આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને આજની આપણી કેળવણી : સ્વામી સર્વસ્થાનંદ

February 1, 2002|Tags: , , |

સમગ્ર વિશ્વમાં આજના શિક્ષણનું પુનરાવલોકન અને તેની પુન: સંરચના માટે ઘણા પ્રયાસો થઈ રહ્યા છે. તાજેતરમાં જ ‘નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ’ (NCERT) દ્વારા ઘડાયેલા નવા શાળાકીય અભ્યાસક્રમમાં[...]

કથામૃત પ્રસંગ : કેશવચંદ્ર સેન સાથે – ૬ : સ્વામી ભૂતેશાનંદ

February 1, 2002|Tags: , , , |

(કથામૃત : ૧/૫/૮ : ૨૭ ઓક્ટોબર, ૧૮૮૨) લોક-શિક્ષા : એક કઠિનકાર્ય શ્રીઠાકુર કહે છે : ‘‘લોક-શિક્ષા આપવી ઘણી કઠિન છે.’’ જે કોઈ લોક-શિક્ષા આપશે તે ભગવાનના આદેશ મળ્યા પછી જ[...]

સ્વામી વિવેકાનંદ : અર્વાચીન સંસ્કૃતિના ત્રાતા : સ્વામી જિતાત્માનંદ

February 1, 2002|Tags: , |

આજના યુગમાં, પોતાના ગુરુવર્ય શ્રીરામકૃષ્ણને અનુસરીને, સમકાલીન વિશ્વસંસ્કૃતિના ત્રાતા તરીકે સ્વામી વિવેકાનંદનું આગમન થયું છે. એમનો પોતાનો હિંદુધર્મ ૧૦૦૦ વર્ષોના વિદેશી આધિપત્ય હેઠળ ઐતિહાસિક કટોકટીમાંથી પસાર થતો હતો ત્યારે, જગત્રાતા[...]

સાધક બનો : વાલ્મીકભાઈ દેસાઈ

February 1, 2002|Tags: , |

(ઋષીકેશમાં, પરમાર્થ નિકેતન, સ્વર્ગાશ્રમમાં સાધનાસપ્તાહ દરમિયાન થયેલાં સંત-મહાત્માઓનાં પ્રવચનોના સંકલિત અંશો અહીં પ્રસ્તુત છે. -સં. ) જીવનના કોઈપણ ક્ષેત્રમાં કુશળતા પ્રાપ્ત કરવી હોય તો સાધક બનવું આવશ્યક છે. વિદ્યામાં કુશળતા[...]

શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા : સ્વામી પ્રભાનંદ

February 1, 2002|Tags: , , |

ડોક્ટર સરકાર અને શ્રીરામકૃષ્ણના વાર્તાલાપનું એક મહત્ત્વનું તથ્ય ‘લીલાપ્રસંગ’માં પ્રકટ થાય છે. સ્વામી સારદાનંદજી લખે છે; ‘ડોક્ટર સાહેબના કિંમતી સમયનો મોટોભાગ અહીં પસાર થતો હોવાને કારણે એક દિવસ શ્રીરામકૃષ્ણદેવે કૃતજ્ઞતા[...]

આત્મવિકાસ – ૨ : સ્વામી પ્રેમેશાનંદ

February 1, 2002|Tags: , |

ત્રીજું સૂચન : ચિત્તવૃત્તિ હવે તમારા જીવન-ઘડતર માટે તમારા પર ઘણી જવાબદારી છે એ વાતથી તમે પૂરેપૂરાં સચેત - માહિતગાર થઈ ગયા હશો. પોતાના જીવનનો પૂર્ણપણે વિકાસ કરવા અને જીવનની[...]

સાચા પરિપ્રેક્ષ્યમાં ભારતીય ઇતિહાસ : સ્વામી સખ્યાનંદ

February 1, 2002|Tags: , |

શ્રીરામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી સખ્યાનંદજીનો મૂળ અંગ્રેજીમાં Indian History in Its Right Perspective નામે ‘પ્રબુદ્ધ ભારત’ (August 1979)માં પ્રસિદ્ધ થયેલ લેખનો પ્રો. ચંદુભાઈ ઠકરાલે કરેલો ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે[...]

સમાચાર દર્શન

February 1, 2002|Tags: , , |

ભારતરત્ન ડો. અબ્દુલ કલામ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે ૨૫મી ડિસેમ્બર, મંગળવારે સાંજે ૬.૨૫ મિનિટે ભારતના મહાન વૈજ્ઞાનિક, ભારતરત્ન ડો. અબ્દુલ કલામ કેન્દ્રિય મંત્રીશ્રી ડો. વલ્લભભાઈ કથીરિયા સાથે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની[...]

