ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ઇતિહાસની એક ઝાંખી : સંકલન
નવા દવાખાનાનું મકાન (૧૯૬૦) ૧૯૩૭ના ફેબ્રુઆરીમાં આશ્રમનું દવાખાનું શરૂ થયું હતું. ૨૮મી સપ્ટે. ૧૯૬૦ ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિશ્રી ડો. રાજેન્દ્રપ્રસાદના વરદ હસ્તે નવા દવાખાનાનાં મકાનોનું ઉદ્ઘાટન થતાં આ દવાખાનું[...]
બાળવાર્તા : પ્રહ્લાદ – ૨ : સંકલન
(ગતાંકથી આગળ) આ બધું જોઈજાણીને હિરણ્યકશિપુ ખૂબ ચિંતા કરવા લાગ્યો. સ્તબ્ધ બનેલ શુક્રાચાર્યે અને બીજાએ હિરણ્યકશિપુને આટલી ચિંતા ન કરવાનું કહ્યું . તેનો પુત્ર હજી નાનો હતો અને યોગ્ય માર્ગદર્શન[...]
સમાચાર દર્શન
ગુજરાતના સન્માનનીય રાજ્યપાલશ્રી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે સન્માનનીય રાજ્યપાલશ્રી કૈલાસપતિ મિશ્રા ૩, જૂનના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે પર્ધાર્યા હતા. સવારમાં ૧૦.૩૦ વાગે શ્રીરામકૃષ્ણદેવના જીવનસંદેશને વ્યક્ત કરતાં સ્વામી જિતાત્માનંદજીએ દોરેલાં[...]
દિવ્યવાણી
सहस्रवत्सरव्यापि-तम:पूर्णगृहोदरम्। सर्वत्र द्युतिमद्भाति दीपयोगाद्यथाञ्जसा।। मनोमलं किल्बिषाख्यं सहस्रजन्मसञ्चितम्। श्रीहरे: करूणालेशात् तथा तूर्ण पलायते।। હજારો વર્ષના અંધકારથી આવૃત્ત ઓરડાની અંદર જેવી રીતે દીવો પ્રગટાવવાથી ક્ષણમાત્રમાં એ આખો ઓરડો પૂર્ણપણે પ્રકાશિત થઈ જાય[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ઈશ્વરનો પ્રેમ અને ષડ્રિપુનાં મોઢાં ફેરવવાં : શ્રીરામકૃષ્ણદેવ
ઘણા બ્રાહ્મ-ભક્તો નીચેના મોટા આંગણામાં અથવા ઓસરીમાં ફરી રહ્યા છે. શ્રીયુત જાનકી ઘોષાલ વગેરે કોઈ કોઈ ઠાકુર શ્રીરામકૃષ્ણની પાસે ઉપાસનાના ઓરડામાં આવીને બેઠા છે, તેમના શ્રીમુખથી ઈશ્વરીય વાતો સાંભળવા સારુ.[...]
વિવેકવાણી : મૂડીવાદમાં પરિવર્તન આવશે જ : સ્વામી વિવેકાનંદ
જે રાજકીય પદ્ધતિઓને માટે આપણે ભારતમાં પ્રયાસ કરી રહ્યા છીએ, તે યુરોપમાં જમાનાથી પ્રચલિત બની છે, સૈકાઓ સુધી તેનો પ્રયોગ થઈ ચૂક્યો છે અને આખરે અધૂરી માલૂમ પડી છે. સંસ્થાઓ,[...]
સંપાદકીય : ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ – ૫ : સ્વામી સર્વસ્થાનંદ
આપણે આપણા આગલા સંપાદકીયમાં માનવના વ્યક્તિત્વનાં સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર એ બે પાસાંની વિગતવાર ચર્ચા કરી ગયા છીએ. ઉપનિષદોમાં જણાવ્યા પ્રમાણે, માનવવ્યક્તિત્વનું એક ત્રીજું પાસું પણ છે અને એ[...]
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
ત્રણ દયાનંદ અને કેશવનો અભિમત પહેલાં શ્રીકેશવચંદ્ર સેનનો ઉલ્લેખ કરતાં શ્રીઠાકુરે કહ્યું હતું: ‘એની પૂંછડી ખરી ગઈ છે’, અર્થાત્ અવિદ્યા દૂર થઈ છે અને જ્ઞાનપ્રાપ્તિ થઈ છે. આ વિશે તેઓ [...]
