને[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : પુસ્તકિયા જ્ઞાનનું વાંઝિયાપણું : શ્રીરામકૃષ્ણદેવ

August 1, 2001|Tags: , , |

૧૩૭. એક દિવસ કેશવચંદ્ર સેન દક્ષિણેશ્વરને મંદિરે શ્રીરામકૃષ્ણ પાસે આવ્યા અને એમણે શ્રીરામકૃષ્ણને પૂછ્યું: ‘ધાર્મિક ગ્રંથોનો ભંડાર આખો વાંચી કાઢ્યો હોવા છતાં, આધ્યાત્મિક જીવનમાં અગત્યની બધી બાબતોથી જ્ઞાનીઓ આટલા અજાણ[...]

વિવેકવાણી : ભારતની આધ્યાત્મિકતા અને રાષ્ટ્રકલ્યાણ : સ્વામી વિવેકાનંદ

August 1, 2001|Tags: , , |

ધ્યાનમાં રાખજો કે જો તમે આધ્યાત્મિક્તાને છોડી દેશો, પશ્ચિમની ભૌતિકવાદી સંસ્કૃતિની પાછળ દોડવા જતાં એને તરછોડી દેશો, તો પરિણામ એ આવશે કે ત્રણ પેઢીની અંદર, તમે એક પ્રજા તરીકે પૃથ્વીના[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને વૈદિકધર્મનું પુનરુત્થાન – ૭ : સ્વામી સર્વસ્થાનંદ

August 1, 2001|Tags: , , , |

સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ ભારતના ઈતિહાસનું પુનર્લેખન કરવાની આવશ્યકતા વિશે આપણે અગાઉ વાત કરી ગયા છીએ. તેમણે કહ્યું હતું કે ઈતિહાસનું આ પુનર્લેખન ભારતીયોએ જ કરવું જોઈએ અને આવા લેખનકાર્ય કરનાર[...]

તત્ત્વજ્ઞાન : વિજ્ઞાન અને આધ્યાત્મિકતા : સ્વામી રંગનાથાનંદ

August 1, 2001|Tags: , , |

(ગતાંકથી આગળ) ૬. વૈજ્ઞાનિકો અને ભૌતિકવાદની જડ માન્યતા આ અદ્‌ભુત અવકાશયુગમાં એક જડ માન્યતા જે અર્વાચીન ભૌતિક વિજ્ઞાનનો આત્મા રુંધી રહી છે અને જે મન અને સામાજિક પરિસ્થિતિને વિકૃત કરી[...]

કથામૃત-પ્રસંગ : શ્રીકેશવચંદ્ર સેન સાથે – ૨ (બ) : સ્વામી ભૂતેશાનંદજી

August 1, 2001|Tags: , , |

(ગતાંકથી આગળ) પરિણામવાદ અને વિવર્તવાદ દાર્શનિકો કહે છે કે અભિવ્યક્તિના બે પ્રકાર છે. કેટલાક કહે છે કે બ્રહ્મનું પરિણામ હોય છે, અને બીજા કેટલાક કહે કે બ્રહ્મનું વિવર્ત હોય છે.[...]

પ્રાસંગિક : શ્રીકૃષ્ણની વાણી : સંકલન

August 1, 2001|Tags: , , |

* જેમનાં હૃદય પવિત્ર છે તેઓ ધન્ય છે, કેમ કે તેમને જ ઈશ્વરનું જ્ઞાન અપવામાં આવે છે. * જે રીતે ઊગતો સૂર્ય રાત્રિના અંધકારનો નાશ કરે છે, તે જ રીતે[...]

પ્રાસંગિક : સ્વામી નિરંજનાનંદનું શ્રીરામકૃષ્ણદેવે કરેલું ઘડતર : સ્વામી ગંભીરાનંદ

August 1, 2001|Tags: , , , |

સ્વામી નિરંજનાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્ય હતા. સ્વામી ગંભીરાનંદજી મહારાજે લખેલા ‘ભક્તમાલિકા’ ગ્રંથમાંથી સ્વામી નિરંજનાનંદજીની જન્મતિથિ નિમિત્તે થોડા અંશો ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત કરીએ છીએ. – સં. શ્રી૨ામકૃષ્ણ પોતાના[...]

પ્રાસંગિક : સ્વામી અદ્વૈતાનંદનાં શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યેનાં પ્રેમભક્તિભાવ : સ્વામી ગંભીરાનંદ

August 1, 2001|Tags: , , , |

સ્વામી અદ્વૈતાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્ય હતા. સ્વામી ગંભીરાનંદજી મહારાજે લખેલા ‘ભક્તમાલિકા’ ગ્રંથમાંથી સ્વામી અદ્વૈતાનંદજીની જન્મતિથિ નિમિત્તે થોડા અંશો ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત કરીએ છીએ. - સં. શ્રીયુત્ ગોપાલચંદ્ર[...]

જીવન ચરીત્ર : શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા : સ્વામી પ્રભાનંદ

August 1, 2001|Tags: , , , |

શ્યામપુકુરના મકાનમાં શ્રીરામકૃષ્ણ એ સમયે કલકત્તામાં બાગબજાર, શ્યામબજાર, શ્યામપુકુર વગેરે સ્થળોએ સંસ્કારી લોકો રહેતા હતા. શ્યામબજાર કેટલાક સૈકાઓ જૂનું છે. પહેલાં આ સ્થળનું નામ ચાર્લ્સ બજાર હતું. પરંતુ અઢારમી સદીમાં[...]

પ્રાસંગિક : મા ભારતીને ઉદ્‌બોધન : ચંદુભાઈ ઠકરાલ

August 1, 2001|Tags: , , |

સ્વાતંત્ર્યદિનના પર્વ નિમિત્તે પ્રૉ. ચંદુલાલ ઠકરાલે કરાવેલ શ્રીમતી સરોજિની નાયડુના ‘ODE TO INDIA’ કાવ્યનો રસા સ્વાદ અહીં પ્રસ્તુત કરીએ છીએ. – સં. ઘણીવાર માબાપનું એ સદ્‌ભાગ્ય બની રહે છે કે[...]

સેવા : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનાં રાહતસેવાકાર્યોની એક ઝલક – ૪ : સંકલન

August 1, 2001|Tags: , , |

૧૯૯૦ના પુરને કારણે નાશ પામેલા પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મોટી કાટડી ગામના ૧૦ હરીજન કુટુંબો માટે ૧૦ મકાનો બાંધી આપવામાં આવ્યાં હતાં. આ રાહતસેવાકાર્ય પાછળ ૧,૬૨,૬૭૨ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.[...]

સમાચાર દર્શન

August 1, 2001|Tags: , , |

રામકૃષ્ણ મઠ-મિશનના ઉદ્‌ઘાટન સમારંભ અને સેમિનાર રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમદ્ સ્વામી ગહનાનંદજી મહારાજના વરદ હસ્તે શિક્ષકો, વિદ્યાર્થીઓ, સંન્યાસીઓ અને ભક્તજનોની હાજરીમાં ૨૫મી મે, ૨૦૦૧ના રોજ ત્રિસ્સુર કેન્દ્રમાં ઉચ્ચતર પ્રાથમિક શાળાનું[...]

Go to Top