ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
સમાચાર વિવિધા – ભારતીય સંસ્કૃતિ : વિશ્વ સંસ્કૃત પરિષદ : ભારતના તેજસ્વી ભૂતકાળની ઝાંખી : સંકલન
ભારત સરકારે ઈ.સ. ૧૯૯૯ - ૨૦૦૦ (યુગાબ્દ ૫૧૦૧)નાં વર્ષને ‘સંસ્કૃત વર્ષ’ તરીકે જાહેર કર્યું. આધુનિક સમયમાં પણ સંસ્કૃત ભાષાના અભ્યાસ અને તેનાં સાંપ્રતપણાં પર ભાર મુકવા દેશના અનેક ભાગોમાં વિવિધ[...]
સમાચાર વિવિધા – ધર્મ : પુષ્કરના સાવિત્રી મંદિરમાં શ્રીમા શારદાદેવીની પ્રતિમાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ : સંકલન
અજમેર પાસેનું પુષ્કર, રાજસ્થાનનું પ્રાચીન તીર્થધામ છે, તેને તીર્થ-ગુરુ કહેવામાં આવે છે. તેનો ઉલ્લેખ મહાભારત તથા અન્ય શાસ્ત્રોમાં આવે છે, જ્યાં તેનો પવિત્ર તીર્થ તરીકે ઉલ્લેખ છે. પ્રાચીન કથા એવી[...]
સમાચાર વિવિધા – ધર્મ : શ્રીરામકૃષ્ણદેવના વૈશ્વિક મંદિરનું લોકાર્પણ : સંકલન
(રામકૃષ્ણ મઠ, પુણે) તા. ૨૧ એપ્રિલ ૨૦૦૨, રામનવમીના પાવન દિવસે, સ્થાપત્ય કલાના એક નવા જ વિચાર પ્રમાણે શ્રીરામકૃષ્ણનું નવું વૈશ્વિક મંદિર, મહારાષ્ટ્રમાં પૂણેમાં શ્રીરામકૃષ્ણ મઠ ખાતે પવિત્ર વિધિથી લોકાર્પણ કરવામાં[...]
મધુ – સંચય : સંકલન
ભાવાત્મક સમાચારોની દુનિયામાં ડોકિયું સવારના પહોરમાં આજના વર્તમાનપત્રો તરફ આપણી નજર જાય છે અને સર્વત્ર ભ્રષ્ટાચાર, દુરાચાર, અત્યાચાર, હિંસા, ધાર્મિક ઝનૂન, નિરર્થક ચડસાચડસીનાં વરવાં ચિત્રો આપણો દિવસ જાણે કે બગાડી[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ : પ્લેટિનમ જ્યુબિલી મહોત્સવ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની સ્થાપના ૧૯૨૭માં થઈ હતી. ૨૦૦૨ના વર્ષની પ્લેટિનમ જ્યુબિલીના વર્ષ તરીકે ઉજવણી થઈ રહી છે. એના બીજા તબક્કાના કાર્યક્રમમાં તા. ૧લી[...]
ગીતા : ભગવદ્ગીતાનો વૈશ્વિક સંદેશ – ૩ : સ્વામી રંગનાથાનંદ
બ્રાહ્મણત્વના આદર્શ વિશે ભગવાન બુદ્ધ ઈસુ પૂર્વેની સાતમી સદીમાં ભારતમાં ભગવાન બુદ્ધ જન્મ્યા અને, એમણે પ્રેમ અને કરુણાનો પોતાનો સંદેશ આપ્યો તથા, જ્ઞાતિનાં અને વર્ગોનાં બંધનોને અવગણી બધી જ્ઞાતિઓના અને[...]
દિવ્યવાણી
સર્વ જગતના ગુરુસ્વરૂપ, જગતને માટે વંદ્ય, વિવેકાનંદ નામરૂપ ધારણ કરનારા; ભગવાન વીરેશ્વરમાંથી ઉત્પન્ન થનારા, સપ્તર્ષિમંડળના ઋષિઓમાંના એક; જ્ઞાન અને ભક્તિ પ્રદાન કરનારા, ગૌરદેહ અને કમલનેત્ર ધારણ કરનારા, દેવ સ્વરૂપ, લોકકલ્યાણકારી,[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ગુરુ – શિષ્ય વચ્ચેનો સંબંધ : શ્રીરામકૃષ્ણદેવ
* મોતી પકવતી પ્રખ્યાત માછલી સમુદ્રને તળિયે રહે છે પણ, સ્વાતિ નક્ષત્રની વર્ષાનું પાણી ઝીલવા સપાટી પર આવે છે. પોતાની છીપ ખુલ્લી રાખીને એ સપાટી પર તરે છે જેથી સ્વાતિનું[...]
