ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : દિવ્યકૃપા અને પ્રયત્ન – ૨ : શ્રીરામકૃષ્ણદેવ
* એક ગૃહસ્થ ભક્ત: ‘મહાશય, આપે ઈશ્વરદર્શન કર્યું છે એમ અમે સાંભળ્યું છે. તો કૃપા કરી અમને એનાં દર્શન કરાવો. એનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય?’ ઠાકુર: બધું ઈશ્વરની ઇચ્છા[...]
વિવેકવાણી : સાચા ધર્મને આચરણમાં ઉતારો! : સ્વામી વિવેકાનંદ
ભારતમાં આપણે ગરીબો અને નીચલા થરના લોકો વિશે કેવા ખ્યાલ રાખીએ છીએ, તેનો વિચાર કરતાં મારા હૃદયમાં શી શી વેદના થતી હતી! પોતાના વિકાસ માટે તેમને કોઈ તક, છૂટવાનો આરો[...]
સંપાદકીય : ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ – ૩ : સ્વામી સર્વસ્થાનંદ
આની પહેલાંના અમારા સંપાદકીય લેખમાં આપણે કેટલાક પ્રશ્નો ચેતનાના સંબંધમાં પૂછયા હતા. એ પૈકીનો એક પ્રશ્ન એ હતો કે ‘ચેતના એ શું આપણા મનોદૈહિક સંકુલથી સ્વતંત્ર છે ખરી?’ આપણે જોયું[...]
ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર – ૪ : સ્વામી બુધાનંદ
(ગતાંકથી આગળ) દક્ષિણેશ્વરની આસપાસમાં જે કોઈ પણ ખરા અંતરથી ભગવાનની આરાધના કરી રહ્યા હતા તેમની પાસે વગર બોલાવ્યે જઈને પણ ઠાકુરે કૃપા કરેલી. પછેડી ઓઢીને આ કોણ ‘નૂતન માનુષ’ આવ્યા[...]
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
બે ત્યાગ - સાચો અર્થ અને આચરણ અહીં શ્રીઠાકુર ભક્તોને ત્યાગ વિશે ઉપદેશ આપે છે. તેઓ બતાવે છે કે સંન્યાસી અને ગૃહસ્થ માટે ત્યાગનો આદર્શ અલગ અલગ હોય છે. તેઓ[...]
વ્યક્તિત્વ વિકાસ : જંગલીપણામાંથી સૌમ્યતા તરફ : સ્વામી જગદાત્માનંદ
અમેરિકાના એડવર્ડ જોસેફ ફ્લેનગન (૧૮૮૬-૧૯૪૮) કેથેલિક પરંપરાના એક પાદરી હતા. સંગઠિત અપરાધીઓના કુસંગમાં પડીને હત્યા, લૂંટફાટ, હિંસા તથા ક્રૂરતાના કાર્યમાં ડૂબેલા બાળ-અપરાધીઓને સુધારવાનો એમણે પડકાર ઝીલી લીધો. એમણે સ્થાપેલ ‘બાલનગર’માં[...]
તીર્થયાત્રા : દેવતાત્મા હિમાલય – ૩ : સ્વામી અખંડાનંદ
જમ્નોત્રી હું ટિહરીથી નીકળીને જમ્નોત્રી તરફની પાકી સડક પર ૩૬ માઈલ આગળ નીકળ્યો. કાનફટ્ટા (ફાટેલા કાનવાળા સાધુઓનો એક સમુદાય) સાધુઓના એક નાના ગામમાં પહોંચ્યો. એ ગામનું નામ હતું ધારાસુ. અહીંથી[...]
શિક્ષણ : આપણી કેળવણીની સ્પષ્ટ ખામીઓ – ૨ : સ્વામી નિર્વેદાનંદ
(ગતાંકથી આગળ) સાંસ્કૃતિક તથા આર્થિક ખામીઓ સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘અરે! ગ્રેજ્યુએટ બનવા માટે કેવી દોડધામ, કેવી અહમ્-અહિકા લાગી છે, અને થોડા દિવસો પછી એ બધું કેવું ઠંડુગાર થઈ[...]
સંસ્મરણ : ક્રાંતિકારિણી શ્રીમા શારદાદેવી : જ્યોતિબહેન થાનકી
(૧) શ્રીમાનું પ્રથમ ક્રાંતિકારી પગલું : દક્ષિણેશ્વરમાં આગમન ‘અરે સાંભળ્યું કે રામચંદ્રનો જમાઈ પાગલ થઈ ગયો છે. એને ખાવાપીવાનું, બોલવા-ચાલવાનું કંઈ ભાન નથી રહ્યું.’ કલકત્તાના દક્ષિણેશ્વરના કાલીમંદિરમાં જઈને આવેલા માણસોએ[...]
