ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
પ્રાસંગિક : સ્વામી યોગાનંદ : સ્વામી ગંભીરાનંદ
એમનો જન્મ ૧૮૬૧માં એક ગરીબ અને રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. એક જમાનામાં એમનું કુટુંબ ભદ્ર અને સમૃદ્ધિવાળું હતું. એમનું પૂર્વ નામ યોગીન્દ્ર હતું. તેઓ સ્વભાવે અંતર્મુખી, વિનમ્ર અને શરમાળ[...]
પ્રાસંગિક : શ્રીરામની વાણી : સંસાર અને સંપત્તિ : સંકલન
* સંસારમાં સત્સંગ પામવો કઠિન છે અને ક્યાંય સત્ય અભિવ્યક્તરૂપે દેખાતું નથી. મન અજ્ઞાનના અંધકારથી ભરેલું છે અને બંધુત્વ અને આનંદ-હર્ષ જેવા ગુણોનું અસ્તિત્વ ક્યાંય દેખાતું નથી. આ સંસારની ધરતી[...]
પ્રાસંગિક : શ્રીચૈતન્યદેવ વિશે સ્વામીજીના ઉદ્ગારો : સંકલન
સ્વામી સારદેશાનંદજી કૃત મૂળ બંગાળી પુસ્તકનો સ્વામી વિદેહાત્માનંદજીએ કરેલ હિંદી અનુવાદ ‘શ્રી ચૈતન્ય મહાપ્રભુ’ના પૃ.૩૬૮-૬૯માંથી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ શ્રીચૈતન્ય મહાપ્રભુની જન્મજયંતી પ્રસંગે અહીં પ્રસ્તુત છે. - સં. કેવળ[...]
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ઇતિહાસની એક ઝાંખી : સંકલન
જૂનાગઢમાં સ્વામી વિવેકાનંદની કાંસ્યપ્રતિમા (૧૯૯૫) જૂનાગઢના સ્વામી વિવેકાનંદ કેન્દ્રની સહાયથી વિવેકાનંદ ઉદ્યાન, તળાવ ગેટમાં ૧૧મી સપ્ટેમ્બર, ૧૯૯૫ના રોજ ૯ ફૂટ ઊંચી સ્વામી વિવેકાનંદની કાંસ્ય પ્રતિમાનું વિમોચન રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્[...]
સમાચાર દર્શન
બેલગામમાં શ્રીરામકૃષ્ણમંદિરની પ્રતિષ્ઠા અને સ્વામી વિવેકાનંદસ્મૃતિગૃહનું મંગલ ઉદ્ઘાટન ૧૮૯૨ના જુલાઈ માસમાં સ્વામીજી મુંબઈમાં કેટલાક અઠવાડિયા રોકાઈને પૂના ગયા. ત્યાં મહાન દેશભક્ત લોકમાન્ય બાળગંગાધર ટિળકના ઘરે ઊતર્યા હતા. ટિળક સાથે તેમણે[...]
શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ : સંકલન
(વર્ષ ૧૫ : એપ્રિલ ૨૦૦૩ થી માર્ચ ૨૦૦૪) (પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલ છે) અહેવાલ : ભારતીયદર્શન, વિજ્ઞાન અને સંસ્કૃતિ વિશે આંતરરાષ્ટ્રિય સંમેલન - (સં. મનસુખભાઈ મહેતા), ૫૫ (૨)[...]
દિવ્યવાણી
मित्रस्य मा चक्षुषा सर्वांणि भूतानि समीक्षन्ताम । मित्रस्याहं चक्षुषा सर्वांणि भूतानि समीक्षे । मित्रस्य चक्षुषा समीक्षामहे ॥ સૌ કોઈ મારા પ્રત્યે મિત્રની આંખે જુએ; હું પણ સૌ કોઈ પ્રત્યે મિત્રની[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ભક્તિનો ઉપાય – ૧ : શ્રીરામકૃષ્ણદેવ
માસ્ટર (વિનયપૂર્વક) - ઈશ્વરમાં કેવી રીતે મન જાય? શ્રીરામકૃષ્ણ - ઈશ્વરનાં નામ, ગુણગાન, કીર્તન હંમેશાં કરવાં જોઈએ, અને સત્સંગ. ઈશ્વરના ભક્ત કે સાધુ, એવાની પાસે અવારનવાર જવું જોઈએ. સંસારમાં અને[...]
