આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં : જ્યોતિબહેન થાનકી

July 1, 1995|Tags: , , |

(ગતાંકથી આગળ) ૧૬. કાર્ય માટેનો સમય આવી પહોંચ્યો ગૌરીમાની અંતરની ઈચ્છા હતી ઉગ્ર તપશ્ચર્યા ક૨વાની. એ પૂરી થઈ ગઈ. સમગ્ર દેશના તીર્થસ્થળોની યાત્રા પણ થઈ ગઈ. આ વરસો એ તેમના[...]

યુવ વિભાગ : યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી : સંકલન

July 1, 1995|Tags: , , , , , |

(શ્રીરામકૃષ્ણ મિશન, ચંડીગઢના સેક્રેટરી સ્વામી પીતાંબરાનંદજીની યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી) પ્રશ્ન: તમે યુવાનીની વ્યાખ્યા શું કરો છો? ઉત્તરઃ બાળકો વિચારી શકતાં નથી અને વૃદ્ધોએ કાર્ય ક૨વાની શક્તિ ગુમાવી છે. તેથી[...]

પુસ્તક સમીક્ષા : ક્રાંતિકુમાર જોશી

July 1, 1995|Tags: , , |

Meditation on Swami Vivekananda By Swami Tathagatananda પ્રકાશક: વેદાંત સોસાયટી ઑફ ન્યુયોર્ક, (યુ.એસ.એ.) ભારતમાં વિતરકઃ શ્રીરામકૃષ્ણ મઠ, મયલાપુર, મદ્રાસ-૬૦૦ ૦૦૪ કિંમત: રૂ. ૫૦/- સ્વામી તથાગતાનંદજીના એક પુસ્તકનો પરિચય આપણે સૌએ[...]

કાવ્ય : ગુરુ : રતુભાઈ દેસાઈ

July 1, 1995|Tags: , , |

નહિ માત્ર ગુરુ: ગુરુદેવ, કલ્પતરુ: ક્યાં છે ગુરુ? ક્યાં છે તરુ? સ્થળે, જળે, ઊર્ધ્વ આ ગગન તળે? સ્મરું, સતત ચિત્તે હું ધરું, કદી પ્રતિમામાં બંધ કરું, ચિત્રિત આકૃતિ કરું: લોચનો[...]

સમાચાર દર્શન : લાતૂર જિલ્લાના ભૂકંપગ્રસ્ત હરેગાંવના નવનિર્મિત સ્વરૂપનું ઉદ્ઘાટન : સંકલન

July 1, 1995|Tags: , , , |

લાતૂર જિલ્લાના ઔસા તાલુકાનું હરેગાંવ ૧૯૯૩ના સપ્ટેમ્બર માસના ધરતીકંપથી ધ્વસ્ત થઈ ગયું હતું. એનું રામકૃષ્ણ મિશન, મુંબઈના તત્ત્વાવધાનમાં નવનિર્માણ કરવામાં આવ્યું. ભૂકંપ અસર ન કરે તેવાં ૪૨૩ ઘરો, વિશાળ કૉમ્યુનિટી[...]

દિવ્યવાણી

August 1, 1995|Tags: , , , |

त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्। उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात्।। અમે ત્રણ નેત્રવાળા, ઈન્દ્રિયાતીત, જ્ઞાનસ્વરૂપ, માધુર્યમય, સર્વને સમૃદ્ધિ આપનાર પરમાત્માને પૂજીએ છીએ કે જેથી તે અમને વૃક્ષ પરથી જેમ પાકું ફળ ખરી પડે[...]

વિવેકવાણી

August 1, 1995|Tags: , , |

નૂતન ભારતને ઊભું થવા દો ઓ ભારતના ઉચ્ચ વર્ગો! તમે શું એમ માનો છો કે તમે જીવતા છો? તમે માત્ર દશ હજાર વર્ષના Mummies (સચવાયેલા-શબ) માત્ર જ છો! ભારતમાં જે[...]

સંપાદકીય : નિર્ભય ગતસંશય…

August 1, 1995|Tags: , , |

‘શ્રીરામકૃષ્ણ્ આરાત્રિકમ્’ની તેરમી અને ચૌદમી પંક્તિઓમાં સ્વામી વિવેકાનંદજી કહે છે: નિર્ભય ગતસંશય દૃઢનિશ્ચય માનસવાન। નિષ્કારણ ભક્તશરણ ત્યજિ જાતિ કુલ માન॥ આના બે અર્થો થઈ શકે. એક તો - “હે પ્રભુ,[...]

