આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

દિવ્યવાણી

September 1, 2001|Tags: , , , |

उत् क्रामात: पुरुष माव पत्था मृत्योः पड्बीशमवमुञ्चमानः । मा च्छित्था अस्माल्लोकात् अग्ने: सूर्यस्य संदृश: ॥ હે મનુષ્યો! વર્તમાન અવસ્થાથી સંતુષ્ટ ન થાઓ! ઓ દિવ્યાત્માઓ, ઊઠો, આગળ વધો, હિંમત હારો નહિ![...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : દલીલબાજીની નિરર્થકતા : શ્રીરામકૃષ્ણદેવ

September 1, 2001|Tags: , , |

૧૫૧. ખાલી ઘડામાં પાણી ભરાય ત્યારે, ‘ભક, ભક’ અવાજ થાય છે પણ, ઘડો પૂરો ભરાઈ જાય ત્યારે, કંઈ અવાજ ન આવે. એ જ રીતે જેને ઈશ્વર પ્રાપ્ત થયો નથી તે[...]

વિવેકવાણી : સામર્થ્ય : સ્વામી વિવેકાનંદ

September 1, 2001|Tags: , , |

અનંત સામર્થ્ય એનું નામ જ ધર્મ. સામર્થ્ય એ પુણ્ય અને નિર્બળતા એ પાપ. બધાં પાપ અને બધાં અનિષ્ટો માટે જો એક જ શબ્દ આપવાનો હોય તો આપણે ‘નિર્બળતા’ કહી શકીએ.[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને વૈદિકધર્મનું પુનરુત્થાન – ૮ : સ્વામી સર્વસ્થાનંદ

September 1, 2001|Tags: , , , |

(ગતાંકથી આગળ) આર્ષદૃષ્ટા સ્વામી વિવેકાનંદે ભારતના સાર્વત્રિક વિકાસ અને કલ્યાણને, પુનરુત્થાનને અનુરૂપ બની રહે એવી ભારતીય ઇતિહાસના સંશોધન અને કેળવણી માટેની એક નવી પદ્ધતિની પરિકલ્પના કરી હતી. એમના ભારત પરિભ્રમણકાળમાં[...]

તત્ત્વજ્ઞાન : વિજ્ઞાન અને આધ્યાત્મિકતા : સ્વામી રંગનાથાનંદ

September 1, 2001|Tags: , , |

‘પરંતુ જો કોઈ માણસ આ ભારતમાં ‘ખાઓ, પીઓ અને મોજ કરો’નો આદર્શ શીખવવા માગે,  જો કોઈ માણસ આ ભૌતિક જગતને ખુદ ઈશ્વરમાં ફેરવી નાખવા તૈયાર થાય, તો જાણજો કે એ[...]

કથામૃત પ્રસંગ : કેશવચંદ્ર સેન સાથે – ૩ : સ્વામી ભૂતેશાનંદજી

September 1, 2001|Tags: , , |

 (ગતાંકથી આગળ)  કથામૃત, ૧-૫ (૪-૫) : ૨૭ ઓક્ટોબર, ૧૮૮૨ સૃષ્ટિતત્ત્વ, ઈશ્વર અને જગત્-સંસાર ગંગાના જલપ્રવાહ પર વહેતા જહાજમાં કેશવ અને અન્ય બ્રાહ્મભક્તો સાથે શ્રીઠાકુરનો અવિરામ ઈશ્વરસત્સંગ પ્રસંગ ચાલી રહ્યો છે.[...]

નારીમહિમા : નારીમાં રહેલ દિવ્યમાતૃત્વનું સન્માન : ભારતની તાતી આવશ્યકતા : સ્વામી જિતાત્માનંદ

September 1, 2001|Tags: , , |

યુનિસેફના ફોરમ ફોર ચિલ્ડ્રન, આઈ.એમ.એ, ઇન્ડિયન ફોરમ ફોર વિમેન દ્વારા ચિન્મય મિશન હોલ, ન્યુ દિલ્હીમાં યોજાયેલ પુત્રીઓના જન્મ લેવાના અધિકારનું ભૃણહત્યા દ્વારા થતાં નિષ્ઠુર હનનને રોકવા માટે જનજાગરણ વિષયક ચર્ચાસભામાં [...]

વેદાંત : વ્યવહારુ વેદાંત : સ્વામી અભેદાનંદ

September 1, 2001|Tags: , , , |

(શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ શિષ્ય શ્રીમત્ સ્વામી અભેદાનંદજી મહારાજના મૂળ અંગ્રેજીમાં લખાયેલા કંપ્લીટ વકર્સના લેખનો શ્રી પી.એમ. વૈષ્ણવે કરેલો ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે.- સં.) કેટલાક લોકો માને છે કે[...]

