આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

ગીતા : ભગવદ્‌ ગીતાનો વૈશ્વિક સંદેશ – ૨ : સ્વામી રંગનાથાનંદ

April 1, 2002|Tags: , , |

તપનો અર્થ અને તેનું મહત્ત્વ પાશ્ચાત્ય લોકોએ જ્ઞાન પ્રત્યે અસાધારણ આદર દાખવી આજની સભ્યતા ઊભી કરી છે. કલાકો સુધી અવિરત સંશોધન, કલબમાં જવાના સમયનો અભાવ, નિયમિત સમયે ખાવાપીવાનું પણ નહીં[...]

રાષ્ટ્રોની અને ધર્મોની સંવાદિતા : સ્વામી જિતાત્માનંદ

April 1, 2002|Tags: , |

આજની આવશ્યકતા — ધર્મોની સંવાદિતા વિવેકાનંદના ભાવિ-દર્શનમાં, રાષ્ટ્રોની સંવાદિતાનો હેતુ સિદ્ધ કરવા માટે ધર્મોની સંવાદિતા સૌથી અગત્યનું સાધન છે. ૧૮૯૭ જેટલું વહેલું વિવેકાનંદને દૃઢપણે લાગ્યું હતું કે, ‘ધર્મની જોરદાર જાગૃતિ[...]

વ્યાખ્યાન : એક જ લક્ષ્ય – વિકસિત મહાન ભારત : ડો. એ.પી.જે. અબ્દુલ કલામ

April 1, 2002|Tags: , , |

અહીં આ મહાન શહેરમાં આવતાં મને ખૂબ જ આનંદ થયો છે. ગઈકાલે રાજકોટમાં હતો. થોડા સમય પહેલાં જ્યારે રાજકોટ આવ્યો હતો, ત્યારે મહાત્મા ગાંધી, આ સહસ્રાબ્દિના સહુથી મહાન પુરુષ -[...]

સૂફી ઈસ્લામનો વૈશ્વિક સંદેશ : કેશવલાલ વિ. શાસ્ત્રી

April 1, 2002|Tags: , |

વિશ્વના બધા જ ધર્મોમાં બે પાસાં જોવા મળે છે. એક આચારપક્ષ કે બાહ્ય વિધિવિધાન, કર્મકાંડ, સામાજિક નીતિનિયમો, દેશકાલસાપેક્ષ સ્થાનીય સમસ્યાઓને સ્પર્શતું પાસું છે અને બીજું શાશ્વત, વૈશ્વિક, આધ્યાત્મિક આંતરિક પાસું[...]

ઈસુખ્રિસ્ત અને ઈશ્વરનું સામ્રાજ્ય : સંકલન

April 1, 2002|Tags: , |

‘પ્રબુદ્ધ ભારત’ નવેમ્બર, ૧૯૮૭ના તંત્રી લેખનો શ્રી પી.એમ.વૈષ્ણવે કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં. એક સુથારનો આ યુવાન પુત્ર પોતાને પ્રભુનો પુત્ર કહેડાવતો. કેટલાંક વર્ષોથી જોર્ડન,[...]

દિવ્યવાણી : સંકલન

May 1, 2002|Tags: , , , |

ये यथा मां प्रपद्यंते तांस्तथैव भजाम्यहम् । मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः ॥ ગમે તે સ્વરૂપમાં જે કોઈ મારી પાસે આવે છે તે મને પામે છે. મને પામવાને મથતા સર્વ[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : વિવિધ ધર્મો ઈશ્વરપ્રાપ્તિના પંથો : શ્રીરામકૃષ્ણદેવ

May 1, 2002|Tags: , , |

* નીસરણી, વાંસ, પાકી સીડી કે દોરડાની મદદથી છાપરે ચડી શકાય. એ જ રીતે ઈશ્વરને પામવાના વિવિધમાર્ગો છે અને દરેક ધર્મ એવો એક માર્ગ છે. * ગેસ બત્તીઓનો પ્રકાશ જુદા[...]

વિવેકવાણી : સર્વધર્મ પ્રત્યે સહિષ્ણુતા : સ્વામી વિવેકાનંદ

May 1, 2002|Tags: , , |

જે ધર્મે સહિષ્ણુતા અને અખિલ વિશ્વની એકતાનો બોધ દુનિયાને આપ્યો છે તે ધર્મનો અનુયાયી હોવામાં હું ગૌરવ લઉં છું. અમે કેવળ સમગ્ર વિશ્વ પ્રત્યેની સહિષ્ણુતામાં માનીએ છીએ; એટલું જ નહીં,[...]

