ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
તીર્થયાત્રા : દેવતાત્મા હિમાલય – ૬ : સ્વામી અખંડાનંદ
ફરી ફરીને જતો રસ્તો ત્યાં (ધારારી)થી કેદાર જવા માટે બે રસ્તા છે : એક ભટવારી, બૂઢા કેદાર અને ત્રિયુગી નારાયણ થઈને જાય છે અને બીજો ઉત્તરકાશી થઈને જાય છે. જે[...]
શિક્ષણ : આપણું હાલનું કર્તવ્ય : સ્વામી નિર્વેદાનંદ
સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘જ્યારે તમારી પાસે એવા લોકો હશે કે જે પોતાના દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેવા તૈયાર હોય, મેરુદંડ સુધી સાચા હોય, જ્યારે આવા લોકો[...]
કેળવણી : વ્યક્તિત્વનો પૂર્ણ વિકાસ : સ્વામી કમલાનંદ, સ્વામી સર્વપ્રિયાનંદ, બ્રહ્મચારી મહાન
શ્રી શંકરાચાર્યે વિવેકચૂડામણિમાં ચોથા શ્લોકમાં કહ્યું છે કે, ‘જે કોઈ મનુષ્ય યોનિમાં જન્મીને પણ અંતરમાં જે આત્મા રહેલો છે, એનો સાક્ષાત્કાર કરવાનો પ્રયત્ન કરતો નથી, તે આધ્યાત્મિક આત્મહત્યા જ કરી[...]
પ્રાસંગિક : સ્વામી અભેદાનંદની વાણી : સંકલન
શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્ય બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી અભેદાનંદજી મહારાજના જન્મતિથિ પ્રસંગે (૨૦, સપ્ટેમ્બર, ભાદ્ર કૃષ્ણ નવમી) શારદા પ્રકાશન, મૈસુર દ્વારા પ્રકાશિત ‘What the Disciples said about it-Part-1’માંથી સ્વામી અભેદાનંદજીના ઉદ્ગારોનો[...]
સંસ્મરણ : ક્રાંતિકારિણી શ્રીમા શારદાદેવી : જ્યોતિબહેન થાનકી
ત્રીજું પગલું : નોબતખાનામાં વસવાટ શારદામણિ જે આઠ મહિના શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં રહ્યાં એ તેમનો જુદો જ સાધનાકાળ હતો. અને એ સાધનાકાળના અંતે શ્રીરામકૃષ્ણે શારદામણિમાં જગદંબાનો આવિર્ભાવ કર્યો તેથી માતૃશક્તિનો મહિમા[...]
પુસ્તક-સમીક્ષા : સંકલન
પુસ્તક : માતાજીના જીવન પ્રસંગો - ભાગ : ૧ મિર્રા પ્રકાશક : મિર્રા અદિતિ સેન્ટર, મૈસુર પૃષ્ઠ સંખ્યા : ૧૦૬ મૂલ્ય : રૂ. ૩૫/- પ્રાપ્તિ સ્થાન : પ્રવીણ પુસ્તક ભંડાર,[...]
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ઇતિહાસની એક ઝાંખી : સંકલન
અગત્યનાં પ્રકાશનો (૧૯૭૮-૧૯૮૬) ૧૯૭૮-૧૯૮૬ના સમયગાળા દરમિયાન શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ અને વેદાંત સાહિત્યનાં કેટલાંક ઉલ્લેખનીય પ્રકાશન થયાં હતાં. આ પ્રકાશનોમાં બાળકોના શ્રીરામકૃષ્ણ, બાળકોના વિવેકાનંદ, શ્રીરામકૃષ્ણની સચિત્ર બોધકથાઓ, ભગિની નિવેદિતા, હિંદુધર્મ, ધ્યાન તેની પદ્ધતિ,[...]
સમાચાર દર્શન
સ્વામી વિવેકાનંદના ભવ્ય ભારતના સ્વપ્નને સાકાર કરવા યુવાનો કટિબદ્ધ થાય ૯મી ઓગસ્ટ, ૨૦૦૩ના રોજ સાંજના ૫.૦૦ વાગ્યે પોરબંદર જિલ્લાના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન પ્રસંગે ગુજરાત રાજ્યના સન્માનનીય રાજ્યપાલ શ્રી કૈલાશપતિ મિશ્રાએ[...]
આનંદબ્રહ્મ
બે પાદરીઓ રસ્તે ચાલતાં ચાલતાં વાતો કરતા હતા. એકે કહ્યું : ‘અરે, ગયા રવિવારે મને બહુ જ ખરાબ અનુભવ થયો! ખરેખર એ અનુભવ ક્ષોભજનક હતો.’ બીજા પાદરીએ પૂછ્યું: ‘એવો તે[...]
