આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

કથામૃત પ્રસંગ : વિજયકૃષ્ણ ગોસ્વામી આદિને ઉપદેશ – ૫ : સ્વામી ભૂતેશાનંદ

October 1, 2002|Tags: , , |

(કથામૃત : ૧/૧૭/૭ : ૧૪ ડિસેમ્બર, ૧૮૮૨) દક્ષિણેશ્વરના મંદિરમાં શ્રીવિજયકૃષ્ણ ગોસ્વામી આદિ ભક્તો સાથે ઠાકુરની ઈશ્વર વિશે ચર્ચા ચાલી રહી છે. વૈધી ભક્તિ ભક્તિ વિશે ઠાકુર રાગાત્મિકા ભક્તિને વધુ મહત્ત્વ[...]

પ્રાસંગિક : આવતીકાલનું શિક્ષણ અને સ્વામી વિવેકાનંદ – ૨ : સ્વામી જિતાત્માનંદ

October 1, 2002|Tags: , , |

(ગતાંકથી આગળ) જમણા મગજના આધ્યાત્મિક વિચારો અને મૂલ્યોનો સમાવેશ આપણા શિક્ષણમાં કેવી રીતે કરી શકાય? (૧) ઉપાસના અથવા ભક્તિ દ્વારા : નિયમિત રીતે પ્રાર્થનાનો અભ્યાસ પાડવાથી સાચી નમ્ર્રતા, શાંતિ અને[...]

અધ્યાત્મ : અંતરાત્માનું આહ્‌વાન – ૩ : સ્વામી ગોકુલાનંદ

October 1, 2002|Tags: , , |

વાલ્મિકી અને બુદ્ધની અગાઉ કહેલી વાતના સંદર્ભમાં પશ્ચિમના એક અધ્યાત્મવાદી સેન્ટ ઓગસ્ટાઈનની વાત કરું છું. તેમનું જીવન એ બતાવે છે કે પરમધ્યેય સુધી પહોંચવા માટે કેવી ભવ્ય ઉત્કટતાની જરૂર પડે[...]

સંસ્મરણ : એ દિવસ ક્યારે આવશે? : જ્યોતિબહેન થાનકી

October 1, 2002|Tags: , , |

(ગતાંકથી આગળ) સ્વામી અભયાનંદજી દેશના લોકો પ્રત્યેની નહેરુ પરિવારની ઉત્કટ લાગણી વિશેનો એક બીજો પ્રસંગ પણ નોંધે છે. તેઓ જણાવે છે કે, ‘જ્યારે હું તેને બંનેને મળવા ગયો ત્યારે ખૂબ[...]

પ્રાસંગિક : સ્વામી અભેદાનંદ : સ્વામી ગંભીરાનંદ

October 1, 2002|Tags: , , , |

સ્વામી અભેદાનંદનું પૂર્વનામ કાલીપ્રસાદ ચન્દ્ર હતું. શીલવતી અને ધર્મપ્રાણા નયનતારાએ એક પુત્ર માટે મા કાલીને વ્યાકુળ બનીને પ્રાર્થના કરી અને ૨જી ઓક્ટોબર, ઈ.સ ૧૮૬૬માં મંગળવારે (આસો સુદ નોમ) કાલીપ્રસાદનો જન્મ[...]

પ્રાસંગિક : સ્વામી અખંડાનંદ : સ્વામી ગંભીરાનંદ

October 1, 2002|Tags: , , , |

સ્વામી અખંડાનંદજીનું પહેલાંનું નામ હતું ગંગાધર ગંગોપાધ્યાય... ઈ.સ. ૧૮૬૮ની ૩૦મી સપ્ટેમ્બર, મહાલયા અમાસ, શુક્રવારે ભાવિ સંન્યાસી અખંડાનંદનો જન્મ થયો હતો. નિષ્ઠાવાન પરિવારમાં જન્મ થવાથી બાળક ગંગાધર બુદ્ધિ વિકાસની સાથે સાથે[...]