દિવ્યવાણી

March 1, 2002|Tags: , , , |

क्षीणाः स्म दीनाः सकरुणा जल्पन्ति मूढा जना नास्तिक्यन्त्विदन्तु अहह देहात्मवादातुराः । प्राप्ताः स्म वीरा गतभया अभयं प्रतिष्ठां यदा अस्तिक्यन्त्विदन्तु चिनुमः रामकृष्णदासा वयम् ।। ‘જેઓ પોતાને શરીર માને છે તેવા મૂર્ખ[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સંસારી બુદ્ધિવાળાનાં લક્ષણો : શ્રીરામકૃષ્ણદેવ

March 1, 2002|Tags: , , |

બદ્ધ લોકો, સંસારીઓ કદી જાગવાના નથી. એમને કેટલી પીડા ભોગવવી પડે છે. તેઓ કેટલા છેતરાય છે, અને કેટલા ભય એમને સતાવે છે! છતાં તેઓ ‘જાગ્રત’ થતા નથી. જે રીતે કાંટા[...]

વિવેકવાણી : શ્રીરામકૃષ્ણદેવનો સંદેશ સર્વત્ર પહોંચાડો : સ્વામી વિવેકાનંદ

March 1, 2002|Tags: , , |

આપણે થોડાએક શિષ્યોની જરૂર છે, અગ્નિ જેવા તેજસ્વી યુવકોની, સમજ્યા? બુદ્ધિશાળી અને બહાદુર, જેઓ મોતના મોંમાં સુધ્ધાં જવા તૈયાર હોય, અને સમુદ્રને પણ તરી જવાની હિંમત દાખવે. મારું કહેવું સમજો[...]

સંપાદકીય : શ્રીઠાકુરની દક્ષિણેશ્વરની દિવ્યાનંદની હાટ : સ્વામી સર્વસ્થાનંદ

March 1, 2002|Tags: , , |

દક્ષિણેશ્વર શ્રીરામકૃષ્ણદેવની ‘નરલીલાભૂમિ’, દિવ્યાનંદની અનન્ય હાટ હતી. એમના પાર્થિવ જીવનનાં છેલ્લાં ૩૦ વર્ષનો એટલે કે ઈ.સ. ૧૮૫૫ થી ૧૮૮૫ સુધીનો જીવનકાળ પૃથ્વી પરની આ સ્વર્ગભૂમિ, દક્ષિણેશ્વરમાં ગાળ્યો હતો. સ્વામી વિવેકાનંદે[...]

કથામૃત પ્રસંગ : શિવનાથ આદિ બ્રાહ્મભક્તોના સંગે : સ્વામી ભૂતેશાનંદ

March 1, 2002|Tags: , , , |

(કથામૃત : ૧/૬/૧/૨ : ૨૮ ઓક્ટોબર, ૧૮૮૨) પ્રાકૃત માનવ અને જીવનનો ઉદ્દેશ શ્રીઠાકુર બ્રાહ્મભક્ત વેણીમાધવ પાલના ઉદ્યાનગૃહમાં એમના ઉત્સવમાં સંમિલત થવા આવ્યા છે. માસ્ટર મહાશયે આ ઘરનું જે વર્ણન કર્યું[...]

ભગવદ્‌ ગીતાનો વૈશ્વિક સંદેશ – ૧ : સ્વામી રંગનાથાનંદ

March 1, 2002|Tags: , , |

રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજે અંગ્રેજીમાં લખેલ અને અદ્વૈત આશ્રમ, માયાવતી દ્વારા પ્રકાશિત થયેલ ગ્રંથ ‘Universal Message of the Bhagavad Gita’નો શ્રી દુષ્યંત પંડ્યાએ કરેલો ગુજરાતી અનુવાદ ભાવિકોના[...]

શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા : સ્વામી પ્રભાનંદ

March 1, 2002|Tags: , , |

થોડા દિવસો પહેલાં શારદીય દુર્ગાપૂજા થઈ ગઈ છે. શ્રીરામકૃષ્ણ કલકત્તાના શ્યામપુકુર નામના સ્થળે ભક્તોની સાથે રહે છે. શરીરમાં ગંભીર રોગ છે. ગળામાં કેન્સર થઈ ગયું છે. જ્યારે તેઓ બલરામના ઘરે[...]

આત્મવિકાસ – ૩ : સ્વામી પ્રેમેશાનંદ

March 1, 2002|Tags: , |

પ્રભાગ : ૧ વહાલા વિદ્યાર્થીઓ,  એક દિવસ તમારું વિશ્વવિદ્યાલયનું શિક્ષણ પૂરું થશે. પછી તમારે જવાબદારી ભર્યા વિવિધ કાર્યોનો બોજ વહન કરવો પડશે. હવે તમે વિદેશીઓના હાથની કઠપૂતળી રહ્યા નથી. તમે[...]

