ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
પ્રાસંગિક : શ્રીરામની વાણી : સ્વામી શુદ્ધસત્ત્વાનંદ
* તમે પોતાના આત્માનું ચિંતન નિરંતર કેવી રીતે કરશો? વેદો તમને કહે છે: તમે એકાંતમાં જાઓ, ઈંદ્રિયોને સંયમિત કરો અને અશુભ વિચાર-રહિત બનીને માત્ર આત્માનું જ ચિંતન કરો. એ રીતે[...]
પ્રાસંગિક : શ્રીમહાવીરની વાણી : સ્વામી બ્રહ્મેશાનંદ
સંસાર * અધ્રુવ, અશાશ્વત અને દુ:ખપ્રધાન સંસારમાં એવું કયું કર્મ છે કે જેનાથી મને દુર્ગતિ ન મળે? * આ કામભોગ ક્ષણભરનું સુખ આપનાર અને ચીરકાળનું દુ:ખ દેનાર છે, વધુ દુ:ખ[...]
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ઇતિહાસની એક ઝાંખી : સંકલન
સ્વામી વિવેકાનંદ અને તેના ગુરુભાઈઓનું ગુજરાત પરિભ્રમણ સ્વામી વિવેકાનંદ અને તેના મોટા ભાગના ગુરુભાઈઓએ પોતાના પરિભ્રમણ સમયે પશ્ચિમ ભારતના ઘણા પ્રદેશોની યાત્રા કરી હતી. સ્વામી બ્રહ્માનંદ, સ્વામી તુરીયાનંદ, સ્વામી સારદાનંદ,[...]
સમાચાર વિવિધા : મધુસંચય : સંકલન
ભાવાત્મક સમાચારોની દુનિયામાં ડોકિયું સવારના પહોરમાં આજના વર્તમાનપત્રો તરફ આપણી નજર જાય છે ત્યારે આપણને એવું લાગે છે કે આ દુનિયામાં ક્યાંય ભાવાત્મક વિચારો, માનવીઓ, માનવીય વલણો - ભાવનાઓને પ્રગટ[...]
સમાચાર દર્શન
‘The Limits of Reductionist Science’ પર ઈન્ડિયન નેશનલ સાયન્સ એકેડમીએ ૯ માર્ચ, ૨૦૦૩ના રોજ યોજેલ ચર્ચાસભામાં સ્વામી જિતાત્માનંદજીએ Science Turns from Materialism to Holism એ વિષય પર પોતાનું મનનીય પ્રવચન[...]
દિવ્યવાણી
आत्मानं रथिनं विद्धि शरीरं रथमेव तु। बुद्धिं तु सारथिं विद्धि मन: प्रग्रहमेव च।। આત્માને રથનો સ્વામી જાણ, દેહને રથ રૂપે જાણ. બુદ્ધિને સારથિરૂપે જાણ અને મનને લગામ રૂપે જાણ. इन्द्रियाणि[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : દિવ્યકૃપા અને પ્રયત્ન – ૧ : શ્રીરામકૃષ્ણદેવ
* આપણને ભોજન આપે છે માટે ઈશ્વર દયાળુ છે એમ કહેવું બરાબર નથી. દરેક બાપની ફરજ છે કે પોતાનાં બાળકોનું ભરણપોષણ એ કરે. પણ આપણને વિમાર્ગે જતાં અને લાલચમાં લપટાતાં[...]
વિવેકવાણી : માનવીના દુ:ખનાં કારણો : સ્વામી વિવેકાનંદ
અજ્ઞાન, અસમાનતા, અને વાસના એ ત્રણ માનવીના દુ:ખનાં કારણો છે; દરેક, એકની પાછળ બીજું એમ અનિવાર્ય રીતે જોડાઈને આવે જ છે. માણસે પોતાની જાતને બીજા માણસ કરતાં, કે એક પશુ[...]
સંપાદકીય : ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ – ૨ : સ્વામી સર્વસ્થાનંદ
આપણા આગલા સંપાદકીયમાં માનવ વ્યક્તિત્વના સાચા સ્વરૂપની સમજણ માટે આપણાં શાસ્ત્રો અને એમાં પણ ખાસ કરીને ઉપનિષદોના અધ્યયન અને સમાલોચનાની આવશ્યકતા વિશે ચર્ચા કરી ગયા છીએ. પશ્ચિમની માનવ વિશેની સંકલ્પનાઓ[...]
