આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં : જ્યોતિબહેન થાનકી

May 1, 1995|Tags: , |

(ગતાંકથી ચાલુ) (૧૩) અનોખો પ્રેમ સંબંધ ‘‘દીદી, હવે કહો દક્ષિણેશ્વરના એ સાધુ કેવા છે?’’ બલરામ બાબુએ એક દિવસ ગૌરીમાને પૂછ્યું. “અરે, ભાઈ, એ કંઈ સામાન્ય સાધુ ઓછા છે? એ તો[...]

માયાવતી : સ્વામી જિતાત્માનંદ

May 1, 1995|Tags: |

હિમાલય - અદ્વૈતનું નિવાસસ્થાનઃ કુમાઉની ખીણોની અદ્ભુત સુંદરતા અને પવિત્રતાના ભવ્ય વાતાવરણમાં, પયગંબર અને માર્ગદર્શક એવા સ્વામી વિવેકાનંદે અદ્વૈત આશ્રમની સ્થાપના કરી. આમ ક૨વામાં તેઓનો હેતુ એ હતો કે અદ્વૈત[...]

સમાચાર દર્શન : સંકલન 

May 1, 1995|Tags: |

શ્રીરામકૃષ્ણદેવની ૧૬૦મી જન્મતિથિ પ્રસંગે ૩ માર્ચના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા વિશેષ પૂજા, ભજન, હવન, પ્રવચનો વગેરે કાર્યક્રમો આયોજિત ક૨વામાં આવ્યા હતા. આ પ્રસંગે એક શોભાયાત્રાનું આયોજન થયું હતું, જેમાં[...]

દિવ્યવાણી : સંકલન

June 1, 1995|Tags: |

हर त्वं संसारं द्रुततरमसारं सुरपते, हर त्वं पापानां विततिमपरां यादवपते। अहो दीनेऽनाथे निहितमचलं निश्चितपदं, जगन्नाथस्वामी नयनपथगामी भवतु मे।। હે દેવાધિદેવ, આ અસાર સંસાર તરફના મારા મોહને સત્વર દૂર કરો. હે[...]

વિવેકવાણી : સ્વામી વિવેકાનંદ

June 1, 1995|Tags: |

મરદ બનો અને ટટ્ટાર રહીને દોષ પોતા ઉપર વહોરી લો શીખવાનો પહેલો પાઠ આ છે; બહારની કોઈ બાબતને નહિ ભાંડવાનો, બીજા કોઈ માણસ ઉપર દોષનો ટોપલો નહિ ઓઢાડવાનો નિશ્ચય કરો.[...]

સંપાદકીય : સંકલન

June 1, 1995|Tags: |

પ્રાણાર્પણ જગત તારણ... ૧૪મી માર્ચ ૧૮૮૬. શ્રીરામકૃષ્ણદેવ કાશીપુરના બગીચામાં સારવાર લઈ રહ્યા છે. ભક્તો વિષાદના સાગરમાં ડૂબેલા છે. શ્રીરામકૃષ્ણદેવ ઉપરના હૉલમાં સૂતા છે. બહુ જ વેદના. નિદ્રા નથી. કેટલાક ભક્તો[...]

આઘ્યાત્મિક પ્રશ્નોત્તરી : સ્વામી ભૂતેશાનંદ

June 1, 1995|Tags: |

(રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે ૫ ડિસેમ્બર, ૧૯૯૧ના રોજ રાજકોટમાં ભક્તોના પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા, તેના અંશો વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે.) પ્ર. આધ્યાત્મિક પ્રગતિ થઈ રહી[...]

સંયુક્ત રાષ્ટ્રસંઘ અને ભારત : સ્વામી રંગનાથાનંદ

June 1, 1995|Tags: |

૧. પ્રાસ્તાવિક સંયુક્ત રાષ્ટ્રસંઘ દિવસ મનાવવા આપણે સૌ આજે મળ્યાં છીએ તે મોટો પ્રસંગ છે. શ્રીમૂર્તિએ૧ પોતાના સ્વાગત પ્રવચનમાં કહ્યા પ્રમાણે ખરો સંયુક્ત રાષ્ટ્રસંઘ દિવસ ગઈ કાલે હતો. પરંતુ એક[...]

કાવ્યાસ્વાદ : નજરું લાગી : ક્રાંતિકુમાર જોશી

June 1, 1995|Tags: , , |

(જાણીતા કવિ, સાહિત્યકાર અને પત્રકાર શ્રી હરીન્દ્રભાઈ દવેનું તાજેતરમાં મુંબઈ ખાતે દુ:ખદ અવસાન થયું. શ્રીરામકૃષ્ણ આશ્રમના માસિક મુખપત્ર ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રવેશાંકનો વિમોચન વિધિ તા.૧૩-૪-૧૯૮૯ના રોજ શ્રી હરીન્દ્રભાઈ દવેના શુભ હસ્તે[...]

