આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

અફીણ પાયેલો મોર : જ્યોતિબહેન થાનકી

November 1, 2003|Tags: , |

‘મને કંઈ સમજાતું નથી. હજુ તો આમને હું ત્રણ જ વખત મળ્યો છું. પણ એમની પાસેથી જેવો ઘરે જાઉં કે મારું મન રાતદિવસ એમની પાસે જ પહોંચી જાય છે. અને[...]

કથામૃત-ઉત્તરાર્ધ : સંઘ-ગઠન : યોગેન્દ્ર ગોસ્વામી

November 1, 2003|Tags: , , |

બ્રાહ્મસમાજીઓ કહેતા : ‘પરમહંસદેવમાં ‘ફેકલ્ટી ઓફ ઓર્ગેનાઈઝેશન’ નથી. એટલે કે તેઓ સંઘ કે સંપ્રદાય ચલાવવાનું જાણતા નથી.’ (કથામૃત : ભાગ.૨, પૃ.૫૦) જેમણે અધ્યાત્મ સંબંધી વિવિધ ભાવોની, સિદ્ધાંતોની સત્યતા પ્રમાણિત કરી[...]

શ્રીરામકૃષ્ણની સચિત્ર બોધકથાઓ : સંકલન

November 1, 2003|Tags: , , |

ઘાસ ખાતું વાઘનું બચ્ચું એક વખત એક વાઘણે બકરાનાં ટોળા પર હુમલો કર્યો. જેવી તે શિકાર પર કૂદી કે તેણે એક બચ્ચાને જન્મ આપ્યો અને તે મરી ગઈ. બકરાની સોબતમાં[...]

સમાચાર દર્શન

November 1, 2003|Tags: , , |

પૂજનીય દલાઈલામા દ્વારા એમના અધ્યક્ષ સ્થાને વિવિધ ધર્મોના અગ્રણીઓ, સંન્યાસીઓ, સંન્યાસિનીઓની અને આમંત્રિતોની ઉપસ્થિતિમાં ન્યુ દિલ્હીમાં ‘ઇન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર’ અને ‘તિબેટ હાઉસ’ના સંયુક્ત ઉપક્રમે તા.૬ થી ૮ ઓક્ટોબર, ૨૦૦૩ સુધી[...]

દિવ્યવાણી

December 1, 2003|Tags: , , , |

स्नेहेन बध्नासि मनोऽस्मदीयं दोषानशेषान् सगुणी करोषि । अहेतुना नो दयसे सदोषान् स्वांके गृहीत्वा यदिदं विचित्रम् ॥९॥ અમારા મનને તમે સ્નેહ વડે આબદ્ધ કરો છો. અમારા અશેષ દોષોને ગુણમય બનાવો છો;[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સાકાર રૂપ ઈશ્વર માયા અને શક્તિ તરીકે પણ ઓળખાય છે : શ્રીરામકૃષ્ણદેવ

December 1, 2003|Tags: , , |

* સૃષ્ટિ, સ્થિતિ, લય, કશું નહીં કરતા પરમતત્ત્વની ધારણા કરવામાં આવે છે ત્યારે, હું એને બ્રહ્મ કે પુરુષ કહું છું. પણ સૃષ્ટિ, સ્થિતિ, લયના કર્તા તરીકે હું એની ધારણા કરું[...]

વિવેકવાણી : અદ્‌ભુત શક્તિને પુનર્જીવિત કરવા માતાજીએ જન્મ ધારણ કર્યો છે : સ્વામી વિવેકાનંદ

December 1, 2003|Tags: , , |

તમે-તમારામાંનો કોઈ પણ - હજુ માતાજીના (શ્રીમા શારદામણિદેવીના) જીવનનું અદ્‌ભુત રહસ્ય સમજી શક્યા નથી. ધીરે ધીરે તે તમે સમજશો. શક્તિ સિવાય જગતનો પુનરુદ્ધાર નથી. આપણો દેશ બધા દેશોથી વધારે નબળો[...]

સંપાદકીય : કરુણામયી શ્રી શ્રીમા : સ્વામી સર્વસ્થાનંદ

December 1, 2003|Tags: , , |

૧૬ ડિસેમ્બર, ૨૦૦૩માં શ્રી શ્રીમા શારદાદેવીની જન્મજયંતીના ૧૫૦મા વર્ષમાં આપણે પ્રવેશ કરીએ છીએ. આ પાવનકારી વર્ષમાં રામકૃષ્ણ મઠ-મિશનનાં બધાં કેન્દ્રો તથા શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે સંલગ્ન ભાવિકજનો દ્વારા મોટા પાયે, વિવિધ[...]

