ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
ઇતિહાસ : સ્વામીજીના મુંબઈમાં પ્રથમ યજમાન – ૨ : સ્વામી શુદ્ધરૂપાનંદ
(ગતાંકથી આગળ) રામદાસ છબીલદાસ સ્વામીજીના કરતાં થોડાં વર્ષો મોટા હતા. તેઓ એકબીજા સાથે ઘણા હળીમળી ગયા હતા. વળી તેમને બંનેને ભારતીય શાસ્ત્રગ્રંથો અને સંસ્કૃત માટે ઘણો પ્રેમાદર હતો. ૧૮૯૨ની ૨૨મી[...]
અધ્યાત્મ : આધ્યાત્મિક જીવનની અડચણો – ૨ : સ્વામી ગોકુલાનંદ
(ગતાંકથી આગળ) બાહ્યજગતનાં આકર્ષણો પર વિજય મેળવવા માટે બીજો ઉપાય છે સ્ત્રી અને પુરુષની ભિન્નતાના વિચારથી ઉપર ઊઠવું. જ્યાં સુધી આપણે પોતાની જાતને આ શરીર મનના ક્ષેત્રમાં સીમિત રાખીએ છીએ,[...]
શિક્ષણશિબિર : મૂલ્યલક્ષી કેળવણી – શિબિર : સંકલન
શિક્ષણ કમિશ્નરશ્રીની કચેરી, ગાંધીનગર અને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ બંનેના સંયુક્ત ઉપક્રમે આશ્રમમાં તા. ૧૫-૧૬ મેના રોજ મૂલ્યલક્ષી કેળવણીની બે દિવસની શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં પ્રારંભમાં વૈદિક મંત્રોચ્ચાર અને પ્રાર્થનાગીત,[...]
સંશોધન : સંગીત કલ્પતરુની ભૂમિકા – ૩ : સ્વામી વિવેકાનંદ
(ગતાંકથી આગળ) આ પહેલાં આપણે જોઈ ગયા છીએ કે કોઈ પણ બે સૂરોની વચ્ચે જે વ્યવધાન છે તે સ્પષ્ટ રૂપે પરિલક્ષિત થતું નથી. પરંતુ જો જે લોકો એમાં પારંગત છે[...]
બાળવાર્તા : શ્રીમા જીવનદર્શન : સંકલન
શ્રીમા પધારે છે કિશોરી શારદા દક્ષિણેશ્વરમાં આવીને પતિને મળવા ઉન્મુખ છે. એમણે લોકમુખે સાંભળ્યું કે ‘મા કાલીના પુત્ર’ - પોતાના પતિ શ્રીરામકૃષ્ણ પાગલ થઈ ગયા છે. શ્રીમા માટે આ અસહ્ય[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ વાર્ષિક મહોત્સવ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ૩૦ એપ્રિલ થી ૨જી મે સુધી ૩ દિવસના વાર્ષિક મહોત્સવનું પાવનકારી પર્વ ઉજવાઈ ગયું. ૩૦મી એપ્રિલે વિદ્યાર્થીઓ માટેની આધ્યાત્મિક શિબિરમાં ‘ૐ અને[...]
દિવ્યવાણી
संज्ञानं नः स्वेभि: संज्ञानमरणेभिः । संज्ञानमश्विना युवमिहास्मासु नि यच्छतम् ॥ सं जानामहै मनसा सं चिकित्वा मा युष्महि मनसा दैव्येन । मा घोषा उत्स्थुर्बहुले विनिर्हते मेषुः पप्तदिन्द्रस्याहन्यागते ॥ (अथर्ववेद: ७.५२) આપણા[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સંસાર અને નિષ્કામ કર્મ : શ્રીરામકૃષ્ણદેવ
બ્રાહ્મ-ભક્ત- મહાશય, તે જો ધારે તો સહુને મુક્તિ આપી શકે. તો પછી શા માટે આપણને સંસારમાં બદ્ધ કરી રાખ્યા છે? શ્રીરામકૃષ્ણ- માની ઇચ્છા. માની એવી ઇચ્છા છે કે તે આ[...]
વિવેકવાણી : ગુરુ : સ્વામી વિવેકાનંદ
દરેક આત્મા પૂર્ણ થવા નિર્માયેલો છે, અને પ્રત્યેક જીવ અંતે તે સ્થિતિએ પહોંચવાનો છે. આત્મામાં રહેલી શક્યતાઓને બહારની સહાયથી વેગ મળે છે; તે એટલે સુધી કે આ દુનિયામાં મોટા ભાગના[...]
