આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

કાવ્ય : અલકમલકના : યોસેફ મૅકવાન

November 1, 1994|Tags: , , |

અલકમલકનાં હો અજવાળાં, ગગનગોખથી ઊતર્યાં જાણે રેશમધારા! શ્વાસ હળુથી મોરપિચ્છ શા અડતા, રાગ વિરાગના શોર ચિત્તના શમતા, ઝળહળ ઝળહળ જ્યોતિના અવ રગરગમાં પલકારા. અલકમલકના. પળની પળમાં એક સમાધિ લાધી, બાહ્યરૂપોની[...]

પ્રાર્થના : ડૉ. યશવંત ત્રિવેદી

November 1, 1994|Tags: , , |

રાત્રિના શેષ પ્રહરોના જાંબલી પડછાયામાંથી ધીરેધીરે અનિર્વચનીય પરોઢનું પુષ્પ ફુટે છે – રાત્રિના મધુર સ્વપ્નના ગીતમાંથી પ્રથમ પ્રકાશની ટશર ફૂટે છે દિવસની પ્રથમ પ્રહરના ગુલાબની પાંદડીઓ હળુહળુ નિખરે છે શબ્દની[...]

વૈદિક પ્રાર્થનાઓ : સંકલન

November 1, 1994|Tags: , , |

ॐ सह नाववतु। सह नौ भुनक्तु। सह वीर्यं करवावहै। तेजस्विनावधीतमस्तु। मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः।। બહ્મ અમારા બંને (ગુરુ - શિષ્ય)નું સાથે રક્ષણ કરો. બેયનું સાથે પાલન કરો. અમે[...]

વિદ્યાર્થી હોમ વિધિ : સંકલન

November 1, 1994|Tags: , , |

(રામકૃષ્ણ મઠ અને મિશનની શૈક્ષણિક સંસ્થાઓમાં જે વિધિ પ્રમાણે વિદ્યાર્થીઓ દ્વારા હોમ કરવામાં આવે છે. તે અહીં આપવામાં આવેલ છે. જેથી અન્ય શૈક્ષણિક સંસ્થાઓ પણ આ ભ્રાતૃવરણની ઉમદા પરંપરા અપનાવી[...]

શિષ્યાનુશાસનમ્ : સંકલન

November 1, 1994|Tags: , , |

વેદમનૂચ્યાચાર્યોઽન્તેવાસિનમનુશાસ્તિ, સત્યં વદ, ધર્મ ચર, સ્વાધ્યાયાત્મા પ્રમદઃ, આચાર્યાય પ્રિયં ધનમાહૃત્ય પ્રજાતંતું મા વ્યવચ્છેત્સીઃ. સત્યાન્ન પ્રમદિતવ્યમ્ ધર્માન્ન પ્રમદિતવ્યમ્, કુશલાન્ન પ્રમદિતવ્યમ્, ભૂત્યૈ ન પ્રમદિતવ્યમ્, સ્વાધ્યાય - પ્રવચનાભ્યાં ન પ્રમદિતવ્યમ્ દેવપિતૃકાર્યાભ્યાં ન પ્રમદિતવ્યમ્,[...]

સ્વાધ્યાય-પ્રશંસા : સંકલન

November 1, 1994|Tags: , , |

ૠતં ચ સ્વાધ્યાય-પ્રવચને ચ, સત્યં ચ સ્વાધ્યાય-પ્રવચને ચ, તપશ્ચ સ્વાધ્યાય-પ્રવચને ચ, દમશ્ચ સ્વાધ્યાય-પ્રવચને ચ, શમશ્ચ સ્વાધ્યાય-પ્રવચને ચ, અગ્નયશ્ચ સ્વાધ્યાય-પ્રવચને ચ, અગ્નિહોત્રશ્ચ સ્વાધ્યાય-પ્રવચને ચ, અતિથયશ્ચ સ્વાધ્યાય-પ્રવચને ચ, માનુષં ચ સ્વાધ્યાય-પ્રવચને ચ,[...]

કરીએ આચમન – ખારા સમુંદરની મીઠી વીરડીમાંથી : મનસુખલાલ મહેતા

November 1, 1994|Tags: , , |

(શ્રી મનસુખલાલ મહેતા વિરાણી વિવિધલક્ષી વિદ્યાલયના આચાર્ય છે. રાજ્યકક્ષાનો તેમ જ રાષ્ટ્રીય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ તેમણે મેળવેલ છે.) માનવની ભીતર રહેલી સુષુપ્ત શક્તિઓને જગાડી તેની ભીતરના દિવ્યત્વને બહાર લાવી[...]

નમું નમું હો બાલસ્વરૂપ! : ગણપતભાઈ મો. ભારદ્વાજ

November 1, 1994|Tags: , , |

(‘ગાંધીવાદ’થી ઘણા છેટા પણ ‘ગાંધીદર્શન’માં રત બાળકોને માત્ર ‘પ્રભુના પયગંબરો’ જ નહિ પણ હૃદયથી સાક્ષાત પ્રભુસ્વરૂપ માનતા બાલશિક્ષણના આ ભેખધારી શ્રી ગણપતભાઈ મો. ભારદ્વાજ જૂની પેઢીના સન્નિષ્ઠ શિક્ષક અને સાચા[...]