દિવ્યવાણી
सर्वे वै देवा देवीमुपतस्थुःकासि त्वं महादेवी। साऽब्रवीदहं ब्रह्मस्वरूपिणी। मत्तः प्रकृतिपुरुषात्मकं जगत्। शून्यं चाशून्यं च। अहमानन्दानानन्दौ। अहं विज्ञानाविज्ञानेऽहम्। अहं पञ्चभूतान्यपञ्चभूतानि।अहमखिलं जगत्॥ બધા દેવો દેવી પાસે આવ્યા અને પૂછ્યું: ‘હે મહાદેવી! તમે[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : આદ્યાશક્તિનું ઐશ્વર્ય : શ્રીરામકૃષ્ણદેવ
શ્રીરામકૃષ્ણ- વેદાંતવાદી બ્રહ્મજ્ઞાનીઓ કહે છે કે સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય, જીવ, જગત એ બધો શક્તિનો ખેલ. વિચાર કરવા જાઓ તો એ બધું સ્વપ્નવત્, બ્રહ્મ જ ખરી વસ્તુ, બાકીનું બધું અવસ્તુ; શક્તિ[...]
વિવેકવાણી : વર્ગવિગ્રહ અને વર્ણસમાનતા : સ્વામી વિવેકાનંદ
પ્રાચીન ભારત પોતાના બે આગેવાન વર્ણો, બ્રાહ્મણો અને ક્ષત્રિયોની મહત્ત્વાકાંક્ષી યોજનાઓનું સૈકાઓ સુધી સમરાંગણ બની રહ્યું હતું. એક બાજુ પ્રજાને પોતાનું કાયદેસરનું ભક્ષ્ય જાહેર કરનાર રાજાઓના નિરંકુશ સામાજિક જુલમની આડે[...]
સંપાદકીય : શ્રીરામકૃષ્ણ અને એમનો માતૃભાવ : સ્વામી સર્વસ્થાનંદ
શ્રીરામકૃષ્ણ પોતાના જીવનમાં માતૃપૂજાને જે પ્રાધાન્ય આપતા હતા અને તેમણે જે સિદ્ધિ પ્રાપ્ત કરી હતી તેવાં પ્રાધાન્ય કે અનુભૂતિભરી સિદ્ધિ વિશ્વમાં બીજે ક્યાંય જોવા મળતાં નથી. વિશ્વના ઇતિહાસમાં શ્રીરામકૃષ્ણે પ્રથમવાર[...]
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
અદ્વૈત અને વિશિષ્ટાદ્વૈત શ્રીઠાકુર કહે છે : ‘હું એમની માયા પણ લઉં છું અને એમના અનેક રૂપોને પણ લઉં છું. માયાના પ્રભાવે જે વિવિધતા દેખાય છે તેને પણ હું સ્વીકારું[...]
સંસ્કૃતિ દર્શન : ઇંડોનેશિયાના બાલીમાં પ્રાચીન હિંદુ સંસ્કૃતિ : સ્વામી જિતાત્માનંદ
૨૦મી ઓગસ્ટ, ૨૦૦૩ની બાલીની પ્રથમ મુલાકાત મારા માટે ઘણી પ્રભાવક હતી. બાલીના હવાઈમથકના પ્રવેશદ્વારે સૌ પ્રવાસીઓનું સ્વાગત કરતી પથ્થર પર કોતરેલી ભીમની ૨૦ ફૂટ ઊંચી મહાકાય પ્રતિમા છે. અડધો કિ.મિ.[...]
વ્યક્તિત્વ વિકાસ : સાચી લગનીની શક્તિ : સ્વામી જગદાત્માનંદ
મારા એક મિત્રને હાઈસ્કૂલની પરીક્ષા પાસ કરીને પોતાની આજીવિકા માટે એક સંસ્થામાં નોકરી કરવી પડી હતી. પરિવારના ભરણપોષણ માટે તેને દરરોજ આઠેક કલાક પરિશ્રમ કરવો પડતો. આટલા બધા કામમાં રહેવા[...]
તીર્થયાત્રા : દેવતાત્મા હિમાલય – ૭ : સ્વામી અખંડાનંદ
છૂપાવેશમાં સાધુ ઉત્તરકાશીના દેવદૂત સમા એ ગરીબ માણસની સેવાએ મને સ્વસ્થ કરી દીધો. જો કે હજુ હું મારી યાત્રાનો આરંભ કરવા માટે પૂરો સશક્ત ન હતો. છતાં મેં ઉત્તરકાશી છોડીને[...]