પ્રાસંગિક : જીવન અને શિક્ષણ : વિનોબા ભાવે

September 1, 2001|Tags: , , |

(૫ સપ્ટેમ્બર, શિક્ષકદિન નિમિત્તે નવજીવન પ્રેસ દ્વારા પ્રકાશિત ‘મધુકર’માંથી આ લેખ સાભાર પ્રસ્તુત કરીએ છીએ.- સં.) હાલની વિચિત્ર શિક્ષણપદ્ધતિને લીધે જીવનના બે ભાગલા પડી જાય છે : જિંદગીનાં પહેલાં પંદર[...]

શ્રીરામકૃષ્ણ મ્યુઝિયમ, બેલુરમઠ : સંકલન

September 1, 2001|Tags: , |

[શ્રીરામકૃષ્ણ ભાવધારાના મહાન અગ્રસરોની સ્મૃતિને જાળવવા, એમણે કરેલા મહાન પ્રદાનને સંગ્રહવા અને તેનું જતન કરવા તેમજ આ ભાવધારાના આદર્શોને જનસમૂહ સમક્ષ રાખવા માટે બેલુરમઠના જૂના મકાનમાં ૧૩મી મે, ૧૯૯૪ના રોજ[...]

જીવન-ચરિત્ર : શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા : સ્વામી પ્રભાનંદ

September 1, 2001|Tags: , , , |

(૫) આજે મંગળવાર છે. છઠ્ઠી ઓક્ટોબર ૧૮૮૫. સવારે આઠ વાગ્યાની આસપાસ માસ્ટર મહાશય શ્યામપુકુરના મકાનમાં શ્રીરામકૃષ્ણ પાસે આવ્યા છે. બાજુના કોઈ મકાનમાં વાદ્યસંગીત વાગી રહ્યું હતું. આ સાંભળીને શ્રીરામકૃષ્ણે માસ્ટર[...]

સેવા : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનાં રાહતસેવાકાર્યોની એક ઝલક – ૫ : સંકલન

September 1, 2001|Tags: , , |

૧૯૯૩માં ગુજરાતના અમદાવાદ શહેરમાં થયેલાં કોમી હુલ્લડોથી અસરગ્રસ્ત થયેલાં અને છૂટક મજૂરી કરતાં ૨૫૦ મજૂર કુટુંબોમાં ૨૫૦ કિ.ગ્રા. લોટ, ૨૫૦ કિ.ગ્રા. ખાંડ, ૨૪૦ કિ.ગ્રા. તેલ, ૪૦ કિ.ગ્રા.ચા,  ૨૫૦ ગોટી સાબુ[...]

સમાચાર દર્શન

September 1, 2001|Tags: , , |

રામકૃષ્ણ મઠ-મિશનનું ગુજરાત ધરતીકંપ પુનર્વસનકાર્ય કેન્દ્ર શાળાઓ સમર્પણ સ્લેબ સુધી રુફ લેવલ લિન્ટેલ પ્લીંથ ખોદકામ પોરબંદર ૨૧ ૪ ૬ ૬ - - ૩ લીંબડી ૯ - ૨ ૩ ૧ -[...]

દિવ્યવાણી

October 1, 2001|Tags: , , , |

या श्रीः स्वयं सुकृतिनां भवनेष्वलक्ष्मीः पापात्मनां कृतधियां हृदयेषु बुद्धिः । श्रद्धा सतां कुलजनप्रभवस्य लज्जा तां त्वां नताः स्म परिपालय देवि विश्वम् ॥ સત્કર્મીઓના ગૃહોમાં જે લક્ષ્મીસ્વરૂપ છે, પાપીઓના ઘરમાં જે[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : શક્તિપૂજાનું વિધાન : શ્રીરામકૃષ્ણદેવ

October 1, 2001|Tags: , , |

શ્રીરામકૃષ્ણ - ચૈતન્યનું ચિંતન કરવાથી અચૈતન્ય (ભ્રમિત) થાય નહિ. શિવનાથે કહ્યું કે ઈશ્વરનું નિરંતર ચિંતન કરવાથી મગજ ભ્રમિત થઈ જાય. મેં તેને કહ્યું, ‘‘ચૈતન્યનું ચિંતન કરીને શું અચેતન થાય ?’’[...]

વિવેકવાણી : વિશ્વને ભારતનો સંદેશ : સ્વામી વિવેકાનંદ

October 1, 2001|Tags: , , |

પ્રાચીન તેમ જ અર્વાચીન કાળમાં બળવાન અને મહાન પ્રજાઓમાંથી મહાન વિચારો ઉદ્ભવ્યા છે; એક પ્રજા પાસેથી બીજી પ્રજામાં અદ્ભુત ભાવનાઓ લઈ જવાઈ છે; પ્રાચીન તેમ જ અર્વાચીન કાળમાં રાષ્ટ્રિય જીવનની[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને વૈદિકધર્મનું પુનરુત્થાન – ૯ : સ્વામી સર્વસ્થાનંદ

October 1, 2001|Tags: , , , |

ભારતની સંસ્કૃતિ-સભ્યતાના સૌથી પ્રાચીન મૂળસ્રોત ઋગ્વેદમાં વિશાળ મહાસાગરના ઉલ્લેખ સાથે સાત મહાનદીઓનો પણ ઉલ્લેખ થાય છે. આ સાત મહાનદીઓ વિશ્વની સૌથી ઊંચી પર્વતમાળા હિમાલયમાંથી નીકળીને સાગરમાં વહેતી હતી. ઋગ્વેદકાળની અત્યંત[...]

