આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

દિવ્યવાણી : સંકલન

April 1, 1995|Tags: , , |

आपदामपहर्तारं दातारं सर्वसम्पदाम्, लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। रामाय रामचन्द्राय रामभद्राय वेधसे, रघुनाथाय नाथाय सीतायाः पतये नमः।। દુઃખોનો નાશ કરનાર, સમસ્ત ઐશ્વર્યોના દાતા, પ્રાણીમાત્રને પ્રિય શ્રીરામચન્દ્રજીને હું વારંવાર  નમસ્કાર કરું[...]

વિવેકવાણી : સ્વામી વિવેકાનંદ

April 1, 1995|Tags: , , |

ભાવિ ભારત પરંતુ ધ્યાનમાં રાખજો કે જો તમે એ આધ્યાત્મિકતાને છોડી દેશો, પશ્ચિમની ભૌતિકવાદી સંસ્કૃતિની પાછળ દોડવા જતાં એને તરછોડી દેશો, તો પરિણામ એ આવશે કે ત્રણ પેઢીની અંદર, તમે[...]

નિરોધન સમાહિત મન… : સંપાદકીય

April 1, 1995|Tags: , , |

ગોસ્વામી તુલસીદાસજીએ ‘વિનય-પત્રિકા’ નામના અદ્ભુત ભક્તિપૂર્ણ ગ્રંથની રચના કેવી રીતે કરી એ વિષે રસપ્રદ આખ્યાયિકા છે. એક વાર વારાણસીમાં એક હત્યારો તીર્થયાત્રા કરવા આવ્યો અને પોકારવા લાગ્યો, “રામના પ્રેમને ખાતર,[...]

આધ્યાત્મિક પ્રશ્નોત્તરી : સ્વામી ભૂતેશાનંદ

April 1, 1995|Tags: , |

(રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે ૬ ડિસેમ્બર, ૧૯૯૧ના રોજ રાજકોટમાં ભક્તોના પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા, તેના અંશો વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે.) ૧. શું ભગવાન પ્રાર્થના સાંભળે[...]

શિક્ષણનાં સ્વાતિબિન્દુઓ : વિમલા ઠાકર

April 1, 1995|Tags: , |

આજનું શિક્ષણ કેવળ મનને સમૃદ્ધ બનાવવાનો ઉપાય છે. મન દ્વારા વધારેમાં વધારે માહિતીનો સંગ્રહ કરવો, એમાં વ્યવસ્થા, પરિમાર્જન,પરિષ્કાર વગેરે લાવવાં એ જ આજ શિક્ષણનું સ્વરૂપ છે; પણ મનની પેલી પાર[...]

પ્રાસંગિક : જૈન વિચારધારાનાં આવશ્યક તત્ત્વો : શશિકાંત કે. મહેતા

April 1, 1995|Tags: , , |

(રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા ૧૪ અને ૧૫ નવેમ્બર ૯૪, બેલુ૨મઠ ખાતે યોજાયેલ વિશ્વધર્મ સંસદમાં જૈન ધર્મના પ્રખ્યાત ચિંતક અને પ્રવક્તા અને ઉદ્યોગપતિ શ્રી શશિકાંતભાઈ મહેતાએ જે પ્રેરક ઉદ્બોધન કર્યું[...]

પ્રાસંગિક : શ્રી રામનો જન્મ : વિલાસરાય હ. વૈષ્ણવ

April 1, 1995|Tags: , , |

(ગોસ્વામી તુલસીદાસ કૃત ‘રામચરિતમાનસ’ના સમશ્લોકી અનુવાદવાળા ગ્રંથ ‘માનસસાર’ના અંશો) दोहाः जोग लग्न ग्रह वार तिथि, सकल भये अनुकूल, चर अरु अचर हर्ष जुत राम जन्म सुखमूल. नौमी तिथि मधुमास पुनीता[...]

કાવ્ય : સત બોલો : સંકલન

April 1, 1995|Tags: , , |

તમને ગોરાં પીરાંની આણ, સુડલા, સત બોલો! સત બોલો! સત બોલો! સત બોલો રે નંઈ તો મત બોલો રે મત બોલો! - સુડલા. અંબર વરસે ને અગાધ ગાજે, દાદુર કરે[...]

કાવ્યાસ્વાદ :  મકરંદ દવે

April 1, 1995|Tags: , , , |

તમને ગુરુ અને સિદ્ધ પુરુષની આણ છે, હે મારા જીવ, તમે સાચું બોલો. અને સાચું બોલી ન શકો તો પછી મૌન રહો. ‘અંબર વરસે ને અગાધ ગાજે’ - સહસ્રારમાંથી અમૃતની[...]