સંપાદકીય : હિંદુધર્મનો વૈશ્વિક વિસ્તાર – એક ઐતિહાસિક દૃષ્ટિકોણ : સ્વામી સર્વસ્થાનંદ

May 1, 2002|Tags: , , |

આજે સમાજ ધીમે ધીમે વૈશ્વિક સમાજ બનતો જાય છે. વૈશ્વિક સમાજની આ વૃદ્ધિમાં માનવજીવનનું કોઈપણ ક્ષેત્ર ભાગ્યે જ શેષ રહે છે. રાજકીય ક્ષેત્રે અને કેટલેક અંશે આર્થિક, શિક્ષણ, વિજ્ઞાન, આરોગ્યના[...]

ગીતા : ભગવદ્‌ગીતાનો વૈશ્વિક સંદેશ – ૨ : સ્વામી રંગનાથાનંદ

May 1, 2002|Tags: , , |

અભ્યુદય અને નિ:શ્રેયસ : આ માર્ગોનાં ફળ આમ ઉદયમાં અભિનું ઉમેરણ ખૂબ અગત્યનું છે; એ સહની ભાવના દર્શાવે છે. ગામમાંના આપણા પડોશીઓ સાથે કેમ રહેવું તે આપણે શીખવું જોઈએ; એમની[...]

કથામૃત પ્રસંગ : શિવનાથ આદિ બ્રાહ્મભક્તોના સંગે – ૨ : સ્વામી ભૂતેશાનંદ

May 1, 2002|Tags: , , , |

(શ્રીરામકૃષ્ણ કથામૃત ૧/૧૪/૬-૭ : ૨૮ ઓક્ટોબર ૧૮૮૨) સ્વામી વિવેકાનંદનું યંત્ર રૂપે ઘડતર શ્રીરામકૃષ્ણદેવ સીંથીના બ્રાહ્મસમાજમાં એકઠા થયેલા બ્રાહ્મભક્તો સમક્ષ ચર્ચા કરી રહ્યા છે. તેઓ વારંવાર કહ્યા કરતા ‘જ્ઞાનપથ ઘણો કઠિન[...]

ઈસુખ્રિસ્ત અને ઈશ્વરનું સામ્રાજ્ય – ૨ : સંકલન

May 1, 2002|Tags: , , |

ઈશ્વરના બીજા અવતારોની પેઠે જ ઈસુ પણ એ જ વાત કરવા આવેલા કે ભૌતિકપ્રકૃતિ કરતાં આત્મા વધુ ઊંચો છે, દુનિયા કરતાં ઈશ્વર ઊંચો છે અને શબ્દ કે શબ્દબ્રહ્મ એ જ[...]

વિશ્વશાંતિમાં ધર્મનું પ્રદાન : સ્વામી નિખિલેશ્વરાનંદ

May 1, 2002|Tags: , |

આજે આપણે વિજ્ઞાન, ટેક્નોલોજી તેમજ સંદેશ વ્યવહારની બાબતમાં ઘણો ઝડપી વિકાસ સાધી રહ્યા છીએ અને વૈશ્વિક ગ્રામની વાતો પણ કરીએ છીએ. એક બાજુએ ભૌતિક અંતર ઘટી રહ્યું છે તો બીજી[...]

આત્મવિકાસ – ૩ : સ્વામી પ્રેમેશાનંદ

May 1, 2002|Tags: , |

બુદ્ધિ ભલે બધાં કાર્યોની કર્તા હોવા છતાં આપણને એ જોવા મળે છે કે મન અને પ્રાણ આપણી ભીતર હંમેશાં સક્રિય રહે છે. બુદ્ધિ ક્યાં છે અને તે શું કરે છે[...]

પ્રાસંગિક : શ્રીબુદ્ઘની વાણી : સંકલન

May 1, 2002|Tags: , , , |

સારનાથમાં પહેલું પ્રવચન પાંચ ભિક્ષુઓને સંબોધીને ભગવાન તથાગતે કહ્યું : તથાગતને તેના નામથી ન બોલાવો અને તેને ‘મિત્ર’ પણ ન કહો. કારણ કે તે પવિત્ર ‘બુદ્ધ’ છે. બુદ્ધ કરુણાસભર હૃદયે[...]

પ્રાસંગિક : શ્રીશંકરાચાર્યની વાણી : સંકલન

May 1, 2002|Tags: , , , |

શ્રીશંકરાચાર્યના જીવનનો પ્રસંગ એક વખતનો પ્રસંગ છે. બપોરનો સમય હતો. શિષ્યના સમૂહ સાથે શંકર ગંગાતટ પર જઈ રહ્યા હતા. સામે ચાર ડાઘિયા કૂતરાઓથી ઘેરાયેલો કોઈ ચાંડાલ રસ્તામાં ઊભો હતો. આગળ[...]

મૂલ્યલક્ષી બોધકથાઓ : શ્રીરામકૃષ્ણદેવની ઉપદેશકથાઓ અને બોધકથાઓ : સંકલન

May 1, 2002|Tags: , , , |

રામકૃષ્ણ મઠ, ચેન્નાઈ દ્વારા પ્રકાશિત ‘Tales and Parables of Sri Ramakrishna’માંથી શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓમાંથી પહેલી બોધકથાનો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. ધર્મ અને તત્ત્વજ્ઞાનના ગૂઢતત્ત્વો જ્યારે દૈનંદિન ગૃહજીવનના દૃષ્ટાંતો[...]

