ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
સ્વામી વિવેકાનંદ અને હિંદુધર્મ : દુષ્યંતભાઈ પંડ્યા
ઈ.સ. ૧૮૮૧-૮૨ આસપાસ વિવેકાનંદ પોતાના ગુરુ પાસે ગયા. ત્યાં સુધી એમની પાસે ધર્મવિષયક કશી સ્પષ્ટ સમજણ ન હતી. ગુરુદેવ શ્રીરામકૃષ્ણ પરમહંસ પાસેથી એમને એ સાંપડી. એ અનુસાર, (૧) બધા ધર્મો[...]
સ્વામી વિવેકાનંદનો ભારતીય સંસ્કૃતિને વારસો : કેશવલાલ વિ. શાસ્ત્રી
પોતાની સાડા ઓગણચાલીસ વર્ષની સ્વલ્પાતિસ્વલ્પ આવરદામાં પણ કેવળ દશ જ વર્ષના કઠોર-કર્મઠ જીવનમાં વિવેકાનંદ સમગ્ર વિશ્વને અને ભારતને એટલો તો અખૂટ વારસો આપી ગયા છે કે જે હજારો વરસો સુધી[...]
સંગીતનાયક વિવેકાનંદ : પંડિત નિખિલ ઘોષ
શ્રી નિખિલ ઘોષ સુપ્રસિદ્ધ સંગીતજ્ઞ, તબલાવાદક, ‘અરુણ સંગીત વિદ્યાલય, મુંબઈ’ના મુખ્ય આચાર્ય હતા. સ્વામી વિવેકાનંદ જન્મ શતાબ્દિ પ્રસંગે, મહારાષ્ટ્ર રાજ્યની કમિટિના પ્રતિવેદનમાં પ્રકાશિત થયેલ તેમના આ મૂળ અંગ્રેજી લેખનો શ્રી[...]
દિવ્ય બાળકોની વાર્તાઓ : વામન: સંકલન
ભગવાન વિષ્ણુએ દશ અવતાર લીધા હતા. વામનદેવ એમનો પાંચમો અવતાર હતા. અસુરોના ગુરુ શુક્રાચાર્યની સહાયથી અસ૨ રાજા મહાબલિ શક્તિશાળી બન્યા. સ્વર્ગના ભવ્ય રાજ્ય પર વિજય મેળવવાની ઇચ્છા કરીને પોતાના સૈન્ય[...]
સ્વામી સુબોધાનંદ : સંકલન
સ્વામી વિવેકાનંદ પોતાના ગુરુભાઈ સ્વામી સુબોધાનંદને ખૂબ જ ચાહતા હતા. એને કારણે વખતો વખત તેમની મજાક પણ કરી લેતા હતા. સીધાસાદા ખોકા મહારાજને પણ સ્વામીજી સાથેના વ્યવહારમાં કોઈ સંકોચ જોવામાં[...]
સ્વામી વિજ્ઞાનાનંદ : સંકલન
સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ સ્વામી વિજ્ઞાનાનંદજી સ્વામીજીનો ઘણો આદર કરતા હતા. બેલુરના નવા બંધાયેલ મઠના બીજા માળે સ્વામીજીના ઓરડાની બાજુના ઓરડામાં એમની પથારી રહેતી. રાત્રે પગના અવાજથી રખેને સ્વામીજીને ખલેલ કે[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ‘ઊઠો! જાગો! પ્રદર્શન’નો લાભ રાજકોટ જિલ્લાની ૧૮ શાળાનાં ૧૨,૬૫૦ વિદ્યાર્થી ભાઈબહેનોએ લીધો હતો. તા. ૧-૧૦-૦૨ના રોજ ‘મૂલ્યલક્ષી કેળવણી’ના વર્ગોમાં બે શાળાનાં ૩૨૪ વિદ્યાર્થી ભાઈબહેનોએ લાભ લીધો હતો. [...]
દિવ્યવાણી
मा भैष्ट पुत्रि तव नास्ति भयं भवस्य श्रीरामकृष्णचरणौ शरणागताऽसि । शान्ति यदीच्छसि परां तव मा स्म दर्शः छिद्रं तु कस्यचिदपीह जगत्तवैव ॥ હે પુત્રી! તું ડરીશ નહિ, તેં તો શ્રીરામકૃષ્ણનું[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ઠાકુરની પ્રાર્થના : શ્રીરામકૃષ્ણદેવ
‘હું જગદંબાને આ રીતે પ્રાર્થના કરતો: ‘હે કૃપામૂર્તિ મા! તારે મને દર્શન દેવાં જ જોઈએ.’ અને કેટલીક વાર કહેતો, ‘હે દીનાનાથ! હે દીન બંધુ! હું શું તારા વિશ્વની બહાર છું?[...]
