ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
ગીતા : ભગવદ્ગીતાનો વૈશ્વિક સંદેશ – ૧૦ : સ્વામી રંગનાથાનંદ
એક મહાન ગુરુ કે આચાર્યના સ્પર્શ માત્રથી આપણામાં એવી મહાન ઊર્જાઓ અને શક્તિઓ વ્યક્ત થવાની શરૂ થઈ જાય છે કે જેના અસ્તિત્વને આપણે પહેલેથી જાણતા ન હતા. ‘ન એતત્ ત્વયિ[...]
મંત્ર દીક્ષા શું છે? – ૨ : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ) પાંચ શીલ : આપણું વર્તન, આપણી દીક્ષિત થવાની મન:સ્થિતિ સાથે મેળ ખાય તેવું હોવું જોઈએ. દીક્ષા વખતે વર્તનના નીચે બતાવેલા પાંચ નિયમો - પંચશીલ - મને યાદ આવે[...]
સ્વામી વિવેકાનંદ : એક શતાબ્દિ પછી – ૨ : સ્વામી જિતાત્માનંદ
ધર્મોની વૈશ્વિકતાના પયગંબર : સ્વામી વિવેકાનંદ અને એમણે પ્રબોધેલા વૈશ્વિક હિંદુધર્મના મહાન વિજય સાથે શિકાગો ધર્મપરિષદ પૂરી થઈ. પૂર્વના આ હિંદુ સંન્યાસીએ પશ્ચિમની માનવજાતને પોતાની માનીને ‘સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ[...]
પ્રાસંગિક : માનવજીવનનો ઉદ્દેશ – ૧ : સ્વામી સત્યરૂપાનંદ
દરેક વિચારવાન મનુષ્યના મનમાં ક્યારેક ને ક્યારેક આ પ્રશ્ન અવશ્ય ઉઠે છે કે આખરે માનવજીવનનો ઉદે્શ શું છે? કુદરતી પ્રક્રિયા પ્રમાણે જન્મ લેવો, કુદરતના નિયમાનુસાર જીવન જીવવું અને એક દિવસ[...]
કાવ્યાસ્વાદ : માની લીલાને કોણ જાણે? : દુષ્યંતભાઈ પંડ્યા
કદાપિ પયગંબર, બંધુ, તું હો - કો જાણતું? મા નિજ શાંત વજ્રો નિગૂઢ ઊંડાણ મહીં છુપાવે તેને, કહો, કોણ સ્પર્શી શકતું? કદાપિ ઝાંખી શિશુને થતી, એ દૃશ્યો તણી પાછળ જે[...]
પ્રાસંગિક : ગુજરાતમાં સ્વામી સારદાનંદ અને સ્વામી તુરીયાનંદ : સંકલન
સ્વામી પ્રભાનંદજીએ લખેલ અને રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રસિદ્ધ થયેલ હિન્દી ગ્રંથ ‘સ્વામી શારદાનંદ’માંથી આ ભાગ લીધો છે. ૭ ફેબ્રુઆરી ૧૮૯૯ના રોજ કલકત્તામાં શ્રી શ્રીમા શારદાદેવીને પ્રમાણ કરીને આ બંને[...]
શાસ્ત્ર : ઈશોપનિષદ : સ્વામી લોકેશ્વરાનંદ
બ્રહ્મલીન સ્વામી લોકેશ્વરાનંદજી મહારાજના મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક ‘Isha Upanishad’ નો શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કરેલ ગુજરાતી અનુવાદ ‘ઈશ ઉપનિષદ’ એ નામે થોડા સમયમાં ગ્રંથાકારે બહાર પડશે. આ પુસ્તકના[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો પ્લેટિનમ જ્યુબિલિ મહોત્સવ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પ્લેટિનમ જ્યુબિલિ મહોત્સવના ઉપક્રમે ૩૦ નવેમ્બર, ૨૦૦૨ અને ૧ ડિસેમ્બર, ૨૦૦૨ના રોજ રામકૃષ્ણ આશ્રમ, પુન્નમપેટના વડા સ્વામી જગદાત્માનંદજી; રામકૃષ્ણ મિશન, પોરબંદરના[...]