સંપાદકીય : મૂલ્યલક્ષી કેળવણી માટે વ્યવહારુ પદ્ધતિઓ – ૨ : સ્વામી સર્વસ્થાનંદ
(ગતાંકથી આગળ) ગયા અંકમાં આપણે મૂલ્યલક્ષી કેળવણીની વ્યવહારુ પદ્ધતિઓમાંથી સંકલ્પનાત્મક પદ્ધતિ અને જીવન કથાત્મક પદ્ધતિની વિગતવાર ચર્ચા કરી ગયા. હવે આપણી ચર્ચા આગળ વધારીએ. ૩. વાર્તાકથનપદ્ધતિ વાર્તાકથન એ પણ એક[...]
કેળવણી : મૂલ્યલક્ષી કેળવણી અને અભ્યાસ શિબિર : સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમમાં વિદ્યાર્થીઓ માટે યોજાયેલ મૂલ્યલક્ષી કેળવણી અને અભ્યાસ શિબિર શ્રીરામકૃષ્ણના સાક્ષાત્ સંન્યાસી શિષ્ય સ્વામી અખંડાનંદે કહ્યું છે : ‘શ્રીરામકૃષ્ણ દરિદ્રના ઈશ્વર છે એટલે જ તેઓ પર્ણકુટિમાં જન્મ્યા હતા.’ સ્વામી[...]
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ) શ્રીઠાકુરનો ઐશ્વર્યત્યાગ શ્રીઠાકુર માસ્ટર મહાશયને એ સમયની પોતાની એક વિશેષ અવસ્થા વિશે વાત કરી રહ્યા છે. એ સમયે તેઓ કોઈ પણ ધાતુના પાત્રને સ્પર્શ ન કરી શકતા. શૌચ[...]
સંસ્મરણ : શ્રી શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ
(ગતાંકથી આગળ) બીજાનાં દુ:ખમાં સહભાગી શ્રીમા થોડા દિવસો થયા છે. શ્રીમા દુ:સાધ્ય રોગમાંથી મુક્ત બનીને સ્વસ્થ થયાં છે. પરંતુ શરીર હજુ પૂર્ણ રૂપે સબળ સ્વસ્થ થયું નથી. પથ્યાદિના નિયમો હજીયે[...]
પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી – ૪ : સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ) પ્રબુદ્ધ નાગરિકતાની રીત પાશ્ચાત્ય દેશવાસીઓમાં વીરતાનો ભાવ હતો, એટલે જ તેઓ મહાન બન્યા. ઈંગ્લેન્ડના વીરાધિવીર દૂર દૂર અતલ સાગરમાં, ઘન વનોમાં, પર્વતો-પહાડો પર અને અનેક દ્વીપોમાં પોતાના પ્રાણને[...]
ઇતિહાસ : સ્વામીજીના મુંબઈમાં પ્રથમ યજમાન – ૩ : સ્વામી શુદ્ધરૂપાનંદ
શિગ્રામ - બગીના માલિક છબીલદાસ લલ્લુભાઈ એ જમાનામાં અમીર લોકો બગી કે શિગ્રામ જેવી ઘોડાગાડી ધરાવતા. પોતાના બંગલામાં તબેલો હતો એ બતાવે છે કે તેઓ ઘણા પૈસાદાર હતા. છબીલદાસ લલ્લુભાઈના[...]
ક્રાંતિકારિણી શ્રીમા શારદાદેવી – ૭ : જ્યોતિબહેન થાનકી
ઈ.સ.૧૮૮૫ના જૂનમાં શ્રીરામકૃષ્ણદેવને ગળામાં દર્દની શરૂઆત થઈ. સાધારણ ઉપરચારથી આ રોગ કાબુમાં આવ્યો નહીં આથી નરેન્દ્રનાથ અને અન્ય શિષ્યોએ વિચાર્યું કે કલકત્તામાં નિષ્ણાંત ડૉક્ટરોની સારવાર થશે તો આ દર્દ જરૂર[...]
પ્રવાસ : મારી યુરોપયાત્રા – ૧ : સ્વામી નિખિલેશ્વરાનંદ
“અદ્ભુત દૃશ્ય! અહીં તો આપણે ખરેખર બરફ ઉપર જ ઊભા છીએ જ્યારે ભારતમાં તો બરફ ખૂબ ઊંચે હોય છે. ત્યાં પહોંચવા માટે તો દિવસો સુધી આપણે પહાડોના પહાડો ઓળંગવા પડે[...]