કથામૃત પ્રસંગ : કેશવચંદ્ર સેન સાથે – ૪ : સ્વામી ભૂતેશાનંદ

October 1, 2001|Tags: , , |

(કથામૃત ૧/૫/૬ : ૨૭ ઓક્ટોબર, ૧૮૮૨) નામમાં વિશ્વાસ કેશવ તથા અન્ય બ્રાહ્મભક્તોની સાથે શ્રીઠાકુરની અવિરામ ઈશ્વર-પ્રસંગચર્ચા ચાલે છે. શ્રીઠાકુર કહે છે : ‘મનથી જ બદ્ધ , મનથી જ મુક્ત !’[...]

જીવન-ચરિત્ર : શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા : સ્વામી પ્રભાનંદ

October 1, 2001|Tags: , , , |

(૧૦) ઠાકુર શ્રીરામકૃષ્ણ અસ્વસ્થ છે. તેમની સેવા માટે ભક્તજનો બધો વખત તેમની પાસે જ રહે છે. તરુણભક્તોમાંથી હજુ સુધી કોઈએ ઘરનો ત્યાગ કર્યો નથી. તેઓ પોતપોતાના ઘેર આવજા કરે છે.[...]

ઇતિહાસ સંશોધન : સિંધુલિપિનો વિવરણ-ઉકેલ અને વૈદિક સંસ્કૃતિ : સ્વામી મુખ્યાનંદ

October 1, 2001|Tags: , , |

શ્રીરામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી મુખ્યાનંદજી મહારાજ સુખ્યાત લેખક તરીકે જાણીતા છે અને એમણે અનેક મૌલિક ગ્રંથોનું સર્જન કર્યું છે. મે, ૨૦૦૧ના ‘વેદાંત કેસરી’માં મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા તેમના લેખ[...]

વેદાંત : વ્યવહારુ વેદાંતનું નવલું દ્રષ્ટાંત : ગોવર્ધનરામ ત્રિપાઠી : મકરંદ દવે

October 1, 2001|Tags: , , |

ગોવર્ધનરામ વિષે કંઈ લખવું તે દીવો લઈને સૂરજ બતાવવા જેવું છે. તેમની મહત્તા સ્વત: સિદ્ધ છે. નવા તથા જૂના જમાનાના સમન્વયની પ્રાત:સંધ્યાએ તેમની માંગલ્યમૂર્તિ જાણે આપણાં જીવન ને સાહિત્ય પર[...]

શ્રીરામકૃષ્ણ ઉપદેશ : સંસાર અને અધ્યાત્મ-સાધના : સંકલન

October 1, 2001|Tags: , , |

વૈકુંઠ - અમે સંસારી માણસો, અમને કાંઈક કહો. શ્રીરામકૃષ્ણ - ઈશ્વરને ઓળખીને, એક હાથ ઈશ્વરના ચરણકમળમાં રાખીને, બીજે હાથે સંસારનું કામકાજ કરો. વૈકુંઠ - મહાશય, સંસાર શું મિથ્યા ? શ્રીરામકૃષ્ણ[...]

સંસ્મરણ : સ્વામી અખંડાનંદજીના સાંનિધ્યમાં : સ્વામી નિરામયાનંદ

October 1, 2001|Tags: , , , |

(ભગવાન શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય તથા રામકૃષ્ણ સંઘના તૃતીય અધ્યક્ષ શ્રીમત્ સ્વામી અખંડાનંદજી મહારાજના સ્વામી નિરામયાનંદજીએ મૂળબંગાળીમાં લખેલા ઉદ્બોધક સંસ્મરણો અને ઉપદેશોનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અમે ભાવિકોના લાભાર્થે[...]

અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ગાથા : અક્ષયકુમાર સેન

October 1, 2001|Tags: , , , , |

ધાર્યો વેશ બરાબર રમણીસમાન; ઘૂંઘટો કાઢ્યો, કે પામે કોઈ ન પિછાન. કરી રંગ બ્હેનો સંગ સારો એક સમય; પછી બોલી, લાજ ખોલી, આપ્યો પરિચય. ગદાઈને જોતાં બધી બોલી ઊઠી, ‘અરે[...]

સેવા : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનાં રાહતસેવાકાર્યોની એક ઝલક – ૬ : સંકલન

October 1, 2001|Tags: , , |

૩જી માર્ચ, ૧૯૯૬ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા લીંબડીમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. આ નિ:શૂલ્ક ચિકિત્સાસેવાનો લાભ ૯૦૫ દર્દીઓએ લીધો હતો. તા. ૧૭ અને ૨૪ માર્ચના રોજ રાજકોટ જિલ્લાનાં[...]

Go to Top