પુસ્તક સમીક્ષા : પી.એમ. વૈષ્ણવ

May 1, 2002|Tags: , , |

[‘ભારત એ આપણી માતા’ પૃ.૨૪૬, મૂલ્ય: ૯૦/, પ્રકાશક : ધી મધર્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રીસર્ચ, દિલ્હી અને મીરા અદિતી સેન્ટર, મૈસૂર; પ્રાપ્તિ સ્થાન : પ્રવીણ પુસ્તક ભંડાર, એસ.ટી. સ્ટેન્ડ સામે, રાજકોટ[...]

સમાચાર દર્શન

May 1, 2002|Tags: , , |

રામકૃષ્ણ મઠ-મિશનનાં કેન્દ્રોની સમાચારવિવિધા વારાણસી હોમ ઓફ સર્વિસ દ્વારા ૧૪ થી ૧૭ ફેબ્રુઆરી સુધી પોતાના શતાબ્દી મહોત્સવના સમાપન કાર્યક્રમો યોજાયા હતા. ૧૪મી તારીખે રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજે[...]

દિવ્યવાણી

June 1, 2002|Tags: , , , |

त्वं परा प्रकृतिः साक्षाद् ब्रह्मणः परमात्मनः । त्वत्तो जांत जगतसर्वं त्वं जगज्जननी शिवे ॥ महदाद्यणुपर्यन्तं यदेतत्सचराचरम् । न्वयैवोत्पादितं भद्रे त्वदधीनमिदं जगत् ॥ સાક્ષાત્‌ પરબ્રહ્મ પરમાત્માના તમે પરાપ્રકૃતિ છો. હે જગજ્જનની[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ધાર્મિક મતભેદો પ્રત્યે સાચું વલણ : શ્રીરામકૃષ્ણદેવ

June 1, 2002|Tags: , , |

* બહાર જઈ લોકોમાં હળો મળો ત્યારે, તમને બધા પર પ્રેમ હોવો જોઈએ; એમની સાથે છૂટથી હળોમળો અને એકરૂપ થાઓ. ‘આ લોકો ભગવાનના વ્યક્ત રૂપને માણે છે, અવ્યક્તને નહીં,’ એમ[...]

વિવેકવાણી : સત્‌ એક : સ્વામી વિવેકાનંદ

June 1, 2002|Tags: , , |

...માનવી, ઈશ્વર અને પ્રકૃતિ વિશેની આ બધી અદ્‌ભુત, અનંત, ઉદાત્ત, વિશાળતાપૂર્ણ વિચારદૃષ્ટિ તળે રહેલા મહાન નિયમો ભારતમાં જ ઉત્પન્ન થયેલા છે. આ દેશનું ને દુનિયાનું એ મહાન સદ્‌ભાગ્ય હતું કે,[...]

સંપાદકીય : ભારતીય સંસ્કૃતિનું વિશ્વને પ્રદાન – ૧ : સ્વામી સર્વસ્થાનંદ

June 1, 2002|Tags: , , |

ભારત એક અત્યંત પ્રાચીન સંસ્કૃતિ અને સભ્યતાનો દેશ છે. આટલી વિવિધતાપૂર્ણ : આજ સુધી પોતાનું સ્વત્વ જાળવી રાખનારી, પાંચ હજાર વર્ષોથી પણ પુરાણી અને આજ સુધી જીવંત રહેનારી સંસ્કૃતિ, વિશ્વમાં[...]

કથામૃત પ્રસંગ : વિજયકૃષ્ણ ગોસ્વામી આદિને ઉપદેશ – ૧ : સ્વામી ભૂતેશાનંદજી

June 1, 2002|Tags: , , |

(કથામૃત ૧/૭/૧-૨ : ૧૪ ડિસેમ્બર ૧૮૮૨) જન્માંતરવાદ અને શાસ્ત્ર દક્ષિણેશ્વરના કાલિમંદિરમાં શ્રીયુત વિજયકૃષ્ણ ગોસ્વામી શ્રીઠાકુરનાં દર્શન કરવા આવ્યા છે. એ સમયે તેઓ બ્રાહ્મસમાજમાં સાધારણ સવેતન આચાર્ય છે, એટલા માટે એમણે[...]

યુવ જગત : વ્યક્તિત્વ વિકાસ : સંકલન

June 1, 2002|Tags: , , , |

વ્યક્તિત્વ આપણા વ્યક્તિત્વની પાંચ પરિમાણો દ્વારા વ્યાખ્યા કરી શકાય છે: અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય. આપણો શારીરિક દેખાવ, પોષાક, દેહ અને તેના હાડમાંસ દ્વારા આપણું દૈહિકરૂપ બને છે. વ્યક્તિત્વમાં પ્રાણશક્તિનો[...]

Go to Top