પ્રાસંગિક : ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર – ૩ : સ્વામી બુધાનંદ
આધુનિક ભારતમાં ધર્મનું નવીન પ્રબળ જાગરણ મોટેભાગે આ જ ક્રાંતિકારી બુદ્ધિની દેણગી છે. ઠાકુર પોતાની આગવી ક્રાંતિકારી વિચારબુદ્ધિની અગનઝાળ નરેનમાં પ્રગટાવી ગયા. વિવેકાનંદની ધર્મવ્યાખ્યામાં અને તેના પ્રચારમાં જે ભભૂકતો અગ્નિ,[...]
અહેવાલ : સંકલન
ભારતીય દર્શન, વિજ્ઞાન અને સંસ્કૃતિ વિશે આંતરરાષ્ટ્રિય સંમેલન (નવી દિલ્હી, તા. ૨૯ માર્ચ થી ૧ એપ્રિલ, ૨૦૦૩) ૨૯મી માર્ચથી ૧લી એપ્રિલ ૨૦૦૩ સુધી (ચાર દિવસ)ની ભારતીય દર્શન, વિજ્ઞાન અને સંસ્કૃતિ[...]
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ) શાસ્ત્ર, શરણાગતિ અને ગુરુ અહીં મુખ્યવાત છે ગુરુ અને શાસ્ત્રવાક્યમાં વિશ્વાસ, એટલે કે શ્રદ્ધા. માત્ર વિચાર કરવાથી શું થવાનું છે? જ્યારે આપણે પ્રભુને વિચાર દ્વારા જાણવાની ચેષ્ટા કરીએ[...]
સાધના : ભક્તિનો વિકાસક્રમ : સ્વામી જપાનંદ
ભક્તિનો વિકાસક્રમ ભક્તિના ત્રણ ભેદ છે : - સાધનભક્તિ, ભાવભક્તિ અને પ્રેમભક્તિ. શ્રવણ દર્શનાદિ દ્વારા જે ભક્તિનો લાભ થાય છે તેને સાધનભક્તિ કહે છે; તે દ્વારા ભાવભક્તિ તથા પ્રેમભક્તિ સાધ્ય[...]
શાસ્ત્ર : ઈશ ઉપનિષદ – ૬ : સ્વામી લોકેશ્વરાનંદ
हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम्। तत् त्वं पूषन्नपावृणु सत्यधर्माय दृष्टये ।।१५।। पूषन, હે સૂર્ય, સૃષ્ટિના પાલનહાર; हिरण्मयेन पात्रेण, ચળકતા પાત્ર વડે, ચક્ર વડે; सत्यस्य मुखम् अपिहितं, સત્યનો ચહેરો ઢંકાઈ ગયેલો છે;[...]
વ્યક્તિત્વ વિકાસ : યોજના દ્વારા સફળતા : સ્વામી જગદાત્માનંદ
આધુનિક યુગમાં યોજના કે આયોજનનું ઘણું મહત્ત્વ છે. કર્ણાટક રાજ્યની પ્રગતિ તથા ઉન્નતિ માટે બહુમુખી યોજના બનાવીને તેને સાકાર રૂપ દેનારા હતા સર એમ.વિશ્વેશ્વરૈયા. જાપાનનો અદ્ભુત વિકાસ તેની સુવ્યવસ્થિત અને[...]
શાસ્ત્ર : ઈશ ઉપનિષદ – ૫ : સ્વામી લોકેશ્વરાનંદ
ઝાડપાન, વિશાળ આકાશ, ઊંચા પર્વતો, નદીઓ, મેદાનો, જંગલો, માનવ, પ્રાણીઓ, પશુપક્ષીઓ વગેરે - જે કંઈ બધું આપણે આપણી આજુબાજુ જોઈએ છીએ એ બધું જ એક સમયે અવ્યક્ત સ્વરૂપે હતું. એ[...]
તીર્થયાત્રા : દેવતાત્મા હિમાલય – ૨ : સ્વામી અખંડાનંદ
પૈસા-ધન ન રાખવાના શપથ મારા ઋષિકેશથી દહેરાદૂનના રસ્તામાં એક સાધુએ મને સલાહ આપી કે મારે ઉત્તરાખંડમાં પ્રવેશ કરતાં પહેલાં એક જોડી જોડાં લઈ લેવા. ઋષિકેશ છોડ્યા પછી થોડાક જ દિવસોમાં[...]
