ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાઈ ગયેલ આધ્યાત્મિક શિબિર ૯ સપ્ટેમ્બર, ૨૦૦૧, રવિવારે સવારે ૮.૩૦ થી ૧૨.૩૦ સુધી શ્રીરામકૃષ્ણ મંદિર નીચેના હોલમાં આધ્યાત્મિક શિબિર યોજાઈ ગઈ. ૫૨૫ જેટલા ભાવિકજનોએ આ શિબિરનો લાભ[...]
દિવ્યવાણી
अदितिर्द्यौ रदितिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः । विश्वे देवा अदितिः पञ्च जना अदितिर्जातमदितिर्जनित्वम् ॥ (ऋग्वेद, 1/89, 10) દેવી અદિતિ સ્વર્ગ, આકાશ અને માતા છે; તેઓ પિતા અને પુત્ર પણ છે;[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : નારીમાત્ર જગજ્જનનીના અંશરૂપ છે : શ્રીરામકૃષ્ણદેવ
* નારી માત્ર જગજ્જનનીના અંશરૂપ છે એટલે, સૌએ સ્ત્રીઓ પ્રત્યે માતૃભાવે જ જોવું ઘટે. * સ્ત્રીઓ સારી હો યા નરસી, પવિત્ર હો યા અપવિત્ર એમને કરુન્નામૂર્તિ જગન્માતાની મૂર્તિઓ ગણવી જોઈએ. [...]
વિવેકવાણી : ઊઠો! જાગો! : સ્વામી વિવેકાનંદ
આખી દુનિયા ફર્યા પછી મેં જોયું છે કે બીજા દેશોના લોકોની સરખામણીએ આપણા દેશના લોકો તમોગુણ (નિષ્ક્રિયતા)માં ડૂબી ગયેલા છે. બહારથી સાત્ત્વિક (શાંત અને સમતુલ) સ્થિતિ દેખાતી હોય છતાં અંદર[...]
સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને ભારતમાં માતૃશક્તિની પૂજા : સ્વામી સર્વસ્થાનંદ
ભારતવર્ષમાં સર્વાંગ-સંપૂર્ણ રૂપે ઈશ્વરને માતૃસ્વરૂપે ભજવાની સંકલ્પના જેવી રીતે વિકસી છે તેવી વિશ્વના બીજા કોઈ પણ દેશમાં વિકસેલી જોવા મળતી નથી. વૈદિકકાળથી ભારતમાં ઈશ્વરને માતૃસ્વરૂપે વિવિધરૂપે પૂજવામાં-ભજવામાં આવે છે. વિધારૂપિણી[...]
દિપોત્સવી : ભારતીય નારી – ૧ : સ્વામી વિવેકાનંદ
ભારતીય સંસ્કૃતિની અનેક બાબતો પરત્વે અમેરિકામાં સ્વામી વિવેકાનંદને મતાંધતાનો સામનો કરવો પડ્યો હતો અને તેમાંની એક બાબત હતી – ભારતીય નારી, સ્વામીજીનો સ્વાભાવિક પ્રયત્ન એ પાશ્ચાત્ય ખોટા ખ્યાલોને સુધારવાનો હતો.[...]
દિપોત્સવી : શક્તિપ્રતીક – નારી : સ્વામી સારદાનંદ
રામકૃષ્ણ મઠ-મિશનના પ્રથમ જનરલ સૅક્રૅટરી શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ શિષ્ય અને શ્રી શ્રીમાના અનન્ય સેવક શ્રીમત્ સ્વામી સારદાનંદજીએ મૂળબંગાળીમાં લખેલા ‘ભારતે શક્તિપૂજા’ પુસ્તકનો પ્રૉ. જ્યોતિબહેન થાનકીએ કરેલ ગુજરાતી અનુવાદ ‘ભારતમાં શક્તિપૂજા’એ ગ્રંથમાંથી[...]
દિપોત્સવી : ઈશ્વરના માતૃરૂપનું ભારતીય દર્શન – ૧ : સ્વામી રંગનાથાનંદ
રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના મૂળઅંગ્રેજીમાં લખાયેલ પુસ્તક ‘The Indian Vision of God as Mother’નો શ્રી દુષ્યંતભાઈ પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. આ લેખમાળા[...]
દિપોત્સવી : શ્રીરામકૃષ્ણ અને જગદંબાની ભક્તિ : શ્રી દુષ્યંતભાઈ પંડ્યા
૧. ‘એ પ્રસાદ મને ન ખપે.’ ઓગણીસ વર્ષની વયના લવરમૂછિયા નાના ભાઈના આ શબ્દોથી મોટાભાઈને આઘાત તો લાગ્યો જ. પણ જીભાજોડીનો એ પ્રસંગ ન હતો એથી અને, વિશેષે તો મોટાભાઈ[...]