કાવ્ય : બાળક જેવું જીવે તેવું શીખે : સંકલન

November 1, 1994|Tags: , , |

જો બાળક ખણખોદિયા વાતાવરણમાં જીવતું હશે, તો એ નિંદાખોરી શીખે છે. જો બાળક વેરના વાતાવરણમાં જીવતું હોય, તો એ ઝઘડતા શીખે છે. જો બાળક ઉપહાસના ઓળાઓમાં ઉછરતું હોય તો, તો[...]

પ્રેરણાની સરવાણી : સંકલન

November 1, 1994|Tags: , , |

(૧૨મી જુલાઈ ૧૯૯૪ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા સાધુ વાસવાણી સ્કૂલનાં શિક્ષિકા બહેનો માટે એક સેમિનાર યોજાયો હતો. સેમિનારથી પ્રભાવિત થઈ તેઓએ પોતાના પ્રતિભાવો મોકલી આપ્યા હતા. આ પ્રતિભાવોથી પુરવાર[...]

એક અનેરો જ્ઞાનયજ્ઞ : સંકલન

November 1, 1994|Tags: , , |

સ્વામી વિવેકાનંદ શિકાગો વિશ્વધર્મ પરિષદ સંભાષણ શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા એક અનેરા જ્ઞાનયજ્ઞનું આયોજન થયું છે. યુવા વર્ગને સ્વામી વિવેકાનંદના ચારિત્ર્ય ઘડતર અને રાષ્ટ્રીય પુનર્નિર્માણના સંદેશથી[...]

પુસ્તક સમીક્ષા : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

November 1, 1994|Tags: , , |

કેવલાદ્વૈતના આચાર્યો અદ્વૈતવેદાન્તના જ્યોતિર્ધરો: લેખકઃ જસવંત કાનાબાર, પ્રકાશક: અમી પ્રકાશન, બાલા હનુમાન, ગાંધી રોડ, અમદાવાદ, ૩૮૦૦૦૧, પ્રથમ આવૃત્તિ, મૂલ્ય: રૂ. ૬૦/- પૃષ્ઠ સંખ્યા ૧૩૨ કેવલાદ્વૈત જેવા કઠિન વિષયમાં પ્રવેશીને પોતાના[...]

સમાચાર દર્શન

November 1, 1994|Tags: , , |

ન્યૂયોર્કમાં વેદાન્તની પાંચમી આંતરરાષ્ટ્રીય પરિષદ ઑગસ્ટની ૧૦થી ૧૪ સુધી ઓહિયો રાજ્ય (યુ.એસ.એ.)ના મિયામી વિશ્વવિદ્યાલયમાં વેદાંતની ૫મી આંત૨રાષ્ટ્રીય પરિષદ યોજાઈ હતી. ૧૦૦થી વધુ વિદ્વાનોએ આ પરિષદમાં ભાગ લીધો હતો. કૅનેડા, યુ.એસ.એ.[...]

દિવ્યવાણી

December 1, 1994|Tags: , , , |

सहृदयं सांमनस्यम् अविद्वेषं कृणोमि वः। अन्यो अन्यम् अभि हर्यतवत्सं जातम् इवाध्न्या।। मा भ्राता भ्रातरं द्विक्षन् मा स्वसारम् उत स्वसा। सम्यञ्चः सव्रता भूत्वा वाचं वदत भद्रया।। अथर्ववेद, ३-३० સર્વકાલીન પારિવારિક મૂલ્યો[...]

વિવેકવાણી : સાચો શક્તિપૂજક કોણ છે? : સ્વામી વિવેકાનંદ

December 1, 1994|Tags: , , |

સ્ત્રીઓની નિંદા કરવા તમે હંમેશાં તત્પર રહો છો, પણ કહો તો ખરા કે એમની ઉન્નતિ માટે તમે શું કર્યું છે? સ્મૃતિઓ વગેરે લખી એમને ચુસ્ત નિયમોમાં જકડીને પુરુષે સ્ત્રીને કેવળ[...]

સંપાદકીય : મા તે મા : સ્વામી નિખિલેશ્વરાનંદ

December 1, 1994|Tags: , , , |

મા! કેટકેટલા ભાવોનો ઉદ્દીપક છે આ નાનકડો શબ્દ- ‘મા’! કેવો મધુર! કેટલો સુંદર! ખલિલ જિબ્રાન કહે છે, “માનવજાતિના હોઠ પરનો સૌથી સુંદર શબ્દ છે મા; અને સહુથી સુંદર સાદ કોઈ[...]