રાષ્ટ્રપતિ ભવનમાં ‘ફાઉન્ડેશન ફોર યુનિટી ઓફ રીલીજન્સ એન્ડ એન્લાઈટન્ડ્ સીટીઝનશીપ’ની સ્થાપના : સંકલન
૧૫મી જૂન, ૨૦૦૪ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. કલામે ‘સર્વધર્મ સમન્વય અને પ્રબુદ્ધ નાગરિકતા’ માટે એક ‘ફાઉન્ડેશન ફોર યુનિટી ઓફ રિલિજન્સ એન્ડ એન્લાઈટન્ડ્ સિટિઝનશીપ’ નવી સંસ્થાની સ્થાપનાની ઘોષણા કરી[...]
સેવા : રામકૃષ્ણ મિશન, લીંબડીમાં અવિરત વહેતું સેવાઝરણું : સંકલન
સ્વામી વિવેકાનંદ ખેતડી થઈને અમદાવાદ. અમદાવાદથી વઢવાણ થઈને ૧૮૯૧માં લીંબડી પધાર્યા હતા. અહીં પોતાના જીવને જોખમમાં મૂકી દે એવો પ્રસંગ પણ બન્યો. પણ લીંબડીના ઠાકોર જશવંતસિંહની આગવી સૂઝથી આ મહાન[...]
પ્રતિભાવ : શિક્ષકો માટે મૂલ્યશિક્ષણ શિબિર : સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ૧૫-૧૬ મેની મૂલ્યશિક્ષણ શિબિરમાં ભાગ લઈને હું ધન્યતા અનુભવું છું. સ્વામી જિતાત્માનંદજીએ બે દિવસ સુધી સતત માર્ગદર્શન આપ્યું. એમાંથી તારવેલાં વિચારમોતી આ છે: * વિદ્યાર્થીને ઈશ્વરરૂપે જુઓ.[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં છેલ્લાં કેટલાક વર્ષોથી શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્યો માટે મૂલ્યનિષ્ઠ કેળવણીના વિવિધ વર્ગોનું સંચાલન થઈ રહ્યું છે. પછાત વિસ્તારના ગરીબ વિદ્યાર્થીઓ માટે મૂલ્યનિષ્ઠ કેળવણી સાથે વિષયશિક્ષણનું કાર્ય[...]
દિવ્યવાણી
विश्वानि देव सवितुर् दुरितानि परा सुव । यद् भद्रं तन्न आ सुव ॥ (ऋग्वेद : ५.८२.५) હે સવિતા પ્રભુ! અમારાં અશુભ - અનિષ્ટો દૂર કરો. હે પ્રભુ! શુભ - ઈષ્ટ[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : કામબંધન, સિદ્ધિ અને મન : શ્રીરામકૃષ્ણદેવ
ઈશ્વર અમર લોકના કલ્પવૃક્ષ જેવો છે. જે માગીએ તે એ આપે છે. એટલે ધર્મ સાધના કરી મન વિશુદ્ધ થાય ત્યારે બધી સાંસારિક તૃષ્ણાઓનો ત્યાગ કરતાં વિચાર કરવો ઘટે. એક વાર્તા[...]
વિવેકવાણી : ભારતની અધોગતિનું કારણ : સ્વામી વિવેકાનંદ
મને સંપૂર્ણ ખાતરી થઈ છે કે કોઈ પણ વ્યક્તિ કે પ્રજા બીજાના સહકાર વિના પોતાને અલગ રાખીને જીવી શકે નહીં. અને જ્યારે જ્યારે મહત્તા, નીતિમત્તા કે પવિત્રતાના ખોટા ખ્યાલોથી આવા[...]
સંપાદકીય : મૂલ્યલક્ષી કેળવણી માટે વ્યવહારુ પદ્ધતિઓ – ૩ : સ્વામી સર્વસ્થાનંદ
આ અગાઉના લેખોમાં આપણે મૂલ્યલક્ષી કેળવણીની વ્યવહારુ પદ્ધતિઓમાંથી સંકલ્પનાત્મક પદ્ધતિ, જીવન કથાત્મક પદ્ધતિ, વાર્તાકથન પદ્ધતિની ઉદાહરણો સાથે વિગતવાર ચર્ચા કરી ગયા છીએ. હવે આપણે આ લેખમાં સામુહિક વર્ગખંડ પદ્ધતિની વિગતવાર[...]




