આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

પ્રાસંગિક : સ્વામી તુરીયાનંદજી મહારાજનાં સંસ્મરણો : સ્વામી વીરેશ્વરાનંદ

January 1, 2004|Tags: , , , |

હરિ મહારાજ - સ્વામી તુરીયાનંદજી વિશે મને જે કંઈ યાદ છે તે અહીં કહું છું. લગભગ ૧૯૨૦-૧૯૨૧ માર્ચ સુધી હું તેમની સાથે હતો. કલકત્તાના બાગબજારના એક બ્રાહ્મણવંશમાં એમનો જન્મ થયો[...]

વ્યક્તિત્વ વિકાસ : અવિરામ મંદગતિ અને ઝડપી દોડ : સ્વામી જગદાત્માનંદ

January 1, 2004|Tags: , , |

તીવ્ર ગતિએ ચાલવા માટે તમારે ધીમે ધીમે, પરંતુ ધીરસ્થિત ભાવે ચાલવું પડશે. કદાચ તમને આ વાત વિરોધાભાસી પણ લાગે પરંતુ એના પર વિચાર કરો; ‘hasten slowly’ તમે આ અંગ્રેજી કહેવત[...]

બાળવાર્તા : દરિદ્રનારાયણની સેવા : સંકલન

January 1, 2004|Tags: , , , |

વિશ્વધર્મ પરિષદ પછી શિકાગોના એક શ્રીમંત સ્વામીજીને પોતાના મહાલયમાં લઈ ગયા. સાધનસજ્જ સુંદર રાચરચીલાંવાળા એ ખંડમાં સ્વામીજીને ઊંઘ ન આવી. ભારતની દરિદ્રતાના વિચારોથી તેમની આંખોમાંથી આંસું વહેવાં લાગ્યાં. એમના મુખેથી[...]

સમાચાર દર્શન

January 1, 2004|Tags: , , |

શ્રી શ્રીમા શારદાદેવીનો ૧૫૦મો જન્મજયંતી - મહોત્સવ રામકૃષ્ણ મઠ-મિશનનાં દેશવિદેશનાં બધાં કેન્દ્રો દ્વારા આ આખા વર્ષમાં ‘શ્રી શ્રીમા શારદાદેવીના ૧૫૦મા જન્મજયંતી-મહોત્સવ’ના ઉપલક્ષ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ[...]

દિવ્યવાણી

February 1, 2004|Tags: , , , |

उच्चैः प्रहस्य करपद्मयुगं प्रताडय नृत्यन्तमंबरतलं परिकम्पयन्तम् । मञ्जु प्रगीय कठिनोपलमार्द्रयन्त- मानन्दतुन्दिल-मनुस्मर रामकृष्णम् ॥ જે અટ્ટહાસ્ય કરતા કર તાલ દેતા, આકાશ કંપિત કરંત પ્રમત્ત નૃત્યે; તે કાળમીંઢ પિગળાવત ગીત ગાતા, આનંદસાગર[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : વિશુદ્ધમન અને દિવ્યચક્ષુ : શ્રીરામકૃષ્ણદેવ

February 1, 2004|Tags: , , |

‘‘બાળકમાં આસક્તિ હોય નહિ. તેણે રમતમાં માટીનો કૂબો બનાવ્યો હોય. જો કોઈ તેને હાથ લગાડે તો થેઈ થેઈ કરીને નાચી ઊઠે ને જોરથી રડવા માંડે. પણ ઘડીક પછી પોતે જ[...]

વિવેકવાણી : શ્રીરામકૃષ્ણ અને નવો યુગધર્મ : સ્વામી વિવેકાનંદ

February 1, 2004|Tags: , , |

શ્રીરામકૃષ્ણ કદી પણ કોઈની વિરુદ્ધમાં કટુ શબ્દ બોલતા નહીં. તે એવી સુંદર સહિષ્ણુતા ધરાવતા હતા કે દરેક સંપ્રદાય એમ માનતો કે તે પોતાના છે. સર્વ તરફ તે પ્રેમ રાખતા; તેને[...]

સંપાદકીય : કીર્તનાનંદે શ્રીરામકૃષ્ણ : સ્વામી સર્વસ્થાનંદ

February 1, 2004|Tags: , , |

હજારો વર્ષના આપણા આધ્યાત્મિક અનુભૂતિઓના ઇતિહાસમાં ‘હરિનામ સંકીર્તન’ કે ‘ભગવન્નામ સંકીર્તન’નું એક અનોખું મહત્ત્વ રહ્યું છે. આ હરિનામ સંકીર્તનથી ક્યારેક ભારતનું આધ્યાત્મિક આનંદબજાર ભરપૂર ભરેલું હોય છે; વળી ક્યારેક એમાં[...]

