આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

પ્રાર્થના : જીવન અંજલિ થાજો : સંકલન

November 1, 1994|Tags: , , , |

જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો! ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો, દીન દુઃખીયાનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો મારું જીવન અંજલિ થાજો! સતની કાંટાળી કેડી પર[...]

અભણ સરસ્વતી : ગુણવંત શાહ

November 1, 1994|Tags: , , |

આલ્બર્ટ આઈનસ્ટાઈને ૧૯૩૨ના જુલાઈની ૩૦મી તારીખે એક પત્ર લખેલો. કહેવાતા બુદ્ધિમાનો માત્ર છપાયેલા પાન પરથી જ બધી ‘સિન્થેટિક’ માહિતી ભેગી કરે અને એ વાતો પર મરી પડે તે સામે પોતાનો[...]

પ્રાર્થના : જીવન પંથ ઉજાળ : સંકલન

November 1, 1994|Tags: , , , |

પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ. પ્રેમળ. દૂર પડ્યો નિજધામથી હું ને, ઘેરે ઘન અંધાર માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં, નિજ શિશુને સંભાળ, મારો જીવન પંથ ઉજાળ, પ્રેમળ.[...]

આત્મવિશ્વાસ : ડૉ. કુમારપાળ દેસાઈ

November 1, 1994|Tags: , , |

સંત ટૉલ્સ્ટૉય પાસે એક યુવાન આવ્યો. એમના પગમાં પડી દીન સ્વરે કરગરતો કરંગરતો કહેવા લાગ્યો, “હું ખૂબ – ખૂબ દુઃખી છું. મારી પાસે કશી સંપત્તિ નથી. મારી પાસે એક પૈસો[...]

ચાલે ભાગ્ય ચલંતનું : ભોળાભાઈ પટેલ

November 1, 1994|Tags: , , |

મારો જન્મ એક એવા ગામમાં થયો હતો જે ગામને કોઈ નદી નહોતી, ડુંગર પણ નહિ અને કોઈ જંગલ જેવું પણ નહિ. ગામ જૂનું ખરું પણ એનો કોઈ ઈતિહાસ નહિ કે[...]

કેળવણી દ્વારા આંતરરાષ્ટ્રીય સમજ : ડૉ. મોતીભાઈ પટેલ

November 1, 1994|Tags: , , |

(ડૉ. મોતીભાઈ પટેલ મહિલા બી.એડ્. કૉલેજ, મૈત્રી વિદ્યાપીઠ સુરેન્દ્રનગરના આચાર્ય છે.) એક તરફ વીસમી સદીની સંધ્યા નજીક છે તો બીજી તરફ એકવીસમી સદીનો ઉષઃકાળ પણ નજીક છે. આજનાં બાળકોએ એકવીસમી[...]

ભગિની નિવેદિતા પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ : જ્યોતિબહેન થાનકી

November 1, 1994|Tags: , , |

“મારા બાળપણમાં મને લાગે છે કે હું આતુરતાપૂર્વક સત્ય તરફના સાંકડા માર્ગ પર ઘસ્યે જતી હતી. પરંતુ ૧૭થી ૨૧ વર્ષની વયે નિશ્ચિતપણે અને ઐતિહાસિક રીતે ચોક્કસ મારી અંદર મૃતપ્રાય થઈ[...]

કાવ્ય : ઓમ્ તત્સત શ્રી નારાયણ તું : સંકલન

November 1, 1994|Tags: , , |

ઓમ્ તત્સત્ શ્રી નારાયણ તું, પરષોત્તમ ગુરુ તું સિદ્ધ - બુદ્ધ તું, સ્કંદવિનાયક સવિતા પાવક તું બ્રહ્મ મજદ તું યહવ શક્તિ તું, ઇસુ પિતા પ્રભુ તું રુદ્ર વિષ્ણુ તું, રામકૃષ્ણ[...]

કાવ્ય : એક જ દે ચિનગારી : સંકલન

November 1, 1994|Tags: , , |

એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી ચકમક લોઢું ઘસતાં ઘસતાં, ખરચી જીંદગી સારી જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી... ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો, સળગી આભ[...]

