આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

માતૃત્વનાં ઓજસ્ : સ્વામી સત્યરૂપાનંદ

December 1, 1994|Tags: , , |

(સ્વામી સત્યરૂપાનંદજી રામકૃષ્ણ મિશનના રાયપુર કેન્દ્રના વડા છે.) સ્ત્રીત્વ અને માતૃત્વ સ્ત્રી અને પુરુષ એમ બંનેનો વિચાર કર્યા સિવાય માનવજાતનો વિચાર કરી શકાય નહીં. આ વિશ્વમાં સ્ત્રી અને પુરુષ એમ[...]

બાલ વાર્તા : પ્રાચીન ભારતની વિદુષી નારીઓ – ગાર્ગી અને મૈત્રેયી

December 1, 1994|Tags: , , |

વૈદિક કાળની એક બ્રહ્મવાદિની વિદુષી તરીકે ગાર્ગીનું નામ ખૂબ જ પ્રખ્યાત છે. ગાર્ગી જેવી વિદુષી હતી તેવી જ તેજસ્વિની અને ભરસભામાં માર્ગ મૂકાવે તેવી પ્રતિભાશાળી સ્ત્રી હતી. ગાર્ગીના પિતાનું નામ[...]

ધર્મનું સ્વરૂપ : ડૉ. નરોત્તમ વાળંદ

December 1, 1994|Tags: , , |

એક સંસ્કૃત શ્લોકમાં કહેવાયું છે તેમ, આહાર, નિદ્રા, ભય અને મૈથુન એ સર્વ ક્રિયાઓ મનુષ્યો અને પશુઓમાં સમાન છે. ધર્મ એ મનુષ્યનું જ એક વિશિષ્ટ તત્ત્વ છે. ધર્મ વિનાનો માનવી[...]

કાવ્યો : વીર સાધકને : સ્વામી વિવેકાનંદ

December 1, 1994|Tags: , , |

(રાજપૂતાનાના ખેતડીના મહારાજા પ્રતિ) ઢંકાય છો સૂર્ય ઘટાથી મેઘલી, ને, આભ હો સાવ વિષાદથી ભર્યું, તો’યે ટકી રહે ઘડી, વીર હૈયા, જય છે જ નિશ્ચિત. - ૧ ન શીત જેનાં[...]

કાવ્યો : પ્રીત પુરાણી (ગીત) : રતિલાલ છાયા

December 1, 1994|Tags: , , |

આ તો! બરસત પ્રીત પુરાણી! હળુ હળુ સ્રવતી બરસત જાણે પ્રભુની મધુમય વાણી! - આ તો! બરસત પ્રીત પુરાણી! (૧) સૃષ્ટિ તણા જે આદિ સર્જને હૃદયહૃદય ઊભરાણી; સૂર્ય-ચન્દ્રને ઉદધિ-અંબરે છલકછલક[...]

પુસ્તક સમીક્ષા : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

December 1, 1994|Tags: , , |

‘યાત્રાપથનો આલાપ’ કવિ: રતુભાઈ દેસાઈ, પ્રકાશક: મૃણાલ દેસાઈ, પાર્વતી નિવાસ, હનુમાન રોડ, વિલેપારલે (પૂર્વ) મુંબઈ મૂલ્ય રૂ. ૩૫ પ્રકાશન વર્ષ ૧૯૮૬ પૃષ્ઠ: ૨૧૧ ગાંધીયુગના સ્વાતંત્ર્ય સંગ્રામના ખમીરવંતા સૈનિક રતુભાઈ દેસાઈનો[...]

દિવ્યવાણી : સંકલન

January 1, 1995|Tags: , , |

मित्रस्य मा चक्षुषा सर्वाणि भूतानि समीक्षन्ताम्। मित्रस्याहं चक्षुषा सर्वाणि भूतानि समीक्षे।। मित्रस्य चक्षुषा समीक्षामहे।।। - यजुर्वेद (२६-२) વૈશ્વિક મૈત્રી બધા જીવો મારા તરફ મૈત્રીભરી નજરે જુએ. હું પણ બધા જીવો[...]

વિવેકવાણી : સ્વામી વિવેકાનંદ

January 1, 1995|Tags: , |

યુવાવર્ગને આહ્વાન હંમેશાં આગળ ધપો! જીવનની છેલ્લી ઘડી સુધી ગરીબો અને પદદલિતો પ્રત્યે અનુકંપા, આ છે આપણો મુદ્રાલેખ. ઓ મારાં બહાદુર બાળકો, આગળ ધપો! ઈશ્વરમાં શ્રદ્ધા રાખો; ચાલાકી કરશો નહિ,[...]