પ્રાસંગિક : હૃદિ સર્વસ્ય વિષ્ઠિતમ્‌ : સ્વામી ભૂતેશાનંદ

February 1, 2004|Tags: , , |

આપણે લોકો પ્રાય: કહીએ છીએ કે આપણાં પરિવેશ અને પરિસ્થિતિથી એવી અનેક પ્રકારની પ્રતિકૂળતાઓ, અડચણો વગેરે ઉદ્‌ભવતી રહે છે કે જેથી આપણે ભગવાનનું સ્મરણભજન કરી શકતાં નથી. આપણે સૌ એ[...]

પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણની વાતો : સ્વામી નિર્વાણાનંદ

February 1, 2004|Tags: , , |

રામકૃષ્ણ મઠ-મિશનના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી નિર્વાણાનંદજી મહારાજના વાર્તાલાપોમાંથી સંકલિત તેમજ ‘ઉદ્‌બોધન’ (ફાલ્ગુન, ૧૪૦૨, અંક ૨) માં પ્રકાશિત લેખના સ્વામી ચિરંતનાનંદજીએ કરેલ હિંદી અનુવાદનો ગુજરાતી ભાવાનુવાદ અહીં પ્રસ્તુત છે.[...]

સંસ્મરણ : શ્રી શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ

February 1, 2004|Tags: , , |

(ગતાંકથી આગળ) અનાસક્ત જીવન શ્રી શ્રીમા હંમેશાં એ વાત માટે પ્રયત્નશીલ રહેતાં કે એમનાં બધા ભક્ત પોતાને એક જ માતાનાં સંતાન સમજે અને અસરપસર ભાઈબહેનની જેમ રહે. પરંતુ સાથે તેઓ[...]

પ્રાસંગિક : સેવક જીવન : ચંદ્રશેખર ચટ્ટોપાધ્યાય

February 1, 2004|Tags: , , |

લાટુ મહારાજ પ્રાય: આમ કહેતા : ‘અરે! સેવા કરવી એ ઘણું જ કઠિન છે. જે લોકો પોતાનાં મા-બાપની સેવા કરી નથી શકતા, તેઓ ભલા ગુરુની સેવા કેવી રીતે કરશે? ગુરુને[...]

વ્યક્તિત્વ વિકાસ : મારો સમય અમૂલ્ય છે : સ્વામી જગદાત્માનંદ

February 1, 2004|Tags: , , |

એકવાર હું એક સુવિખ્યાત સામાજિક નેતા તથા ઉદ્યોગપતિને એમના કાર્યાલયમાં મળ્યો. તેઓ એક વયોવૃદ્ધ સજ્જન હતા. એમના ટેબલ પર રાખેલી એક તકતી પર ‘મારો સમય મૂલ્યવાન છે’ એમ લખ્યું હતું.[...]

તીર્થયાત્રા : દેવતાત્મા હિમાલય – ૯ : સ્વામી અખંડાનંદ

February 1, 2004|Tags: , , , |

શ્રીનગર અને રુદ્રપ્રયાગ શ્રીનગરમાં એક વાર ફરી મેં જંગલનો રસ્તો લીધો. થોડા કલાક ચાલ્યા પછી હું ટિહરીથી શ્રીનગર જતા મહામાર્ગ પર આવી પહોંચ્યો. સડક ઘણી પહોળી અને સમતલ હતી. હું[...]

સ્વામીજીના પત્રોમાં પ્રતિબિંબિત એમનું વ્યક્તિત્વ : દુષ્યંતભાઈ પંડ્યા

February 1, 2004|Tags: , |

માણસ પોતાનાં સ્વજનોને પત્રો લખે છે ત્યારે પોતાના વ્યક્તિત્વ ઉપરનાં બધાં આવરણો આઘાં થઈ જાય છે. ત્યારે જ એનું સાચું વ્યક્તિત્વ પ્રકટી ઊઠે છે. સ્વામી વિવેકાનંદનું પણ તેમજ છે. એમનાં[...]

સંસ્થાપરિચય : રામકૃષ્ણ સંઘનું ઉદ્‌ભવસ્થાન – બારાનગર મઠ : સ્વામી વિમલાત્માનંદ

February 1, 2004|Tags: , , , |

શ્રીરામકૃષ્ણદેવનું અવતરણ ભારતીય સંસ્કૃતિ ઘણી પ્રાચીન છે. હજારો વર્ષથી તે વિકસતી રહી છે. ગ્રીસ, રોમ, બેબીલોન, વગેરે પ્રાચીન સંસ્કૃતિઓ આજે અસ્તિત્વમાં નથી. આ બધી સંસ્કૃતિઓમાં રસ ધરાવનારે ઇતિહાસનાં પાનાં ઉથલાવવા[...]

સમાચાર દર્શન

February 1, 2004|Tags: , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં  ઈંડિયન કાઉન્સિલ ઓફ ફિલોસોફિકલ રિસર્ચ, ન્યુદિલ્હીના સંયુક્ત ઉપક્રમે ‘સ્વામી વિવેકાનંદની યોગ વિશેની ખોજ અને એમનું પ્રદાન’ એ વિશે ૧૧-૧૨ જાન્યુઆરીના રોજ, સ્વામી વિવેકાનંદ જન્મજયંતી અને રાષ્ટ્રિય યુવદિનના[...]