વ્યક્તિત્વ વિકાસ : જીવનમાં પૂર્ણતા : સ્વામી જગદાત્માનંદ
પ્રખ્યાત અમેરિકન મનોવૈજ્ઞાનિક વિલિયમ જેમ્સ કહે છે : ‘આપણે જે બની શકીએ છીએ, પોતાની આ અપેક્ષાની તુલનામાં આપણું કાર્યસ્તર ઘણું પાછળ રહી જાય છે. સાચી વાત તો એ છે કે[...]
તીર્થયાત્રા : દેવતાત્મા હિમાલય – ૫ : સ્વામી અખંડાનંદ
ગંગોત્રીમાં સમાધિ (આત્મવિસ્મૃતિ) હું ભટવારીથી નીકળીને લગભગ ચાર દિવસે ગંગોત્રી પહોંચ્યો. ગંગોત્રી જવાના રસ્તામાં છેલ્લું ગામ ધારાસુ આવે છે. આ ગામ ગંગોત્રીથી લગભગ પચ્ચીસ માઈલ દૂર છે. અડધો રસ્તો પસાર[...]
શિક્ષણ : આપણું ઉત્તરદાયિત્વ : સ્વામી નિર્વેદાનંદ
સ્વામી વિવેકાનંદ કહે છે : ‘એમને (સામાન્ય જનસમૂહને) ક્યાંયથી પ્રકાશ મળતો નથી, શિક્ષણ પણ મળતું નથી. એમના સુધી પ્રકાશ કોણ પહોંચાડશે - એમના ઘર સુધી શિક્ષા પહોંચાડવા માટે કોણ ઘરઘર[...]
પ્રાસંગિક : ભગિની નિવેદિતા અને એમનું ભારત : સ્વામી પ્રભાનંદ
સ્વાતંત્ર્યદિન પર્વ નિમિત્તે સ્વામી પ્રભાનંદના અંગ્રેજી પુસ્તક ‘Nivedita of India’ ના અંશોનું શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. નિવેદિતાએ સ્વામી વિવેકાનંદની દેશભક્તિ વિશે આ શબ્દો લખ્યા[...]
પ્રાસંગિક : સ્વામી નિરંજનાનંદ પ્રત્યે શ્રીઠાકુરનો ભાવ : સંકલન
નિરંજનને નામે જાણીતા નિત્યનિરંજન ઘોષનો જન્મ રાજાર હાટ - વિષ્ણુપુર (પશ્ચિમ બંગાળ)માં થયો હતો. પરંતુ તેઓ કોલકાતામાં કાકાને ત્યાં રહેતા. તેમનો બાંધો સૌષ્ઠવપૂર્ણ હતો અને દેખાવે ભવ્ય લાગતા. ગમે તેમ[...]
પ્રાસંગિક : નિર્ભયતા અને સામર્થ્ય : સંકલન
રામકૃષ્ણ મઠ, હૈદરાબાદ દ્વારા પ્રસિદ્ધ ‘Human Excellence’ એ પુસ્તકમાંથી જીવનમાં ઉદાત્ત મૂલ્યો કેળવવા Strength and Fearlessnessનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. જ્યારે અર્જુન કુરુક્ષેત્રના[...]
સંસ્મરણ : ક્રાંતિકારિણી શ્રીમા શારદાદેવી : જ્યોતિબહેન થાનકી
શ્રીમાનું દ્વિતીય ક્રાંતિકારી પગલું ‘ઓ હૃદુ, જો તો ખરો, આ અશુભ ઘડી તો નથીને? તેઓ તો અહીં પહેલી જ વાર આવે છે?’ શારદામણિ અને તેમના પિતાને આવતાં જોઈને શ્રીરામકૃષ્ણે પોતાના[...]
અહેવાલ : વિશ્વસંસ્કૃતિઓ માટે નવા અભિગમની શોધ : સંકલન
ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓ વચ્ચે પરિચર્ચા કરવા માટે યુનેસ્કો અને ભારત સરકાર દ્વારા ૯-૧૦મી જુલાઈ, ૨૦૦૩ ના રોજ દિલ્હીના વિજ્ઞાનભવનમાં આંતરરાષ્ટ્રિય સંસ્કૃતિના વિચારકો, આધ્યાત્મિક સંસ્કૃતિના ઉદ્ગાતાઓ અને રાજનીતિજ્ઞોની મળેલી સભામાં વિવિધ[...]