દિપોત્સવી : શ્રીમા શારદાદેવી અને માતૃત્વશક્તિનો નવો આવિર્ભાવ : સ્વામી ગંભીરાનંદ
રામકૃષ્ણ મઠ-મિશનના ૧૧મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજના મૂળ બંગાળી ગ્રંથ ‘શતરૂપે શારદા’ના ‘શ્રીમા શારદાદેવીર આવિર્ભાવેર તાત્પર્ય’ નામના લેખનો વડોદરાના ડૉ. કમલકાંતે કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -[...]
દિપોત્સવી : સ્વામી વિવેકાનંદ અને માતૃશક્તિનો પુન:ઉદ્ભવ – ૧ : સ્વામી જિતાત્માનંદ
સ્વામી જિતાત્માનંદજીના મૂળ પુસ્તક ‘યુગપ્રવર્તક પયગંબર - સ્વામી વિવેકાનંદ’ માંથી વાચકો લાભાર્થે આ પ્રકરણ અહીં પ્રસ્તુત છે. - સં. વિવેકાનંદે વારંવાર કહ્યું હતું કે મુખ્યત્વે સ્ત્રીઓની ઉપેક્ષાને કારણે, ભારતનું પતન[...]
દિપોત્સવી : પૂછું કવણ છો? : ઉશનસ્
(શિખરિણી - સોનેટ) મને હંમેશા યે મનહિમન થાતું અશુંકશું; યથા કે કો હસ્તી-મુજભીતર કે બ્હાર કળુંના- રહે સાથે, જો કે પ્રગટ રીતે ક્યારેય મળુંના. પરંતુ લાગે કો મીતસરખું બાહ્યાન્તર વસ્યું; [...]
દિપોત્સવી : માતૃશક્તિ : વિમલા ઠકાર
માતૃશક્તિ એટલે શું? આપણે ‘માતૃશક્તિ’ શબ્દનો અર્થ જોઈએ. ‘પુરુષ’ અને ‘સ્ત્રી’ બે શબ્દોથી તમે પરિચિત છો. ‘નર-નારી’ શબ્દો તમે જાણો છો. ‘માતા-પિતા’ શબ્દોને ઓળખો છો. પરંતુ ક્યાંક એક બિંદુ ઉપર[...]
દિપોત્સવી : ભારતમાં માતૃશક્તિની ઉપાસનાનો વિકાસ – ૧ : કેશવલાલ વિ. શાસ્ત્રી
૧. ભારતમાં માતૃશક્તિની ઉપાસનાનું સ્થાન અને એનું મૂળ ભારતના તત્ત્વજ્ઞાન, ધર્મ, કલા, સાહિત્યાદિ દ્વારા અભિવ્યક્ત થયેલી માતૃશક્તિની ઉપાસનાનો ઇતિહાસ ઘણો જ જટિલ છે. એનું સૂક્ષ્મ નિરીક્ષણ-પરીક્ષણ કરતાં પ્રાચીનતમ કાળથી અલગ[...]
દિપોત્સવી : સ્વામી વિવેકાનંદની અદ્ભુત ખોજ – લોકમાતા નિવેદિતા – ૧ : જ્યોતિબહેન થાનકી
માન્ચેસ્ટર શહેરની ગરીબ વસ્તીના લોકો દરરોજ સાંજે ચર્ચના માયાળુ પાદરી સેમ્યુએલની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેતા. વળી, એમની સાથે આવતી નીલી આંખો અને ભૂરા વાળવાળી એમની સુંદર નાનકડી પુત્રીને જોઈને તો[...]
દિપોત્સવી : ત્યાગ-સેવા-સમર્પણભાવ અને માતૃત્વશક્તિ : મનસુખભાઈ મહેતા
(૧) માતાનો અનન્ય સમર્પણભાવ રાજકુમાર સિદ્ધાર્થ ભગવાન બુદ્ધ બનીને કપિલવસ્તુ નગરીમાં પધાર્યા છે. નગરજનોના, બુદ્ધના માતપિતાના અને સૌ સ્નેહીસંબંધીઓના હૃદયમાં આજે આનંદની હેલી વહી રહી છે. એમના સહધર્મિણી ગોપાના આનંદનો[...]
દિપોત્સવી : મહાભારતમાં સ્ત્રીશક્તિ : ચંદુભાઈ ઠકરાલ
પ્રાસ્તાવિક ભારતના વીરકાવ્ય મહાભારતમાં સ્ત્રીત્વના કેટલાક અવિનારી આદર્શો આલેખાયેલા છે. ગાંધારી, કુન્તી, દ્રૌપદી, દમયન્તી, સીતા અને સાવિત્રીના જીવન દ્વારા આ આદર્શો મૂર્તિમાન થયેલા દૃષ્ટિગોચર થાય છે. આ આદર્શોમાં સૌથી મહત્ત્વનો[...]
દિપોત્સવી : શક્તિનું સશક્તિકરણ – ૧ : સ્વામી નિખિલેશ્વરાનંદ
સ્ત્રી સ્વયં શક્તિસ્વરૂપા છે. અખિલ વિશ્વની સર્જિકા આદ્યાશક્તિનું મૂર્તિમંત સ્વરૂપ છે. ચંડીપાઠના અગિયારમાં અધ્યાયમાં આદ્યાશક્તિની સ્તુતિ કરતાં દેવો પણ કહે છે, ‘स्त्रियः समस्ताः सकला जगत्सुः’ –જગતની સર્વ સ્ત્રીઓ હે આદ્યાશક્તિ[...]
દિપોત્સવી : નારી અને હિંદુધર્મની મઠપ્રણાલી : બ્રહ્મચારિણી આશા
રામકૃષ્ણ મિશન, સિસ્ટર નિવેદિતા વિદ્યાલય, કલકત્તાના તત્કાલીન સૅક્રેટરી બ્રહ્મચારિણી આશાજીના Vedanta Kesari : The Holy Mother Birth Centenary Number - July 1954માં ‘Women and Hindu Monasticism’ એ નામે પ્રસિદ્ધ થયેલ[...]
દિપોત્સવી : ઉદ્દેશ શું? : જયંત જી. ગાંધી
(સોનેટ - વસંતતિલકા) ઉદ્દેશ શું જગતમાં અહીં આવવાનો? શું પામવાં જનનીનાં પયપાન એવો? શું લાડ હ્યાં જનકનાં બહુ પામવાનો? નિર્દોષ એ શિશુવયે બસ ખેલવાનો? અભ્યાસથી વિવિધ દુન્યવી જ્ઞાનનો શું? વિદ્યાપીઠે[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ ૨૦-૨૧ ઓક્ટોબર- બે દિવસનો મેનેજમેન્ટ સેમિનાર ‘ભારતનું ભાવિ વિશ્વનૈતૃત્વ અને એ માટે આધ્યાત્મિક સંસ્કૃતિનું પ્રદાન’ એ વિષય પર તા. ૨૦-૨૧ ઓક્ટોબરના યોજાયેલ મેનેજમેન્ટ વર્કશોપના સમાપન સમારંભમાં[...]
દિવ્યવાણી
का त्वं शुभे शिवकरे सुखदुःखहस्ते आघूर्णितं भवजलं प्रबलोर्मिभङ्गैः । शान्तिं विधातुमिह किं बहुधा विभग्नाम् मातः प्रयत्नपरमासि सदैव विश्वे ॥ હે કલ્યાણમયી મા! સુખ અને દુ:ખ તમારા બે હાથ છે; તમે[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : જ્ઞાનનું સાચું ધ્યેય : શ્રીરામકૃષ્ણદેવ
* ધર્મગ્રંથો માત્ર ઈશ્વરનો રાહ ચીંધે છે. એક વાર રસ્તો જાણ્યા પછી, પોથાંઓનું શું કામ? પછી ઈશ્વર સાથે એકાંત સેવન કરી, આત્માનો વિકાસ સાધવો રહ્યો. ગામડે રહેતા કોઈ કુટુંબી તરફથી[...]
વિવેકવાણી : ભારતીય નારીનો આદર્શ : સીતા : સ્વામી વિવેકાનંદ
મહાકવિ ઋષિ વાલ્મીકિએ રામનું ચરિત્ર આપણી સમક્ષ જે ભાષામાં રજૂ કર્યું છે તેના કરતાં વધુ શુદ્ધ, વધુ પવિત્ર, વધુ સુંદર અને વધુ સરળ ભાષા કોઈ હોઈ ન શકે. અને સીતા[...]
સંપાદકીય : શ્રી શ્રીમા શારદાદેવી અને ભારતનું પુનર્જાગરણ : સ્વામી સર્વસ્થાનંદ
ભારતનું પુનર્જાગરણ અને તેમા શ્રી શ્રીમા શારદાદેવીના યોગદાન વિશે સ્વામી વિવેકાનંદના ઉદ્ગારો આપણે આગલા અંકમાં ટાંક્યા હતા. તેમણે કહ્યું હતું કે : ‘શક્તિ સિવાય જગતનો પુનરુદ્ધાર નથી. આપણો દેશ બધા[...]