શિક્ષણનો ત્રિ-સૂત્રી કાર્યક્રમ : તખ્તસિંહ પરમાર

June 1, 1995|Tags: |

પ્રિય અજય, આજે શિક્ષણનું ધો૨ણ કથળતું જાય છે, બાળકો ૫૨ અનહદ બોજ લાદવામાં આવે છે, બીજા ધોરણમાં ભણતું બાળક તેનાં પુસ્તકો - નોટો ભરેલા દફતરના ભારથી વાકું વળી જાય છે,[...]

સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં : જ્યોતિબહેન થાનકી

June 1, 1995|Tags: , |

(ગતાંકથી આગળ) ૧૪. વૃંદાવનમાં સાધના ગૌરીમાને કૃષ્ણની બાળલીલાની ભૂમિ વૃંદાવનનું તીવ્ર આકર્ષણ હતું. અને એટલે જ શ્રીરામકૃષ્ણે તો એમને વૃંદાવનની ગોપી જ કહ્યાં હતાં. ફરી એ જ વૃંદાવન ભૂમિ પર[...]

મેનેજમેન્ટ અને મૂલ્યો : સત્યજિતસિંહ જી. ગોહેલ

June 1, 1995|Tags: |

‘‘સંચાલન એટલે અન્ય પાસેથી કામ લેવાની કલા’’ જ્યૉર્જ ટૅરીનું ઉપરોક્ત વાક્ય સૂચવે છે કે જ્યાં બે કરતાં વધુ વ્યક્તિ સંકળાયેલી હોય ત્યાં સંચાલન આપોઆપ અમલમાં આવે છે. આમ સંચાલન સાર્વત્રિક[...]

વ્યાકુળ ચિત્ત : રતિલાલ છાયા

June 1, 1995|Tags: |

(ગીત) (૧) ચિત્ત બન્યું, પ્રભુ વ્યાકુળ મારું, ઉરનો ભાર હું ક્યાંજ ઊતારું? કોમળ ફૂલ સમ હૈયું મારું, વિરહ સહી બન્યું આળું! ધન્ય, મધુર, કારુણ્યની ગાથા, કોને શ્રવણ ઉચ્ચારું? - ચિત્ત[...]

‘અપરિણીતોનો પ્રશ્ન’ : સ્વામી અશોકાનંદ

June 1, 1995|Tags: |

જીવનનું ખરેખર કોઈ લક્ષ્યાંક હોય તો તે ઈશ્વરપ્રાપ્તિ છે, ઈશ્વર-દર્શન છે. કેવળ, ઈશ્વર જ વિદ્યમાન છે. તે સિવાય બીજું મિથ્યા છે. આપણી બધી શક્તિઓ ઈશ્વરના સાક્ષાત્કાર માટે ખર્ચાવી જોઈએ. માત્ર[...]

યુવ-વિભાગ : સંકલન

June 1, 1995|Tags: |

વૅકેશનનો સદુપયોગ ‘‘હાશ! પરીક્ષા પતી ગઈ!” “તો હવે શું કરશો?’’ ‘‘હવે તો મજા જ મજા કરવાની.” મોટા ભાગના વિદ્યાર્થીઓ આવો જ જવાબ આપશે. તેમાં કાંઈ ખોટું નથી. પરીક્ષાના આટલા સખત[...]

ચિંતાનો રોગ : સ્વામી આત્માનંદ

June 1, 1995|Tags: |

(બ્રહ્મલીન સ્વામી આત્માનંદજીએ આકાશવાણીના ચિંતનાત્મક કાર્યક્રમ માટે વિભિન્ન વિષયો પર વિચારોત્તેજક અને પ્રેરણાદાયી લેખો લખ્યા હતા. આ લેખો અવારનવાર આકાશવાણીનાં વિવિધ કેન્દ્રો પરથી પ્રસારિત કરવામાં આવે છે. પ્રસ્તુત લેખ આકાશવાણી[...]

સમાચાર દર્શન : સંકલન

June 1, 1995|Tags: |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં વાર્ષિકોત્સવ ઉજવાયો તા ૫ થી ૭ મે દરમિયાન શ્રીરામકૃષ્ણ આશ્રમના વાર્ષિકોત્સવની ઉજવણીના ભાગરૂપે રાજકોટમાં વિભિન્ન કાર્યક્રમો યોજાયા હતા. તા. ૫મી મેના રોજ સવારના ૮.૩૦થી બપોરના ૧૨.૩૦ સુધી[...]