ચિંતન : દિવ્ય માનવ ચહેરો : સ્વામી લોકેશ્વરાનંદ

August 1, 1995|Tags: , , |

(સ્વામી લોકશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટ્યુટ ઑફ કલ્ચરના સૅક્રૅટરી છે.) જો તમારા મનમાં દિવ્ય વિચારો હશે, તો તેને તમારો ચહેરો પ્રગટ કરશે; જો મનમાં નકામા-ખોટા વિચારો હશે, તો તે પણ[...]

શ્રીમદ્ ભાગવતનો ઊગમકાળ અને વિકાસયાત્રા : સ્વામી તપસ્યાનંદ

August 1, 1995|Tags: , |

(બ્રહ્મલીન સ્વામી તપસ્યાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ હતા. શ્રીમદ્ ભાગવતનો તેમનો અંગ્રેજી અનુવાદ (ચાર ભાગોમાં) બહોળી પ્રસિદ્ધિ પામ્યો છે. તેના થોડા અંશો વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે.) ધાર્મિક સાહિત્યની[...]

શ્રી અરવિંદ જન્મદિન (૧૫ ઑગસ્ટ) પ્રસંગે : શ્રી અરવિંદ: ઊર્ધ્વના દ્રષ્ટા : રમણલાલ જોશી

August 1, 1995|Tags: , |

અર્વાચીન સમયમાં આપણે ત્યાં રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધીજી, રવીન્દ્રનાથ, શ્રી અરવિંદ વગેરે વિભૂતિઓ થઈ છે, જેમનું કાર્ય આપણા દેશ પૂરતું મર્યાદિત ન રહેતાં, વિશ્વનાં વિચારબળો ઉપર પણ એની[...]

નિરાશાથી આશ ભણી : સ્વામી ત્યાગાનંદ

August 1, 1995|Tags: , |

(સ્વામી ત્યાગાનંદજી રામકૃષ્ણ મઠ, મદ્રાસથી પ્રકાશિત થતી અંગ્રેજી માસિક પત્રિકા ‘વેદાંત કેસરી’ના સંપાદક છે.) અધ્યાત્મ પ્રત્યે લોકો શા માટે વળે છે? આનો ઉત્તર છે - નિરાશા. જો આપણે સંપૂર્ણ રીતે[...]

કાવ્યાસ્વાદ : મડદાનો ખેલ મેદાનમાં : સંકલન

August 1, 1995|Tags: , , , , |

જ્યાં રે જોઉં ત્યાં નર જીવતા, મરેલા ન મળે કોઈ, પણ મરેલાને જો મરેલા મળે, તે એને આવાગમન ન હોય. મડદું પડ્યું મેદાનમાં, કોઈના કહ્યામાં ન આવે, કામ ક્રોધ ને[...]

શિક્ષણ ત્રાસ મટીને આહ્લાદ ક્યારે બનશે? : ગુણવંત શાહ

August 1, 1995|Tags: , |

આચાર્ય રામમૂર્તિએ કહેલો પ્રસંગ યાદ આવે છે. ચિત્રકામ શીખવતી વખતે બાળકોને કોઈ વસ્તુ જોઈને દોરવાનું કહેવામાં આવે છે. ટેબલ, માટલું કે પાંદડું જોઈને બાળકો તેને બને તેટલી વફાદારીથી કાગળ ૫૨[...]

બાળકોને રચનાત્મક ખ્યાલો આપો : સ્વામી વિવેકાનંદ

August 1, 1995|Tags: , |

કોઈ છોડવાને ઉગાડવાના કાર્યમાં તમે જેટલી સહાય આપી શકો તેનાથી વિશેષ સહાય તમે કોઈ બાળકને શીખવવાના કાર્યમાં આપી શકો નહીં. છોડ પોતે જ પોતાની પ્રકૃતિનો વિકાસ કરે છે; બાળક પણ[...]

દુન્યવી પ્રેમ : સ્વામી અશોકાનંદ

August 1, 1995|Tags: , |

શું દુન્યવી-પ્રેમ મદદરૂપ બને છે? આઘ્યાત્મિક વિકાસમાં દુન્યવી-પ્રેમ મદદરૂપ થાય છે કે અંતરાયરૂપ બને છે એ પ્રશ્ન અનેકને મનમાં ઊઠે છે અને તેની વિચારણા મૂલ્યવાન બનશે. કોઈ સ્પષ્ટ જવાબ સંભવતઃ[...]

મારી અમરનાથ યાત્રા : ‘મુસાફિર’

August 1, 1995|Tags: , , |

કડકડતી ઠંડી હતી. અમરગંગાનું પાણી બરફ જેવું ઠંડું હતું. તેમાં સ્નાન કરી ફક્ત કૌપીન પહેરીને, સમસ્ત દેહમાં ભભૂત ચોળીને સ્વામી વિવેકાનંદજીએ અમરનાથની ગુફામાં પ્રવેશ કર્યો. બરફનું ઉજ્જવળ પવિત્ર પૂર્ણ શિવલિંગ[...]