શિક્ષણ : આપણી કેળવણીની સ્પષ્ટ ખામીઓ – ૧ : સ્વામી નિર્વેદાનંદ
શારીરિક તથા વ્યાવહારિક સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘આ સમયે રાજસિકશક્તિના પ્રચંડ જાગરણની આપણને આવશ્યકતા છે, કારણ કે સમગ્ર દેશ તમસના આવરણથી ઢંકાઈ ગયો છે. આ દેશના લોકોને જાગ્રત કરવા[...]
પ્રાસંગિક : દુર્વિચારોનું નિવારણ : સંકલન
જો કોઈ દુષ્ટ સંકલ્પના કે વિચાર તમારા મનને કનડતા-પજવતા હોય તો તમારે એ વિચારનો મનની મક્કમતા સાથે અવિરત સામનો કરવો જોઈએ અને ધીમે ધીમે એને ક્ષીણ કરી દેવા જોઈએ. એક[...]
પ્રાસંગિક : શ્રીશંકરાચાર્યની વાણી : સંકલન
* મનુષ્ય જન્મ, મુક્તિની ઇચ્છા અને મહાપુરુષનું શરણ આ ત્રણેય બાબતો સંસારમાં અત્યંત દુર્લભ છે અને તેમની પ્રાપ્તિ કેવળ ઈશ્વરની અનુકંપાથી જ થાય છે. * ગમે તેમ કરીને મનુષ્ય જન્મ[...]
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ઇતિહાસની એક ઝાંખી : સંકલન
રાજકોટના સિવિલ સ્ટેશનમાં ‘શ્રીરામકૃષ્ણ આશ્રમ’નું મંગલ ઉદ્ઘાટન રાજકોટના સિવિલ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોરબીના જૂના ઉતારાને મોરબીના મહારાજા શ્રી લખધીરજીની રૂ. ૧૦૦૦/-ની સહાયથી વ્યવસ્થિત રીતે મરામત કરીને આશ્રમના કામચલાઉ સ્થાન તરીકે[...]
સમાચાર વિવિધા : મધુસંચય : સંકલન
ભાવાત્મક સમાચારોની દુનિયામાં ડોકિયું સવારના પહોરમાં આજના વર્તમાનપત્રો તરફ આપણી નજર જાય છે ત્યારે આપણને એવું લાગે છે કે આ દુનિયામાં ક્યાંય ભાવાત્મક વિચારો, માનવીઓ, માનવીય વલણો - ભાવનાઓને પ્રગટ[...]
બાળવાર્તા : એકલવ્ય : સંકલન
દ્રોણાચાર્ય પાંડવો અને કૌરવોના ગુરુ હતા. એક દિવસ એક કાળા વાનવાળો છોકરો દ્રોણાચાર્ય પાસે આવ્યો અને દંડવત્ પ્રણામ કર્યા. દ્રોણે એને પ્રેમથી ઊભો કર્યો અને તેઓ તેના માટે શું કરી[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની ‘રોગીનારાયણસેવા’ રાજકોટ કેન્દ્ર દ્વારા ૧૨મી જાન્યુઆરીએ ૭૮૦ દર્દીઓને ચકાસવામાં આવ્યા હતા અને ૩૫૦ દર્દીઓને ચશ્મા અપાયાં હતાં. આ ઉપરાંત ૧૬મી જાન્યુઆરીથી શરૂ થયેલ ‘શ્રીરામકૃષ્ણ ઔષધાલય નેત્રચિકિત્સા કેન્દ્ર’માં[...]
દિવ્યવાણી
कृपणेषु यथार्थेषु स्पृहास्ति बलवत्तमा। तथैव तव लोभोऽस्तु श्रीहरे: पादसेवने।।१।। જેમ કૃપણના મનમાં ધન પ્રત્યે તીવ્ર આકાંક્ષા રહે છે તેમ જ તમારા હૃદયમાં પણ શ્રીહરિની ચરણસેવા કરવાની તીવ્ર ઝંખના હો. फलोदये[...]




