ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ) અવતાર શક્તિ અને પ્રકાશ શ્રીરામકૃષ્ણ કહે છે : ‘જો તમે ઈશ્વરને શોધતા હો તો તેમને માનવીમાં શોધો.’ આ અદ્ભુત વાત છે, વિચાર માગી લે તેવી વાત છે. મનુષ્ય[...]
સંસ્મરણ : શ્રી શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ
(ગતાંકથી આગળ) વચેટ મામી ખૂબ માંદાં છે. નાના છોકરા વિજયના જન્મ પછી હજી સુધી તેઓ સૂવા રોગથી પીડાય છે. પ્રસવપીડા ઘણી મોટી હતી, એને લીધે એનું પેટ ફૂલી ગયું છે.[...]
પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી – ૫ : સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ) સૌથી પહેલાં તો આપણે ભારતના નાગરિક છીએ અને પછી અલગ અલગ ક્ષેત્રોના ધંધાદારી કાર્યકર છીએ. એ બધા ધંધાદારી કાર્યો છે અને આપણે એમને દેશના એક નાગરિક તરીકે કરીએ[...]
શિક્ષણ : શિક્ષક : સ્વામી નિર્વેદાનંદ
(ગતાંકથી આગળ) શિક્ષકનું ચારિત્ર્ય એ શિક્ષણની એક મહત્ત્વપૂર્ણ વાત છે. આ મૌન સંકેત દ્વારા વિદ્યાર્થીઓના મન પર ક્રિયાશીલ પર્યાવરણનું એક પ્રબળ તત્ત્વ બની રહે છે. શિક્ષકે પોતે સહજ, સરળ, નિરાડંબરી,[...]
શ્રીરામકૃષ્ણ સ્તુતિ : શ્રીરામકુમાર ગૌડ
(ઢાળ : શ્રીરામચંદ્ર કૃપાલુ) જય જય જયતુ જય રામકૃષ્ણ અનૂપછબિસુખદાયકં ॥ કલ્યાણધામ નમામિ તવ પદ સહજભક્તિપ્રદાયકમ્ ॥ જય પરમપાવન બંગભૂમિકૃતાર્થકૃત્ ચરણોદકમ્ ॥ જય માતૃભાવ અનૂપવિગ્રહ કાલિકાપદગાયકમ્ ॥ કામારપુકુરે જન્મ તવ[...]
તીર્થયાત્રા : દેવતાત્મા હિમાલય – ૧૩ : સ્વામી અખંડાનંદ
(જૂનથી આગળ) એક કામળો ચાલો હવે આપણે બીજા વિષયની ચર્ચા કરીએ. મેં ઊખી મઠમાં એક દિવસ આદિત્યરામ બાબુની સંગાથે અત્યંત પ્રસન્નતાપૂર્વક પસાર કર્યો. પછીના દિવસે એમને બદ્રીનારાયણ જવા ઉપડવાનું હતું.[...]
પ્રવાસ : મારી યુરોપયાત્રા – ૨ : સ્વામી નિખિલેશ્વરાનંદ
પચીસમીએ સવારે ભોગીભાઈ લેસ્ટર લઈ જવા માટે કોવેન્ટ્રી આવ્યા. લેસ્ટરમાં ઘણાં મંદિરો છે. આપણને એમ લાગે કે જાણે ગુજરાતમાં આવી ગયા. લેસ્ટરને રાજકોટના ટ્વીન સીટી તરીકે પણ ગણવામાં આવે છે.[...]
કેળવણી : મૂલ્યલક્ષી કેળવણી : સ્વામી જિતાત્માનંદ
મૂલ્યલક્ષી કેળવણી : આજની તાતી માગ યુનાઈટેડ સ્ટેટ્સના આલામોગોર્ડોમાં અણુબોમ્બનો પ્રથમ પ્રાયોગિક વિસ્ફોટ કરવામાં આવ્યો, ત્યાર પછી જ્યારે વૈજ્ઞાનિકો મેનહટ્ટનના પ્રકલ્પની ઉજવણીનું ભોજન કરવા તે જ સાંજે ભેગા મળ્યા ત્યારે[...]
