આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

શિક્ષક દિન (૫ સપ્ટેમ્બર -ડૉ. રાધાકૃષ્ણન્ જન્મદિન) પ્રસંગે : આધુનિક સદીના મહાન શિક્ષક, તત્ત્વદર્શી અને રાજર્ષિ પુરુષ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ : રતિલાલ છાયા

September 1, 1995|Tags: , , |

મારે મન ભારત એક દેશ નથી એ તત્ત્વ પ્રાસાદ છે. તેને અનેક બુરજો છે અને અકકેક શિખર ઉ૫૨ અકકેક તત્ત્વ ચિંતક વિરાજે છે. ભારતનો પ્રાચીન ઈતિહાસ જેટલો ભૌતિક પરિસીમામાં ભાતીગળ[...]

શિક્ષણ અને ધર્મનિરપેક્ષતા : સ્વામી વિદેહાત્માનન્દ

September 1, 1995|Tags: , |

(સ્વામી વિદેહાત્માનંદજી, રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુર (મ.પ્ર.) દ્વારા પ્રકાશિત થતી ત્રિમાસિક હિન્દી પત્રિકા ‘વિવેક જ્યોતિ’ના સંપાદક છે.) ભગવાન ઈસુના જન્મનાં હજારો વર્ષ પહેલાં વૈદિકકાળથી જ ભારતવર્ષમાં લૌકિક તેમજ પારમાર્થિક[...]

સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં : જ્યોતિબહેન થાનકી

September 1, 1995|Tags: , , |

(ગતાંકથી આગળ) ૧૮. “હજારો ગૌરીમાની આવશ્યકતા છે.” આશ્રમનો પાયો હવે દૃઢ થઈ ગયો હતો. સમાજમાં આશ્રમની પ્રતિષ્ઠા પણ સ્થપાઈ ચૂકી હતી. આશ્રમમાં આવનાર સ્ત્રીઓની સંખ્યા પણ ધીમે ધીમે વધવા લાગી.[...]

પુસ્તક સમીક્ષા : શિકાગોના સો વર્ષો પછી : સંકલન

September 1, 1995|Tags: , , |

Swami Vivekananda- A Hundred Years since Chicago A commemorative volume પ્રકાશક: રામકૃષ્ણ મઠ અને મિશન, બેલુ૨ મઠ ૭૧૧૨૦૨ (૫.બં.) મૂલ્ય: રૂ. ૪૦૦ પ્રાપ્તિસ્થાન: શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ પૂજ્યપાદ સ્વામી વિવેકાનંદની ૧૩૧મી[...]

એક અનેરી ઉજવણીનો અનેરો સમાપન સમારોહ : સંકલન

September 1, 1995|Tags: , , |

૧૧મી સપ્ટેમ્બ૨ ૧૮૯૩ના રોજ સ્વામી વિવેકાનંદજીએ શિકાગોની વિશ્વધર્મ સભામાં, કોલંબસ હૉલમાં (આ હૉલનો ફોટો મુખપૃષ્ઠ પર છપાયો છે) ભાષણ આપ્યું અને વિશ્વના ઈતિહાસમાં એક નવું પાનું ઉમેરાયું. આનો પ્રભાવ એટલો[...]

સમાચાર દર્શન

September 1, 1995|Tags: , , |

રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર, વડોદરા દ્વારા બાળકો અને માતાઓ માટે નિદાન શિબિરનું આયોજન રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર, વડોદરા છેલ્લાં પચીસ વર્ષથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાના પ્રસાર-પ્રચારનું કાર્ય કરી રહેલ છે. સ્વામીજીના ‘શિવ ભાવે જીવ સેવા’ના આદર્શ[...]

દિવ્યવાણી

October 1, 1995|Tags: , , , |

तेजोऽसि तेजो मयि धेहि। वीर्यमसि वीर्यं मयि धेहि। बलमसि बलं मयि धेहि। ओजोऽसि ओजो मयि धेहि। मन्युरसि मन्युं मयि धेहि। सहोऽसि सहो मयि धेहि। હે પ્રભુ, તું અનંત તેજસ્વરૂપ છે,[...]

વિવેકવાણી : યુવા વર્ગને આહ્વાન

October 1, 1995|Tags: , , |

નવયુવકો! મારી આશા તમારા ઉપર છે. તમે પ્રજાના પડકારને ઝીલી લેશો? જો તમારામાં મારું કહ્યું માનવાની હિંમત હોય તો તમારામાંના એકેએકનું ભાવિ ઊજળું છે. જેમ મને બચપણમાં શ્રદ્ધા હતી અને[...]