સમાચાર વિવિધા : મધુસંચય : સેવા-રૂરલ ઝઘડિયાનું નવું સોપાન : શારદા મહિલા વિકાસ સોસાયટી : ડો. લતા દેસાઈ

October 1, 2002|Tags: , , , |

‘જે કુટુંબમાં કે દેશમાં સ્ત્રીઓની કશી કીમત કરવામાં આવતી નથી, જ્યાં તેઓ ઉદાસીનતામાં જીવન વિતાવે છે તે પરિવાર કે દેશની ઉન્નતિ થઈ શકતી નથી.’ સ્વામીજીની આવી પ્રેરક વાણીથી અને મા[...]

સમાચાર દર્શન

October 1, 2002|Tags: , , |

યુ.એસ.એ. (ન્યુ યોર્ક) માં ‘સ્વામી વિવેકાનંદનો વારસો - ૧૦૦ વર્ષ પછી’ શીર્ષક તળે ભવ્ય કાર્યક્રમ સ્વામી વિવેકાનંદની મહાસમાધિના એક સો વર્ષ પૂરાં થયાને અવસરે ભારતીય વિદ્યાભવને ‘વિવેકાનંદનો વારસો’ એ શીર્ષક[...]

દિવ્યવાણી

November 1, 2002|Tags: , , , |

स्वधर्मश्रेष्ठतां सगर्वं शंसतां जनानां धृष्टता त्वयैवाभाज्यहो । स्वधर्मो वैदिको ह्यनर्घो दर्शितः विवेकानन्द ते प्रभाते प्राञ्जलिः ।। પોતાનો જ ધર્મ શ્રેષ્ઠ છે એવા ગર્વનાં બણગાં ફૂંકનારા લોકોનું ગર્વગંજન કરનારા; લોકોના ધર્મવિષયક[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : હું જાઉં છું, તમારે મારી સાથે આવવું પડશે : શ્રીરામકૃષ્ણદેવ

November 1, 2002|Tags: , , |

‘એક દિવસ જોઉં છું કે મન સમાધિપથે જ્યોતિર્મય માર્ગે ઊંચે ચઢતું જાય છે, ચંદ્ર-સૂર્ય તારામંડિત સ્થૂળ જગતને સહજપણે વટાવી જઈને પહેલાં તો એ સૂક્ષ્મ ભાવજગતમાં પ્રવેશ્યું. એ રાજ્યના ઊંચા અને[...]

વિવેકવાણી : મારી ભાવિ યોજના : સ્વામી વિવેકાનંદ

November 1, 2002|Tags: , , |

મારા મિત્રો! મારી યોજના એવી છે કે આપણાં શાસ્ત્રોનાં સત્યોનો ભારતમાં તથા ભારતની બહાર પ્રચાર કરવા સારુ નવયુવક ઉપદેશકોને તૈયાર કરવા માટે ભારતમાં સંસ્થાઓની સ્થાપના કરવી. આપણે ખરી જરૂર છે[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદનો અમરવારસો : સ્વામી સર્વસ્થાનંદ

November 1, 2002|Tags: , , |

સુખ્યાત ઇતિહાસકાર વિલ ડ્યુરાંએ પોતાના વિશ્વપ્રસિદ્ધ ગ્રંથમાળા ‘The Story of Civilization’માં એક ઘણું મહત્ત્વનું અને સૂચક નિરીક્ષણ કર્યું છે : ‘વૈદિક સમયથી માંડીને આજ સુધીમાં કોઈ પણ હિંદુએ કરેલ ઉપદેશ[...]

ગીતા : ભગવદ્‌ગીતાનો વૈશ્વિક સંદેશ – ૮ : સ્વામી રંગનાથાનંદ

November 1, 2002|Tags: , , |

બીજું, ઉપનિષદ એક એવા તત્ત્વની ચર્ચા કરે છે જે સતત દાર્શનિક જિજ્ઞાસાનું ફળ છે અને શ્રીકૃષ્ણ એ દર્શનના નૈતિક તાત્પર્યનો નિર્દેશ કરવા ઇચ્છે છે. મનુષ્યને સારા પ્રમાણમાં માર્ગદર્શનની જરૂર પડે[...]