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ઇતિહાસની એક ઝાંખી : સંકલન
રાજકોટના શ્રી વીરજીભાઈ વેડના દાનથી ૧૯૩૬ના ડિસેમ્બરમાં અતિથિગૃહના નાના મકાનનું બાંધકામ શરૂ થયું. શ્રીરામકૃષ્ણદેવના જન્મદિનનો શતાબ્દિ મહોત્સવ (૧૯૩૬-૩૭) શ્રીરામકૃષ્ણદેવના જન્મતિથિના શતાબ્દિ મહોત્સવની ઉજવણી માટે રાજકોટના કોનોટ હોલમાં ૮મી માર્ચ, ૧૯૩૬ના[...]
બાળવાર્તા : પ્રહ્લાદ : સંકલન
હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ એ અસુરોનાં માતા અદિતિના પુત્રો હતા. તેઓ ઘણા શક્તિશાળી હતા અને બધા અસુરો તેને માન આપતા. હિરણ્યાક્ષે આ વિશ્વને ઘણું પજવ્યું. એટલે મહાવિષ્ણુએ વરાહ અવતારરૂપે તેનો વધ[...]
સમાચાર દર્શન
ભારતના રાષ્ટ્રપતિશ્રી એ.પી.જે.કલામ સાથે સ્વામી નિખિલેશ્વરાનંદજીની મુલાકાત આપણા સન્માનનીય રાષ્ટ્રપતિશ્રી એ.પી.જે. કલામની મુલાકાત લેવા હું ૧૬મી એપ્રિલ, ૨૦૦૩ના રોજ સાંજના ૬.૪૫ વાગ્યે રાષ્ટ્રપતિભવન પહોંચ્યો. પ્રારંભિક ઔપચારિકતા પછી મેં એમને સ્વામીજીનું[...]
વાચકોના પ્રશ્નો અને માર્ગદર્શન : સંકલન
હવે પછી આવા લેખો આવતા રહેશે. એ લેખો અને આ પત્રિકાના બીજા લેખો વાંચીને યુવા ભાઈ-બહેનોના મનમાં ઊઠતા પ્રશ્નો અમે આવકારીશું અને એના ઉત્તર આપવાનો પ્રત્યન કરીશું. આવેલા પ્રશ્નોમાંથી શ્રેષ્ઠ[...]
દિવ્યવાણી
यथा स्पर्शमणिं स्पृष्ट्वा लाैह: कांचनतां गत:। स्थापितो यत्र कुत्रापि विकृतिं नैव गच्छति।। तथा सद्गुरुसंसर्गाद् यदा निर्मलतां व्रजेत। शुभान्वितो जन: कोऽपि न पुन: किल्बिषी भवेत्।। જેવી રીતે પારસમણિના સ્પર્શથી લોઢું સોનું[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ગુરુની વિભાવના : શ્રીરામકૃષ્ણદેવ
* કોણ કોનો ગુરુ છે? આખા વિશ્વનો માર્ગદર્શક અને ગુરુ કેવળ ઈશ્વર છે. * પોતાના ગુરુને માત્ર માનવ માનનાર પોતાનાં પ્રાર્થનાભક્તિથી શું મેળવી શકે? આપણા ગુરુને આપણે માત્ર માનવ જ[...]
વિવેકવાણી : ભારતના શ્રમજીવીઓને અમારાં વંદન હજો! : સ્વામી વિવેકાનંદ
ભારતના નીચલાવર્ગના ઉપેક્ષિત લોકો - ખેડૂતો, વણકરો વગેરે - જેમને પરદેશી લોકોએ જીતી લીધા છે અને જેમનો પોતાના જ જાતભાઈઓ તુચ્છકાર કરે છે, તે લોકો જ અનાદિકાળથી મૂંગા મૂંગા કામ[...]
સંપાદકીય : ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ – ૪ : સ્વામી સર્વસ્થાનંદ
પશ્ચિમના દૃષ્ટિબિંદુની વિરુદ્ધમાં બેસે તેવા ઉપનિષદોમાંના ચેતનાની સંકલ્પના વિશે આપણે ગયા સંપાદકીયમાં વિગતવાર ચર્ચા કરી હતી. પશ્ચિમની ચેતનાની સંકલ્પનાને આપણે બહુ બહુ તો ઉપનિષદોના ‘પ્રાણ’ સાથે સરખાવી શકીએ. ‘પ્રાણ’ને આપણે[...]
ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર – ૫ : સ્વામી બુધાનંદ
(ગતાંકથી આગળ) શિકાગોની ધર્મસભામાં વિવેકાનંદનો આવિર્ભાવ થયેલો હિન્દુધર્મના પ્રતિનિધિ રૂપે. સભા પૂરી થયે બધા સભ્યો પોતપોતાના દેશે પાછા ફર્યા અને આજે એ બધા લગભગ ભુલાઈ ગયા છે. પણ વિવેકાનંદ અમેરિકાની[...]
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ) તંત્રનો દિવ્ય, વીર અને પશુભાવ એટલા માટે તંત્રશાસ્ત્રમાં સાધકોના ભાવોને ત્રણ શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યો છે; દિવ્યભાવ, વીરભાવ અને પશુભાવ. જેમના અંત:કરણમાં વિષયાસક્તિ પ્રબળ છે તેનો પશુભાવ છે. પશુ[...]
વ્યક્તિત્વ વિકાસ : પ્રકાશ લાવો : સ્વામી જગદાત્માનંદ
સ્વામી વિવેકાનંદે કહ્યું છે: ‘દુર્બળતાના નિવારણનો ઉપચાર સદૈવ એનું ચિંતન કરવામાં નથી. પરંતુ, પોતાની ભીતર નિહિત બળનું સ્મરણ કરવામાં છે. મનુષ્યને પાપી ન કહીને વેદાંત તેનાથી વિપરીત માર્ગને ગ્રહણ કરે[...]
શાસ્ત્ર : કેન ઉપનિષદ – ૧ : સ્વામી લોકેશ્વરાનંદ
ભૂમિકા આ ઉપનિષદનું નામ ‘કેન ઉપનિષદ’ એટલા માટે રાખવામાં આવ્યું છે કે ‘કેન’ એવા શબ્દથી એની શરૂઆત થાય છે. (‘કેન’ શબ્દનો અર્થ છે : કોના વડે.) આ પરિવર્તનશીલ જગત કોના[...]
તીર્થયાત્રા : દેવતાત્મા હિમાલય – ૪ : સ્વામી અખંડાનંદ
(ગતાંકથી આગળ) જમદગ્નિમુકામથી ઉત્તરકાશી પહોંચવામાં બે દિવસ લાગે છે. આ રસ્તે ઘણાં રીંછ જોવા મળે છે. અહીંના પહાડી પ્રદેશમાં રહેતા લોકો પણ આ રસ્તેથી એકલા ચાલવામાં ગભરાય છે. રસ્તામાં એક[...]
શિક્ષણ : આપણી કેળવણીની સ્પષ્ટ ખામીઓ – ૩ : સ્વામી નિર્વેદાનંદ
ગ્રામ્ય વિસ્તારોની ચારે બાજુએ એક લક્ષ્મણરેખા દોરીને વસ્તુઓના આવાગમનને રોકી શકે એવું હવે કોણ છે? ગ્રામીણ સંરચનાના મૂળ કેન્દ્રવર્તી સિદ્ધાંત ભૂલી જવાને કારણે અત્યારે આપણી પ્રજા એ લક્ષ્મણ રેખાની આવશ્યકતાને[...]
પ્રાસંગિક : સ્વામી રામકૃષ્ણાનંદજીનાં સંસ્મરણો : ભગિની દેવમાતા
યુ.એસ.એ.ના લા ક્રિસેન્ટામાં આનંદ આશ્રમ- વેદાંત સેન્ટર સાથે સંલગ્ન અને બ્રહ્મલીન સ્વામી પરમાનંદ દ્વારા ચલાવાતા આ કેન્દ્રમાં મૂળ અમેરિકાવાસી ભગિની દેવમાતા એક સાધ્વી હતાં. “Swami Ramakrishnananda - the Apostle of[...]
પ્રાસંગિક : ગુરુ અને મંત્રદીક્ષા : સ્વામી વિરજાનંદ
શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના છઠ્ઠા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી વિરજાનંદજી મહારાજના ગ્રંથ ‘પરમપદને પંથે’ માંથી ગુરુપૂર્ણિમાના પાવનપર્વ નિમિત્તે કેટલાંક ઉદ્ધરણો અહીં ભાવિકોના લાભાર્થે પ્રસ્તુત કરીએ છીએ. - સં. ભગવાને જ્યારે તેમની અપારકૃપાથી સિદ્ધ[...]