હું યુવાનોને આટલા કેમ ચાહું છું? : શ્રીરામકૃષ્ણ પરમહંસ

October 1, 1995|Tags: , |

કેરી, જામફળ વગેરે ફળો આખાં હોય તો જ ઠાકોરજીને ધરી શકાય; બધા કામમાં લઈ શકાય. પણ એક વાર કાગડો ચાંચ મારી જાય તો તે ઠાકોરજીને ધરી શકાય નહિ, બ્રાહ્મણોને આપી[...]

બહેનોને : શ્રીમા શારદાદેવી

October 1, 1995|Tags: , |

લજ્જા એ જ સ્ત્રીઓનું એક માત્ર આભૂષણ છે. દેવની મૂર્તિને ચરણે ધરવામાં આવે ત્યારે પુષ્પ ધન્યતા અનુભવે છે. નહીં તો પછી ફૂલ છોડ ઉપ૨ ક૨માઈ જાય એ જ ઈચ્છવા યોગ્ય[...]

સંપાદકીય : યુવા વર્ગના શાશ્વત પ્રેરણાસ્રોત – સ્વામી વિવેકાનંદ

October 1, 1995|Tags: , , |

સ્વામી વિવેકાનંદજીનો જન્મદિન - ૧૨ જાન્યુઆરી રાષ્ટ્રીય યુવ-દિનના રૂપમાં ઉજવવાનો ભારત સરકારનો નિર્ણય પ્રશંસનીય છે.* ચિર યુવા સ્વામી વિવેકાનંદજી યુવા વર્ગ માટે ચિર પ્રેરણાસ્રોત છે. યુવાવસ્થામાં જ સ્વામી વિવેકાનંદજીએ મહાનતાનાં[...]

સફળતાપૂર્વક ભણવા માટેના સૂચનો : સંકલન

October 1, 1995|Tags: , , |

૧. આત્મ-શ્રદ્ધા રાખો. ‘દરેક વ્યક્તિમાં દિવ્યતા-અનંત શક્તિ સુપ્તપણે રહેલી જ છે’ આ યાદ રાખવાથી અને વિધેયાત્મક વલણ કેળવવાથી આત્મ-શ્રદ્ઘા જાગૃત થશે. ૨. કર્મનો સિદ્ધાંત કહે છે: ‘જેવાં કર્મ તેવાં ફળ.’[...]

કરીએ પુનર્નિર્માણ ભારતનું : સ્વામી વીરેશ્વરાનંદ

October 1, 1995|Tags: , |

(શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના દશમા પરમાધ્યક્ષ હતા. મહાન ભારતના નિર્માણ કરવાની મહેચ્છા ધરાવનાર આપણા યુવા વર્ગના માર્ગદર્શન માટે સ્વામી વિવેકાનંદજીના ગ્રંથોમાંથી મહત્ત્વપૂર્ણ વિચારોનું સંકલન ‘Rebuild India’[...]

કાવ્ય : ભોમિયા વિના : સંકલન

October 1, 1995|Tags: , , , |

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી જોવાં’તાં કોતરો ને જોવી’તી કંદરા, રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી. સૂના સરવરિયાની સોનેરી પાળે હંસોની હાર મારે ગણવી હતી ડાળે ઝૂલંત[...]

વિશ્વસંસ્કૃતિની વારસદાર પેઢી શીઘ્ર આવે : સ્વામી ભૂતેશાનંદ

October 1, 1995|Tags: , |

(રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે શિકાગો વિશ્વધર્મ સભા સંભાષણ શતાબ્દીની ઉજવણીના સમાપન સમારોહના ભાગરૂપે નેતાજી ઈન્ડોર સ્ટેડિયમ, કલકત્તા ખાતે ૧૭ અને ૧૮ નવેમ્બર, ૧૯૯૪ના રોજ યોજાયેલ[...]

કાવ્ય : આપણે ભરોસે : પ્રહ્લાદ પારેખ

October 1, 1995|Tags: , , |

આપણે ભરોસે આપણે હાલીએ, હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ. એક મહેનતના હાથને ઝાલીએ, હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ. ખુદનો ભરોસો જેને હોય નહીં રે તેનો ખુદાનો[...]

યુવા વર્ગ અને માનવતાનું ભાવિ : સ્વામી રંગનાથાનંદ

October 1, 1995|Tags: , , |

(સ્વામી રંગનાથાનદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાઘ્યક્ષ છે. તેમણે તા. ૨૩-૭-૧૯૮૨ને દિવસે, નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં આપેલ વ્યાખ્યાનની ટેપ પર આધારિત આ લેખ 'Eternal Values For a Changing Society'[...]

