આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

સંપાદકીય : વેદોની વ્યાખ્યાપદ્ધતિનો ઈતિહાસ અને શ્રીરામકૃષ્ણદેવ : સ્વામી સર્વસ્થાનંદ

March 1, 2003|Tags: , , |

આપણે આગળના સંપાદકીય લેખોમાં ભારતના તેમજ પશ્ચિમના મર્મજ્ઞોએ છેલ્લાં ૨૦૦ થી વધુ વર્ષમાં વૈદિક સંહિતા અને વેદશાસ્ત્રોનું અર્થઘટન કરવાની વ્યાખ્યાપદ્ધતિ વિશે થયેલા અનેક પ્રયાસોની ચર્ચા કરી ગયા છીએ. જો કે[...]

પ્રાસંગિક : ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર – ૧ : સ્વામી બુધાનંદ

March 1, 2003|Tags: , , , |

(બ્રહ્મલીન સ્વામી બુધાનંદજી મહારાજ દ્વારા મૂળ બંગાળીમાં લખાયેલ પુસ્તિકાનો પ્રજ્ઞાબહેન શાહે કરેલ ગુજરાતી અનુવાદ ‘ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર’ ના અંશો વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં.) ‘એ જ[...]

ગીતા : ભગવદ્‌ગીતાનો વૈશ્વિક સંદેશ – ૧૨ : સ્વામી રંગનાથાનંદ

March 1, 2003|Tags: , , |

श्रोत्रियोऽवृजिनोऽकामहतो यो ब्रह्मवित्तम: । ब्रह्मण्युपरत: शान्तो निरिन्धन इवानल: । अहेतुकदयासिन्धु: बन्धुरानमतां सताम् ॥ (३३) આ શ્લોકનો પ્રત્યેક શબ્દ અર્થ અને મહત્તાથી પરિપૂર્ણ છે. श्रोत्रियो - સાચો ગુરુ શ્રુતિઓના ભાવથી જ્ઞાત[...]

પ્રાસંગિક : આજના જીવનમાં શ્રીરામકૃષ્ણદેવના આદર્શની પ્રાસંગિકતા : સ્વામી ભૂતેશાનંદ

March 1, 2003|Tags: , , |

રામકૃષ્ણ મઠ-મિશનના બારમા પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે ૧૯૮૭માં આપેલા પ્રવચનનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં. પ્રાય: ધર્મ કે આધ્યાત્મિક વિષયોના અનેક[...]

પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણદેવનો તારક સંદેશ : સ્વામી જિતાત્માનંદ

March 1, 2003|Tags: , , |

શ્રીરામકૃષ્ણદેવનો જન્મ ૧૮૩૬માં પશ્ચિમ બંગાળના એક નાના ગામના ગરીબ બ્રાહ્મણપરિવારમાં થયો હતો. આજે એમને પૂર્વ અને પશ્ચિમમાં ‘સંસ્કૃતિના તારણહાર’ રૂપે પૂજવામાં આવે છે. ૨૨ સપ્ટેમ્બર, ૨૦૦૨ના રોજ ન્યૂયોર્ક શહેરમાં વર્લ્ડટ્રેડ[...]

સાધના : ભક્તિનાં લક્ષણો – ૨ : સ્વામી જપાનંદ

March 1, 2003|Tags: , , |

ભક્તિનાં વિવિધ સ્વરૂપો ભક્તિશાસ્ત્રમાં ઈશ્વર પ્રત્યે પરમ પ્રેમભાવને રાગાત્મિકા, અહૈતુકી કે સુખ્યા ભક્તિ કહી છે. રાગ એટલે ઈષ્ટ અથવા અભિલષિત વસ્તુમાં રસ સહિત પરમ પ્રેમભાવ અથવા અવિષ્ટતા. જેમ નદીઓ સહજ[...]

શાસ્ત્ર : ઈશ ઉપનિષદ – ૩ : સ્વામી લોકેશ્વરાનંદ

March 1, 2003|Tags: , , |

तदेजति तन्नैजति तद्दूरे तद्वन्तिके। तदन्तरस्य सर्वस्य तदु सर्वस्यास्य बाह्यतः ॥५॥ तत् एजति, તે (એટલે બ્રહ્મ) ચાલે છે, ગતિ કરે છે; तत् न एजति, (અને) તે હાલતું ચાલુતું પણ નથી; तत्[...]

પ્રાસંગિક : સ્વામી યોગાનંદ : સંકલન

March 1, 2003|Tags: , , , , |

સ્વામી યોગાનંદને સાવ નાની ઉંમરમાં જ ઠાકુરનાં પવિત્ર દર્શન કરવાનું સૌભાગ્ય સાંપડ્યું હતું. ‘લીલા પ્રસંગ’માં જણાવ્યા પ્રમાણે, ‘એમના આગમનના પહેલા જ દિવસે એમને જોતાં અને પછી એમનો પરિચય મેળવીને ઠાકુર[...]