શિક્ષણ : ચરિત્રનિર્માણ : સ્વામી નિર્વેદાનંદ
સ્વામી વિવેકાનંદ કહે છે : ‘જે જીવનઘડતર, મનુષ્યનું નિર્માણ તથા ચારિત્ર્યનું ઘડતર કરવામાં સહાયક બને એવા વિચારોની આપણે આવશ્યકતા છે. જો તમે કેવળ પાંચ જ આદર્શ વિચારોને આત્મસાત કરીને તેમને[...]
સંસ્મરણ : ક્રાંતિકારિણી શ્રીમા શારદાદેવી : જ્યોતિબહેન થાનકી
શ્રીરામકૃષ્ણદેવની સેવામાં ‘બધાં તો મામાને બાબા કહે છે, શું તમે પણ તેમને બાબા કહી શકશો?’ શ્રીરામકૃષ્ણના ભાણેજ હૃદયે એક દિવસ તેની મામી શારદામણિને પૂછ્યું. ‘હૃદય, તું એ શું કહે છે?[...]
અહેવાલ : ઇંડોનેશિયામાં વ્યાખ્યાનયાત્રા : સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી જિતાત્માનંદજી ઈંડોનેશિયાની ગાંધી મેમોરિયલ ઇન્ટરનેશનલ સ્કૂલના નિમંત્રણથી ઈંડોનેશિયાના વ્યાખ્યાનપ્રવાસે ૯ થી ૨૨ ઓગસ્ટ સુધી ગયા હતા. શ્રીમનસુખભાઈ મહેતાએ તૈયાર કરેલ સંક્ષિપ્ત અહેવાલ વાચકોના લાભાર્થે અહીં[...]
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ઇતિહાસની એક ઝાંખી : સંકલન
વિશ્વધર્મપરિષદ, શિકાગોમાં સ્વામી વિવેકાનંદે કરેલા પ્રતિનિધિત્વ અને સંભાષણનો શતાબ્દિ મહોત્સવ (૧૯૯૩-૯૪) વિશ્વધર્મપરિષદ, શિકાગોમાં સ્વામી વિવેકાનંદે કરેલા પ્રતિનિધિત્વ અને આપેલા સંભાષણનો શતાબ્દિ મહોત્સવની ઉજવણી ૧૯૯૩-૯૪ના વર્ષમાં બે તબક્કે થઈ હતી. ૧૧મી[...]
સમાચાર દર્શન
સન્માનનીય રાષ્ટ્રપતિશ્રી એ.પી.જે. અબ્દુલ કલામ સાથે સ્વામી જિતાત્માનંદજીની એક મુલાકાત ૫ સપ્ટેમ્બર, ૨૦૦૩ના રોજ સાંજના ૬.૧૫ કલાકે સન્માનનીય રાષ્ટ્રપતિશ્રી એ.પી.જે. અબ્દુલ કલામને રાજકોટ હવાઈ મથકે મળ્યો. બીજા ૫૦ જેટલા અગ્રણીઓ[...]
દિવ્યવાણી
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની ‘રોગીનારાયણસેવા’ રાજકોટ કેન્દ્ર દ્વારા ૧૨મી જાન્યુઆરીએ ૭૮૦ દર્દીઓને ચકાસવામાં આવ્યા હતા અને ૩૫૦ દર્દીઓને ચશ્મા અપાયાં હતાં. આ ઉપરાંત ૧૬મી જાન્યુઆરીથી શરૂ થયેલ ‘શ્રીરામકૃષ્ણ ઔષધાલય નેત્રચિકિત્સા કેન્દ્ર’માં[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સંસાર શા માટે? : શ્રીરામકૃષ્ણદેવ
શ્રીરામકૃષ્ણ (કેશવ વગેરેને)- બંધન અને મુક્તિ, એ બંનેની કરનારી મા. તેની માયાથી સંસારી જીવ કામ-કાંચનમાં બંધાય, વળી તેની કૃપા થાય ત્યારે જ મુક્ત થાય. એ ‘ભવબંધનની બંધન-હારિણી તારિણી.’ એમ કહીને[...]
વિવેકવાણી : શ્રીરામકૃષ્ણ અને તેમના વિચારો વિશે : સ્વામી વિવેકાનંદ
શ્રીરામકૃષ્ણ પોતાને સ્થૂળ અર્થમાં અવતાર તરીકે લેખતા. જો કે હું તે સમજતો ન હતો. હું તેમને કહેતો કે વેદાન્તી અર્થમાં આપ બ્રહ્મ છો, પરંતુ તેમના મૃત્યુની જરાક પહેલાં જ્યારે તેઓ[...]