આળસ : લાલજી મૂળજી ગોહિલ

April 1, 1995|Tags: , |

એક મિત્રે મને લખ્યું કે તમે કેટલી બધી આળસ કરો છો? ત્રણ પત્ર લખ્યાં છતાં તમે જવાબ પણ આપતા નથી. મારાં મેલાં કપડાંની સંખ્યા જોઈ મારાં બા કહેવા લાગ્યાં કે[...]

સર્વગ્રાહી વિજ્ઞાન અને વેદાન્ત : સ્વામી જિતાત્માનંદ

April 1, 1995|Tags: , |

મને ‘સર્વગ્રાહી વિજ્ઞાન અને વેદાન્ત’ વિષય આપવામાં આવ્યો છે પણ વિજ્ઞાનને ‘સર્વગ્રાહી’ કે ‘અસર્વગ્રાહી’ વિશેષણો આપી ન શકાય. વિજ્ઞાન એ વિજ્ઞાન છે. આમ છતાં આપણે એને ‘ન્યૂટોનિયન વિજ્ઞાન’, ‘પ્રશિષ્ટ ભૌતિક[...]

સત્સંગનો મહિમા : ગોસ્વામી તુલસીદાસ

April 1, 1995|Tags: , |

બિનુ સતસંગ બિબેક ન હોઈ, રામકૃપા બિનુ સુલભ ન સોઈ સતસંગત મુદ મંગલ મૂલા, સોઈ ફલ સિધિ સબ સાધન ફૂલા. સત્સંગ વિના સારાસાર પારખવાનું વિવેકરૂપી જ્ઞાન ઉત્પન્ન થતું નથી અને[...]

યુવ-વિભાગ : વ્હાલા વિદ્યાર્થીઓને : સ્વામી વિમલાનંદ

April 1, 1995|Tags: , , |

(સન ૧૯૫૩ના ડિસે.માં રામકૃષ્ણ મિશનના વરિષ્ઠ સંન્યાસી બ્રહ્મલીન સ્વામી વિમલાનંદજી આન્ધ્રના નેલૂર નગરમાં આવ્યા હતા, ત્યાંની સ્થાનિક કૉલેજ વેંકટગિરિ રાજા કૉલેજમાં વિદ્યાર્થીઓને તેમણે સંબોધિત કર્યા હતા. અત્યંત મનોયોગથી આ વ્યાખ્યાન[...]

ભારતીય યુવકો માટે સેવાનો આદર્શ : સ્વામી સોમેશ્વરાનંદ

April 1, 1995|Tags: , , |

(ગતાંકથી ચાલુ) સ્પર્ધા હીનતાનું પ્રતીક છે બે કૂતરાં પાસે ભાતનો વાટકો ધરો, તો તે બન્ને એને માટે ઝઘડશે. બે માણસને તે જો ધરો, તો તે બન્ને વહેંચી ખાશે. તો પછી[...]

સ્વર્ણ ચકલીને પાજરામાં પૂરી શકાય નહીં : જ્યોતિબહેન થાનકી

April 1, 1995|Tags: , , |

(ગતાંકથી ચાલુ) (૧૨) ભાવિ કાર્યની તાલીમ હવે ગૌરીમા શ્રીમાની સાથે દક્ષિણેશ્વરમાં રહેવા લાગ્યાં. શ્રીમા અને શ્રીરામકૃષ્ણ પ્રત્યેના તેમના અંતરનાં પ્રેમ અને ભક્તિ કાર્યો દ્વારા પ્રગટ થવાં લાગ્યાં. પોતાના પ્રત્યેનો આવો[...]

સમાચાર દર્શન

April 1, 1995|Tags: , , |

‘પ્રબુદ્ધ ભારત’ ના શતાબ્દી અંકનું વિમોચન એકસો વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદજીની પ્રેરણાથી પ્રારંભ થયેલ અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’ ના શતાબ્દી અંકનું વિમોચન રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સૅક્રેટરી શ્રીમત્ સ્વામી[...]

દિવ્યવાણી : સંકલન

May 1, 1995|Tags: , |

ब्रह्म सत्यं जगन्मिथ्या जीवो ब्रह्मैव नापरः। अनेन वेद्यं सच्छास्त्रमिति वेदांतडिंडिमः॥ ‘બ્રહ્મ સત્ય છે; જગત મિથ્યા છે; અને જીવ બ્રહ્મ જ છે, બીજો કોઈ નથી.’ આ વાક્યથી જ ઉત્તમ શાસ્ત્ર (વેદાંત)[...]

