આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

યોગ : પશ્ચિમ માટે સ્વામી વિવેકાનંદનો યોગ : એક વિહંગાવલોકન – ૨ : પ્રવ્રાજિકા ગાયત્રીપ્રાણા

August 1, 2002|Tags: , , |

માયાનો સિદ્ધાંત ભારતમાં ‘માયા એક કાર્યપદ્ધતિ રૂપે ’ અને પશ્ચિમમાં, ‘માયા એ એક મનોવલણ રૂપે’ વિભક્ત થઈ ગયો. આવી રૂપરેખા માયાને સંપૂર્ણ રીતે માનવીય સંબંધોના ક્ષેત્રના વિષય તરીકે રજૂ કરે[...]

પ્રવાસવર્ણન : સ્વામી વિવેકાનંદની અમરનાથયાત્રા : ભગિની નિવેદિતા

August 1, 2002|Tags: , , |

ભગિની નિવેદિતાએ લખેલા ‘Notes of some wanderings with the Swami Vivekananda’ માંથી સ્વામી વિવેકાનંદ સાથેની અમરનાથ દર્શનયાત્રાનાં સંસ્મરણોનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ પવિત્ર અમરનાથ યાત્રાના પાવનકારી પ્રસંગે અહીં[...]

અધ્યાત્મ : અંતરાત્માનું આહ્‌વાન – ૧ : સ્વામી ગોકુલાનંદ

August 1, 2002|Tags: , , |

રામકૃષ્ણ મિશન, ન્યુ દિલ્હીના અધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ગોકુલાનંદજી મહારાજે આપેલાં વ્યાખ્યાનો ‘Some Guidelines to Inner Life’ નામે અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયાં છે. ભાવિકોના લાભાર્થે શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો તેનો ગુજરાતી અનુવાદ અહીં[...]

પ્રાસંગિક : સ્વામી નિરંજનાનંદ : સ્વામી ગંભીરાનંદ

August 1, 2002|Tags: , , , |

સંધ્યાકાળે સ્વામી નિરંજનાનંદજી દક્ષિણેશ્વરમાં ઠાકુરનાં ચરણોમાં પહોંચી ગયા. ઓરડાના દરવાજા સુધી પહોંચતાંમાં જ ઠાકુરે જલદી આગળ આવીને એમને આલિંગનમાં જકડી લીધા અને વ્યાકુળ સ્વરે કહેવા લાગ્યા, ‘અરે, નિરંજન, દિવસો જો[...]

પ્રાસંગિક : સ્વામી રામકૃષ્ણાનંદ : સ્વામી ગંભીરાનંદ

August 1, 2002|Tags: , , , |

એક વાર શશીએ (સ્વામી રામકૃષ્ણાનંદજી) નરેન્દ્રના મુખે સૂફી કાવ્યની પ્રશંસા સાંભળી અને મૂળકાવ્ય વાંચવાની ઇચ્છાથી ફારસી ભાષા શીખવી શરૂ કરી. એક દિવસ દક્ષિણેશ્વરમાં તેઓ એટલા એકાગ્ર ચિત્તે તે ભાષાનો અભ્યાસ[...]

પ્રાસંગિક : શ્રીકૃષ્ણની વાણી : સંકલન

August 1, 2002|Tags: , , |

* શ્રદ્ધાવાન અને જિતેન્દ્રિય હોય તે જ જ્ઞાન પ્રાપ્ત કરે છે, અને જ્ઞાન મેળવતાં જ તરત જ પરમ શાંતિનો અનુભવ કરે છે. * પરંતુ અજ્ઞાની, શ્રદ્ધારહિત અને સંશયયુક્ત પુરુષ નાશ[...]

સમાચાર વિવિધા : મધુ – સંચય : સંકલન

August 1, 2002|Tags: , , , |

ભાવાત્મક સમાચારોની દુનિયામાં ડોકિયું સવારના પહોરમાં આજના વર્તમાનપત્રો તરફ આપણી નજર જાય છે અને સર્વત્ર ભ્રષ્ટાચાર, દુરાચાર, અત્યાચાર, હિંસા, ધાર્મિક ઝનૂન, નિરર્થક ચડસાચડસીનાં વરવાં ચિત્રો આપણો દિવસ જાણે કે બગાડી[...]

સમાચાર દર્શન

August 1, 2002|Tags: , , |

રામકૃષ્ણ મઠ-મિશનના સંક્ષિપ્ત સમાચાર રામકૃષ્ણ મિશન, રાંચીના સેનોટોરિયમમાં નવનિર્મિત એક્સે-રે ભવનના મકાનનો ઉદ્‌ઘાટનવિધિ ૧૯ મે, ૨૦૦૨ના રોજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના વરદ હસ્તે સંપન્ન થયો.[...]