અધ્યાત્મ : આધ્યાત્મિક જીવનની અડચણો – ૩ : સ્વામી ગોકુલાનંદ
(જૂન ૨૦૦૪ થી આગળ) મનુષ્યે પોતાના દ્વારા જ સ્વયંને ઉપર ઉઠાવવો રહ્યો. એણે પોતાની જાતને નીચે પાડવાની નથી. આપણે જ આપણા મિત્ર છીએ અને આપણા શત્રુ પણ આપણે છીએ. જ્યારે[...]
સંશોધન : સંગીત કલ્પતરુની ભૂમિકા – ૪ : સ્વામી વિવેકાનંદ
(જૂન ૨૦૦૪ થી આગળ) ચર્મ-વાદ્યયંત્ર મૃદંગ - આ અત્યંત પ્રાચીનકાળનું વાદ્યયંત્ર છે. ગાયનના ધ્રુપદ નામના અંગ વિશેષ સાથે એને વગાડવામાં આવે છે. સંસ્કૃત ગ્રંથોમાં ચર્મવાદ્યો વિશે વિપુલ પ્રમાણમાં એનો ઉલ્લેખ[...]
ગીત : સંકલન
પહેલાં જે સ્વરગ્રામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં આપણે જોયું છે કે સામાન્યત: એ ત્રણ ગ્રામોમાં જ તેનો વ્યવહાર થાય છે. એમાંથી ઉદારા નામના ગ્રામના મધ્યમથી આરંભ કરીને તારા ગ્રામના[...]
સમાચાર દર્શન
૧૧મી જુલાઈ, ૨૦૦૪ના રોજ રવિવારે રાજકોટની ઝૂંપડપટ્ટીઓમાં રહેતા અત્યંત ગરીબ પરિવારનાં બાળકોએ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પવિત્ર વાતાવરણમાં આવીને શ્રીઠાકુરપૂજા, વેદમંત્રોચ્ચાર, ભજનસંગીત, રમતગમત, શિક્ષણવાચનની એક અનોખી શિક્ષણ તાલીમ મેળવીને શિક્ષણ પ્રત્યેનો[...]
શિક્ષણ : બોધકથા : સંકલન
કાવડનું અદ્ભુત માટલું એક ભિસ્તી દરરોજ નદીએથી પાણી ભરીને ઘરે લઈ જતો. પોતાના ખભે રાખેલી કાવડની બંને બાજુએ એક એક માટલું રહેતું. એને તે ‘અદ્ભુત માટલાં’ કહેતો. એમાંનું એક માટલું[...]
દિવ્યવાણી
कृपापारावार: सजलजलदश्रेणिरुचिरो रमावाणी सोमस्फुरदमलपद्मोद्भवमुखै: । सुरेन्द्रैराराध्य: श्रुतिगणशिखागीतचरितो जगन्नाथ: स्वामी नयनपथगामी भवतु मे ॥ (जगन्नाथाष्टकम् : ४) કૃપાના સાગર, પાણીવાળાં વાદળાંની હારમાળા જેવા સુંદર; લક્ષ્મી, સરસ્વતી, ચંદ્ર અને ખીલતાં કમળમાંથી જન્મેલા[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : શ્રીરામકૃષ્ણનો રાધાભાવ : શ્રીરામકૃષ્ણદેવ
સવારના સાડાનવ થયા છે. પ્રાણકૃષ્ણે પ્રણામ કરીને રજા લીધી, કલકત્તાવાળે ઘેર પાછા જવા માટે. એક વૈરાગી ગોપીયન્ત્ર (એક જાતનું તંતુવાદ્ય)ની સાથે ઠાકુરના ઓરડામાં ગીત ગાય છે : ‘નિત્યાનંદનું વહાણ આવ્યું[...]
વિવેકવાણી : શ્રીકૃષ્ણમહિમા : સ્વામી વિવેકાનંદ
એ મહાત્મા કે જેની વિવિધ રૂપોમાં ઉપાસના થાય છે, જે પુરુષો તેમ જ સ્ત્રીઓનો લાડીલો આદર્શ છે, જે નાનાં બાળકોનો તેમ જ પ્રૌઢોનો આદર્શ છે... એતે ચાંશકલા: પુંસ: કૃષ્ણસ્તુ ભગવાન્સ્વયમ્[...]