યુવાનો, યા હોમ કરીને કૂદી પડો : સ્વામી આત્મસ્થાનંદ

October 1, 1995|Tags: , |

(શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી છે. તેઓ દસ વર્ષ સુધી (૧૯૬૬થી ૧૯૭૫) શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ હતા. સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દી નિમિત્તે શ્રીરામકૃષ્ણ આશ્રમ,[...]

‘નિદ્રિત ભારત જાગે’ : સ્વામી જિતાત્માનંદ

October 1, 1995|Tags: , |

(શિકાગો વિશ્વધર્મસભા શતાબ્દી ઉત્સવ (૧૯૯૪) પ્રસંગે રવીન્દ્ર સરોવર સ્ટેડિયમ, કલકત્તામાં તા. ૨૦-૧૧-’૯૪ના રોજ યોજાયેલ યુવ-સંમેલનમાં સ્વામી જિતાત્માનંદજીએ આપેલ પ્રવચન. - સં.) આદરણીય સ્વામીજીઓ, માતાજીઓ, મિત્રો અને વહાલા વિદ્યાર્થીઓ, આજના મંગલ[...]

(કાવ્ય) : ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર? : રાજેન્દ્ર શાહ

October 1, 1995|Tags: , , |

ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જો૨? નાની એવી જાતક વાતનો મચવીએ નહિ શોર. ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જો૨? ભારનું વાહન કોણ બની રહે નહિ અલૂણનું કામ, આપણ તો બડભાગી,[...]

કાવ્ય : પ્રેમ કરતા સંતોને : ઉશનસ્

October 1, 1995|Tags: , , |

લાવ્યા ક્યાંથી પ્રીત? આવડી લાવ્યા ક્યાંથી પ્રીત? હે સંતો! કઈ વાત કરો, કઈ ચીત; લાવ્યા. મૂઠી જેવડું ઉ૨, આવડું મૂઠી જેવડું ઉ૨ એમાં ક્યાંથી અષાઢી પૂર? આવું આકળું ને ભરપુ૨,[...]

તમે પોતે જ પોતાના ભાગ્યના ઘડવૈયા છો : ડૉ. કિરણ બેદી

October 1, 1995|Tags: , |

(આંતરરાષ્ટ્રીય મેગસૅસૅ એવોર્ડ પ્રાપ્ત કરીને ખ્યાતિ મેળવનાર દેશની પ્રથમ મહિલા આઈ.પી.એસ. ઓફિસર ડૉ. શ્રીમતી કિરણ બેદીએ ૨૦મી નવેમ્બર ’૯૫ના રોજ રવીન્દ્ર સરોવર સ્ટેડિયમ, કલકત્તામાં રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા આયોજિત[...]

રાજર્ષિ મૅનૅજમૅન્ટ : એન. એચ. અથ્રેય

October 1, 1995|Tags: , |

(સુપ્રસિદ્ધ મૅનૅજમૅન્ટ કન્સલ્ટન્ટ પ્રો. એન. એચ. અથ્રેય એમ. એમ. સી. સ્કૂલ ઑફ મૅનૅજમૅન્ટના સંસ્થાપક અને ડાયરેક્ટર છે. તા. ૧ અને ૨ જુલાઈ-૯૫ના રોજ શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા યોજાયેલ મૅનૅજમૅન્ટ[...]

સ્વામી વિવેકાનંદે પ્રબોધેલો ધર્મ : યશવન્ત શુકલ

October 1, 1995|Tags: , |

(આજનો યુવા વર્ગ બાહ્ય આડંબરોવાળો અને તર્ક અને વિજ્ઞાનથી અસંગત એવો ધર્મ સ્વીકારવા તૈયાર નથી. તેઓની સમક્ષ જ્યારે સ્વામી વિવેકાનંદજીએ પ્રબોધેલો વિજ્ઞાનસંમત વેદાંતનો ધર્મ રજૂ કરવામાં આવે છે, ત્યારે તેનો[...]

અધ્યાત્મ અને વિજ્ઞાન : ગુણવંત શાહ

October 1, 1995|Tags: , |

(સુપ્રસિદ્ધ સાહિત્યકાર ડો. ગુણવંત શાહ આ સંક્ષિપ્ત લેખમાં આજના જીવનમાં અધ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વય કેટલો આવશ્યક છે તેની રજૂઆત પોતાની આગવી શૈલીમાં રજૂ કરે છે. - સં.) પૂર્વમાં ધર્મ, દર્શન[...]

Go to Top