દિવ્યવાણી

September 1, 2002|Tags: , , , |

क्षमामण्डले भूपभूपालवृन्दैः सदा सेवितं यस्य पादारविन्दम् । मनश्चेन्न लग्नं गुरोङ्घ्रिपद्मे ततः किं ततः किं ततः किं ततः किम् ॥ પૃથ્વીનાં મંડલમાં રાજા અને પૃથ્વીના પાલકોના સમૂહ વડે જેનું ચરણકમળ હંમેશાં[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : વિવેક : શ્રીરામકૃષ્ણદેવ

September 1, 2002|Tags: , , |

વિવેકદૃષ્ટિ કેળવો. કામિની અને કાંચન બંને મિથ્યા છે. એક ઈશ્વર જ સત્ય છે. પૈસો શા કામનો છે? અરે, એ અન્નવસ્ત્ર આપે છે, ઓટલો આપે છે. આટલો એનો ઉપયોગ છે, જરીય[...]

વિવેકવાણી : ગૃહસ્થની ફરજો : સ્વામી વિવેકાનંદ

September 1, 2002|Tags: , , |

ગૃહસ્થે પોતાની સ્ત્રીને દ્રવ્ય, વસ્ત્ર, પ્રેમ, શ્રદ્ધા અને અમૃત જેવા મીઠા શબ્દોથી સદા પ્રસન્ન રાખવી. તેને કદી નાખુશ ન કરવી. જે ચારિત્ર્યવાન ગૃહસ્થ પત્નીનો પ્રેમ મેળવી શકે, તે ધર્મમાં સફળ[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને ભારતની સમાજનવરચના – ૨ : સ્વામી સર્વસ્થાનંદ

September 1, 2002|Tags: , , |

હિન્દુઓનો વર્ણધર્મ એ વૈદિક જીવનપદ્ધતિનું એક અનન્ય પાસું છે. એ આર્ય મસ્તિષ્કની વ્યાપક સંવાદિતાની ભાવનાની ખાસિયત બતાવે છે. એ વર્ણધર્મ, આજે હિંદુ સમૂહજીવનમાં ‘જ્ઞાતિપ્રથા’ના જાણીતા નવા સ્વરૂપે ઊતરી આવ્યો છે.[...]

ગીતા : ભગવદ્‌ગીતાનો વૈશ્વિક સંદેશ – ૬ : સ્વામી રંગનાથાનંદ

September 1, 2002|Tags: , , |

પોતાની ૩૯ વર્ષોની આવરદામાં, લગભગ પૂર્ણ થઈ ગયેલી આ અદ્‌ભુત પ્રાચીન સંસ્કૃતિને સ્વામીજીએ નવયૌવન બક્ષ્યું હતું. વેગવાન પાશ્ચાત્ય સંસ્કૃતિના સ્પર્શથી આ સંસ્કૃતિ સડી જઈ નાશ પામશે એમ અનેક સામ્ર્રાજ્યવાદી બ્રિટિશ[...]

કથામૃતપ્રસંગ : વિજયકૃષ્ણ ગોસ્વામી આદિને ઉપદેશ – ૪ : સ્વામી ભૂતેશાનંદ

September 1, 2002|Tags: , , |

(કથામૃત ૧/૭/૭ : ૧૪ ડિસેમ્બર, ૧૮૮૨) દક્ષિણેશ્વરના કાલિમંદિરમાં વિજયકૃષ્ણ ગોસ્વામી સાથે ઠાકુરની અવિરત ભગવચ્ચર્ચા ચાલી રહી છે. જ્ઞાનપથ કઠણ આ પહેલાં ઠાકુરે ‘કમજાત અહંકાર’ને દૂર કરવા અને ‘ભક્ત અહંકાર’, ‘દાસ[...]

પ્રાસંગિક : આવતી કાલનું શિક્ષણ અને સ્વામી વિવેકાનંદ : સ્વામી જિતાત્માનંદ

September 1, 2002|Tags: , , |

આજે શિક્ષણ ક્યાં જઈ રહ્યું છે? વિશ્વમાં પ્રવર્તતી શિક્ષણ-વ્યવસ્થા તરફ એક સ્વાભાવિક નજર દોડાવીશું તો જણાશે કે પ્રધાનપણે બાહ્ય જીવનમાં વ્યક્તિગત સફળતા અને સંપત્તિના નિર્માણ માટેની સ્વાર્થી પ્રવૃત્તિ તરફ દોરી[...]

અધ્યાત્મ : અંતરાત્માનું આહ્‌વાન – ૨ : સ્વામી ગોકુલાનંદ

September 1, 2002|Tags: , , |

હવે પથવિભાજન વિશે વાત કરીએ તો બે ભિન્ન ભિન્ન પથ છે : પ્રવૃત્તિપથ અને નિવૃત્તિપથ. પ્રવૃત્તિપથ એટલે પ્રેયનો પથ-વિષય-ભોગ-વિલાસનાં સુખાનંદનો માર્ગ અને નિવૃત્તિનો પથ એટલે શ્રેયનો પથ - ત્યાગ-વૈરાગ્ય, આત્મસંયમ[...]

સંસ્મરણ : એ દિવસ ક્યારે આવશે? : જ્યોતિબહેન થાનકી

September 1, 2002|Tags: , , |

(કમલા નહેરુનો શ્રીરામકૃષ્ણસંઘ સાથેનો સંબંધ) ‘સ્વામીજી સાથે કંઈ વાતચીત થઈ?’ ‘ના. એમની અસ્વસ્થ તબિયતને જોઈને હું કંઈ પણ વાત કરી શકી નહિ. મને થયું કે મારા દુ:ખોની વાત આ સ્થિતિમાં[...]

