ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
વૈધીભક્તિ પછી રાગભક્તિની વાત કહે છે: ‘એ અનુરાગથી થાય છે, ઈશ્વરને ચાહવાથી થાય છે, જેમકે પ્રહ્લાદની ભક્તિ. આ ભક્તિ જ્યારે આવે છે ત્યારે વૈધિક કર્મની આવશ્યકતા રહેતી નથી.’ રામપ્રસાદના ગીતમાં[...]
સંસ્મરણ : શ્રી શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ
માનો અહેતુક સ્નેહ : મૈમનસિંગનો રુગ્ણભક્ત સંભવત: મહા મહિનાનો અંતિમ ભાગ હતો. ઠંડીનો સમય હજુ પૂરો થયો હતો. પાનખરની કડકડતી ટાઢ ગઈ હતી. લોકો સવારસાંજ સડક પર કે ગલીઓમાં ફરવા[...]
પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી – ૨ : સ્વામી રંગનાથાનંદ
આધુનિક પાશ્ચાત્ય રાષ્ટ્રમાં લોકશાહીનો વિકાસ ગ્રીસવાસીઓએ જે વિચાર્યું હતું, જે કંઈ ઉપલબ્ધ કર્યું હતું, જે જ્ઞાન અને વિવેકને વિકસિત કર્યાં હતાં, એ બધાં રોમ સામ્રાજ્યના માધ્યમ દ્વારા આધુનિક પાશ્ચાત્ય સંસ્કૃતિનું[...]
શિક્ષણ : મૂળભૂત બાબતો : સ્વામી નિર્વેદાનંદ
(ગતાંકથી આગળ) પાઠ્યક્રમ સાર્જંટ યોજના દ્વારા નિર્ધારિત પાઠ્યક્રમ જેવા હોવા જોઈએ એવા છે. આ યોજનામાં બધાં બાલકબાલિકાઓ માટે આઠ વર્ષ સુધી વ્યાવસાયિક પ્રશિક્ષણની સાથે મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનું પ્રાવધાન[...]
વ્યક્તિત્વ વિકાસ : વિચાર અને અભ્યાસ : સ્વામી જગદાત્માનંદ
વિચારોની શક્તિ અચેતન મનમાં રહેલા વિચારો વિશે અનેક ઘટનાઓ છે. જેનું વિવરણ અહીં આપવું સંભવ નથી. પરંતુ તમને એવો વિશ્વાસ તો થઈ ગયો હશે કે આપણા મનમાં પેલા ચિત્રગુપ્તના બધા[...]
તીર્થયાત્રા : દેવતાત્મા હિમાલય – ૧૧ : સ્વામી અખંડાનંદ
કેદારની નજીકનું સ્થળ બહુ થોડા લોકો માનસરોવર અને માઉન્ટ કૈલાસ જવાની હિંમત કરી શકે છે. હું આ બંને સ્થળે જવા માટે દૃઢ નિશ્ચયી હતો એ જોઈને ફાટાચટ્ટીના મહારાજે મને એક[...]
તત્ત્વવિચાર : અનાસક્તિ : સ્વામી ભજનાનંદ
‘પ્રબુદ્ધ ભારત’, સપ્ટેમ્બર ૧૯૭૯ના અંકમાં મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ સ્વામી ભજનાનંદજીના સંપાદકીય લેખનો શ્રી પી.એમ. વૈષ્ણવે કરેલો ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. એક પ્રસંગ છે. મહાન વૈજ્ઞાનિક એડિસનની[...]
ઇતિહાસ : સ્વામીજીના મુંબઈમાં પ્રથમ યજમાન – ૧ : સ્વામી શુદ્ધરૂપાનંદ
સ્વામી શુદ્ધરૂપાનંદના મૂળ અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. તેમની વેદાંત સોસાયટી, ન્યૂયોર્કમાં આસિ. મિનિસ્ટર તરીકે નિમણૂક થતાં ત્યાં જવા રવાના થઈ ગયા છે. -[...]
અધ્યાત્મ : આધ્યાત્મિક જીવનની અડચણો – ૧ : સ્વામી ગોકુલાનંદ
રામકૃષ્ણ મિશન, ન્યુ દિલ્હીના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગોકુલાનંદજી મહારાજે આપેલાં વ્યાખ્યાનો ‘Some Guidelines to Inner Life’ નામે અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયાં છે. આ પુસ્તકનું પહેલું પ્રકરણ ઓગસ્ટ થી ઓક્ટોબર - ૨૦૦૨ના[...]
