ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
સ્વામી વિવેકાનંદ અને આધુનિક વિજ્ઞાન : રાજા રામન્ના
(ભારતના સુપ્રસિદ્ધ અણુ વૈજ્ઞાનિક રાજા રામન્ના એટોમિક એનર્જી કમિશનના ચેરમેન અને ભારતના રાજ્ય કક્ષાના સંરક્ષણ પ્રધાન હતા. ડિસેમ્બર ૧૯૮૫ માં રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા બેલૂર મઠ - કલકત્તા[...]
“ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્ નિબોધત” : વિમલા ઠકાર
(કઠોપનિષદમાં કહ્યું છે - ‘ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્ નિબોધત’ ‘ઊઠો, જાગો અને મહાપુરુષો પાસેથી જ્ઞાન મેળવો.’ સ્વામી વિવેકાનંદજીએ આ મંત્રનો એક નવો જ અર્થ આપી સંપૂર્ણ દેશને હાકલ કરી હતી[...]
પ્રેમનો ધર્મ : અમજદઅલી ખાં
(ભારતના સુપ્રસિદ્ધ સરોદવાદક અમજદ અલી ખાં સંગીતપ્રેમી હોવા ઉપરાંત શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના પણ પ્રેમી છે અને પ્રેમના ધર્મમાં વિશ્વાસ ધરાવે છે. આજે દેશમાં ધર્મ-ધર્મ વચ્ચેની સંવાદિતાનો પ્રશ્ન ગંભીરરૂપ ધારણ[...]
વિધાર્થીઓ અને રાજકારણ : ડૉ. કરણસિંહ
(સ્વામી વિવેકાનંદે બહુ જ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો ભારત પોતાના રાષ્ટ્રીય જીવનના માર્ગ તરીકે રાજકારણને પસંદ કરશે તો ભારત નિષ્ફળ જશે. પરંતુ, કમનસીબે, એવું જણાય છે કે[...]
વિવાહનો આદર્શ સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ : ભગિની નિવેદિતા
(“લગ્ન કરવાં કે નહિ, ક્યારે કરવાં? લગ્નનો ઉદ્દેશ શો છે? એથી શું મારા જીવનનું ધ્યેય સિદ્ધ થશે?” આવા પ્રશ્નો ઘણાં યુવા ભાઈ-બહેનોને મૂંઝવે છે. સ્વામી વિવેકાનંદજીએ આ વિશે જે મહત્ત્વપૂર્ણ[...]
નમું તે નવયૌવન! : ભોળાભાઈ પટેલ
સ્વામી વિવેકાનંદજી કહેતા, “મારી આશા - મારો વિશ્વાસ યુવા પેઢી પર છે, તેમાંથી જ મારી યોજનાઓને મૂર્ત સ્વરૂપ આપનારા કાર્યકર્તાઓ આવશે જેઓ જવામર્દ બની બધી સમસ્યાઓનો ઉકેલ શોધી કાઢશે.’’ નવી[...]
યુવાનો અને આદર્શ : ડૉ. કુમારપાળ દેસાઈ
(સ્વામી વિવેકાનંદજી કહેતા, “આદર્શવાન વ્યક્તિ જે એક હજાર ભૂલો કરે તો મારી ખાતરી છે કે આદર્શહીન વ્યક્તિ પચાસ હજાર ભૂલો કરશે. તેથી આદર્શ હોવો ઈચ્છનીય છે.” આજે મોટા ભાગનાં યુવા[...]
સાંપ્રત નારી સમસ્યાઓનો ઉકેલ – સ્વામીજીની દૃષ્ટિએ : જ્યોતિબહેન થાનકી
(આજે વિદ્યાર્થિની બહેનોને કેટલીય સમસ્યાઓ મૂંઝવે છે. તેનું મુખ્ય કારણ - સાચા શિક્ષણનો અભાવ. જો બહેનોને સાચી કેળવણી આપવામાં આવે તો તેઓ પોતે જ પોતાની બધી સમસ્યાઓનો ઉકેલ કાઢી શકે,[...]
ભારતના રાષ્ટ્રીય આંદોલનમાં જ્વલંત યુવશક્તિની ભાવિ-પથદર્શક ભૂમિકા : રતુભાઈ અદાણી
(‘આપણી માતૃભૂમિ-ભારતભૂમિ નવલોહિયાનાં બલિદાનો માગે છે’ - સ્વામી વિવેકાનંદજીની આ દેશભાવના અને એ સ્વાતંત્ર્ય લડતના યુગમાં ‘અમોને ખબર નથી અમારે પંથ શી આફત ખડી છે, ખબર છે એટલી કે માતની[...]
કાવ્યાસ્વાદ : યૌવન વીંઝે પાંખ : ક્રાંતિકુમાર જોશી
(જેમની શતાબ્દી ઉજવાઈ રહી છે એવા અમર કવિ સ્વ. ઝવેરચંદ મેઘાણીની અમર રચના ‘તરુણોનું મનોરાજ્ય’ ઘણા તરુણોનાં ભાષણોમાં ઉદ્ધૃત થાય છે પણ તેની પાછળનો ગૂઢાર્થ ઓછા તરુણો સમજે છે. પી.ડી.માલવિયા[...]
કાવ્યાસ્વાદ : ઉડ્ડયોન્મુખ નૌજુવાનને : યોસૅફ મૅકવાન
વિહંગ, ઊડ! જો લસે અખૂટ વ્યોમ આશાભર્યાં! ચડે નયન જે દિશા નભ નવીન તે દાખવેઃ ચહે હૃદય રંગ જે સુ૨કમાન તે ખીલવીઃ વિહંગ ઊડ ઊડ રે! ઉડણ ધન્ય હો તાહરાં![...]
યુવશક્તિનો ઔપનિષદિક ઉદ્ઘોષ : કેશવલાલ વિ.શાસ્ત્રી
(સ્વામી વિવેકાનંદજી કહેતા, “ઉપનિષદોમાંથી બોમ્બની માફક ઊતરી આવતો અને અજ્ઞાનના રાશિ ઉપર બોમ્બગોળાની જેમ તૂટી પડતો એવો જો કોઈ એક શબ્દ તમને જડી આવતો હોય તો તે શબ્દ છે -[...]
યુવાનોના આદર્શ હનુમાનજી : મહાત્મા ગાંધી
જે કામ કરતા હોઈએ તે કામમાં બધી ઈંદ્રિયો પરોવી દઈએ એ હનુમાનના અનુકરણનો પહેલો પાઠ છે. એ ક૨વાને માટે આંખને નિશ્ચલ અને ચોખ્ખી રાખવી જોઈએ. આંખ આખા શરીરનો દીવો છે[...]
પ્રબુદ્ધ ભારતનું તીર્થોત્તમ : કાકાસાહેબ કાલેલકર
(આજનો યુવાવર્ગ પાશ્ચાત્ય સંસ્કૃતિના આંધળા અનુકરણમાં રત થઈ આપણી મહાન સંસ્કