આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

ભારતીય નારી – ૨ : સ્વામી વિવેકાનંદ

December 1, 2001|Tags: , |

સ્ત્રીઓના બીજા વર્ગની વાત પર આવીએ. આ નરમ હિંદુ જાતિએ સમયે સમયે વીરાંગનાઓ આપી છે. ૧૮૫૭ના બળવા દરમિયાન અંગ્રેજ સૈનિકો સાથે જે લડી હતી અને, બે વર્ષ સુધી નમતું જોખ્યું[...]

ઈશ્વરના માતૃરૂપનું ભારતીય દર્શન – ૨ : સ્વામી રંગનાથાનંદ

December 1, 2001|Tags: , |

જગદંબા વિશે શંકરાચાર્ય આઠમી ઈસ્વી સદીમાંના, ભારતના સૌથી મહાન દાર્શનિક શંકરાચાર્યે પોતાનાં કેટલાંક સ્તોત્રોમાં જગદંબાનો આ મહિમા ગાયો છે. અદ્વૈતના એ મહાન આચાર્ય હતા. ભારતીય તત્ત્વદર્શનનું સુગ્રથિત મહાલય એમણે બાંધ્યું[...]

પયગંબર અને માતૃશક્તિનો પુન:ઉદ્‌ભવ – ૨ : સ્વામી જિતાત્માનંદ

December 1, 2001|Tags: , |

બધી સ્ત્રીઓનો આદર માતા અને દેવી તરીકે કરવા તરફ ધગશવાળાં મહિલાહિતચિંતકોનું વલણ વૈશ્વિક બનતું જઈ તેનાં ઘોડાપૂર આવી રહ્યાં છે. ૧૯૮૨માં પ્રકાશિત થયેલા ધ પોલિટિક્સ ઓફ વિમેન્સ સ્પિરિચ્યુએલિટી નામના પોતાના[...]

શક્તિનું સશક્તિકરણ – ૨ : સ્વામી નિખિલેશ્વરાનંદ

December 1, 2001|Tags: , |

(૭) નારીએ પૂર્ણનારી બનવાનું છે, પુરુષ સમોવડી નહીં : આજકાલ મોટાભાગની યુવતીઓ પુરુષ સમોવડી બનવા ઇચ્છે છે. પુરુષ જેવો પોષાક પહેરવો, તેવી રીતભાત આચરવી, અને તેમના જેવાં કાર્યો કરી એ[...]

ભારતમાં માતૃશક્તિની ઉપાસનાનો વિકાસ – ૨ : કેશવલાલ વિ. શાસ્ત્રી

December 1, 2001|Tags: , |

રામાયણ-મહાભારત અથવા પુરાણકાળમાં આ દુર્ગાપૂજા વિધિપૂર્વક ક્યાંય ભારતમાં ચાલુ રહી હોય, એવું આપણે ચોક્કસપણે કહી શકતા નથી. રામાયણના પ્રથમ સર્ગમાં હિમાલયની મેનકાથી થયેલ પુત્રી અને ગંગાની બહેન તરીકે ઉમાનો ઉલ્લેખ[...]

સ્વામી વિવેકાનંદની અદ્‌ભુત ખોજ – લોકમાતા નિવેદિતા – ૨ : જ્યોતિબહેન થાનકી

December 1, 2001|Tags: , |

નારી જાગૃતિના, ગુરુએ પ્રબોધેલા કાર્યમાં સંપૂર્ણ ઓતપ્રોત હોવા છતાં જ્યારે જ્યારે દુ:ખી, રોગી, પીડિત માનવોને કુદરતના પ્રકોપને કારણે ત્રસ્ત જોયા ત્યારે નિવેદિતા આ દુ:ખી માનવભાંડુઓની સેવા માટે, તેમની સહાય માટે,[...]

મહાભારતમાં સ્ત્રીશક્તિ – ૨ : પ્રો. ચંદુભાઈ ઠકરાલ

December 1, 2001|Tags: , |

દ્રૌપદી સમગ્ર મહાભારતના કથાપ્રવાહ દરમ્યાન દ્રૌપદી હિંમત, સહનશીલતા, સમજ, સમજદારીનું મૂર્તિમાન સ્વરૂપ બની રહે છે. સાથે સાથે તેનાં અભિમાન અને પૂર્વગ્રહો પણ એવા જ જોરદાર છે. એક રીતે કહીએ તો[...]

શ્રીરામકૃષ્ણ, શ્રી શ્રીમા અને સ્વામીજીએ પ્રબોધેલ માતૃશક્તિ : ડો. લતાબહેન દેસાઇ

December 1, 2001|Tags: , |

‘આવનાર શતાબ્દી નારી નેતૃત્વની શતાબ્દી હશે.’ એક સૈકા પહેલાં સ્વામી વિવેકાનંદે ભાખેલી ભવિષ્યવાણી આજે યથાર્થ પુરવાર થતી દેખાય છે! ભારતનો નારીત્વનો આદર્શ છે માતા - માતૃશક્તિ. શ્રી વિનોબાજીએ કહેલું :[...]

દિવ્યવાણી

January 1, 2002|Tags: , , , |

सं गच्छध्वं सं वदध्वं सं वो मनांसि जानताम् । देवा भागं यथा पूर्वे सञ्जानाना उपासते । સર્વ કાર્યોમાં એક સાથે ચાલો, એક બીજા સાથે પ્રિય બોલો, એક બીજાના મનને જાણીને[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સંસારી બુદ્ધિવાળાનાં લક્ષણો : શ્રીરામકૃષ્ણદેવ

January 1, 2002|Tags: , , |

* માનવીઓના બે વર્ગો છે — ‘માનુષ’ અને ‘મનહોશ’. ઈશ્વર માટે વ્યાકુળ તે ‘મનહોશ’ છે અને જે કામિનીકાંચન પાછળ પાગલ છે તે સામાન્ય માનવીઓ ‘માનુષ’ છે અને તેઓ નામના જ[...]

વિવેકવાણી : સ્વદેશ – મંત્ર : સ્વામી વિવેકાનંદ

January 1, 2002|Tags: , , |

ઓ ભારતવાસી! તું ભૂલતો નહિ કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે; તું ભૂલતો નહિ કે તારો ઉપાસ્યદેવ મહાન, તપસ્વીઓનો તપસ્વી, સર્વસ્વ ત્યાગી ઉમાપતિ શંકર છે; તું ભૂલતો[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને આજનો યુવાન : સ્વામી સર્વસ્થાનંદ

January 1, 2002|Tags: , , , |

૧૯૮૫ થી આપણું રાષ્ટ્ર સ્વામી વિવેકાનંદની અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે જન્મતિથિ ૧૨ જાન્યુઆરીને ‘રાષ્ટ્રિય યુવદિન’ રૂપે ઉજવે છે. આ ૧૨મી જાન્યુઆરીએ પણ આપણે આવો એક વધુ રાષ્ટ્રિય દિવસ ઉજવીશું. આ પર્વ[...]

ક્રાંતિકારક સંદેશ : સ્વામી રંગનાથાનંદ

January 1, 2002|Tags: , |

(૧૯૯૭ની ૧૪મી ડિસેમ્બરે, આંધ્રપ્રદેશના રાજમહન્દ્રીમાં મળેલ રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદમાં અપાયેલ સમાપન પ્રવચન) શ્રીરામકૃષ્ણ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદ સાથે સંકળાયેલા પ્રસંગ આપણે ઉજવીએ છીએ ત્યારે, માત્ર ભારતમાં જ નહિ, વિદેશોમાં[...]

કથામૃત પ્રસંગ : કેશવચંદ્ર સેન સાથે – ૫ : સ્વામી ભૂતેશાનંદજી

January 1, 2002|Tags: , , , |

(કથામૃત : ૧/૧૩/૭-૮, ૨૭ ઓક્ટોબર ૧૮૮૨) કેશવ અને વિજયનો મતભેદ શ્રીરામકૃષ્ણ કેશવની સાથે સ્ટીમરમાં બેસીને ગંગાજીના વક્ષ પર ભ્રમણ કરી રહ્યા છે. ઈશ્વરચર્ચા અવિરત ચાલુ છે. વિજય (વિજયકૃષ્ણ ગોસ્વામી, બ્રાહ્મોસમાજના[...]

શ્રી શ્રીમા શારદાદેવી અને નારીત્વ : ટેરી સ્ટોરસેથ

January 1, 2002|Tags: , |

ચૌદ વર્ષ અગાઉ, એક ફિલિપન કુટુંબ સાથે મનિલાની મધ્યમાં મેં ત્રણેક માસ ગાળ્યા. ત્યાંની આસપાસના વિસ્તારમાં આવેલા ભાગોમાં હું એકલી એકલી જ ભ્રમણ કર્યા કરતી. એમ કરતાં કરતાં, મેં મનિલાથી[...]

જીવન-ચરિત્ર : શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા : સ્વામી પ્રભાનંદ

January 1, 2002|Tags: , , , |

(૧૩) શરદઋતુનો સમય હતો.૧ શારદીય દુર્ગાપૂજાનો હર્ષોલ્લાસ કલકત્તાવાસીઓમાં અને શહેરમાં બધે સ્થળે દેખાઈ રહ્યો હતો. પરંતુ શ્યામપુકુરના મકાનમાં, જ્યાં શ્રીરામકૃષ્ણ રહેતા હતા, ત્યાં વાતાવરણ કંઈક જુદું જ હતું. લીલાપ્રસંગના લેખકના[...]