ક્રાંતિકારિણી શ્રીમા શારદાદેવી : જ્યોતિબહેન થાનકી
અંતર્શક્તિઓનું પ્રાગટ્ય ‘ઠાકુર મારા ઉપર કૃપા કરો, આપ તો કરુણામય છો. સંસારીજનોનાં દુ:ખને દૂર કરો છો એવું મેં સાંભળ્યું છે. આપની દૃષ્ટિ માત્રથી દુ:ખીઓનાં દુ:ખ દૂર થઈ જાય છે. મારું[...]
સંશોધન : સંગીત કલ્પતરુની ભૂમિકા – ૨ : સ્વામી વિવેકાનંદ
સ્વરગ્રામ (Gamot) એક એવો તારલો કે જે બન્ને છેડેથી દૃઢ હોય, અર્થાત્ ધ્વનિ ઉત્પન્ન કરવા માટે સક્ષમ હોય. અથવા એક સિતારના તારને એનું કાંઈ ગુમાવીને ફેરવીને તેને શબ્દ ઉત્પન્ન કરવા[...]
પુસ્તક સમીક્ષા : સંકલન
ગ્રંથ : સરસ્વતી ભાગ : ૧ થી ૭ પ્રથમ - સરસ્વતી: સંસ્કૃતિ, બીજો - સરસ્વતી: ઋગ્વેદ, ત્રીજો - સરસ્વતી: નદી, ચોથો - સરસ્વતી: ભારતી, પાંચમો - સરસ્વતી: પ્રૌદ્યોગિકી, છઠ્ઠો -[...]
બાળવાર્તા : બાળકોનાં શ્રીમા શારદાદેવી : સંકલન
દિવ્યભાવના એ દિવસો માતાજી દક્ષિણેશ્વરના એ દિવસોને પોતાના જીવનનાં ઉત્તમ દિવસો શું કામ ગણતાં? હૃદયપૂર્વક શ્રીરામકૃષ્ણની સેવા કરવાની તક સાંપડી, એને માતાજી જીવનની ધન્યતાના દિવસો ગણતાં. પણ શ્રીરામકૃષ્ણ તો સદાય[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મઠ-મિશનનાં કેન્દ્રોની રાહતસેવાપ્રવૃત્તિઓ * ચાના બગીચાઓમાં થયેલા તોફાનોથી પીડિતોને પશ્ચિમ બંગાળના માલદા કેન્દ્ર દ્વારા જલપાઈગુડીના દેખલાપાડા ચાના બગીચાના ૨૨૨૯ લાભાર્થીઓમાં ૧૫૦૦ કિ. ચોખા, ૨૬૦ કિ. દાળ, ૧૦૦૦ કિ. બટાટાં,[...]
દિવ્યવાણી
बृहस्पते प्रथमं वाचो अग्रं यत्प्रैरत नामधेयं दधानाः । यदेषां श्रेष्ठं यदरिप्रमासीत्प्रेणा तदेषां निहितं गुहाविः ॥ ऋक् : १०.७१.१ હે વિદ્યાના દેવ બૃહસ્પતિ! અનામીને નામ આપતી સર્વપ્રથમ ઋષિઓએ ઉચ્ચારેલી વાણી, શ્રેષ્ઠ[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ભક્તોના અધ્યાત્મભાવનો પરિચય : શ્રીરામકૃષ્ણદેવ
શ્રીરામકૃષ્ણ બલરામના મકાનના દીવાનખાનામાં ભક્તો સાથે બેઠેલા છે. અષાડ સુદ એકમ; સોમવાર, ૧૩મી જુલાઈ, ૧૮૮૫. સમય સવારના નવ. આવતી કાલે રથોત્સવ. એ પ્રસંગે બલરામ ઠાકુરને આમંત્રણ આપીને ઘેર તેડી લાવ્યા[...]
વિવેકવાણી : જનતા પ્રત્યેની આપણી ફરજ : સ્વામી વિવેકાનંદ
ભારતનાં બધાં અનિષ્ટોનું મૂળ ત્યાંના ગરીબોની સ્થિતિમાં છે. પશ્ચિમમાં ગરીબો શયતાનો છે; તેને મુકાબલે આપણે ત્યાંના ગરીબો દેવતાઓ જેવા છે. તેથી આપણા ગરીબોને ઊંચા લાવવાનું કામ વધારે સરળ છે. આપણા[...]