કેળવણી: ‘તમસ્’થી ‘જ્યોતિ’ તરફની એક શોધયાત્રા : ક્રાન્તિકુમાર જોષી

November 1, 1994|Tags: , , |

(વર્ષોથી કેળવણી ક્ષેત્રમાં પડેલા માલવિયા બી.એડ્. કૉલેજના ભૂતપૂર્વ આચાર્ય શ્રી ક્રાન્તિકુમાર જોશીની પ્રૌઢ કલમે લખાયેલી આ શોધયાત્રા કેળવણીરસિકો, અધ્યાપકોને જરૂ૨ ગમશે અને પ્રે૨ક નીવડશે એવી આશા રાખીએ છીએ.) આચાર્ય ક્ષિતિમોહન[...]

વેદાન્તિક મૂલ્યોની આજના શિક્ષણમાં આવશ્યકતા : કેશવલાલ વિ. શાસ્ત્રી

November 1, 1994|Tags: , , |

‘વેદાન્તિક મૂલ્યો’ વિશે વિચાર કરતાં પહેલાં આ શબ્દગુચ્છમાં સમાયેલા ‘વેદાન્ત’ અને ‘મૂલ્ય’ એ બંને શબ્દોનો અછડતો અર્થ જાણી લેવો જરૂરી છે. પહેલાં આપણે ‘વેદાન્ત’નો અર્થ સમજીએ: આર્યો પંજાબ, ઉત્તરપ્રદેશ અને[...]

મૅનૅજમૅન્ટ અને વેદાંત : ફ્રેંક લીમેન્સ

November 1, 1994|Tags: , , |

(શ્રી ફ્રેંક લીમેન્સ - પોતે એક વિશાળ આંતરરાષ્ટ્રીય બીઝનેસ સંસ્થા Oce Internationalમાં વાઈસ પ્રેસીડન્ટ રૂપે કાર્ય કરે છે, જેમાં સમગ્ર વિશ્વમાં લગભગ ૪૦૦૦ લોકો કાર્ય કરે છે. તેમણે પોતે આ[...]

અવકાશી ક્ષેત્રે ભારતની સિદ્ધિ – ઈન્સેટ ૨ : ઓ.પી.એન. કલ્લા

November 1, 1994|Tags: , , |

(શ્રી ઓ.પી.એન. કલ્લા સ્પેસ એપ્લીકેશન સેન્ટર, અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર તેમ જ શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ સેન્ટર, અમદાવાદના અધ્યક્ષ છે. ઈન્સેટ-૨ની સફળતામાં તેમણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.) આપણા દેશમાં ઉપગ્રહ સંદેશા વ્યવહારે પ્રાયોગિકમાંથી[...]

શિક્ષકની નિષ્ઠા : જનકભાઈ જી. દવે

November 1, 1994|Tags: , , |

(પી. ડી. માલવિયા ગ્રેજ્યુએટ ટીચર્સ કૉલેજના પ્રાધ્યાપકો પ્રા. હિંમતભાઈ શાહ (ભૂતપૂર્વ) અને પ્રા. ડૉ. જનકભાઈ જી. દવે આ સંક્ષિપ્ત લેખમાં શિક્ષકની નિષ્ઠા વિશે સુંદર છણાવટ કરે છે.) ઘેઘૂર વડલો ગામને[...]

ઘડતર : અકબરઅલી જસદણવાલા

November 1, 1994|Tags: , , |

ચૈતન્યનો સ્વભાવ છે કે ક્રિયાશીલ રહેવું. એ પણ હકીકત છે કે એ ક્રિયા બહુધા રચનાત્મક હોય છે...માનવી તો ઘડવૈયો છે. તે કંઈકને કંઈક ઘડ્યા જ કરે છે. શિલ્પી આરસ કોતરીને[...]

શીલવંત શિક્ષણ સંસ્થાઓની આધારશિલા : નાનાભાઈ ભટ્ટ

November 1, 1994|Tags: , , |

દક્ષિણામૂર્તિ જેવી કેળવણીની સંસ્થાએ એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ. જે સંસ્થા કેળવણી મારફત જીવનના આદર્શો ઊભા કરવા માગતી હોય તે સંસ્થાનું ધ્યેય અને તેનો અમલ એકધારાં હોવાં જોઈએ. દક્ષિણામૂર્તિ સંસ્થા[...]

