ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
કાવ્યાસ્વાદ : મોતી લેણા ગોતી : મકરંદ દવે
મોતી લેણા ગોતી દલ દરિયા મેં ડૂબકી દેણા, મોતી રે લેણા ગોતી એ જી જી. ખારા સમદર મેં છીપ બસત હે, ભાત ભાતરાં મોતી એ જી, એ મોતી કોઈ મરજીવા[...]
સ્વામી વિવેકાનંદ અને જમશેદજી તાતા : સ્વામી વિદેહાત્માનંદ
(સ્વામી વિદેહાત્માનંદજી રામકૃષ્ણ મિશનના રાયપુર કેન્દ્ર દ્વારા પ્રકાશિત હિન્દી ત્રૈમાસિક પત્રિકા ‘વિવેક જ્યોતિ’ના સંપાદક છે.) પોતાનું અપૂર્ણ રહેલું ધર્મ-સંસ્થાપનનું કાર્ય યુવક નરેન્દ્રનાથને સોંપીને ભગવાન શ્રીરામકૃષ્ણે ૧૬ મી ઑગસ્ટ ૧૮૮૬ના રોજ[...]
કાવ્ય : આનંદમગ્ન શિવ અને શિવ તાંડવ: સ્વામી વિવેકાનંદ
(રાગ કર્નાટી એકતાલ) તાથૈયા તાથૈયા નાચે ભોળા બં બં બાજે ગાલ ડિમ ડિમ ડમરુ બાજે ઝૂલે છે ખોપરી માળ...તાથૈયા ગર્જે ગંગા જટા માંહે ઉગ્ર અનલે ત્રિશૂલ રાજે ઝગ ઝગ ઝગ[...]
દુ:ખ-કષ્ટનું આધ્યાત્મિક શક્તિમાં રૂપાંતર : સ્વામી યતીશ્વરાનંદ
(શ્રીમત્ સ્વામી યતીશ્વરાનંદજી રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ હતા. તેમના સુપ્રસિદ્ધ અંગ્રેજી ગ્રંથ 'Meditation and Spiritual Life'ના થોડા અંશો વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ.) સાચો ભક્ત ક્યારેય ધનસંપત્તિ, વિલાસવૈભવ કે ભૌતિક સમૃદ્ધિ[...]
કૃપા : ડૉ. કાન્તિલાલ લ. કાલાણી
ભગવદ્ ભજનમાં, ભગવત્ સ્મરણમાં તેમજ અધ્યાત્મમાર્ગમાં કૃપા શબ્દ પર બહુ ભાર મૂકી કહેવામાં આવે છે કે ભગવત્કૃપા તો જોઈએ જ. કૃપા વિના ભગવાનને પમાતા નથી. કૃપા શબ્દને સમજવા અદ્વૈતનાં બે[...]
યુવા-વિભાગ : કિરીટ વાઘેલા
પરીક્ષાની તૈયારી વ્હાલા યુવા વાચકો, તમારી વાર્ષિક પરીક્ષાની તૈયારી માટે લગભગ એક મહિના જેટલો સમય બાકી છે, એટલે કે પરિણામ પર અસર કરતા ખૂબ જ નિર્ણાયક સમયગાળામાં તમે પ્રવેશી ચૂક્યા[...]
બાહ્ય ત્યાગ : સ્વામી અશોકાનંદ
શું બાહ્ય ત્યાગ સુધ્ધાં ક૨વો જરૂરી છે? માત્ર માનસિક ત્યાગ બસ નથી? અમારો અભિપ્રાય એવો છે કે આંતરિક ત્યાગ બસ નથી. તેનું એક કારણ દેખીતું છે. આપણો બાહ્ય વ્યવહાર અને[...]
સાચો ધર્મ : કુમારપાળ દેસાઈ
એક ગામ હતું. ગામમાં માત્ર ચાર કૂવા હતા. આ ચાર કૂવામાં પણ એક જ મીઠો કૂવો હતો. મીઠા કૂવાનું પાણી ગામ આખું પીએ! એક દિવસ બે કૂતરાં લડવા લાગ્યા. એક[...]
પુસ્તક સમીક્ષા : કેશવલાલ વિ. શાસ્ત્રી
સંસ્કૃત શીખવું અઘરું નથી સંસ્કૃતની આબોહવામાં: લે. ડૉ. હર્ષદેવ માધવ; સંયોજક: પ્રા. નીતીનભાઈ દેસાઈ, કુસુમ પ્રકાશન, ૧૧ એ, નારાયણનગર સોસાયટી, જયભિખ્ખુમાર્ગ, પાલડી, અમદાવાદ ૩૮૦૦૦૭, પૃ. ૮૫, કિંમત ૫૦/- રૂપિયા ભાષાશિક્ષણનું[...]