સંપાદકીય : ઊઠો, જાગો! : સ્વામી નિખિલેશ્વરાનંદ

January 1, 1995|Tags: , , |

ઊઠો, જાગો! વિદેશથી પાછા ફર્યા પછી સ્વામી વિવેકાનંદજીએ આપણી માતૃભૂમિના યુવા વર્ગને આહ્વાન આપ્યું હતું - “ઊઠો, જાગો અને લક્ષ્યની પ્રાપ્તિ ન થઈ જાય, ત્યાં સુધી મંડ્યા રહો.” ત્યારના યુવા[...]

સ્વામી સારદાનંદજી મહારાજના સંસ્મરણો : સ્વામી ભૂતેશાનંદ

January 1, 1995|Tags: , , |

સ્વામી સારદાનંદજી મહારાજની જન્મતિથિ (૭મી જાન્યુઆરી ‘૯૫) પ્રસંગે (સ્વામી સારદાનંદજી મહારાજના શિષ્ય અને શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે, તા. ૧૮મી જાન્યુઆરી ૧૯૭૫ અને ૧૪ જાન્યુઆરી, ૧૯૭૮ના રોજ[...]

ભારતીય યુવકો માટે સેવાનો આદર્શ : સ્વામી સોમેશ્વરાનંદ

January 1, 1995|Tags: , , |

(રામકૃષ્ણ મિશનના સ્વામી સોમેશ્વરાનંદ ખેતડી ખાતેના રામકૃષ્ણ મિશન વિવેકાનંદ સ્મૃતિ મંદિરના સચિવ છે. ભારતના યુવાનો માટેની મિશનની પ્રવૃત્તિઓ સાથે તેઓ લાંબા સમયથી સંકળાયેલા છે.) સેવા? કોઈ પણ યુવાન ભારતીયને પૂછો[...]

અવ્યવસ્થામાં ફસાયેલા જગતને સ્વામી વિવેકાનંદનું ઉદ્બોધન : જે. પી. વાસવાણી

January 1, 1995|Tags: , |

સ્વામી વિવેકાનંદની જન્મતિથિ (તા. ૨૩-૧-૧૯૯૫) પ્રસંગે (૧૯૯૩માં ૬થી ૮ ઑગસ્ટ, અમેરિકાના પાટનગર વૉશિંગ્ટનમાં, કૅપિટલ સૅન્ટરમાં, શિકાગોની વિશ્વ ધર્મ પરિષદની સ્મૃતિમાં ‘ધ વર્લ્ડ વિઝન ૨૦૦૦ ગ્લોબલ કૉન્ફરન્સ’ (૨૦૦૦ વિશ્વદર્શન વિશ્વ પરિષદ)[...]

સ્વર્ણચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં (શ્રીરામકૃષ્ણદેવની શિષ્યા ગૌરીમાના જીવનપ્રસંગેા) : જ્યોતિબહેન થાનકી

January 1, 1995|Tags: , , |

(ડિસેમ્બર ’૯૪થી આગળ) (૬) ગામને કૉલેરાથી મુક્ત કર્યું ગૌરીમાઈ પ્રભાસ પાટણથી દ્વારકા જઈ રહ્યાં હતાં. વચ્ચે આવેલા સુદામાપુરીમાં પણ તેઓ રોકાયાં. ત્યાંથી તેઓ દ્વારકા જઈ રહ્યાં હતાં, ત્યારે તેમને કોઈએ[...]

કરુણામૂર્તિ સ્વામી વિવેકાનંદ : સ્વામી તુરીયાનંદ

January 1, 1995|Tags: , , |

સ્વામી તુરીયાનંદ મહારાજની જન્મતિથિ (૧૫-૧-૧૯૯૫) પ્રસંગે (સ્વામી વિવેકાનંદજીના એક ગુરુભાઈ સ્વામી તુરીયાનંદજી મહારાજે જુદા જુદા સમયે પોતાના વાર્તાલાપ અને પત્રો દ્વારા સ્વામીજી વિશેના પોતાના સંસ્મરણોનું વર્ણન કર્યું હતું. જેનું એક[...]

શ્રીરામકૃષ્ણ ગાથા : અક્ષયકુમાર સેન

January 1, 1995|Tags: , , , |

દક્ષિણેશ્વર - પ્રવેશ (શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમનો બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પૂંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ આ ગ્રંથ વાંચીને ૧૮૯૫માં પોતાના ગુરુભાઈઓને લખ્યું[...]

પુસ્તક સમીક્ષા : દુષ્યંત પંડ્યા

January 1, 1995|Tags: , , |

સફળતાપૂર્વક ભણવા માટેના સૂચનો ૧. આત્મ-શ્રદ્ધા રાખો. ‘દરેક વ્યક્તિમાં દિવ્યતા-અનંત શક્તિ સુપ્તપણે રહેલી જ છે’ આ યાદ રાખવાથી અને વિધેયાત્મક વલણ કેળવવાથી આત્મ-શ્રદ્ધા જાગૃત થશે. ૨. કર્મનો સિદ્ધાંત કહે છે:[...]