સ્વામી વિવેકાનંદ અને આજનો યુવવર્ગ : સ્વામી ભૂતેશાનંદ

November 1, 2002|Tags: , |

રામકૃષ્ણ મઠ મિશનના ૧૨મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના મૂળ બંગાળીમાં ‘ઉદ્‌બોધન’ પત્રિકામાં ૧૯૮૯માં પ્રસિદ્ધ લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં સ્વામી[...]

પશ્ચિમમાં વેદાંત : ભૂત, વર્તમાન અને ભવિષ્ય : સ્વામી ચેતનાનંદ

November 1, 2002|Tags: , |

“Homage to the Legacy of Swami Vivekananda” એ નામે ન્યુયોર્કના હાફ્‌ટ ઓડિટોરિયમમાં તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૦૨ના રોજ યોજાયેલ આંતરરાષ્ટ્રિયપરિષદમાં વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લુઈસ, મિસૌરી (યુ.એસ.એ.)ના અધ્યક્ષ સ્વામી ચેતનાનંદજીએ અંગ્રેજીમાં[...]

સ્વામી વિવેકાનંદ : એક શતાબ્દિ પછી : સ્વામી જિતાત્માનંદ

November 1, 2002|Tags: , |

“Homage to the Legacy of Swami Vivekananda” એ નામે ન્યુયોર્કના હાફ્‌ટ ઓડિટોરિયમમાં તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૦૨ના રોજ યોજાયેલ આંતરરાષ્ટ્રિયપરિષદમાં સ્વામી જિતાત્માનંદજીએ અંગ્રેજીમાં આપેલ વ્યાખ્યાનનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદનો[...]

સ્વામીજીની મહાનતા : ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન્‌

November 1, 2002|Tags: , |

(સ્વામી વિવેકાનંદની જન્મશતાબ્દિ પ્રસંગે કોલકાતામાં દેશપ્રિય પાર્કમાં તા. ૨૦ જાન્યુઆરી ૧૯૬૩ના રોજ એક જાહેર સભા યોજાઈ હતી. તેના ઉદ્‌ઘાટન પ્રસંગે ભારતના તે વખતના રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણને આપેલ મનનીય પ્રવચનનો[...]

સંન્યાસ આશ્રમના નવ-સંસ્કારક : કાકા કાલેલકર

November 1, 2002|Tags: , |

વિવેકાનંદ શતાબ્દી-સમાપન સમારોહના અવસર નિમિત્તે તા.૩૦ -૧૨-૧૯૬૩ ના રોજ વિવેકાનંદ આશ્રમ, રાયપુરમાં મુખ્ય અતિથિરૂપે કાકા સાહેબ કાલેલકરે આપેલ વ્યાખ્યાનનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. -[...]

સ્વામીજીનાં જીવન-કાર્યનું રાષ્ટ્રિય મહત્ત્વ : ભગિની નિવેદિતા

November 1, 2002|Tags: , |

સ્વામીજીની મહાસમાધિ પછી થોડા દિવસોમાં સ્વામીજીનાં જીવન-કાર્યનું રાષ્ટ્રિય મહત્ત્વ વિશે ભગિની નિવેદિતાએ મૂળ અંગ્રેજીમાં લખેલ લેખ ચેન્નઈના ‘ધ હિંદુ’ દૈનિકમાં પ્રસિદ્ધ થયો હતો. તેનો હિંદી અનુવાદ ‘વિવેક-જ્યોતિ’ના પ્રવેશાંકમાં (૧૯૬૩) પ્રસિદ્ધ[...]