વિવેકવાણી : ઉચ્ચકુળમાં જન્મનો આદર્શ : સ્વામી વિવેકાનંદ
આપણો ઉચ્ચકુળમાં જન્મનો આદર્શ, બીજાઓના કરતાં જુદો છે. આપણો આદર્શ છે આધ્યાત્મિક સંસ્કૃતિભર્યો ત્યાગમૂર્તિ બ્રાહ્મણ. હું બ્રાહ્મણ-આદર્શ કહું છું એનો અર્થ શો? એનો અર્થ એ કે આદર્શ ‘બ્રાહ્મણત્વ’માં સંસારીપણાનો સંપૂર્ણ[...]
સંપાદકીય : આપણા દૈનંદિન જીવનમાં ઉપનિષદોનું મહત્ત્વ – ૧ : સ્વામી સર્વસ્થાનંદ
આપણી પ્રાચીન આધ્યાત્મિક સંસ્કૃતિના વારસા સમા ઉપનિષદો એ પ્રાચીન રાજર્ષિઓની આધ્યાત્મિક અનુભૂતિઓનો અમૂલ્ય ખજાનો છે. આધ્યાત્મિક જ્ઞાન, આધ્યાત્મિક અનુભવ અને પ્રણાલીઓમાં બ્રાહ્મણોનું વર્ચસ્વ હતું, એમ બધા સ્વીકારે છે; પરંતુ સમાજમાં[...]
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
સંન્યાસ : શાસ્ત્રવિધિ અને અધિકારવાદ પરિચ્છેદની સૂચનામાં માસ્ટર મહાશયે થોડા શબ્દોમાં હાજરાની સાથે શ્રીઠાકુરનો જે સંબંધ છે, તેને બહુ સુંદર રીતે વર્ણવી દીધો છે. શ્રીઠાકુરે હાજરાને ઘરે જઈને માતાને જોઈ[...]
સંસ્મરણ : શ્રી શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ
શ્રીમા શારદાદેવી અને સ્વામી શુદ્ધાનંદ આ પ્રસંગે સ્વામી શુદ્ધાનંદજીની વાત યાદ આવે છે. તેઓ કહેતા : ‘સ્વામીજીએ કહ્યું છે કે શ્રીઠાકુરનો એક ઉપદેશ લઈને એના પર મોટાં મોટાં પુસ્તકો લખી[...]
પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી – ૧ : સ્વામી રંગનાથાનંદ
રામકૃષ્ણ મઠ-મિશનના બારમા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે ૨૭, એપ્રિલ, ૧૯૮૦ના રોજ રામકૃષ્ણ મિશન, ન્યુદિલ્હીમાં વિવેકાનંદ ઓડિટોરિયમમાં ‘પ્રબુદ્ધ નાગરિકતા’ વિશે આપેલા વ્યાખ્યાનનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત[...]
શિક્ષણ : મૂળભૂત બાબતો : સ્વામી નિર્વેદાનંદ
ભાષા સ્વામી વિવેકાનંદે કહ્યું છે: ‘ગુલામની જેમ કરેલું સર્વોચ્ચ કાર્ય પણ અવનતિને પામે છે. મારા મતે બીજાના આધિપત્ય હેઠળ કરેલી કોઈ પણ ઉન્નતિ મૂલ્યહીન છે.’ આધુનિક કેળવણી વિજ્ઞાનની આ સ્પષ્ટ[...]
વ્યક્તિત્વ વિકાસ : શક્તિ એ જ જીવન અને સંશોધક મન : સ્વામી જગદાત્માનંદ
સંભવ છે કે હરરોજ એવી સેંકડો ઘટનાઓ ઘટે છે કે જે આપણને હતોત્સાહિત કરે છે અને સાથે ને સાથે નિર્બળ પણ બનાવે છે. યુવકો એનાથી ઘણા વિક્ષુબ્ધ[...]
તીર્થયાત્રા : દેવતાત્મા હિમાલય – ૧૦ : સ્વામી અખંડાનંદ
ગુપ્તકાશી અને ઊખીમઠ અગત્સ્યમુનિ પછીના દિવસે હું કેદારનાથ તરફ જવા આગળ વધ્યો. રુદ્રપ્રયાગ સુધી સડક અલકનંદાની સાથે સાથે ચાલે છે. હવે મંદાકિની સાથે ચાલવા લાગી. ધીમે ધીમે હું વિશાળ હિમાલય-બધા[...]
વ્યાખ્યાન : અંત:સ્ફૂરણા અને આજનો વૈજ્ઞાનિક વિકાસ : સ્વામી જિતાત્માનંદ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટમાં ૧૩ માર્ચ, ૨૦૦૪ના રોજ યોજાયેલ ‘ગુજરાત સાયન્સ કોંગ્રેસ’ના અધિવેશન પ્રસંગે સ્વામી જિતાત્માનંદજીએ આપેલ ઉદ્ઘાટન સંભાષણનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. ભવિષ્યમાં[...]