સમાચાર દર્શન : સંકલન 

January 1, 1995|Tags: , |

રામકૃષ્ણ મિશનનાં ૧૯૯૩-૯૪ના વર્ષનાં જનહિત-સેવા કાર્યોનો અહેવાલ શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના અધ્યક્ષસ્થાને ૧૮ ડિસેમ્બર, ૧૯૯૪ના રોજ બપોરના ૩.૩૦ વાગ્યે બેલૂર મઠમાં રામકૃષ્ણ મિશનની ૮૫મી સામાન્ય[...]

દિવ્યવાણી : સંકલન

February 1, 1995|Tags: |

योजनानां सहस्रे द्वे द्वे शते द्वे च योजने। केन निमिषार्धेन कममाण नमोऽस्तुते॥ - ऋग्वेद, १–५०–४ પ્રકાશની ગતિ હે સૂર્યદેવ, તમને નમસ્કાર હો. અડધા નિમિષમાં જ તમે બે હજાર બસો અને[...]

વિવેકવાણી : સ્વામી વિવેકાનંદ

February 1, 1995|Tags: |

સાચી શિવપૂજા જેને શિવની સેવા કરવી છે તેણે તેનાં સંતાનોની પણ સેવા કરવી જોઈએ. પહેલાં તો તેણે આ દુનિયાનાં બધાં પ્રાણીઓની સેવા કરવી જોઈએ. શાસ્ત્રો કહે છે કે જેઓ ઈશ્વરના[...]

સંપાદકીય : ભક્તાર્જન યુગલ ચરણ …. : સ્વામી નિખિલેશ્વરાનંદ

February 1, 1995|Tags: , |

પહેલી જાન્યુઆરી ૧૮૮૬. શ્રીરામકૃષ્ણદેવને ગળામાં કૅન્સર થવાથી કલકત્તામાં કાશીપુરના બગીચામાં સારવાર માટે લાવવામાં આવ્યા છે. બપોરના લગભગ ત્રણ વાગે તેઓ ઉ૫૨ના ઓરડામાંથી નીચે આવી ગયા અને બગીચાના ફાટક સુધી ટહેલવા[...]

સાધન – ભજન કરો : સ્વામી બ્રહ્માનંદ

February 1, 1995|Tags: , |

સ્વામી બ્રહ્માનંદજી મહારાજની જન્મતિથિ (૧, ફેબ્રુઆરી) પ્રસંગે સાધન - ભજન કરો, સાધન - ભજન કરો. ભજન કરવાથી એક પ્રકારનો આનંદ મળે છે. એ આનંદનો આસ્વાદ એક વાર કર્યા પછી બધું[...]

અર્ધનારીશ્વર શિવ અને સ્વામી વિવેકાનંદ : સ્વામી બ્રહ્મેશાનંદ

February 1, 1995|Tags: |

મહા શિવરાત્રિ (૨૭-૨-’૯૫) પ્રસંગે સામાન્યતઃ ભગવાન શંકરની પૂજા શિવલિંગ રૂપે જ થાય છે. શિવલિંગ સિવાય પણ ભગવાન શંકરના અનેક રૂપ, મૂર્તિઓ અને વિગ્રહ છે. જટાજૂટધારી, ત્રિનેત્ર, ભસ્માચ્છાદિત, સમાધિસ્થ ભગવાન શંકરની[...]

સ્વર્ણ ચકલીને પાજરામાં પૂરી શકાય નહીં : જ્યોતિબહેન થાનકી

February 1, 1995|Tags: , |

(શ્રીરામકૃષ્ણદેવની શિષ્યા ગૌરીમાના જીવનપ્રસંગો) (ગતાંકથી ચાલુ) (૮) “દીદી, એકવાર તો દર્શન જરૂર કરજો” પુરી, એ તો ગૌરાંગદેવની કૃષ્ણમિલનની ભૂમિ. અહીં જ તો નીલ સમુદ્રને જોઈને ગૌરાંગદેવ તેને કૃષ્ણ માની સાગરમાં[...]

ન વિત્તેન તર્પણીયો મનુષ્ય : ચંદ્રકાન્ત શેઠ

February 1, 1995|Tags: |

મનુષ્યને ધનથી તૃપ્ત કરી શકાતો નથી અથવા મનુષ્ય ધનથી તૃપ્ત થાય એવો હોતો નથી - એવો અર્થ આપતી ઉપરની ઉક્તિ નચિકેતાની છે. તે કઠોપનિષદમાં નચિકેતા - યમરાજની સંવાદાત્મક આખ્યાયિકામાં આવે[...]

Go to Top