ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
સંપાદકીય : શ્રીરામકૃષ્ણ કથામૃતની દિવ્ય રંગભૂમિ દક્ષિણેશ્વર : સ્વામી સર્વસ્થાનંદ
દક્ષિણેશ્વરની દિવ્ય અને પવિત્ર ભૂમિ શ્રીરામકૃષ્ણદેવની દિવ્યલીલાનું અને તેમની સર્વોત્કૃષ્ટ બાર વરસની આધ્યાત્મિક સાધનાઓનું ક્ષેત્ર તો છે જ. સાથે ને સાથે સાધના દ્વારા એમણે કરેલી વિવિધ અનુભૂતિઓના ફળ સ્વરૂપે પ્રગટેલી[...]
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
કઠોપનિષદ (૧.૩.૧૦.૧૧)માં કહ્યું છે : इन्द्रियेभ्यः परा ह्यर्था अर्थेभ्यश्च परं मनः। मनसस्तु परा बुद्धिर्बुद्धेरात्मा महान्परः ॥ महतः परमव्यक्तमव्यक्तात्पुरुषः परः। पुरुषान्न परं किंचित्सा काष्ठा सा परा गतिः ॥ ‘અર્થ’ કે સૂક્ષ્મભૂત[...]
શ્રીરામકૃષ્ણ કથામૃત : નવયુગનું ભાગવત : સ્વામી ગહનાનંદ
મૂળ બંગાળી પુસ્તક ‘શ્રીરામકૃષ્ણ ઓ તાઁર કથામૃત’માં રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજના લેખ ‘શ્રીરામકૃષ્ણ કથામૃત : નવયુગેર ભાગવત’નો બ્ર. તમાલ અને શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે.[...]
શ્રીરામકૃષ્ણ કથામૃતમાં સમન્વય : સ્વામી આત્મસ્થાનંદ
બંગાળી પુસ્તક ‘શ્રીરામકૃષ્ણ ઓ તાઁર કથામૃત’માં રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના લેખ ‘શ્રીરામકૃષ્ણ કથામૃતે સમન્વય’નો બ્ર. તમાલ અને શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં.[...]
એક શતાબ્દિ પછી અમરગ્રંથ ‘કથામૃત’નું અવલોકન : સ્વામી પ્રભાનંદ
મૂળ બંગાળી ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ને ૧૦૧ વર્ષ થઈ ચૂક્યાં છે. વિશ્વભરમાં આ ગ્રંથ અમર બની ગયો છે. આ વિષય પર રામકૃષ્ણ મિશન, ઇન્સ્ટિ. ઓફ કલ્ચર, કોલકાતાના અધ્યક્ષ અને રામકૃષ્ણ સંઘના ટ્રસ્ટીશ્રી[...]
કથામૃત અને તેનું ભાષ્ય : સ્વામી મુમુક્ષાનંદ
અદ્વૈત આશ્રમ માયાવતીના અધ્યક્ષ અને રામકૃષ્ણ મઠ-મિશનના ટ્રસ્ટીશ્રી સ્વામી મુમુક્ષાનંદજીના ‘Sri Ramakrishna Kathamrita Centenary Memorial Volume’માં મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ‘The Kathamrita and its Commentary’ લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી[...]
શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં : સ્વામી પ્રેમાનંદ
જો કે શ્રીઠાકુર બહુ સારું લખી-વાંચી જાણતા ન હતા છતાં પણ એમની પાસે ઘણાં પુસ્તકોનું વાચન થયું હતું અને એકવાર સાંભળેલું એમને કાયમને માટે બરાબર યાદ રહી જતું... શ્રીઠાકુરનું જીવન[...]
શ્રીરામકૃષ્ણ : વર્તમાન સંસ્કૃતિના ઉદ્ધારક : સ્વામી જિતાત્માનંદ
પહેલું વિશ્વયુદ્ધ હજુ હમણાં જ પૂરું થયું હતું, યુદ્ધ વિરોધી તરીકે જેલમાં પુરવામાં આવેલા રોમારોલાંને મુક્ત કરવામાં આવ્યા. તેમણે સમગ્ર યુરોપમાં વિશાળ પાયા પર વિનાશ જોયો. આ વિશ્વયુદ્ધે માનવના ભાગ્યવિધાતા[...]
શ્રીઠાકુરના શબ્દોનો અદ્ભુત બોધ પ્રભાવ : સ્વામી શિવાનંદ
શ્રીઠાકુરના શબ્દો એટલા બધા પ્રભાવકારી અને બોધદાયી હતા કે મને પણ એની નોંધ કરી લેવા પ્રલોભન થઈ જતું. એક દિવસ દક્ષિણેશ્વરમાં એમના ચહેરા તરફ તલ્લીન બનીને, અનિમેષ નયને તાકીને, હું[...]