“એક હી સાધે સબ સધૈ” : સ્વામી સત્યરૂપાનંદ

November 1, 1994|Tags: , , |

(સ્વામી સત્યરૂપાનંદજી રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ, રાયપુર (મ. પ્ર.)ના વડા છે.) માનવજીવનમાં કોઈ પણ નોંધપાત્ર સફળતા, સિદ્ધિ કે ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ શકતી હોય તો તેના મૂળમાં સાધના રહેલી છે -[...]

હે જગત, મારા પુત્રને મૃદુતાથી શીખવજે : અબ્રાહમ લિંકન

November 1, 1994|Tags: , , |

હે જગત, મારા પુત્રને આંગળી ઝાલીને દોરજે. આજે એણે શાળાએ જવાનો આરંભ કર્યો છે. શરૂશરૂમાં થોડો સમય એને બધું અજાણ્યું અને નવું નવું લાગશે; ત્યારે એની સાથે થોડી રહેમથી વર્તજે[...]

માતા-પિતાની પ્રાર્થના : સંકલન

November 1, 1994|Tags: , , |

હું પ્રાર્થના કરું છું કે હું મારા બાળકને એની પોતાની જિંદગી જીવવા દઉં, મેં જીવવાની ઈચ્છા કરી હતી તેવી જિંદગી નહિ; અને એટલે જે કરવામાં મને નિષ્ફળતા મળી હતી તે[...]

મોતી કેસા રંગા? : મકરંદ દવે

November 1, 1994|Tags: , , |

દેખા હોય સો કહી બતલાવો, મોતી કેસા રંગા? ગુરુગમ કરીને ગોતો ગગનમાં, વાં હે ગુપતિ ગંગા. ઘૂડ ગુરુ ને છીપા ચેલા, દિવસ નહિ પગદંડા, અગમ ભાખે નહિ ગમ નૈણે, આપ[...]

વિશ્વમાનવી : ઉમાશંકર જોષી

November 1, 1994|Tags: , , |

કીકી કરું બે નભતારલીની ને મીટમાં માપું દિગંતરાલને, માયાવીંધીને જળવાદળીની અખંડ દેખું પળમાં ત્રિકાલને. સન્ધ્યા-ઉષાની સજી પાંખજોડલી યાત્રી બનું ઊર્ધ્વમુખી અનંતનો; સ્વર્ગંગમાં ઝૂંકવું ચંદ્રહોડલી, સંગી બનું વા ધૂમકેતુ-પંથનો. વ્યક્તિત્વનાં બંધન[...]

તંગ આવી ગયો છું! : હરીન્દ્ર દવે

November 1, 1994|Tags: , , |

મારાં નાનાં નાનાં ખેંચાણો ને નાની નાની તાણોથી તંગ આવી ગયો છું! મને એક પ્રગાઢ આકર્ષણ આપ, જેને સામે છેડે તું હો! મને એક પ્રચંડ તાણ આપ, જે આ પિંજરને[...]

અષાઢી વાડો : ઉશનસ્

November 1, 1994|Tags: , , |

પછીતનો અષાઢી વાડો ગોર્યમાના કૂંડાની જેમ ઊગી ગયો છે! કોણ જાણે કેટકેટલાં બીજ મારા વાડાની ભોંયમાં ભંડારાઈ પડ્યાં છે! તે ઊગી નીકળે છે અષાઢે અષાઢે આ બધી તૃણપત્તીઓમાં આવવી કોણ[...]

શાશ્વતીના ઉછઙ્ગે : રાજેન્દ્ર શાહ

November 1, 1994|Tags: , , |

(છન્દ: મન્દકાન્તા) ઊંચે ઊંચે, અધિકતર ઊંચે, હજી ભૂર ઊંચે, ઊડો વીરા, ગહન નભનાં અન્તરાલે, મરાલ. પ્હોળી પાંખે - પણ અચલ એવી - ક્રમી સર્વકાલ; નીડે ત્હારા ઘર ચરણ તું, શાશ્વતીના[...]

ગીત : રમેશ પારેખ

November 1, 1994|Tags: , , |

હિર, મને લીંટીએ લીંટીએ વાંચ પત્ર લખું જે તને હું એમાં ઢોળું સઘળી વાણી એમ રહું છું કાયામાં હું જેમ તેલ ને પાણી તારા વિના એમ ફૂટું છું જેમ ફૂટે[...]

Go to Top