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ઇતિહાસની એક ઝાંખી : સંકલન
રામકૃષ્ણ મઠ-મિશનના દસમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજના વરદ હસ્તે ૧૬ ઓગસ્ટ, ૧૯૭૧ના રોજ શ્રીરામકૃષ્ણદેવના નવા મંદિરનો શિલાન્યાસવિધિ સંપન્ન થયો હતો. એ સમયે ઉદારદિલના લોકો અને દાનવીરોની ઉદાત્ત સહાયથી[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર, ગાંધીનગર દ્વારા ૨૨ જુલાઈ ૨૦૦૩ના રોજ આયોજિત યુવસંમેલનનું સન્માનનીય રાજ્યપાલ શ્રી કૈલાશપતિ મિશ્રા, સ્વામી જિતાત્માનંદજી અને ગુજરાતધારાસભાના અધ્યક્ષશ્રી દીપ પ્રગટાવીને ઉદ્ઘાટન કરે છે. ૭૦૦ યુવા વિદ્યાર્થી ભાઈ-બહેનોઓએ[...]
દિવ્યવાણી
वाष्पालोका यथैवेह पुरवर्त्मगृहादिकम् । नानारुग्भिर्द्योतयन्ति ह्येककोषात् समागताः ॥ नानाजातिकुलोद्भूता अवतारास्तथा भृशम् । सर्वान् देशान् भासयति ह्यद्वयेशात् समागताः ॥ એક જ આધારથી આવેલ વાષ્પાલોક એટલે કે ગેસનો પ્રકાશ જેમ નગરનાં માર્ગ-ગલી,[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : પુસ્તકીયું જ્ઞાન નિરર્થક છે : શ્રીરામકૃષ્ણદેવ
શાસ્ત્રોમાંથી તમે કેટલું વાંચી શકો? માત્ર તર્ક કરવાથી તમને શું મળશે? બીજું કંઈ કરતાં પહેલાં ભગવાનને પામવાનો પ્રયત્ન કરો. ગુરુનાં વચનોમાં શ્રદ્ધા રાખો અને કામ કરો. જો તમારે ગુરુ ન[...]
વિવેકવાણી : એક ક્રાંતિકથા : સ્વામી વિવેકાનંદ
એ જૂના દિવસોમાં કોઈ પણ પ્રકારની ન્યાય-તપાસ કે એવું કાંઈ કર્યા વિના ‘લેટર ડી કેચેટ - ન્ીાાિી ગી ભચબરીા’ નામનું રાજાની મહોરવાળું એક વોરંટ નીકળતું. એ નીકળે એટલે પછી એ[...]
સંપાદકીય : ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ – ૬ : સ્વામી સર્વસ્થાનંદ
ઉપનિષદોમાં માનવના વ્યક્તિત્વનાં વર્ણન માટે આપણને બીજી એક રીત સાંપડે છે. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રિવિધ શરીરની વાત તો આપણે અગાઉ જોઈ ગયા છીએ. માનવના વ્યક્તિત્વના પંચકોશોના વર્ગીકરણ વિશે[...]
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
જ્ઞાની ખેડૂતની વાર્તા આ વાર્તા દ્વારા શ્રીઠાકુરે વેદાંતદર્શનના સંસાર માયામય છે, સ્વપ્નવત્ છે એ સિદ્ધાંતની ચર્ચા કરી છે. જે પરમાત્મા છે તે સાક્ષી સ્વરૂપ છે; જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આ ત્રણેય[...]
ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર – ૬ : સ્વામી બુધાનંદ
દીઠે સુણ્યે તો આપણા જ જેવા. આપણા લોકો જેવી જ વાતો અને છતાંય બ્રહ્મસ્વરૂપ. એ દેહનાં માંસમજ્જા તો કાશીપુરના સ્મશાનમાં ભસ્મીભૂત થઈ ગયેલાં અને તોયે રામકૃષ્ણતનુ, એ જ ‘ચિદ્ઘનકાય’ કરોડો[...]
વ્યક્તિત્વ વિકાસ : લક્ષ્ય અને સાધન : સ્વામી જગદાત્માનંદ
સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘મારા પોતાના જીવનમાં હું જે શ્રેષ્ઠતમ બોધપાઠ ભણ્યો છું એમાંનો એક એ છે: કોઈ પણ કાર્યના સાધ્ય વિશે જેટલા જાગ્રત રહીએ છીએ એટલા જ સજાગ[...]