પ્રાસંગિક : શ્રીચૈતન્ય મહાપ્રભુની પ્રભુભાવુકતા : સંકલન

March 1, 2003|Tags: , , , |

સ્વામી સારદેશાનંદજી કૃત મૂળ બંગાળી પુસ્તકનો સ્વામી વિદેહાત્માનંદજીએ કરેલ હિંદી અનુવાદ ‘શ્રી ચૈતન્ય મહાપ્રભુ’ની પ્રસ્તાવનામાંથી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ શ્રીચૈતન્ય મહાપ્રભુની જન્મજયંતી પ્રસંગે અહીં પ્રસ્તુત છે. - સં. શ્રીચૈતન્ય[...]

મધુસંચય : મધુસંચય : સંકલન

March 1, 2003|Tags: , , , |

ભાવાત્મક સમાચારોની દુનિયામાં ડોકિયું સવારના પહોરમાં આજના વર્તમાનપત્રો તરફ આપણી નજર જાય છે ત્યારે આપણને એવું લાગે છે કે આ દુનિયામાં ક્યાંય ભાવાત્મક વિચારો, માનવીઓ, માનવીય વલણો - ભાવનાઓને પ્રગટ[...]

બાળવાર્તા : ધ્રુવ : સંકલન

March 1, 2003|Tags: , , , |

ઉત્તાનપાદ નામના રાજાને સુનીતિ અને સુરુચિ નામની બે પત્ની હતી. સુનીતિના પુત્રનું નામ ધ્રુવ અને સુરુચિના પુત્રનું નામ ઉત્તમ હતું. સુરુચિ રાજાની માનીતી રાણી હતી. એક દિવસ પાંચ વર્ષના ધ્રુવે[...]

સમાચાર દર્શન

March 1, 2003|Tags: , , |

રામકૃષ્ણ મઠ-મિશનનાં રાહતસેવાકાર્યો * તામીલનાડુ દુષ્કાળ રાહતસેવા : રામકૃષ્ણ મઠ, ચેન્નાઈ દ્વારા તાંજોર અને તીરુવરુર જિલ્લાનાં ગામડાંનાં દુષ્કાળપીડિત ૪૧૩૨ કુટુંબોમાં ૭૪,૩૭૬ કિલોગ્રામ ચોખાનું વિતરણ કરવામાં આવ્યું. * કર્ણાટક દુષ્કાળ રાહતસેવા[...]

શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ

March 1, 2003|Tags: , , |

(વર્ષ ૧૪ : એપ્રિલ ૨૦૦૨ થી માર્ચ ૨૦૦૩) (પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલ છે.) અધ્યાત્મ : અંતરાત્માનું આહ્‌વાન - ૧,૨,૩ - સ્વામી ગોકુલાનંદ, (અનુ. મનસુખભાઈ મહેતા), ૨૦૨(૫), ૨૪૨(૬), ૨૮૬[...]

દિવ્યવાણી

April 1, 2003|Tags: , , , |

वीताखिलविषयेच्छं जातानन्दाश्रुपुलकमत्यच्छम्‌। सीतापतिदूतायं वातात्मजमद्य भावये हृद्यम्‌।। જેમની સકલ વિષયેચ્છાઓ નિર્મૂળ થઈ ગઈ છે, (શ્રીરામનાં શ્રવણ-સ્મરણ કે દર્શન માત્રથી) જેમની આંખોમાં આનંદાશ્રુ છલકાઈ ઊઠે છે, અને જેઓ સીતાપતિ શ્રીરામના મુખ્ય દૂત[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ઈશ્વર અને એના ભક્તો – ૩

April 1, 2003|Tags: , , |

૬૫૯. બાળકની સરળતા કેટલી મધુર છે! જગતની બધી સમૃદ્ધિને બદલે એ પોતાના ઢીંગલાને વધારે પસંદ કરે છે. સંનિષ્ઠ ભક્તનું પણ તેવું જ છે. બધાં માનપાનને અને સમૃદ્ધિને તજી, માત્ર ઈશ્વરને[...]

વિવેકવાણી : મા ભૈ: – ડરો નહિ

April 1, 2003|Tags: , , |

અત્યારે હનુમાનના ચરિત્રને તમારે આદર્શ બનાવવાનો છે, જુઓ, રામચંદ્રની આજ્ઞાથી તેમણે સાગરને ઓળંગ્યો હતો; તેમને જીવન કે મરણની પરવા ન હતી! તેઓ પૂરેપૂરા ઈન્દ્રિયનિગ્રહી અને અદ્‌ભુત બુદ્ધિ ધરાવતા હતા. અંગત[...]