વિવેકવાણી : સ્વામી વિવેકાનંદ

May 1, 1995|Tags: |

શક્તિમાન બનો મારા માટે તો પાને પાને ઉપનિષદો પોકારી રહ્યાં છે: શક્તિ! શક્તિ! આ એક મોટી બાબત યાદ રાખવાની છે; મારા જીવન દરમિયાન આ એક જ પાઠ મને શીખવવામાં આવ્યો[...]

સંપાદકીય : સંકલન 

May 1, 1995|Tags: |

ભંજન દુઃખ ગુંજન . . . . ભગવાન બુદ્ધ મહાપ્રસ્થાનની તૈયારી કરી રહ્યા છે. એક વૃક્ષ નીચે તેમના માટે એક કામળો પાથરવામાં આવ્યો છે અને તેઓ સિંહની માફક જમણું પડખું[...]

અગાઉના દહાડા : સ્વામી ભૂતેશાનંદ

May 1, 1995|Tags: |

(બેલુડ મઠનો આરંભ થયા પછીના ત્યાંના સાધુજીવનનાં શરૂઆતનાં વર્ષો બહુ આકરાં હતાં અને માનવીની સહિષ્ણુતાની તેમાં કપરી કસોટી થતી. રામકૃષ્ણ મઠ અને મિશનના આદરણીય અધ્યક્ષ મહારાજ એ યાતનાઓમાંથી થોડીકની યાદ[...]

બુદ્ધ જયંતી પ્રસંગે : સંકલન

May 1, 1995|Tags: |

ભગવાન બુદ્ધના ઉપદેશો * ક્રોધને છોડી દેવો. અહંકારને છોડી દેવો. તમામ બંધનોને દાબી દેવાં. જે મનુષ્ય આ નામરૂપ અને રૂપમય જગતમાં કોઈ પ્રકારે લાલચ રાખતો નથી અને અકિંચન છે, તેના[...]

જયંતી પ્રસંગે : આદિ શંકરાચાર્ય

May 1, 1995|Tags: |

મોહમુદ્ગર સ્તોત્ર भज गोविंद भज गोविंद भज गोविंदं मूढमते। प्राप्ते सन्निहिते मरणे न हि न हि रक्षति डुकृञ् करणे।। ઓ મૂઢબુદ્ધિ! ગોવિંદને ભજ, ગોવિંદને ભજ, ગોવિંદને ભજ. જ્યારે મરણ નજીક[...]

સ્મિતનો દુષ્કાળ : ગુણવંત શાહ

May 1, 1995|Tags: |

મુસાફરી કરતી વખતે કયારેક ગામડાના ડોસાબાપા મળી જાય છે. પાકેલી ખારેક જેવું ગરવું ઘડપણ ઘડીભર ચાલુ ગાડાએ થંભી જાય છે. એમના ચહેરાને ભરી દેતું કરચલિયાળું સ્મિત બોખું હોવા છતાં કેવું[...]

મન, મસ્તિષ્ક અને ચેતના: ભારતીય દૃષ્ટિકોણ : કેશવલાલ વિ. શાસ્ત્રી

May 1, 1995|Tags: |

(‘શ્રીરામકૃષ્ણજ્યોત’ના ચોથા વરસના ૧૨મા અંકમાં (માર્ચ ૧૯૯૩માં) મન-મસ્તિષ્ક-ચેતનાનો પશ્ચિમી વિજ્ઞાનનો ખ્યાલ આપ્યો છે. ચિંતનશીલ વાચકને ભારતીય ચિંતન એ વિષે કેવું છે, તે જિજ્ઞાસા થાય જ. એટલે આ લેખમાં એનો વિચાર[...]

ભારતીય યુવકો માટે સેવાનો આદર્શ : સ્વામી સોમેશ્વરાનંદ

May 1, 1995|Tags: , |

(ગતાંકથી ચાલુ) મેં અધિકારીઓને પરલક્ષીતાના અભિગમને કેમ મૂર્ત કરવો, પોતાના ગ્રાહકોની કઈ રીતે સંભાળ લેવી, ગ્રાહકોની શ્રેષ્ઠ સેવા કઈ રીતે કરવી વગેરે શીખવ્યું હતું. મેં તેમને નિતાંત ધર્મ જ શીખવ્યો[...]

Go to Top