આત્મવિકાસ : સ્વામી પ્રેમેશાનંદ

January 1, 2002|Tags: , |

શ્રી શ્રીમા શારદાદેવીના મંત્રદીક્ષિત સંન્યાસીશિષ્ય તથા રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ અને અભ્યાસુ વિદ્વાનોમાંના એક સ્વામી પ્રેમેશાનંદજી મહારાજે રામકૃષ્ણ સંઘના વિદ્યાર્થીમંદિરોમાં પ્રવેશતા યુવાનવિદ્યાર્થીઓ માટે હિતકારી અને એમને સંબોધીને એક નાની પુસ્તિકા બહાર[...]

પ્રાસંગિક : સાધનાનો પથ : સ્વામી શિવાનંદ

January 1, 2002|Tags: , , , |

શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ શિષ્યોમાંના એક શ્રીમત્‌ સ્વામી શિવાનંદજી મહારાજની જન્મજયંતી પ્રસંગે એમણે પોતે લખેલ પુસ્તક ‘આનંદધામના પથ પર, ભાગ - ૧, પૃ. ૨૬-૨૮’ માંથી કેટલાક અંશો અહીં પ્રસ્તુત છે - સં.[...]

પ્રાસંગિક : સ્વામી સારદાનંદના કલ્પવૃક્ષ : શ્રીઠાકુર : સ્વામી ગંભીરાનંદ

January 1, 2002|Tags: , , , , |

શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ શિષ્યોમાંના એક શ્રીમત્‌ સ્વામી સારદાનંદજી મહારાજની જન્મજયંતી પ્રસંગે રામકૃષ્ણ મઠ-મિશનના ૧૧મા પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ગંભીરાનંદજી મહારાજે લખેલ ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ - ભક્તમાલિકા, ભાગ - ૧, પૃ. ૨૧૨-૧૫’ માંથી કેટલાક[...]

પ્રાસંગિક : વચનપાલન અને કાર્યનિષ્ઠા : સ્વામી તુરીયાનંદ

January 1, 2002|Tags: , , , |

શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ શિષ્યોમાંના એક શ્રીમત્‌ સ્વામી તુરીયાનંદજી મહારાજની જન્મજયંતી પ્રસંગે એમણે પોતે લખેલ પુસ્તક ‘અધ્યાત્મ માર્ગ પ્રદીપ, પૃ. ૪૦,૬૭’ માંથી કેટલાક અંશો અહીં પ્રસ્તુત છે - સં. ‘કોઈ પણ કાર્યમાં[...]

આનંદબ્રહ્મ : સંકલન

January 1, 2002|Tags: , , |

બે પાદરીઓ રસ્તે ચાલતાં ચાલતાં વાતો કરતા હતા. એકે કહ્યું : ‘અરે, ગયા રવિવારે મને બહુ જ ખરાબ અનુભવ થયો! ખરેખર એ અનુભવ ક્ષોભજનક હતો.’ બીજા પાદરીઓ પૂછ્યું: ‘એવો તે[...]

સમાચાર દર્શન

January 1, 2002|Tags: , , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ પ્લેટિનમ જ્યુબિલી મહોત્સવ (૧૯૨૭ - ૨૦૦૨) શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો પ્લેટિનમ જ્યુબિલી મહોત્સવ તા.૯.૧૨.૦૧ને રવિવારે ૫.૩૦ થી ૭.૨૫ સુધી શ્રીમત્‌ સ્વામી સ્મરણાનંદજી મહારાજ (જનરલ સેક્રેટરી, રામકૃષ્ણ મઠ-મિશન)ના પ્રમુખ[...]

દિવ્યવાણી

February 1, 2002|Tags: , , , |

अम्बितमे नदितमे देवितमे सरस्वति । अप्रशस्ता इव स्मसि प्रशस्तिमम्ब नस्कृधि ॥ [ઋગ્વેદ, ૨.૪૧.૧૬] હે સરસ્વતી દેવી! તમે માતાઓમાં શ્રેષ્ઠ છો, નદીઓમાં સર્વોત્તમ છો અને દેવીઓમાં પણ ઉત્તમ છો. હું વિદ્યાહીન[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સંસારી બુદ્ધિવાળાનાં લક્ષણો : શ્રીરામકૃષ્ણદેવ

February 1, 2002|Tags: , , |

* કબૂતરના ગળામાં દાણા ભર્યા હોય છે તેમ, સંસારી માણસના દિલમાં ખૂબ વાસના અને આસક્તિ ભરી હોય છે એમ, તેમની સાથે વાત કરનારને સ્પષ્ટ દેખાય છે. * પાપીનું હૃદય વાંકડિયા[...]

વિવેકવાણી : પવિત્રતા, શ્રદ્ધા અને કાર્યનિષ્ઠા એ જ ધર્મ : સ્વામી વિવેકાનંદ

February 1, 2002|Tags: , , |

હું તમને ફરીથી યાદ આપું કે ‘કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન । ‘કેવળ કર્મમાં જ તમારો અધિકાર છે, ફળમાં નહિ.’ ખડકની જેમ અડગ ઊભા રહો. સત્યનો હંમેશાં જય થાય છે. જો[...]

Go to Top