વિવેકવાણી : ઈશુનું જીવન અને કવન : સ્વામી વિવેકાનંદ
એક મહાન ઉપદેશકના જીવનનું શ્રેષ્ઠ ભાષ્ય તેનું પોતાનું જીવન જ છે, ‘લોંકડીને રહેવાને દર હોય છે; પક્ષીઓને માળા હોય છે; પણ માનવના પુત્રને માથું મૂકવાનું ક્યાંય સ્થળ નથી.’ ક્રાઈસ્ટ કહે[...]
સંપાદકીય : સ્વામી વિવેકાનંદનો અમરવારસો – ૨ : સ્વામી સર્વસ્થાનંદ
ગયા માસના સંપાદકીય લેખમાં સ્વામી વિવેકાનંદના અમર અને મહાન વારસા વિશે ચર્ચા કરી હતી. સ્વામી વિવેકાનંદ વેદોને સનાતનહિંદુ ધર્મની સામાન્ય આધારશીલા રૂપે પુન:સ્થાપિત કરવા માગતા હતા. આ ભગીરથકાર્યને સિદ્ધ કરવા[...]
ગીતા : ભગવદ્ગીતાનો વૈશ્વિક સંદેશ – ૯ : સ્વામી રંગનાથાનંદ
શ્રીકૃષ્ણ એક કર્મઠ વ્યક્તિ હતા અને એમના ઉપદેશ પણ ઊર્જાયુક્ત છે; તેઓ શક્તિદાયી વિચારોના પુંજ છે. આપણે આ કૃષ્ણને સમજવા છે, જાણવા છે. આપણી પાસે અત્યાર સુધી એવા કૃષ્ણ હતા[...]
મંત્રદીક્ષા શું છે? : સ્વામી ભૂતેશાનંદ
મંત્રદીક્ષા શું છે? સંસ્કૃતના દીક્ષા શબ્દનો અર્થ ‘આરંભ કરવાની પ્રતિજ્ઞા લેવી’ એવો થાય છે. અને એનો અંગ્રેજી અનુવાદ ‘Initiation’ એવો કરવામાં આવ્યો છે. આ ‘Initiation’ નો અર્થ ‘પ્રારંભ કરવો’ અથવા[...]
સંસ્મરણ : શ્રી શ્રીમા : સ્વામી વીરેશ્વરાનંદ
રામકૃષ્ણ મઠ-મિશનના દસમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી શ્રી શ્રીમાના મંત્રદીક્ષિત શિષ્ય હતા. તેમના બંગાળી પુસ્તક ‘અમૃતેર સંધાને’નો શ્રીકુસુમબહેન પરમારે કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. - સં. ઈ.સ.[...]
માનવમુક્તિ માટેના વીર યોદ્ધા સ્વામી વિવેકાનંદ : સ્વામી પ્રભાનંદ
“Homage to the Legacy of Swami Vivekananda” એ નામે ન્યુયોર્કના હાફ્ટ ઓડિટોરિયમમાં તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૦૨ના રોજ યોજાયેલ આંતરરાષ્ટ્રિયપરિષદમાં રામકૃષ્ણ મિશન, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર, કોલકાતાના સેક્રેટરી સ્વામી પ્રભાનંદજી મહારાજે અંગ્રેજીમાં[...]
આધુનિક જગતને સ્વામી વિવેકાનંદનું પ્રદાન : ડો. એ. એલ. બાશામ
ભારતીય ઇતિહાસના ક્ષેત્રમાં ડો.બાશામનું નામ સુપ્રસિદ્ધ છે. તેઓ ઈ.સ. ૧૯૪૮માં લંડન વિશ્વવિદ્યાલયમાં ભારતીય ઇતિહાસ વિષયના વ્યાખ્યાતા હતા. તેમની નિમણૂક ઈ.સ. ૧૯૬૫માં ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રિય વિશ્વવિદ્યાલયમાં એશિયાઈ સંસ્કૃતિ વિભાગના પ્રાધ્યાપક તરીકે થયેલી.[...]