દિવ્યવાણી

March 1, 2004|Tags: , , , |

शान्तं शाश्वतमप्रमेयमनघं निर्वाणशान्तिप्रदं । ब्रह्माशम्भुफणीन्द्रसेव्यमनिशं वेदान्तवेद्यं विभुम् ॥ रामाख्यां जगदीश्वरं सुरगुरुं मायामनुष्यं हरिं । वन्देऽहं करुणाकरं रघुवरं भूपालचूडामणिम् ||१|| શાંત સ્વભાવવાળા, સનાતન, બધાં પ્રમાણો વડે અગમ્ય, નિષ્પાપ, મોક્ષરૂપ પરમશાંતિ આપનારા,[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ભક્તિ જ સાર : શ્રીરામકૃષ્ણદેવ

March 1, 2004|Tags: , , |

મનમોહનના દીવાનખાનામાં ઠાકુર કહે છે કે જે અકિંચન, સાવ ગરીબ, દીન, તેની ભક્તિ ઈશ્વરની પ્રિય વસ્તુ; ખોળ ભેળવેલું ખાણ જેમ ગાયને પ્રિય હોય તેમ. દુર્યોધન એટલું બધું ઐશ્વર્ય બતાવવા લાગ્યો,[...]

વિવેકવાણી : ત્યાગ, મુક્તિ, શક્તિ અને સમતા : સ્વામી વિવેકાનંદ

March 1, 2004|Tags: , , |

આપણે જ્યારે આપણી પોતાની જાતના વિચારોથી મુક્ત હોઈએ, ત્યારે આપણું શ્રેષ્ઠ કામ થાય છે. ત્યારે આપણો મહાન પ્રભાવ પડે છે. સઘળા મેધાવી મનુષ્યો આ જાણે છે. આપણે તે એકમાત્ર દિવ્ય[...]

સંપાદકીય : શ્રીરામકૃષ્ણની રઘુવીર શ્રીરામની સાધના : સ્વામી સર્વસ્થાનંદ

March 1, 2004|Tags: , , |

અક્ષયકુમાર સેને પૂંથીમાં શ્રીઠાકુરની રઘુવીર શ્રીરામની સાધના વિશે વર્ણન કરતાં કહ્યું છે : હવે રામ-સાધનામાં મન કર્યું સ્થિર; રાતદિન ચિંતે, હશે કયાંહાં રઘુવીર. રામ ધ્યાન, રામ જ્ઞાન, રામ રત્નરાશિ; દુર્વાદલ[...]

કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

March 1, 2004|Tags: , , |

શ્રીઠાકુર મહિમાચરણને કહે છે : ‘જે પૂર્ણ ભક્ત છે તેની સામે ભલેને ગમે તેટલી વેદાંતની વાતો કરો અને કહો કે ‘જગત સ્વપ્નવત્‌ છે’, પરંતુ એની ભક્તિ જવાની નથી. ફરી ફરીને[...]

સંસ્મરણ : શ્રી શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ

March 1, 2004|Tags: , , |

ઉદ્‌બોધનનું જીવન ઉદ્‌બોધન શ્રીમાનું નિવાસસ્થાન છે, એમની સેવામાં બધા તત્પર રહે છે. પરંતુ માને સેવાની આવશ્યકતા નગણ્ય છે, છતાંય તેઓ જ અહીં દૈનિક કાર્યોમાં યથાશક્તિ સહાય કરતા રહે છે. શ્રીઠાકુરની[...]

સ્વામીજીના પત્રોમાં વ્યક્ત થતું એમનું વ્યક્તિત્વ : દુષ્યંત પંડ્યા

March 1, 2004|Tags: , |

ઈ.સ.૧૮૯૫માં લખાયેલો સ્વામીજીનો સાત પાનાનો પત્ર છે અને એ પત્રને ત્રણ પાનાંની તાજા કલમ જોડાયેલી છે. એમાં રવામીજી અનેક વ્યવહારુ સૂચનો આપે છે.૪૧ એક વર્ષનો કૂદકો માર્યા પછી, ૧૮૯૬ની ૨૭મી[...]

શિક્ષણ : વ્યાવસાયિક પ્રશિક્ષણ : સ્વામી નિર્વેદાનંદ

March 1, 2004|Tags: , , |

સ્વામી વિવેકાનંદે કહ્યું છે: ‘આપણે ટેકનિકલ શિક્ષણ તથા એ બધી બાબતોની આવશ્યકતા છે, જેનાથી ઉદ્યોગ ધંધાનો વિકાસ થાય, લોકો નોકરીની શોધમાં અહીંતહીં ભટકવાનું છોડી દે, પોતાના માટે યથેષ્ટ ઉપાર્જન કરી[...]

Go to Top