સંપાદકીય : શ્રીમા શારદાદેવી અને ગૃહસ્થધર્મ – ૧ : સ્વામી સર્વસ્થાનંદ
શ્રીરામકૃષ્ણદેવ અને શ્રીમા શારદાદેવી સારી રીતે સમજતાં હતાં કે સમાજ અને ધર્મે નક્કી કરેલા, દામ્પત્યજીવનના સામાન્ય સંબંધો તેમને લાગુ પડતા ન હતા. પોતાના પતિની જેમ શ્રીમા પણ દૈવી અવતાર હતાં.[...]
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ) શ્રીઠાકુરને પોતાના પાર્ષદો સાથે આવો જ પ્રગાઢ સંબંધ હતો. તેઓ કહેતા : ‘કોઈ કોઈને જોતાં જ હું ઊભો થઈ જાઉં છું, એ જાણો છો ને! જૂનો પરિચય છે,[...]
સંસ્મરણ : શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ
(ગતાંકથી આગળ) પૂજા સમાપ્ત થયા પછી શ્રીમા પોતાના ઓરડાની ઓસરીમાં દરવાજાની સામે છોકરાઓને બેસાડીને જલપાન કરાવી રહ્યાં છે. કેટલાંક મીઠાઈ, ફળ તથા ‘પીઠા’ (એક પ્રકારનું પકવાન) જેવી પ્રસાદી છે. આજે[...]
પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી – ૬ : સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ) ભાડાના ટટ્ટુ-વેઠિયાની મનોવૃત્તિ લોકશાહીના નાગરિકની મનોવૃત્તિથી વેઠિયાની મનોવૃત્તિ ભિન્ન હોય છે. આપણે ૧૯૫૦માં સ્વતંત્ર લોકશાહી રાષ્ટ્રના સ્વતંત્ર નાગરિક રૂપે આપણને ઘોષિત કર્યા ત્યારે જ બાહ્ય રીતે બધું અશુભ[...]
શિક્ષણ : નારી શિક્ષણ – ૧ : સ્વામી નિર્વેદાનંદ
(ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘ભારતીય નારીઓએ સીતાનાં પદચિહ્નો પર વિકસિત બનીને પોતાની ઉન્નતિનો પ્રયાસ કરવો પડશે. આ જ એક માત્ર પથ છે... જેમ કે આપણે હરહંમેશ જોઈએ[...]
વ્યક્તિત્વ વિકાસ : એકાગ્રતા-નિષ્ઠા-સુટેવ : સ્વામી જગદાત્માનંદ
(ગતાંકથી આગળ) કશું અસંભવ નથી લગભગ પચાસ વર્ષ પહેલાં એક ભારતીયે જાપાનથી પાછા ફરીને અંગ્રેજી માસિક પત્રિકામાં એક લેખ લખ્યો. એનું શીર્ષક હતું : ‘જાપાન કેવી રીતે એક મહાન રાષ્ટ્ર[...]
તીર્થયાત્રા : દેવતાત્મા હિમાલય – ૧૪ : સ્વામી અખંડાનંદ
(ગતાંકથી આગળ) ત્રિયુગી નારાયણ અમે ફાટાચટ્ટીથી નીકળીને ત્રિયુગી નારાયણ પહોંચ્યા. કેદારનાથના રસ્તે આવેલા પવિત્ર મંદિરોમાંનું આ એક મંદિર છે. ગુપ્ત કાશીથી અહીં સુધીની યાત્રા બે દિવસનો પ્રવાસ છે, ગુપ્ત કાશીથી[...]
પારસને સ્પર્શે : દુષ્યંત પંડ્યા
‘ઈહ લોહા પૂજામેં રાખત, ઈક કર બાધિ પરો; પારસ ગુણ અવગુણ નહિ ચિતવત કંચન કરત ખરો’ ભક્ત કવિ સુરદાસની આ પંક્તિઓ જાણીતી છે. આપણામાંથી અનેકે એ પંક્તિઓ જેમાં આવે છે[...]
મારી યુરોપયાત્રા – ૩ : સ્વામી નિખિલેશ્વરાનંદ
(ગતાંકથી ચાલુ) સ્વામી વિવેકાનંદજીએ બર્કશાયરમાં જે ‘મીડ્સ હાઉસ’માં નિવાસ કર્યો હતો તેની મુલાકાત લઈ ‘બોર્ન એન્ડ’ના વેદાંત સેન્ટરમાં રાત્રે ૮ વાગ્યે અમે પાછા ફર્યા ત્યારે પણ અજવાળું હતું. યુરોપમાં આ[...]