શરણાગતિ : સ્વામી ભૂતેશાનંદ

December 1, 1994|Tags: , , |

(શ્રીરામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ પૂજ્યપાદ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે શ્રીરામકૃષ્ણદેવ અને શ્રી શ્રીમા શારદાદેવી તથા તેમના મહત્તમ જીવનમાં પ્રસ્ફૂટિત ‘શરણાગતિ’ભાવ વિશે જુદા-જુદા પ્રસંગોએ જે વ્યાખ્યાનો આપ્યાં છે તેનું[...]

પ્રભુના સતત સાંનિધ્યમાં : બ્રધર લૉરેન્સ

December 1, 1994|Tags: , , |

(૧૭મી શતાબ્દીના સંત, કાર્મેલાઈટ ઓર્ડરના બ્રધર લૉરેન્સનું જીવન દૈનન્દિન કાર્યોની વચ્ચે ઈશ્વરનું સતત સાંનિધ્ય મેળવવા ઈચ્છતા ભક્તો માટે અત્યંત પ્રેરણાદાયી છે. તેમના ઉપદેશો તથા પત્રોનું સંકલન 'The Practice of the[...]

સ્વર્ણચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં : જ્યોતિબહેન થાનકી

December 1, 1994|Tags: , , , |

(શ્રીરામકૃષ્ણદેવની શિષ્યા ગૈારીમાના જીવનપ્રસંગો) (સપ્ટેમ્બર માસના અંકથી આગળ) (૪) આધ્યાત્મિક યાત્રાનો પ્રારંભ: તે દિવસોમાં સાગરસંગમમાં ઉત્સવ હતો. મોટો મેળો ભરાયો હતો. સંગમમાં સમુદ્રસ્નાનનું પુણ્ય પ્રાપ્ત કરવા માટે અસંખ્ય લોકો ઊમટી[...]

એમને કોટિ કોટિ વંદન! : ગુલાબદાસ બ્રોકર

December 1, 1994|Tags: , , |

એક સ૨સ અને પ્રે૨ક વાત યાદ આવે છે. વર્ષો પહેલાંની એ વાત છે. પણ આજે પણ એ એટલી જ તેજોજ્જ્વલ છે જેટલી એ પ્રસંગ બન્યો ત્યારે હશે. વાત સ્વામી શ્રી[...]

હું જે માની પૂજા કરું છું : સ્વામી અશેષાનંદ

December 1, 1994|Tags: , , |

(શ્રીરામકૃષ્ણ મઠના અધિષ્ઠાતૃદેવતા શ્રીરામકૃષ્ણ છે તો, પૂજ્ય શ્રીમા તેમની આધારશક્તિ છે. વૈશ્વિકપ્રેમનાં બંધનો વડે ભેદતાં તત્ત્વોને નિષ્કામ કરતી અને વિવિધતાને સમાવિષ્ટ કરતી શ્રી શારદાદેવીમાં મૂર્તિમંત થતી એ માતૃશક્તિ આ સંઘને[...]

મા મળે: હરીશ પંડ્યા

December 1, 1994|Tags: , , |

કેટલાં જન્મોનું તપ કે મા મળે કેટલાં જન્મોનો જપ કે મા મળે આમ તો એ હોય છે બસ પાસમાં હોય શ્રદ્ધાનું જો બળ તો મા મળે બાળકોની માંદગીમાં જાગતી થઈ[...]

જીવનનો મર્મ: પરમ પ્રેમ પરબ્રહ્મ : મધુસૂદન પારેખ

December 1, 1994|Tags: , , |

કોલંબસે અમેરિકા, ન્યૂટને ગુરુત્વાકર્ષણ, કોઈકે રૉકેટ, કોઈકે અણુબોંબ - પણ એક શોધ - જીવનનો મર્મ - ચડિયાતી. જીવન વેગથી વહ્યું જાય છે. એનો ઉદ્દેશ શો? નદીનો ઉદ્દેશ છે ધરતીને ફળદ્રુપ[...]

કાવ્યો : પ્યાલો : રતુભાઈ દેસાઈ

December 1, 1994|Tags: , , |

એક પંચતત્ત્વનો પ્યાલો રે! હતો ઝગમગ પણ હું ઠાલો રે! તમે હાથમહીં મને ઝાલ્યો રે! હરિ! ભરભર હું છલકાયો રે! મને હરિ૨સ વ્હાલો વ્હાલો રે! હર નામે ઘેલો કાલો રે![...]

સાહિત્યજગતનું આશ્ચર્ય : રમણલાલ જોષી

December 1, 1994|Tags: , , |

પંદરેક વર્ષ પહેલાં ‘નવનીત-સમર્પણ’ તરફથી ‘આશ્ચર્ય શું?’ એ વિશે થોડું લખવાનું આવ્યું. મેં આટલું લખેલું: “મનુષ્ય જાણે છે કે જીવન ક્ષણભંગુર છે, બીજી ક્ષણ તેની પાસે હશે કે નહિ એની[...]

Go to Top