વૈશ્વિક વ્યક્તિત્વ : સ્વામી વિવેકાનંદ : સ્વામી નિખિલેશ્વરાનંદ

November 1, 2002|Tags: , |

અંધારઘેરી રાત્રિ હતી. બેલુર મઠ ઊંડી શાંતિમાં ડૂબેલો હતો. સ્વામી વિજ્ઞાનાનંદ રાતના બે વાગે ઊઠી ગયા અને તેમણે જોયું કે પોતાના રૂમ પાસેની પરસાળમાં સ્વામી વિવેકાનંદ બેચેનીથી આંટા મારી રહ્યા[...]

સ્વામી વિવેકાનંદનો અમૂલ્ય વારસો : વિમલા ઠકાર

November 1, 2002|Tags: , |

સ્વામી વિવેકાનંદ નિર્વાણ પામ્યાને સો વર્ષ વીતી ગયાં છે. તેઓ સાવ વિલક્ષણ માનવ હતા. શ્રીરામકૃષ્ણ પરમહંસ તેમને માનવરૂપે અવતરેલા ‘નારાયણ’ કહેતા. સાધુત્વ અને ઋષિત્વ બંને તેમનામાં એકરૂપ બની ગયાં. ત્યાગ-સમર્પણ[...]

સ્વામી વિવેકાનંદ અને હિંદુસમાજ : શ્રી જદુનાથ સરકાર

November 1, 2002|Tags: , |

ભારતના સુપ્રસિદ્ધ ઇતિહાસકાર, શિક્ષણશાસ્ત્રી, શ્રી જદુનાથ સરકારે મોગલકાલીન ભારત પર અનેક ગ્રંથોની રચના કરી છે. તેઓ ઘણાં વિશ્વવિદ્યાલયોમાં અંગ્રેજી સાહિત્ય અને ઇતિહાસ વિભાગના અધ્યક્ષ હતા. એમણે મૂળ અંગ્રેજીમાં લખેલ અને[...]

અમેરિકાને સ્વામી વિવેકાનંદની ભેટ : સ્વામી યોગાત્માનંદ

November 1, 2002|Tags: , |

“Homage to the Legacy of Swami Vivekananda” એ નામે ન્યુયોર્કના હાફ્‌ટ ઓડિટોરિયમમાં તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૦૨ના રોજ યોજાયેલ આંતરરાષ્ટ્રિયપરિષદમાં વેદાંત સોસાયટી ઓફ પ્રોવીડન્સ, રોડ આઈલેન્ડ (યુ.એસ.એ)ના અધ્યક્ષ સ્વામી યોગાત્માનંદજીએ અંગ્રેજીમાં[...]

શિકાગો પ્રવચનોનાં ૧૦૮ વર્ષ બાદ : સ્વામી પ્રપન્નાનંદ

November 1, 2002|Tags: , |

“Homage to the Legacy of Swami Vivekananda” એ નામે ન્યુયોર્કના હાફ્‌ટ ઓડિટોરિયમમાં તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૦૨ના રોજ યોજાયેલ આંતરરાષ્ટ્રિયપરિષદમાં વેદાંત સોસાયટી ઓફ સેક્રેમેન્ટો, કેલીફોર્નિયાના અધ્યક્ષ સ્વામી પ્રપન્નાનંદજીએ અંગ્રેજીમાં આપેલ વ્યાખ્યાનનો[...]

છેલ્લા શતકમાં નારીજાગૃતિ પર પડેલો સ્વામી વિવેકાનંદનો પ્રભાવ : જ્યોતિબહેન થાનકી

November 1, 2002|Tags: , |

‘અમારા દેશની સ્ત્રીઓ માટે મારા મનમાં યોજના છે. હવે મને ખાતરી થઈ ગઈ છે કે ભારતવાસીઓ માટે, ખાસ કરીને ભારતની સ્ત્રીઓ માટે કાર્ય કરવા માટે જે જરૂર છે તે પુરુષની[...]

Go to Top