શ્રીઠાકુરનો ઉપદેશ માત્ર શબ્દકૌશલ્ય નથી : શ્રીરામચંદ્ર દત્ત
શ્રીરામકૃષ્ણદેવના અન્યતમ ગૃહસ્થભક્ત શ્રીરામચંદ્ર દત્તે બંગાળીમાં લખેલ ગ્રંથ ‘પરમહંસદેવેર જીવનવૃત્તાંત’માંથી સંકલિત અંશોનો બ્ર. તમાલ અને શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. - સં. શ્રીરામકૃષ્ણના ઉપદેશથી અમે ઈશ્વરમાં[...]
શ્રીરામકૃ઼ષ્ણ અને પરમાનંદનું અનન્ય વાતાવરણ : સ્વામી વિજ્ઞાનાનંદ
એક દિવસ હું શ્રીઠાકુરને મળવા બપોરે ગયો હતો.. શ્રીઠાકુર નાના ખાટલા પર બેસીને ભક્તો સાથે વાર્તાલાપ કરતા. શારીરિક દૃષ્ટિએ તેઓ સામાન્ય માણસ જેવા લાગતા, પરંતુ એમનું સ્મિત દિવ્ય હતું. મેં[...]
શ્રીરામકૃષ્ણ અને એમનાં ઉપદેશ-કથનો વિશે : શ્રી વિનોબા ભાવે
ભૂદાન યજ્ઞના ઋષિ શ્રી વિનોબા ભાવેએ શ્રીરામકૃષ્ણના જન્મસ્થાન કામારપુકુરમાં જઈને એમના પોતાના કર્મયજ્ઞના એક પર્વનું પૂર્ણાહુતિદાન કર્યું હતું, ચારુચંદ્ર ભંડારી સંપાદિત ‘ભૂદાન યજ્ઞ’ પત્રિકાના ૨૭ એપ્રિલ, ૧૯૬૩ના અંકમાં બંગાળીમાં ‘શ્રીરામકૃષ્ણ[...]
પુર્ણબ્રહ્મ અને અવતાર : સ્વામી અખંડાનંદ
એ દિવસોમાં વિવિધ ધર્મના મહાત્માઓ દક્ષિણેશ્વરના કાલીમંદિરની મુલાકાતે આવતા અને તે પાવનકારી સ્થળે એકાંતમાં રહેતા. શ્રીરામકૃષ્ણના નિવાસ દરમિયાન એ સ્થળ પાવનકારી અને સ્વગીર્ય ભાવાંદોલનથી ગુંજતું હતું. દક્ષિણેશ્વરમાં અનેક મહાન સંતો[...]
સરળતમ ભાષામાં પરમતત્ત્વ : પંડિત શિવનાથ શાસ્ત્રી
શ્રીરામકૃષ્ણદેવના અન્યતમ ગૃહસ્થભક્ત અને બ્રાહ્મો સમાજના અગ્રણી શ્રી શિવનાથ શાસ્ત્રીના ‘સરળતમ ભાષાય પરમતત્ત્વ’ નામના બંગાળી લેખનો બ્ર. તમાલ અને શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. -[...]
શ્રીઠાકુરની ઉપદેશશૈલી : સ્વામી સારદાનંદ
અમને શ્રીઠાકુરને મળવાનું સદ્ભાગ્ય તાજેતરમાં જ પ્રાપ્ત થયું હતું. પણ પ્રથમ દિવસથી જ તેમની અત્યંત આકર્ષક શિક્ષણશૈલીથી આકર્ષાયા હતા. જો કે એ વખતે એની પાછળનું કારણ સમજાયું ન હતું પણ[...]
શ્રીઠાકુર સાથે માણેલો ભજનોન્માદ : સ્વામી તુરીયાનંદ
શ્રીઠાકુરના સાંનિધ્યમાં એકાદ કલાકનાં ભજનકીર્તન અમને વિપુલ આનંદથી સભર ભરી દેતું; જાણે કે અમે એક દિવ્યલોક-આનંદધામમાં પહોંચી ગયા હોઈએ એવું અનુભવતા. અત્યારે તો અમે ધ્યાન દ્વારા પણ એવા પરમાનંદની એક[...]
શ્રીરામકૃષ્ણ કથામૃત : યથાર્થ ઉપદેશ ગ્રંથ : કાકાસાહેબ કાલેલકર
ઈ.સ. ૧૮૩૩ કે ’૩૪માં લોર્ડ મેકોલેએ હિન્દુસ્તાનને વિલાયતી શિક્ષણ આપવાનું કંપની સરકાર પાસે નક્કી કરાવ્યું તેના પહેલાં જ આપણે ધર્મભ્રષ્ટ તો થયા જ હતા. ધર્મભ્રષ્ટ થયા તેથી જ પારતન્ત્ર્યમાં આવી[...]