સંપાદકીય : ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ – ૧ : સ્વામી સર્વસ્થાનંદ

April 1, 2003|Tags: , , , |

છેલ્લાં ૧૦૦ વર્ષમાં માનવજાતે જ્ઞાનની ક્ષિતિજો અને તેમાંય ખાસ કરીને વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં અદ્‌ભુત પ્રગતિ સાધી છે. અતિ અલ્પ સમયમાં નાનામાં નાના નિર્જીવ પરમાણુથી માંડીને એકકોષીય જિવાણુઓની સૂક્ષ્માતિસૂક્ષ્મ પ્રવૃત્તિ[...]

પ્રાસંગિક : ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર – ૨ : સ્વામી બુધાનંદ

April 1, 2003|Tags: , , , |

(ગતાંકથી આગળ) જ્ઞાનવિચારના અસ્ત્રાની ધાર સમા માર્ગને જ નરેન્દ્રે જાણે કે પોતાનો પથ માનીને પકડી લીધો. એટલે જ તેઓ મહામાયાને ખાસ ગણકારતા નહિ. ‘એ ઠાકુરની મા’ એવો કંઈક ભાવ ખરો.[...]

આધ્યાત્મિકતા : ભારતીય રાજનીતિશાસ્ત્રનો આધારસ્તંભ : સ્વામી રંગનાથાનંદ

April 1, 2003|Tags: , |

રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજીએ અંગ્રેજી માસિક (‘વેદાંત કેસરી’ ડિસે. ૨૦૦૨)માં પ્રસિદ્ધ થયેલ લેખ ‘The Spiritual Background of Indian Polity’નો શ્રી પી.એમ. વૈષ્ણવે કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં[...]

કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

April 1, 2003|Tags: , , |

શ્રીરામકૃષ્ણ મઠ, મિશનના બારમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ, યોગોદ્યાન, કાંકુડગાચ્છી, કોલકાતામાં ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ એ વિષય પર બંગાળીમાં આપેલાં ધારાવાહિક વ્યાખ્યાનોનો પ્રથમ ભાગનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ[...]

સાધના : ભક્તિનાં વિવિધ સ્વરૂપો : સ્વામી જપાનંદ

April 1, 2003|Tags: , , |

જુદા જુદા યુગોમાં જુદા જુદા ભાવોનું પ્રાબલ્ય શાસ્ત્રરૂપ આધ્યાત્મિક ઇતિહાસના પઠનથી એમ માલૂમ પડે છે કે એકએક યુગમાં શાંતદાસ્યાદિ ભાવોમાંથી એકએક ભાવ માનવમનની ઉપાસનાના પ્રધાન અવલંબનરૂપ થયો હતો. તેમજ તે[...]

વ્યક્તિત્વ વિકાસ : જીવતાં શીખો : સ્વામી જગદાત્માનંદ

April 1, 2003|Tags: , , |

રામકૃષ્ણ મઠ, પૂન્નમપેટના અધ્યક્ષ સ્વામી જગદાત્માનંદ કૃત ‘Learn to Live’ એ પુસ્તકના કેટલાક ગુજરાતી અંશો આપણે અગાઉના અંકોમાં જોઈ ગયા છીએ. આ પુસ્તકની ભૂમિકાનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો અનુવાદ અહીં યુવા[...]

શાસ્ત્ર : ઈશ ઉપનિષદ – ૪ : સ્વામી લોકેશ્વરાનંદ

April 1, 2003|Tags: , , |

अन्धं तम: प्रविशन्ति ये अविद्यामुपासते। ततो भूय इव ते तमो य उ विद्यायां रता: ।।९।। अन्धम्‌ (આત્માના અજ્ઞાનને સૂચવતો) અંધાપો; तम:, અંધારું, ‘હું’ અને ‘મારું’ થી લક્ષિત થતો અંધકાર, અહંકાર[...]

તીર્થયાત્રા : દેવતાત્મા હિમાલય – ૧ : સ્વામી અખંડાનંદ

April 1, 2003|Tags: , , , |

રામકૃષ્ણ સંઘના ત્રીજા પરમાધ્યક્ષ, શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્યોમાંના એક શ્રીમત્‌ સ્વામી અખંડાનંદજી મહારાજે હિમાલય અને તિબેટની પવિત્ર ભૂમિમાં ઘણાં વર્ષો સુધી કઠિન તપસ્યા કરી હતી. એમણે લખેલા એ તીર્થયાત્રાનાં સંસ્મરણો મૂળ[...]

શિક્ષણ : આપણી કેળવણી : સ્વામી નિર્વેદાનંદ

April 1, 2003|Tags: , , |

સ્વામી નિર્વેદાનંદ દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ ‘Our Education’ પુસ્તકના સ્વામી વિદેહાત્માનંદજીએ કરેલા હિંદી અનુવાદ ‘हमारी शिक्षा’નામના પુસ્તકના શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદના અંશો અહીં આપતાં રહીશું. - સં. ભારતમાં શિક્ષણની[...]

Go to Top