વિક્રમ સારાભાઈ અને સતીષ ધવન દ્વારા ‘ઈસરો’નો ઉછેર : સંકલન
ભારતના બે મહાન વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઈ અને સતીષ ધવને ‘ઇન્ડિયન સ્પેય્સ રિસર્ચ ઓર્ગેનિઝેશન - ઈસરો’ની સ્થાપના અને તેના સાર્વત્રિક વિકાસ માટે ઘણું ઘણું કર્યું છે. ૩૦ વર્ષની આ સંસ્થાએ[...]
પ્રાસંગિક : શિવાનંદવાણી : સંકલન
એક સેવક એક ભક્તને પ્રણામ કરાવવા લઈ આવ્યો અને બોલ્યો - ‘તેઓએ શ્રી શ્રીમા પાસેથી મંત્રદીક્ષા લીધી છે; આપનાં દર્શન કરવા આવ્યા છે.’ ભક્ત ખૂબ ભક્તિપૂર્વક પ્રણામ કરીને સજળ નેત્રે[...]
પ્રાસંગિક : સ્વામી પ્રેમાનંદ : સંકલન
એક દિવસ તેઓ ગામમાં ફરતા હતા ત્યારે તેમણે એક તળાવમાં તાજાં ખીલેલાં કમળો જોયાં અને પ્રેમાનંદના અંતરમાં એ કમળો શ્રીમાનાં ચરણોમાં અર્પણ કરવાની અદમ્ય ઇચ્છા જાગી. એ કમળો લેવા માટે[...]
બાળવાર્તા : નચિકેતા : સંકલન
વૈદિકકાળમાં હેતુઓ પ્રમાણે યજ્ઞના વિવિધ પ્રકારો હતા જેમ કે અશ્વમેધ - વિશ્વવિજય મેળવવા માટે, વગેરે. પરંતુ પૂર્ણવિજય તો ત્યાગમાં રહેલો છે. આ સર્વમેધયજ્ઞ કરનારે પોતાની બધી સંપત્તિનું દાન કરી દેવાનું[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મઠ-મિશનનાં કેન્દ્રોની સમાચારવિવિધા * રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજે ૧૨ સપ્ટેમ્બરના રોજ રામકૃષ્ણ મઠ - ઇચ્છાપુરના નવા બંધાયેલા દવાખાનાનાં મકાનનું ઉદ્ઘાટન કર્યું હતું. * ૨૦ સપ્ટેમ્બરના રોજ[...]
દિવ્યવાણી
समाधिस्थः शिवः स्वलोके निर्भरं जनानां क्रन्दनाद् भवाग्नौ भीषणे । प्रदग्धानां प्रबोधितस्त्वं ह्यागतः विवेकानन्द ते प्रभाते प्राञ्जलिः ।। પોતાના લોકમાં - કૈલાશમાં સતત પૂર્ણ સમાધિમાં રહેનારા, સંસારરૂપી ભીષણ અગ્નિમાં બળતા જીવોના[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સાચા ભક્તનાં લક્ષણો : શ્રીરામકૃષ્ણદેવ
* કરોડો વરસ સુધી ચકમક પાણીમાં રહે પણ એની અંદરનો અગ્નિ નાશ પામતો નથી. તમે ગમે ત્યારે એને લોઢા સાથે ઘસો અને તરત તણખા ઝરશે. એ રીતે સાચો ભક્ત પોતાની[...]
વિવેકવાણી : વેદ એટલે સનાતન સત્યોનો સમૂહ : સ્વામી વિવેકાનંદ
જગતના ઘણાખરા મહાન ધર્મો અમુક પુસ્તકોને માને છે; તેઓ માને છે કે એ પુસ્તકો ઈશ્વરની વાણી છે અગર કોઈ દિવ્ય પુરુષોની વાણી છે, અને એ તેમના ધર્મના આધારરૂપ છે. હવે[...]
સંપાદકીય : વેદોની વ્યાખ્યાપદ્ધતિનો ઈતિહાસ – ૧ : સ્વામી સર્વસ્થાનંદ
ગયા માસના સંપાદકીય લેખના અંતે આપણે યાસ્કથી માંડીને આજ સુધીના વેદના અર્થઘટનો કરનારા પ્રયાસો વિશે એક ઐતિહાસિક વિવેચના કરવાની વાત કરી હતી. ભારતના તેમજ વિદેશી ટીકાકારોએ વેદનું કેવું અર્થઘટન કર્યું[...]