સંકલન : ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ દીપોત્સવી અંક – ૧૯૯૪ (શિક્ષણ અંક)ના પ્રતિભાવો
“શ્રીરામકૃષ્ણ જ્યોત”નો દીપોત્સવી અંક અતિ સુંદર અને મૂલ્યવાન બન્યો છે. શિક્ષણ પ્રણાલીના સર્વ પાસાંઓના તાણાવાણા લેખો દ્વારા વણી લેવાયા છે. પ્રદૂષિત જીવનનાં મૂળ કેળવણીના ઊંધા અધ્યાસો આપણે આચરી બેઠા છીએ[...]
સંકલન : સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ શૈક્ષણિક સેમિનાર સ્વામી વિવેકાનંદ શિકાગો સંભાષણ શતાબ્દી મહોત્સવ અને સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં ૧૦મી જાન્યુઆરીએ યોજાયેલી શિક્ષણ શિબિરનો મંગલ પ્રારંભ વૈદિક મંત્રોચ્ચારથી થયો હતો.[...]
દિવ્યવાણી : સંકલન
परि चिन् मर्तो द्रविणं ममस्याद् ऋतस्य पथा नमसा विवासेत्। उत स्वेन क्रतुना सं वदेत श्रेयांसं दक्षं मनसा जगृभ्यात्॥ સન્માર્ગ દ્વારા સંપત્તિ માનવ સમૃદ્ધિનું સારી રીતે ચિંતન કરે અને એને સન્માર્ગે[...]
વિવેકવાણી : સ્વામી વિવેકાનંદ
ભારતના આદર્શ - શ્રીરામકૃષ્ણ ભારત રાષ્ટ્રીય ઉત્થાન સાધવા ચાહતું હોય, તો જાણજો કે તેણે ઉત્સાહપૂર્વક શ્રીરામકૃષ્ણના નામની આસપાસ એકઠા થવું પડશે. શ્રીરામકૃષ્ણનો પ્રચા૨ તમે કે હું, બીજું કોઈ કરે એનું[...]
જૃંભિત યુગઈશ્વર… : સંપાદકીય
જૃંભિત યુગઈશ્વર... ‘શ્રીરામકૃષ્ણ આરાત્રિકમ્’ની સાતમી પંક્તિમાં સ્વામી વિવેકાનંદજી કહે છે - ‘જૃંભિત યુગ-ઈશ્વર જગદીશ્વર યોગ સહાય.’ “હે જગદીશ્વર! હે યોગના સહાયક, તમે આ યુગના અવતારરૂપે પ્રગટ્યા છો.” ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ[...]
જેવા તેમને જોયા હતા : સંકલન
શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ (૩ માર્ચ) પ્રસંગે (અમેરિકાના મિસુરી રાજ્યના મુખ્ય શહેર સેંટ લુઈની વેદાન્ત સોસાયટીના સ્વામી ચેતનાનંદજીએ શ્રીરામકૃષ્ણના ચાળીસ સમકાલીન અને નિકટ રહેનારાં સ્વજનોએ શ્રીરામકૃષ્ણ વિશે જે લખ્યું છે તે એકત્ર[...]
શ્રીરામકૃષ્ણના મતે ઈશ્વર-સાક્ષાત્કાર માટેનાં વ્યવહારુ પગલાં : સ્વામી ભૂતેશાનંદ
(શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યશ્રી છે.) શ્રીરામકૃષ્ણના ઈશ્વર-સાક્ષાત્કાર તથા તે માટેનાં વ્યવહારુ પગલાં વિષેનાં મંતવ્યોની ચર્ચા કરતાં પહેલાં આ શબ્દોનો ખરેખર શો અર્થ થાય છે તે[...]
ચૈતન્ય મહાપ્રભુ : ભોળાભાઈ પટેલ
શ્રી ચૈતન્ય મહાપ્રભુ જયંતી (૧૭ માર્ચ) પ્રસંગે યુગાયિતં નિમેષેણ ચક્ષુષા પ્રાવૃષાયિતમ। શૂન્યાયિતં જગત્સર્વં ગોવિન્દવિરહેણ મે।। ગોવિંદના વિરહમાં મારે માટે એક પળ એક યુગ જેવડી બની જાય છે. આંખો વર્ષાનો ધોધ[...]