દિવ્યવાણી

July 1, 1995|Tags: , , , |

काशीक्षेत्रं निवासश्च जाह्नवी चरणोदकम्। गुरुर्विश्वेश्वरः साक्षात् तारकं ब्रह्मनिश्चयः।। નિશ્ચિતરૂપે ગુરુદેવનું નિવાસસ્થાન કાશીક્ષેત્ર છે, શ્રી ગુરુનું ચરણામૃત એ ગંગાજી છે, ગુરુદેવ પોતે ભગવાન વિશ્વનાથ છે અને સાક્ષાત્ તારક બ્રહ્મ છે. (ગુરુગીતા:[...]

વિવેકવાણી

July 1, 1995|Tags: , , |

મનને કાબૂમાં રાખવાનો ઉપાય મનને કાબૂમાં રાખવું કેટલું બધું કઠણ છે! તેને હડકાયા વાંદરા સાથે સરખાવવામાં આવ્યું છે એ બરાબર જ છે. એક તો વાંદરો - સ્વભાવે જ ચંચળ- જેમ[...]

સંપાદકીય : ત્યાગીશ્વર હે નરવર… : સ્વામી નિખિલેશ્વરાનંદ

July 1, 1995|Tags: , , |

એક વા૨ શ્રીરામકૃષ્ણદેવ દક્ષિણેશ્વરના મંદિરમાં પોતાના ઓરડામાં બેઠા હતા ત્યારે લક્ષ્મીનારાયણ નામના એક મારવાડી શેઠ ત્યાં આવ્યા. બિછાના પરની મેલી ચાદર જોઈને તેમણે કહ્યું, ‘‘અહીં બંગાળમાં લોકો સાધુ- સેવાનું મહત્ત્વ[...]

ગુરુ પૂર્ણિમા પ્રસંગે : ગુરુની શોધમાં : સ્વામી બ્રહ્માનંદ

July 1, 1995|Tags: , , , |

(આ લેખમાં શ્રી રામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી બ્રહ્માનંદજી મહારાજે આધ્યાત્મિક જીવનમાં ગુરુની ભૂમિકા વિષે કેટલાક મહત્ત્વના પ્રશ્નોના જવાબ આપ્યા છે. તેઓ પોતે રામકૃષ્ણ મઠ અને મિશનના પ્રથમ અધ્યક્ષ હતા અને[...]

શિક્ષણ એટલે પૂર્ણતાની અભિવ્યક્તિ : સ્વામી ભૂતેશાનંદ

July 1, 1995|Tags: , , |

(૬ઠ્ઠી ડિસેમ્બર, ૧૯૯૪ના રોજ, મયલાપોર (મદ્રાસ)ના રામકૃષ્ણ મિશન સ્ટુડંટ્સ હોમના પ્રાર્થનાખંડના ઉદ્ઘાટન પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના ૫૨માધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે અંગ્રેજીમાં આપેલ વ્યાખ્યાનનો અનુવાદ વાંચકોના લાભાર્થે રજૂ કરીએ[...]

કાવ્ય : સતગુરુ સાથે રે : સંકલન

July 1, 1995|Tags: , , , , , |

સગુરુ સાથે રે બાઈ, મારે પ્રીતડી રે, સમજાવી સાન પૂરણ બ્રહ્મભેદ, કારજ ને કા૨ણ રે બાઈ, મારે સમ થયાં રે, કીધો કાંઈ કરમ ભરમનો ઉચ્છેદ. તન મન સોંપ્યાં રે સતગુરુ[...]

શિવનગરી કાશી (વારાણસી) : કેશવલાલ વિ. શાસ્ત્રી

July 1, 1995|Tags: , |

ભારતની પ્રાચીનતમ પરંપરાનુસાર અતિપાવનકારી મનાયેલી સાત સુપ્રસિદ્ધ મુક્તિપુરીઓ માંહેની એક શિવનગરી કાશી પણ છે. આપણા બ્રાહ્મણગ્રંથો, ઉપનિષદો, મહાકાવ્યો અને પુરાણોમાં એનો વારંવાર મહિમા ગવાયો છે. સ્કંદપુરાણના કાશીખંડમાં તો પૂરા પંદર[...]

શિવજ્ઞાનથી જીવસેવા : (વારાણસી સેવાશ્રમની સચિત્ર કથા) : સ્વામી શુદ્ધવ્રતાનંદ

July 1, 1995|Tags: , |

(સ્વામી શુદ્ધવ્રતાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન હોમ ઑફ સર્વિસ, વારાણસીના સક્રેટરી છે.) અર્વાચીન ભારતમાં હિંદુ ધર્મનું અવલોકન કરવાના ઈરાદાથી કેટલાંક વર્ષો પહેલાં પશ્ચિમના ટેલિવિઝન- વૃત્તપત્રીઓની એક ટુકડી ભારતમાં આવી હતી. અંતે[...]

Go to Top