યુવ વિભાગ : સમય-પાલનનું મહત્ત્વ : સ્વામી આત્માનંદ

August 1, 1995|Tags: , , |

મારા એક મિત્ર છે. સમય-પાલનના પાક્કા હિમાયતી છે. આજે તેઓ એક સફળ ઉદ્યોગપતિ છે. આ પહેલાં તેઓ શિક્ષક હતા. તેઓ પોતાની આ સફળતાનું શ્રેય, સમય માટેની ચોકસાઈને આપે છે. એક[...]

સમાચાર દર્શન

August 1, 1995|Tags: , , , |

સ્વામી રંગનાથાનંદજી મહારાજ રાજકોટની મુલાકાતે રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ ૨૩મી જૂને હૈદ્રાબાદથી મુંબઈ થઈને રાજકોટ આવ્યા અને ૨૭મી એ મુંબઈ માટે હવાઈ માર્ગે રવાના થયા.[...]

દિવ્યવાણી

September 1, 1995|Tags: , , , |

अजं निर्विकल्पं निराकारमेकं निरानन्दमानन्दमद्वैत पूर्णम्। परं निर्गुणं निर्विशेषं निरीहं परब्रह्मरूपं गणेशं भजेम।। જન્મરહિત, પૂર્ણ, આકારરહિત, આનંદાતીત હોવા છતાં પરમાન્દસ્વરૂપ, એક અદ્વૈત, નિર્ગુણ, અનંત પરબ્રહ્મ સ્વરૂપ એવા ગણેશને અમે ભજીએ છીએ.[...]

વિવેકવાણી : વિશ્વધર્મ

September 1, 1995|Tags: , , |

હિંદુઓના ધાર્મિક વિચારો આ રીતે ટૂંકમાં તમારી સમક્ષ મેં રજૂ કર્યા છે. હિંદુઓ એમની સર્વ યોજનાઓ સફળ રીતે પાર પાડવામાં કદાચ નિષ્ફળ નીવડ્યા હશે પણ જો કોઈ વિશ્વધર્મ સ્થાપવાનો હોય[...]

સંપાદકીય : નિષ્કારણ ભક્તશરણ…

September 1, 1995|Tags: , , |

“ઓ રે ૨સકે! વધુ દારૂ ઢીંચતો નહિ!” શ્રીરામકૃષ્ણદેવે હસતાં હસતાં દક્ષિણેશ્વરના કાલી મંદિરના રસિક મહેત૨ને કહ્યું. શ્રીરામકૃષ્ણદેવ તેને પ્રેમથી ‘રસકે’ કહીને બોલાવતા. રસિક ત્યારે દારૂના નશામાં જમીન પર આળોટી રહ્યો[...]

કાર્યને પૂજામાં પરિણત કરો : સ્વામી વીરેશ્વરાનંદ

September 1, 1995|Tags: , |

માત્ર ભારત માટે જ નહિ પરંતુ સમસ્ત વિશ્વ માટે સ્વામી વિવેકાનંદનો એક સંદેશો છે જેના ઉપર નવા યુગનું અને નવી સંસ્કૃતિનું મંડાણ થવાનું છે. જેઓ નીતિ માટે અને ધર્મ માટે[...]

જીવસેવા એ જ પ્રભુસેવા : સ્વામી ગંભીરાનંદ

September 1, 1995|Tags: , |

(શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા.) ઉત્ક્રાંતિવાદના મત પ્રમાણે - પ્રાણી જગતનો વિકાસ ‘આત્મરક્ષણ’ માટેના પ્રચંડ પ્રયત્નો કે પ્રતિસ્પર્ધા અને પ્રાકૃતિક પસંદગીના સિદ્ધાંતમાંથી થયો છે.[...]

ધર્મોની સંવાદિતા : સ્વામી ભૂતેશાનંદ

September 1, 1995|Tags: , |

(સ્વામી વિવેકાનંદ શિકાગો વિશ્વધર્મસભા સંભાષણ શતાબ્દીની ઉજવણીના ભાગ રૂપે તા.૧૪ અને ૧૫ નવેમ્બ૨, ’૯૪ના રોજ બેલુડ મઠ ખાતે જે વિશ્વધર્મસભા યોજાઈ હતી તેનું ઉદ્ઘાટન કરતી વખતે રામકૃષ્ણ મઠ અને મિશનના[...]

Go to Top