દિવ્યવાણી
पावका नः सरस्वती वाजेभिर्वाजिनीवती । यज्ञं वष्टु धियावसुः ।। चोदयित्री सुनृतानां चेतन्ती सुमतीनाम् । यज्ञं दधे सरस्वती ।। महोअर्णः सरस्वती प्र चेतयति केतुना । धियो विश्वा विराजति ।। પાવનકારિણી, અન્નદાયિની,[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ઈશ્વર અને એના ભક્તો – ૧ : શ્રીરામકૃષ્ણદેવ
* જમીનદાર ભલે ખૂબ સમૃદ્ધિવાન હોય પણ, કોઈ ગરીબ ખેડૂત પ્રેમપૂર્વક કોઈ મામૂલી ભેટ લાવે છે ત્યારે, તેને ખૂબ આનંદપૂર્વક સ્વીકારે છે. એ જ રીતે, સર્વશક્તિમાન ઈશ્વર આટલો મહાન અને[...]
વિવેકવાણી : રાષ્ટ્રિય જીવનપ્રવાહનું અનુસરણ કરો : સ્વામી વિવેકાનંદ
આપણી પ્રાણશક્તિ, આપણું બળ, અરે આપણું રાષ્ટ્રિય જીવન સુધ્ધાં આપણા ધર્મમાં રહેલું છે. આ પ્રાણશક્તિ ધર્મમાં હોવી એ યોગ્ય છે કે નહિ, એ ખરું છે કે નહિ, લાંબે ગાળે એ[...]
સંપાદકીય : વેદોની વ્યાખ્યાપદ્ધતિનો ઇતિહાસ – ૨ : સ્વામી સર્વસ્થાનંદ
વેદોની જાળવણી અને તેના અર્થઘટન વિશે પશ્ચિમના વિદ્વાનોના પ્રદાન વિશે આપણે અભ્યાસ કરીએ તે પહેલાં આપણે એ વસ્તુને યાદ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ કે એમનો વેદોનો અભ્યાસ બ્રિટિશ શાસકો દ્વારા[...]
ગીતા : ભગવદ્ગીતાનો વૈશ્વિક સંદેશ – ૧૧ : સ્વામી રંગનાથાનંદ
ગીતામાં જે એક રીતની સહજતા છે તેને આપણે પ્રાય: ભૂલી જઈએ છીએ. આપણે દરેક બાબતને જટિલ બનાવી દેવા ટેવાયેલા છીએ. આપણે સહજ બાબતોને મહત્ત્વ આપી શકતા નથી. મનુષ્યનું મન ધર્મ[...]
કથામૃત પ્રસંગ : બ્રહ્મતત્ત્વ તથા આદિશક્તિ : સ્વામી ભૂતેશાનંદ
(કથામૃત : ૧/૪૭/૧ : ૨૨ જુલાઈ, ૧૮૮૩) આ પરિચ્છેદના પ્રારંભમાં શ્રી માસ્ટર મહાશયે દક્ષિણેશ્વરનું એક અત્યંત સુંદર શબ્દચિત્ર આપ્યું છે. ચિત્રની વિશેષતા એ છે કે મહાપુરુષનું સાંનિધ્ય પ્રાપ્ત થવાથી નિસર્ગના[...]
પ્રાસંગિક : માનવજીવનનો ઉદ્દેશ – ૨ : સ્વામી સત્યરૂપાનંદ
(ગતાંકથી આગળ) કલકત્તાના એક સુવિખ્યાત વકીલના સુપુત્ર, જેની પ્રતિભા એવી હતી કે જે યુગોમાં ક્યારેક જ પ્રગટ થાય છે. અને આવી પ્રતિભાની સમક્ષ જગત આશ્ચર્યચક્તિ થઈને નતમસ્તક બની જાય છે.[...]
સાધના : ભક્તિનાં લક્ષણો : સ્વામી જપાનંદ
સરળ ભાવથી ઈશ્વરનું અનુસંધાન કરવું, તેનું નામ જ ભક્તિયોગ છે. પ્રીતિ એ જ તેનાં આદિ, મધ્ય અને અંત છે. ક્ષણવાર પણ જો ખરા ભગવત્પ્રેમની ઉન્મત્તતા જાગે, તો તે શાશ્વતી મુક્તિ[...]
શાસ્ત્ર : ઈશ ઉપનિષદ – ૨ : સ્વામી લોકેશ્વરાનંદ
શાંતિપાઠ ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात्पूर्णमुदच्यते । पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥ अद: તે (એટલે કે કારણબ્રહ્મ - પરબ્રહ્મ; એને ‘તે’ કહેવામાં આવે છે. કારણ કે એ વાણી અને વિચારથી પેલીપારનું છે).[...]