લીલાસંગિની શ્રીમા શારદાદેવી : સ્વામી ભૂતેશાનંદ

December 1, 2003|Tags: , |

(બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી લોકેશ્વરાનંદ દ્વારા સંપાદિત મૂળ બંગાળી સંકલનગ્રંથ ‘શતરૂપેન સારદા’માંથી રામકૃષ્ણ મઠ-મિશનના બારમા પરમાઘ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના લેખ ‘લીલાસંગિની’નો બ્ર.તમાલ અને શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ[...]

શ્રી શ્રીમાની વાતો : સ્વામી નિર્વાણાનંદ

December 1, 2003|Tags: , |

શ્રી શ્રીમાના મંત્રદીક્ષિત શિષ્ય, એમના સાંનિઘ્યમાં રહેવાનું સદ્‌ભાગ્ય પ્રાપ્ત કરનાર અને રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાઘ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી નિર્વાણાનંદજીનો લેખ બંગાળી માસિક ‘ઉદ્‌બોધન’ના ડિસેમ્બર ૧૯૯૫ના અંકમાં પ્રકાશિત થયો હતો. હિન્દીમાં સ્વામી[...]

શ્રી શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ

December 1, 2003|Tags: , |

રામકૃષ્ણ સંઘના આદરણીય સંન્યાસી સ્વામી સારદેશાનંદજી (ગોપેશ મહારાજ)ને શ્રી શ્રીમાનાં શ્રીચરણકમળમાં રહીને એમની સેવા કરવાનો દેવદુર્લભ અવસર પ્રાપ્ત થયો હતો. એમના મૂળ બંગાળીમાં લખાયેલા ગ્રંથનો હિંદી અનુવાદ બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી[...]

સંસ્મરણ : ક્રાંતિકારિણી મા શારદાદેવી – ૫ : જ્યોતિબહેન થાનકી

December 1, 2003|Tags: , , , |

‘પેલી સ્ત્રી અહીં શા માટે આવે છે?’ ‘એ સત્સંગ કરવા આવે છે. મારી પાસેથી ઈશ્વરની વાતો સાંભળે છે.’ ‘પણ એનો ભૂતકાળ સારો ન હતો. એ તો વેશ્યા હતી. એની સાથે[...]

પ્રાસંગિક : સ્વામી પ્રેમાનંદજી મહારાજનાં સંસ્મરણો : સ્વામી વીરેશ્વરાનંદ

December 1, 2003|Tags: , , , |

રામકૃષ્ણ મઠ-મિશનના દસમા પરમાઘ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજના મૂળ બંગાળી પુસ્તક ‘અમૃતેર સંધાને’માંથી શ્રીકુસુમબહેન પરમારે કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. સ્વામી પ્રેમાનંદ વિશે ઘણા લોકો કથામૃત,[...]

તીર્થયાત્રા : દેવતાત્મા હિમાલય – ૮ : સ્વામી અખંડાનંદ

December 1, 2003|Tags: , , , |

(ઓક્ટોબર, ૦૩થી આગળ) દિવ્યપૂજા ચંદ્રવદના દેવીનો પૂજારી નૈવેદ્ય બનાવતાં બનાવતાં મારી સાથે વાતો પણ કરતો હતો. એમણે મને મંદિર વિશે સારી એવી માહિતી આપી. પૂજા, સાંઘ્યવંદના અને ભોગ એ બધું[...]

શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્યોના શ્રી શ્રીમા વિશેના ઉદ્‌ગારો : સંકલન

December 1, 2003|Tags: , , |

જ્યારે શ્રીમા કલકત્તામાં હાજર હોય ત્યારે બેલૂર મઠની સામાન્ય પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરતાં. સ્વામી પ્રેમાનંદ શ્રીમાની પરવાનગી વિના ક્યારેય ક્યાંય જતા નહિ. એક વખત શ્રીરામકૃષ્ણદેવના જન્મજયંતી ઉત્સવના ઉપક્રમે બે ભક્તજનોએ સ્વામી[...]

શિક્ષણ : ચરિત્રનિર્માણ – ૨ : સ્વામી નિર્વેદાનંદ

December 1, 2003|Tags: , , |

(ઓક્ટોબર, ૦૩ થી આગળ) આ રીતે એમનામાં પોતાના સમાજસમુદાય તથા દેશ પ્રત્યે એક જ્વલંત પ્રેમ જગાડવા માટે સુવ્યવસ્થિત રીતે પ્રયાસ કરવા પડશે. આમ જોઈએ તો સહાનુભૂતિ તથા બુદ્ધિની સ્વાધીનતા આવશ્યક[...]