પ્રાસંગિક : સ્વામી અદ્વૈતાનંદ : સ્વામી ગંભીરાનંદ

September 1, 2002|Tags: , , , |

શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્ય બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી અદ્વૈતાનંદજી મહારાજના તિથિ-ઉત્સવ પ્રસંગે ‘શ્રીરામકૃષ્ણ ભક્તમાલિકા’માંથી ઉદ્ધૃત લેખ અહીં પ્રસ્તુત છે. - સં. ગોપાલદા (સ્વામી અદ્વૈતાનંદ)ના પિતાનું નામ શ્રી ગોવર્ધન ઘોષ હતું. તેઓ[...]

મધુ – સંચય : પ્રાચીન ભારતની સંસ્કૃતિનું એક નૂતનપૃષ્ઠ – લુપ્ત શહેર અને લુપ્ત નદી : સંકલન

September 1, 2002|Tags: , , |

ખંભાતની ખાડીમાંથી મળેલ પ્રાચીન નગર નવો ઇતિહાસ પુનર્લેખનની ક્ષમતા ધરાવે છે. ૧૯ જાન્યુઆરી, ૨૦૦૨ બીબીસી ન્યુઝ ઓનલાઈનના ટોમ હાઉસડેનના એક અહેવાલ મુજબ વિશ્વના પુરાતત્ત્વવિદો અને ઇતિહાસકારોને પ્રાચીન માનવજાતના ઇતિહાસનું પુનર્લેખન[...]

સમાચાર દર્શન

September 1, 2002|Tags: , , |

સ્વામી વિવેકાનંદ : જીવનસંદેશ પ્રદર્શન આ પ્રદર્શનનું આયોજન કરીને સ્વામીજીના શાશ્વત સંદેશને ઘરે ઘરે પહોંચાડીએ પોતાના જીવન અને સંદેશ દ્વારા સ્વામી વિવેકાનંદ આજે સર્વત્ર લોકોને પ્રેરણા આપી રહ્યા છે. અસંખ્ય[...]

દિવ્યવાણી

October 1, 2002|Tags: , , , |

का त्वं शुभे शिवकरे सुखदुःखहस्ते आघूर्णितं भवजलं प्रबलोर्मिभङ्गैः । शान्तिं विधातुमिह किं बहुधा विभग्नाम् मातः प्रयत्नपरमासि सदैव विश्वे ॥ હે કલ્યાણમયી મા! સુખ અને દુ:ખ તમારા બે હાથ છે; તમે[...]

અમૃતવાણી : સાકાર ઈશ્વર અને માયાશક્તિ : શ્રીરામકૃષ્ણદેવ

October 1, 2002|Tags: , , |

* સૃષ્ટિ, સ્થિતિ, લય, કશું નહીં કરતા પરમતત્ત્વની ધારણા કરવામાં આવે છે ત્યારે, હું એને બ્રહ્મ કે પુરુષ કહું છું. પણ સૃષ્ટિ, સ્થિતિ, લયના કર્તા તરીકે હું એની ધારણા કરું[...]

વિવેકવાણી : શક્તિની ઉપાસના : સ્વામી વિવેકાનંદ

October 1, 2002|Tags: , , |

શાક્તો વિશ્વશક્તિને માતા તરીકે પૂજે છે. માતા નામ સૌથી મીઠું છે. ભારતમાં માતા એ સ્ત્રીત્વનો ઉચ્ચમાં ઉચ્ચ આદર્શ છે. જ્યારે ઈશ્વરની ‘માતા’ તરીકે, સ્નેહમૂર્તિ તરીકે ઉપાસના કરવામાં આવે છે ત્યારે[...]

સંપાદકીય : દુર્ગાપૂજાનો વૈદિક મૂળસ્રોત : સ્વામી સર્વસ્થાનંદ

October 1, 2002|Tags: , , |

નવરાત્રિ અથવા દુર્ગા મહોત્સવ આ વખતે ઓક્ટોબર માસમાં આવે છે. ભારતના મુખ્ય ધાર્મિક ઉત્સવોમાંહેનો એ એક છે. અને તે સમગ્ર દેશમાં, પૂર્વના આસામ અને બંગાળથી માંડીને પશ્ચિમમાં ઠેઠ ગુજરાત સુધી[...]

ગીતા : ભગવદ્‌ગીતાનો વૈશ્વિક સંદેશ – ૭ : સ્વામી રંગનાથાનંદ

October 1, 2002|Tags: , , |

ગીતા અધ્યયનની ભૂમિકા ગીતા : એક સાર્વભૌમિક ધર્મશાસ્ત્ર મૌલિક ગ્રંથનો આપણે જે અર્થ કરીએ છીએ તે અર્થમાં ગીતા એક મૌલિક ગ્રંથ નથી; છતાં પણ જેને ઓલ્ડ્‌સ હક્સલીએ ‘શાશ્વત દર્શન’ કહ્યું[...]

Go to Top