સંપાદકીય : મૂલ્યલક્ષી કેળવણી માટે વ્યવહારુ પદ્ધતિઓ – ૧ : સ્વામી સર્વસ્થાનંદ
મૂલ્યલક્ષી કેળવણી એટલે વિદ્યાર્થીઓમાં ઇચ્છનીય વર્તનપરિવર્તન લાવવાની પ્રક્રિયા. એ શિક્ષણ પ્રક્રિયા દ્વારા વિદ્યાર્થીઓનાં જ્ઞાન, કાર્યકુશળતા, રુચિવલણો અને સદ્ગુણોમાં સુધારણા લાવી શકાય છે. શાળામાં શિક્ષક જાગ્રત હોય કે ન હોય પણ[...]
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ) વારુ, જ્યારે એમ કહીએ છીએ કે મનુષ્ય સ્વતંત્ર છે કે પરતંત્ર; તેથી શું આ સમસ્યા સમાપ્ત થઈ ગઈ? વસ્તુત: મનુષ્ય જ્યારે પોતાને સ્વતંત્ર રૂપે જુએ છે - હું[...]
સંસ્મરણ : શ્રી શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ
શ્રીમાનો અહેતુક સ્નેહ : સંદેશવાહક મહિલા ‘શ્રીરામકૃષ્ણ પૂંથી’ના રચયિતા, શ્રીઠાકુરના કૃપાપાત્ર ભક્ત અને શ્રી શ્રીમાના ચરણાશ્રિત સંતાન અક્ષયકુમાર સેનનું જન્મસ્થાન મયનાપુર ગામ જયરામવાટીથી વાયવ્ય દિશામાં થોડાક કોસ દૂર આવેલું છે.[...]
પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી – ૩ : સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ) આપણે સ્વતંત્ર લોકશાહી રાષ્ટ્રની નાગરિકતા માટે ભારતીય ગૃહસ્થોમાં રાષ્ટ્રિય દાયિત્વનું જ્ઞાન અને બોધ વિકસાવવાના છે અને એ રીતે નવી માનસિક પરિપક્વતા જગાડવાની છે. નાગરિકતા એટલે પોતાના નિકટના, દૂરના,[...]
શિક્ષણ : મૂળભૂત બાબતો – ૨ : સ્વામી નિર્વેદાનંદ
(ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદ કહે છે: ‘કેળવણી આપવા માટે ગુરુની સાથે રહેવાની પુરાણી સંસ્થાઓ તથા એવી જ શિક્ષણ પ્રણાલીની આવશ્યકતા છે.. વિદ્યાર્થીને બાળપણથી જ એક એવા વ્યક્તિ સાથે રહેવું જોઈએ[...]
વ્યક્તિત્વ વિકાસ : ટેવ અને પરિવેશ : સ્વામી જગદાત્માનંદ
(ગતાંકથી આગળ) તમારી ટેવો જ તમારું વ્યક્તિત્વ છે જીવનના બધાં ક્ષેત્રોમાં વિચારો, ભાવનાઓ તથા કર્મની રચના સાથે જોડાયેલી ટેવોની ઘણી મહત્ત્વની ભૂમિકા છે. તેનાથી જ આપણું વ્યક્તિત્વ બને છે કે[...]
તીર્થયાત્રા : દેવતાત્મા હિમાલય – ૧૨ : સ્વામી અખંડાનંદ
(ગતાંકથી આગળ) હિમાલયની શૃંખલાઓ એવું સ્થાન છે કે જ્યાં ભગવતી અંબાએ પોતાની ક્રીડા બંધ કરીને માનવજન્મ લીધો. જેનાથી આ સ્થાને સ્વર્ગથી પણ વધુ પવિત્રતા પ્રાપ્ત કરી. અહીં માટીનો કણેકણ જગદંબાની[...]
તત્ત્વવિચાર : અનાસક્તિ – ૨ : સ્વામી ભજનાનંદ
(ગતાંકથી આગળ) પ્રેમ અને અનાસક્તિ વોલ્ટેરની એક પ્રસિદ્ધ ઉક્તિ છે, ‘પ્રભુ, મને મારા મિત્રોથી બચાવો; મારા શત્રુઓને તો હું સંભાળી લઈશ.’ તેમાં વિનોદ કરતાં સત્ય વધારે છે. આપણા મિત્રો અને[...]