દિવ્યવાણી

January 1, 2004|Tags: , , , |

कृपालोकस्तम्भो दरकवलितानां हितकरो । नवप्राणानन्दाम्बुधर इह सद्बुद्धिरतुलः । यदीयं वाग्वज्रं कलिकलुषसन्दापदलनं । विवेकानन्दोऽसौ सकलजगतां वन्द्यचरितः ॥९॥ જે દુદર્શાગ્રસ્ત લોકો માટે કૃપારૂપ આલોકસ્તંભ જેવા હિતકારી છે; જે આલોકમાં નવજીવનરૂપી આનંદની વર્ષા[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : નરેન્દ્રમાં નારાયણ-દર્શન : શ્રીરામકૃષ્ણદેવ

January 1, 2004|Tags: , , |

શ્રીરામકૃષ્ણ નરેન્દ્રને પાસે બેસાડીને એક નજરે જોઈ રહ્યા છે. અચાનક તેની નજીક હતા એથીયે વધુ નજીક જઈને બેઠા. નરેન્દ્ર અવતારને માને નહિ. તેમાં શું થઈ ગયું? ઠાકુરનો પ્રેમ જાણે કે[...]

વિવેકવાણી : મારા બહાદુર શિષ્યોને : સ્વામી વિવેકાનંદ

January 1, 2004|Tags: , , |

પ્રેમ, અંતરની સચ્ચાઈ અને ધીરજ સિવાય બીજું કાંઈ જરૂરનું નથી. વિકાસ, એટલે કે વિસ્તાર અથવા પ્રેમ, એ સિવાય જીવન બીજું શું છે? માટે સર્વ પ્રકારનો પ્રેમ એ જ જીવન છે.[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને નારીજાગરણ : સ્વામી સર્વસ્થાનંદ

January 1, 2004|Tags: , , |

ભારતીય નારીનાં પવિત્રતા અને શક્તિની ગૌરવ ગરિમા અને તેનું ઉર્ધ્વીકરણ એ સ્વામી વિવેકાનંદનું સ્વપ્ન હતું. આ બધું તેઓ પોતાના ગુરુદેવ શ્રીરામકૃષ્ણ પાસેથી શીખ્યા હતા. તેમણે ગામડાનાં એક સાદાં સીધાં અભણ[...]

શ્રીરામકૃષ્ણ, સ્વામી વિવેકાનંદ અને વિશ્વધર્મપરિષદ : સ્વામી ભૂતેશાનંદ

January 1, 2004|Tags: , |

રામકૃષ્ણ મઠ-મિશનના બારમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના મૂળ બંગાળી લેખનો સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કરેલ હિન્દી અનુવાદનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. રામકૃષ્ણ મઠ તથા[...]

સાંભળો! વેદાંતનો સિંહ ગર્જે છે : યોગસ્વરૂપાનંદ

January 1, 2004|Tags: , |

‘આપણે જ સમસ્ત જગતના અનંત ‘સત્‌’ છીએ તથા આપણે જડભાવથી ઘેરાઈને આ ક્ષુદ્ર નરનારીરૂપ ધારણ કર્યાં છે. આપણે એક વ્યક્તિની મધુર વાતોથી પીગળી જઈએ છીએ તથા બીજા એક વ્યક્તિની અણગમતી[...]

આપણે સ્વામીજીનું અનુસરવું પડશે : જયપ્રકાશ નારાયણ

January 1, 2004|Tags: , |

(લોકનાયક જયપ્રકાશ નારાયણે ૧૭ ફેબ્રુઆરી, ૧૯૫૨ના રોજ રામકૃષ્ણ મિશન, નવી દિલ્હીમાં આપેલા વ્યાખ્યાનનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં.) સ્વામી વિવેકાનંદ સત્યદૃષ્ટા એવા મહાન ઋષિઓની[...]

સંસ્મરણ : શ્રી શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ

January 1, 2004|Tags: , , |

ગતાંકથી આગળ જયરામવાટી તથા કોઆલપાડામાં શ્રી શ્રીમાની જન્મ શતાબ્દિની ઉજવણી પછી એમના પ્રત્યે સામાન્યજનોના હૃદયનું આકર્ષણ ધીમે ધીમે વધતું રહ્યું છે. અનેક ગ્રંથો, ચિત્રો, સંગીત અને અભિનયમાં લોકોનાં હૃદયની માતૃભક્તિનો[...]

પ્રાસંગિક : સ્વામી બ્રહ્માનંદજી મહારાજનાં સંસ્મરણો : સ્વામી વીરેશ્વરાનંદ

January 1, 2004|Tags: , , , |

સ્વામી બ્રહ્માનંદજીના જીવનની જે ઘટનાઓ મારા સ્મૃતિપટ પર છે માત્ર તેટલું જ અહીં કહીશ. ઘટનાઓ સાંઠ કે તેથી વધુ વર્ષ પહેલાની છે. શ્રીરામકૃષ્ણને જો ગ્રંથાકાર સંસ્કરણ કહેવાય, તો રાજા મહારાજ[...]

Go to Top