વિવેકવાણી : ગુરુ, અવતાર અને યોગ : સ્વામી વિવેકાનંદ
પ્રશ્ન : વેદાંતનો સાક્ષાત્કાર કેવી રીતે થાય? ઉત્તર : ‘શ્રવણ, મનન અને નિદિધ્યાસન દ્વારા.’ શ્રવણ સદ્ગુરુ પાસેથી કરવું જોઈએ. માણસ પોતે ભલે નિયમસરનો શિષ્ય ન હોય તોપણ જો સાચો જિજ્ઞાસુ[...]
સંપાદકીય : સ્વામી વિવેકાનંદે આપેલ રાષ્ટ્રપ્રેમનો અનોખો વારસો : સ્વામી સર્વસ્થાનંદ
સાડા ઓગણચાલીસ વર્ષના ધૂમકેતુ જેવો પ્રતિભાપ્રકાશ પાડતા પોતાના જીવનમાંથી છેલ્લાં દસ વર્ષ સ્વામી વિવેકાનંદે જાહેર પ્રજાકલ્યાણના કાર્યો પાછળ સમર્પિત કર્યાં હતાં. એક તોફાની વાવાઝોડાંની જેમ શિકાગોની ધર્મપરિષદમાં ૧૮૯૩માં સમગ્ર વિશ્વને[...]
ગીતા : ભગવદ્ગીતાનો વૈશ્વિક સંદેશ – ૪ : સ્વામી રંગનાથાનંદ
શ્રુતિ અને સ્મૃતિની ભારતીય વિભાવના આ પ્રાચીન ઉપનિષદ ગ્રંથોનો તમે અભ્યાસ કરશો ત્યારે, આજના યુગમાં જન્મેલા મહાત્માઓના ચિંતન સાથે તેમનો કેવો સુમેળ બેસે છે એ તમને જોવા મળશે. એ ઐતિહાસિક[...]
કથામૃત પ્રસંગ : વિજયકૃષ્ણ ગોસ્વામી આદિને ઉપદેશ – ૨ : સ્વામી ભૂતેશાનંદજી
(કથામૃત : ૧.૭.૧-૩ , ૧૪ ડિસેમ્બર ૧૮૮૨) બદ્ધજીવ દક્ષિણેશ્વરના કાલીમંદિરમાં વિજયકૃષ્ણ ગોસ્વામી ઇત્યાદિ ભક્તો સાથે શ્રીઠાકુરનો અવિરામ ભગવત્પ્રસંગ ચાલે છે. શ્રીઠાકુર જીવોના ચાર પ્રકારનાં લક્ષણો બતાવે છે: બદ્ધજીવ, મુમુક્ષુજીવ, મુક્તજીવ[...]
યુવજગત : વ્યક્તિત્વ – વિકાસ : સ્વામી નિત્યસ્થાનંદ
પ્રબુદ્ધ ભારત - એપ્રિલ ૯૫માં અંગ્રજીમાં પ્રસિદ્ઘ થયેલા સ્વામી નિત્યસ્થાનંદજીના મૂળ લેખનો પી.એમ.વૈષ્ણવે કરેલ આ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં. સર્વ વિકાસનું કેન્દ્ર : માનવ સામાન્ય[...]
યોગ : પશ્ચિમ માટે સ્વામી વિવેકાનંદનો યોગ : એક વિહંગાવલોકન : પ્રવ્રાજિકા ગાયત્રીપ્રાણા
ભૂમિકા : યોગને વિજ્ઞાન તરીકે જોવાની સીમા સ્વામી વિવેકાનંદના ઉપદેશોમાં યોગનો વિષય પ્રમુખ મહત્ત્વનો છે. તેમના સમગ્ર કાર્યકલાપમાં એની ઉપસ્થિતિ હોવાના સંદર્ભમાં, તે વિષયની તેમની મૌલિક રજૂઆતના સંદર્ભમાં, અને છેલ્લે[...]
પુસ્તક – સમીક્ષા : ક્રાંતિકુમાર જોશી
શ્રીનાગજીભાઈના અંગત જીવન વિશે વાતો કરવામાં આવી છે. નામ : મારું કેળવણીનું દર્શન લેખક : શ્રીનાગજીભાઈ દેસાઈ પ્રકાશક : મૈત્રી વિદ્યાપીઠ - સુરેન્દ્રનગર મૂલ્ય : રૂ. ૫૦-૦૦ સમીક્ષક : ક્રાંતિકુમાર[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મિશન, બેલુર મઠ ગુજરાત ધરતીકંપ પુનર્વસન કાર્ય ધાણેટી કેમ્પ દ્વારા ૨૭૩ મકાનો; ફર્નીચર, શૈક્ષણિક સાધનો, વંડી-જાજરુ સાથે ૩ શાળા; ૧ પ્રાર્થના હોલ, ૧ સમાજમંદિર, ૩ વોટર ટેંક બાંધી આપવામાં[...]
પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદ – મહાસમાધિ : સંકલન
સ્વામીજીના મહાપ્રયાણ સાથે સંકળાયેલી કેટલીક મહત્ત્વની વિગતો ભગિની નિવેદિતાએ નોંધી છે. એ લખે છે : ‘પરંતુ જ્યારે જૂન માસનો અંત આવ્યો ત્યારે તેઓ બરાબર જાણી ગયા હતા કે હવે અંતિમ[...]
સમાચાર વિવિધા : મધુસંચય : સંકલન
ભાવાત્મક સમાચારોની દુનિયામાં ડોકિયું સવારના પહોરમાં આજના વર્તમાનપત્રો તરફ આપણી નજર જાય છે અને સર્વત્ર ભ્રષ્ટાચાર, દુરાચાર, અત્યાચાર, હિંસા, ધાર્મિક ઝનૂન, નિરર્થક ચડસાચડસીનાં વરવાં ચિત્રો આપણો દિવસ જાણે કે બગાડી[...]
દિવ્યવાણી
भुवो भरावतारकं भवाब्धिकर्णधारकं यशोमतीकिशोरकं नमामि चित्तचोरकम्। दृगन्तकान्तभङ्गिनं सदासदालसङ्गिनं दिने दिने नवं नवं नमामि नन्दसम्भवम् ॥ પૃથ્વીનો ભાર ઉતારનાર, સંસારસાગરના નાવિક, યશોદાતનય, ચિત્તચોર કૃષ્ણને હું પ્રણામ કરું છું. નેત્રના ખૂણાને સુંદર[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ઈશ્વરને સમર્પણ : શ્રીરામકૃષ્ણદેવ
* સરલ શ્રદ્ધા અને નિષ્કપટ પ્રેમપૂર્વક જે જાતને ઈશ્વરને સોંપી દે તે ઈશ્વરને તરત જ પામે છે. * સંસારમાં રહેવું કે સંસારનો ત્યાગ કરવો તે ઈશ્વરની ઇચ્છા પર અધીન છે.[...]
વિવેકવાણી : ગૃહસ્થનાં કર્તવ્યો : સ્વામી વિવેકાનંદ
ગૃહસ્થ ઈશ્વરનો ભક્ત હોવો જોઈએ; ઈશ્વર વિશેનું જ્ઞાનપ્રાપ્ત કરવું એ તેના જીવનનું લક્ષ્ય હોવું જોઈએ. છતાં એણે સતત કાર્યશીલ રહેવું જોઈએ, પોતાનાં સર્વ કર્તવ્યો બજાવવાં જોઈએ, અને પોતાનાં કાર્યોનાં ફળ[...]
સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને ભારતની સમાજનવરચના – ૧ : સ્વામી સર્વસ્થાનંદ
ગયા માસના સંપાદકીયમાં આપણે સ્વામીજીની રાષ્ટ્રવાદની સંકલ્પનાની ચર્ચા કરી હતી. આપણા દેશને સ્વાતંત્ર મળ્યું ત્યારથી રાષ્ટ્રઘડતરની સમસ્યા અને એની સંકલ્પના ભારતના મહાન વિચારકો અને શાસકોના મનમાં જાગી હતી અને એણે[...]
ગીતા : ભગવદ્ગીતાનો વૈશ્વિક સંદેશ – ૫ : સ્વામી રંગનાથાનંદ
શું અમેરિકાનું પતન થઈ રહ્યું છે અને એને કેવી રીતે રોકવું ૧૯૭૧-૭૨ના અમેરિકાના મારા વિસ્તૃત પ્રવાસ દરમિયાન, ૧૯૭૧ના જુલાઈની ૧૯મીના સામયિક ‘ટાઈમ’નો અંક મારે હાથ આવ્યો. એ અંકમાં ‘અમેરિકન નોટ્સ’[...]
કથામૃત પ્રસંગ : વિજયકૃષ્ણ ગોસ્વામી આદિને ઉપદેશ – ૩ : સ્વામી ભૂતેશાનંદજી
(કથામૃત ૧/૭/૬-૭ : ૧૪ ડિસેમ્બર, ૧૮૮૨) જ્ઞાનીની અવસ્થા અને શ્રીરામકૃષ્ણની ઉપમા વિજયકૃષ્ણ ગોસ્વામી સાથે શ્રીઠાકુરની ભગવચ્ચર્ચા અવિરત ચાલુ છે. વિજયકૃષ્ણ શ્રીઠાકુરને પ્રશ્ન પૂછે છે: ‘મન સપ્તમભૂમિ પર પહોંચે છે ત્યારે[...]
વ્યાખ્યાન : ભાવિ ભારત વિશેનાં મારાં ત્રણ દર્શનો : ડો. એ.પી.જે. અબ્દુલ કલામ
ભારતના રાષ્ટ્રપતિશ્રી ભારતરત્ન ડો. એ.પી.જે. અબ્દુલ કલામે હૈદરાબાદમાં તાજેતરમાં જ આપેલા વ્યાખ્યાનનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં. ભાવિ ભારત વિશે મારી નજર સમક્ષ[...]