શ્રીરામકૃષ્ણ-મહિમા : સ્વામી ગર્ગાનન્દ
(સ્વામી ગર્ગાનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે. તેમણે રચેલ આ સ્તવન સ્વામી વિવેકાનંદજી દ્વારા રચિત ‘ૐ હ્રીં ઋતમ્’ સ્તવ પ્રમાણે જ છંદોબદ્ધ થયેલ છે.) (વસંત તિલકા) आद्यन्तहीन – महिमान्वित - विश्वपूज्यः[...]
ભારતીય યુવકો માટે સેવાનો આદર્શ : સ્વામી સોમેશ્વરાનંદ
(રામકૃષ્ણ મિશનના સ્વામી સોમેશ્વરાનંદ ખેતડી ખાતેના રામકૃષ્ણ મિશન વિવેકાનંદ સ્મૃતિ મંદિરના સચિવ છે. ભારતના યુવાનો માટેની મિશનની પ્રવૃત્તિઓ સાથે તેઓ લાંબા સમયથી સંકળાયેલા છે.) (જાન્યુઆરી ’૯૫થી આગળ) સ્વામીજીએ કર્મયોગનાં તેઓનાં[...]
સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં : જ્યોતિબહેન થાનકી
(ગૌરીમાઈના જીવનપ્રસંગો) (ગતાંકથી ચાલુ) (૧૦) “આમને તો હું ઓળખું છું!” પ્રભાતના સૂર્યનાં કોમળ કિરણોથી આકાશ ગુલાબી બની ગયું હતું. દક્ષિણેશ્વરના મંદિરના બગીચામાંથી પક્ષીઓ ઊડી રહ્યાં હતાં. ગંગાની શીતળ લહેરો મંદિરના[...]
ચિંતનિકા : દુષ્યંત પંડ્યા
ઈશાવાસ્યમ્ ઈદમ્ સર્વમ્ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કોઈ સવાલના જવાબમાં કહેલું કે “આપણા બધા ધર્મગ્રંથો નાશ પામે પણ, ‘ઈશાવાસ્ય’ ઉપનિષદ માત્ર બચી જાય તો હિંદુ ધર્મ નાશ પામશે નહીં.” અઢાર શ્લોકના[...]
શ્રીરામકૃષ્ણ – જયાષ્ટક : દેવેન્દ્રનાથ મજુમદાર
(ગૌડસારંગ – ત્રિતાલ) ભવભયભંજન, પુરુષ નિરંજન, રતિપતિ ગંજનકારી। યતિજનરંજન, મનોમદ ખંડન, જય ભવબંધનહારી।।૧।। જય જનપાલક, સુરદલનાયક, જય જય વિશ્વ વિધાતા। ચિરશુભસાધક મતિમલપાતક, જય ચિતસંશયત્રાતા॥૨॥ સુર-નર-વંદન, વિજય વિબંધન, ચિતમનનંદનકારી। રિપુચયમંથન, જય[...]
યુવ-વિભાગ : ડૉ. મધુભાઈ કોઠારી
સમયનો સદુપયોગ કેમ કરશો? યુવા મિત્રો, જો તમારે જીવનને વ્યવસ્થિત બનાવવું હોય તો, તમને મળતા સમયનું આયોજન કરવું જોઈએ, એટલે કે સમયને ગમે તેમ ન વેડફતાં, તેને ઉપયોગી કાર્યોમાં વ્યતીત[...]
સમાચાર દર્શન : સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા આયોજિત યુવ-સંમેલન સ્વામી વિવેકાનંદ - શિકાગો વિશ્વધર્મ સભા સંભાષણ શતાબ્દીની ઉજવણીના ભાગ રૂપે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૨૯ જાન્યુઆરીએ સવા૨ના ૮થી સાંજના ૪ સુધી યોજાયેલ યુવ-સંમેલનમાં[...]
વર્ણાનુક્રમ સૂચિ : સંકલન
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની વર્ણાનુક્રમ સૂચિ વર્ષ: ૬ એપ્રિલ ૧૯૯૪થી માર્ચ ૧૯૯૫ અદ્વૈત (કાવ્ય) શ્રી જયંત વસોયા 70 અભણ સરસ્વતી – ડૉ. ગુણવંત શાહ 292 અર્ધનારીશ્વર શિવ અને સ્વામી વિવેકાનંદ - સ્વામી[...]