સંસ્થાપરિચય : રામકૃષ્ણ સંઘનું ઉદ્ભવસ્થાન – બારાનગર મઠ : સ્વામી વિમલાત્માનંદ
(ફેબ્રુઆરીથી આગળ) બારાનગર મઠનો પ્રારંભ શ્રીરામકૃષ્ણદેવ પરની અટલ શ્રદ્ધાભક્તિવાળા ગણ્યાગાઠ્યા કોલેજના વિદ્યાર્થીઓએ (શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્યો અને ગૃહસ્થ શિષ્યો) એક ઘણા જરીપુરાણા જર્જરિત અંધારિયા વેરાન મકાનમાં સંન્યાસીઓ માટે શ્રીરામકૃષ્ણ સંઘ[...]
સંશોધન : સંગીત કલ્પતરુની ભૂમિકા – ૧ : સ્વામી વિવેકાનંદ
સ્વામી વિવેકાનંદના ભાસ્વર જીવનકવનની અતિ ઓછી જાણીતી ઘટનાઓ પૈકીની એક અન્યતમ ઘટના એટલે પોતાની માત્ર ૨૪ વર્ષની ઉંમરે લખેલ ‘સંગીત કલ્પતરુ’ નામના સંગીત વિષયક મૂળ બંગાળી ગ્રંથની ભૂમિકા. ૬૪૭ સંગીત[...]
બાળવાર્તા : વિવેકાનંદને આશીર્વાદ : સંકલન
૨૨. વિવેકાનંદને આશીર્વાદ શ્રીરામકૃષ્ણદેવના પ્રમુખ શિષ્ય નરેન્દ્રનાથ, સ્વામી વિવેકાનંદ થયા. ઠાકુરની મહાસમાધિ પછી, વિવેકાનંદે મોટા ભાગે પગપાળા, સમગ્ર ભારતવર્ષની યાત્રા કરી. દેશના ગરીબો અને શ્રીમંતોને મળ્યા. ભમતાં ભમતાં ભારતના દક્ષિણ[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણદેવ જન્મજયંતી મહોત્સવની થયેલી ભવ્ય ઉજવણી ૨૨ ફેબ્રુઆરી, ૨૦૦૪ને રવિવારે સવારે ૫.૦૦ વાગ્યાથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના મંદિરમાં મંગલ આરતી, વિશેષપૂજા, હવન, ભજન, ગીત-સંગીત વગેરેનો કાર્યક્રમ યોજાયો હતો. સવારમાં ૭.૦૦ વાગ્યે[...]
દિવ્યવાણી
यद्वै तत्सुकृतं रसो वै सः रसंह्येवायं लब्ध्वाऽऽनन्दी भवति । को ह्येवान्यात्कः प्राण्यात् । यदेष आकाश आनन्दो न स्यात् । एष ह्येवानन्दयाति ॥ તે જે પ્રસિદ્ધ સુકૃત છે તે નિશ્ચય રસ[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ઈશ્વરદર્શનના ઉપાય : શ્રીરામકૃષ્ણદેવ
‘‘સાથે સાથે વિચાર કરવાની બહુ જરૂર છે. કામ - કાંચન અનિત્ય, ઈશ્વર જ એક માત્ર નિત્ય વસ્તુ. રૂપિયાથી શું મળે? રોટલા, દાળ, કપડાં, રહેવાની જગ્યા, એટલું જ; એથી ભગવાન ન[...]
વિવેકવાણી : વ્યવહારુ આધ્યાત્મિકતા : સ્વામી વિવેકાનંદ
આપણને હંમેશાં એમ વિચારવાની વૃત્તિ થાય છે કે આપણી નાનકડી દુનિયા જ સર્વસ્વ છે. નીતિધર્મના આપણા સિદ્ધાંતો, આપણી ચારિત્ર્ય-દૃષ્ટિ, આપણી કર્તવ્યદૃષ્ટિ, આપણી ઉપયોગીતાની ભાવના, એ જ માત્ર ગણનાપાત્ર બાબતો છે.[...]
સંપાદકીય : આપણા દૈનંદિન જીવનમાં ઉપનિષદોનું મહત્ત્વ – ૨ : સ્વામી સર્વસ્થાનંદ
સુખ કે આનંદ એટલે શું? આ સુખ અને આનંદને આપણે ક્યાં શોધવાં? સુખાનંદની પ્રાપ્તિ કેવી રીતે થાય? આપણા મનમાં આ બધા પ્રશ્નો અવારનવાર ઊભા થાય છે. આ સંપાદકીય લેખમાં આપણે[...]