શ્રીરામકૃષ્ણ એક ઉત્તમ શિક્ષક : સ્વામી રામકૃષ્ણાનંદ
શ્રીઠાકુર જન્મથી જ શિક્ષક હતા. તેમનું સમગ્ર જીવન એક લાંબો શિક્ષણપાઠ હતો... તેઓ એક નાનું બાળક પણ સમજી શકે તેવી સાદી સરળ ભાષા વાપરતા એ એમના ઉપદેશની એક વિશિષ્ટતા હતી.[...]
કથામૃત : મારા જીવનમાં શ્રીરામકૃષ્ણ કથામૃત : મોરારજી દેસાઈ
બંગાળી પુસ્તક ‘શ્રીરામકૃષ્ણ ઓ તાઁર કથામૃત’માંથી ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈના ‘આમાર જીવને શ્રીરામકૃષ્ણ કથામૃત’નો બ્ર. તમાલ અને શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. - સં.[...]
નામસ્મરણ કેવી રીતે કરવું ? : સ્વામી અભેદાનંદ
મોટેથી અને તાળીઓ પાડીને ‘હરિ બોલ, હરિ બોલ' એ રીતે ભગવાનના નામોચ્ચારણ કરવાનું શ્રીરામકૃષ્ણે અમને શીખવ્યું હતું. કોઈકે જ્યારે આમ તાલીઓ પાડીને ગાવાનું કારણ પૂછ્યું ત્યારે શ્રીઠાકુરે કહ્યું: ‘જેવી રીતે[...]
કથામૃત : શ્રીરામકૃષ્ણકથામૃતનો જાદુ : સ્વામી નિખિલેશ્વરાનંદ
એ રાત અંધારી તો હતી, પણ શ્રી ‘મ’ના (શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત - ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખકના) ચહેરા પર તો એના કરતાં વધુ ગાઢ અંધકાર છવાઈ ગયો હતો. તેમનાં કુટુંબીજનોના કડવાશભર્યા કલહકંકાસોએ[...]
શ્રીરામકૃષ્ણકથામૃતનું આચમન : કેશવલાલ વિ. શાસ્ત્રી
સદીઓથી સ્થગિત સ્થિતિમાં રહેલાં ભારતીય ગામડાં પૈકીના એક બંગાળી ગામડામાં ઉછરેલા, કલધ્વનિ કરતાં ઝરણાં જેવું ઊછળતું જીવન જીવનારા, દુનિયાદારીનાં તત્કાલીન જ્ઞાનક્ષેત્રો અને સમાજસુધારા તરફ કટાક્ષભરી ઉપેક્ષાથી જોનારા અને લગભગ નિરક્ષર[...]
શ્રીરામકૃષ્ણકથામૃતનું સાહિત્યિક મૂલ્ય : દુષ્યંતભાઈ પંડ્યા
* એ પછીના સમયનાં તેમજ ઉપર્યુક્ત સમયગાળા વચ્ચેનાં અપ્રકાશિત નોંધ-ટાંચણો ‘શ્રીરામકૃષ્ણદેવેર અત્યંતલીલા’માં સ્વામી પ્રભાનંદજીએ પ્રકાશિત કર્યાં છે. જેનો ગુજરાતી અનુવાદ ટૂંકસમયમાં પ્રકાશિત થશે. - સં ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના અમૂલ્ય ગ્રંથ વિશે[...]
કાવ્ય : તું હવે માત્ર સ્વરનું ભૂત : ઉશનસ્
મથુરામાંનો કંસ ગયોને વંશ ગયો વનરાનો; વાંસ વઢાઈ ગયા રે વ્રજના; પણ એ રહે કે છાનો? એ સ્વર થઈ રહ્યો અવશેષે, એનું ભૂત ભમે અવ દેશે; વાંસળી ગઈ એ આકુલ-વ્યાકુલ[...]
શ્રીરામકૃષ્ણ પૂંથી : અક્ષયકુમાર સેન
હવે આવ્યા ભક્ત એક મહેન્દ્ર માસ્ટર, સારે કુળે જન્મ, શાખે ગુપ્ત કહેવાય; ઉંમરે અઠ્ઠાવી’ સાલ પાર કરી જાય. શોભીતી સુંદર આંખો તેજે પ્રકાશિત; ગુલાબી વદને લાગે અતિ સુશોભિત. મીઠી મીઠી[...]