પ્રાસંગિક : સ્વામી બ્રહ્માનંદ : સંકલન
મૂળ બંગાળી ગ્રંથ ‘ધર્મપ્રસંગે સ્વામી બ્રહ્માનંદ’નો ગુજરાતી અનુવાદ ‘ધ્યાન, ધર્મ અને સાધના’નામે પુસ્તકાકારે પ્રસિદ્ધ થયો છે. તેમાંથી કેટલાક અંશો અહીં વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. - સં. પ્રશ્ન : મહારાજ, વ્યાકુળતા[...]
પ્રાસંગિક : સારો કાર્યકર કોણ? : સ્વામી ત્રિગુણાતીતાનંદ
જુલાઈ ૧૯૧૪ના ‘VOICE OF FREEDOM’માં પ્રસિદ્ધ થયેલ લેખ ‘Who is a Good Worker ?’નો પ્રો. શ્રીચંદુભાઈ ઠકરાલે કરેલ ગુજરાતી અનુવાદના કેટલાક અંશ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં. સારો[...]
પ્રાસંગિક : સ્વામી અદ્ભુતાનંદ : સંકલન
શ્રીચંદ્રશેખર ચટ્ટોપાધ્યાય દ્વારા બંગાળીમાં લખાયેલ અને સ્વામી વિદેહાત્માનંદજીએ હિંદીમાં અનુવાદ કરેલ ‘અદ્ભુત સંત અદ્ભુતાનંદ’માંથી : પૃ.૨૬૫-૬૭ ઈ.સ. ૧૯૦૫ના જેઠ માસમાં લાટૂ મહારાજ (સ્વામી અદ્ભુતાનંદ)ના મનમાં એક ભક્તનું મંદિર જોવા જવાની[...]
સમાચાર વિવિધા : મધુસંચય : ભારતની હરિયાળી ક્રાંતિ : સંકલન
હમણાંનાં વર્ષોમાં ભારતનું અન્ન-ઉત્પાદન ૧/૫ બિલિયન ટન્સ (૨૦ કરોડ મેટ્રિક ટન) સુધી વિક્રમજનક સપાટીએ પહોંચ્યું છે. દેશને સ્વનિર્ભર બનાવવા માટે તે પૂરતું છે. એટલું જ નહિ વધારાના અનાજની નિકાસ પણ[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ક્રિસમસ સંધ્યાની ઉજવણી ૨૪ ડિસેમ્બર સાંજના આરતી પછી શ્રીરામકૃષ્ણ મંદિરમાં ક્રિસમસ સંધ્યાની ઉજવણી કરવામાં આવી હતી. બાળશિશુ ઈશુ અને મધર મેરીની છબિઓને સુંદર રીતે શણગારવામાં આવી હતી.[...]
દિવ્યવાણી : સંકલન
अस्मान् मृतिश्च जननं च जरा च रोग- श्चाधिश्च संसृतिभयं च न खेदयन्ति । श्रीरामकृष्ण - चरणांबुरूह-प्रपायां विश्चम्यतां सुकृतिनामसुखं कुतः स्यात् ॥ ના મૃત્યુ ના જનન ને ન જરા ન રોગ[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ઈશ્વર અને એના ભક્તો – ૨ : શ્રીરામકૃષ્ણદેવ
* સાચો ભક્ત ઈશ્વરને કઈ દૃષ્ટિથી જુએ છે? વૃંદાવનની ગોપીઓ શ્રીકૃષ્ણમાં જગન્નાથને નહીં પણ ગોપીનાથને જ જોતી હતી તેમ, સાચો ભક્ત ભગવાનને નિકટતમ અને પ્રિયતમ તરીકે જુએ છે. * ઈશ્વરને[...]
વિવેકવાણી : શ્રીરામકૃષ્ણનું જીવન એક અસાધારણ પ્રકાશ : સ્વામી વિવેકાનંદ
શ્રીરામકૃષ્ણનું જીવન તો એક અસાધારણ પ્રકાશ સમાન હતું. એના તેજ દ્વારા હિંદુધર્મના સમસ્ત ક્ષેત્રને સાચી રીતે સમજવા મનુષ્ય સમર્થ બને છે. એ તો શાસ્ત્રોમાં બોધેલા તમામ સૈદ્ધાંતિક જ્ઞાનના દૃષ્ટાંતરૂપ હતા.[...]