શ્રીરામકૃષ્ણ : આપણી સંસ્કૃતિના સંરક્ષક : સ્વામી જિતાત્માનંદ

March 1, 2002|Tags: , |

ભૂમિકા એ ભારતીય પુનર્જાગરણનો ઉષ:કાળ હતો. વિદેશી પ્રભુત્વનો બારસો વરસનો અંધકાર ઝળુંબી રહ્યો હતો. એક બાજુ હિન્દુધર્મને કેવળ વહેમ અને મૂર્તિપૂજક તરીકે જોનારો આધુનિક ભારતીય જનસમૂહ પશ્ચિમી જીવનરીતિ, પોષાક અને[...]

ધ્યાન અને સાધના વિશે પ્રશ્નોત્તરી : સ્વામી માધવાનંદ

March 1, 2002|Tags: , |

રામકૃષ્ણ મઠ-મિશનના નવમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી માધવાનંદજી મહારાજની ‘વેદાંત કેસરી’ માર્ચ-૧૯૬૬માં મૂળઅંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ પ્રશ્નોત્તરીનો શ્રી પી.એમ. વૈષ્ણવે કરેલો ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં. પ્રશ્ન[...]

અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ગાથા : અક્ષયકુમાર સેન

March 1, 2002|Tags: , , , , |

(ગતાંકથી આગળ) બહુ જીદ્દ અને હઠ તેઓ કરે ત્યારે; ઉત્તર વિષાદભર્યો આપે મુખે ભારે. વૃથા કામોમાં જ દિન આજ સુધી ગયા; સુંદર હરિનાં દરશન નવ થયાં. ગમાર ને જડબુદ્ધિ રહ્યા[...]

સમાચાર દર્શન

March 1, 2002|Tags: , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજનું થયેલું અભિવાદન રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ તા.૧૪ - ૧૮ જાન્યુઆરી સુધી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે પધાર્યા હતા.[...]

શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ

March 1, 2002|Tags: , , |

(વર્ષ ૧૩ : એપ્રિલ ૨૦૦૧ થી માર્ચ ૨૦૦૨) (પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલ છે.) અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ગાથા - અક્ષયકુમાર સેન, (અનુ. સ્વામી ચૈતન્યાનંદ), ૨૮(૧), ૬૮(૨), ૧૦૪ (૩), ૧૪૭(૪),[...]

દિવ્યવાણી

April 1, 2002|Tags: , , , |

त्रयी सांख्यं योग: पशुपतिमतं वैष्णवमिति प्रभिन्ने प्रस्थाने परमिदमद: पथ्यमिति च । रुचीनां वैचित्र्यादृजुकुटिलनानापथजुषां नृणामेको गम्यस्त्वमसि पयसामर्णव इव ॥ ત્રણ વેદ, સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર, પાશુપત દર્શન અને વૈષ્ણવ દર્શન - એમ ભિન્ન[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સાધક અને વિભિન્ન ધર્મમત : શ્રીરામકૃષ્ણદેવ

April 1, 2002|Tags: , , |

* એક જ પાણીને જુદા જુદા લોકો જુદાં જુદાં નામે ઓળખે છે, કોઈ એને ‘વોટર’ કહે છે, કોઈ ‘વારિ’ કહે છે, કોઈ ‘એક્વા’ કહે છે અને કોઈ ‘પાની’ કહે છે,[...]

વિવેકવાણી : ભારતનું આધ્યાત્મિક પુનરુત્થાન : સ્વામી વિવેકાનંદ

April 1, 2002|Tags: , , |

આ દેશમાં અનેકાનેક સંપ્રદાયો થઈ ગયા છે. અત્યારે પણ પુષ્કળ સંપ્રદાયો છે અને ભવિષ્યમાં પણ પૂરતા પ્રમાણમાં થશે. આપણા ધર્મની એ વિશિષ્ટતા છે કે એના તાત્ત્વિક સિદ્ધાંતોમાં એટલી બધી સ્વતંત્રતા[...]

સંપાદકીય : એકવીસમી સદીમાં મૂલ્યલક્ષી કેળવણી : સ્વામી સર્વસ્થાનંદ

April 1, 2002|Tags: , , |

મૂલ્યલક્ષી કેળવણીની આવશ્યકતા સ્વાતંત્ર્યપ્રાપ્તિની અડધી સદી વીત્યા પછી પણ આપણું રાષ્ટ્રિય નૈતિકચારિત્ર્ય સાવ જ નિમ્ન કોટિનું દેખાય છે. આપણાં નૈતિક, સામાજિક અને આધ્યાત્મિક મૂલ્યોનું સતત અધ:પતન થતું જોઈ શકાય છે.[...]

Go to Top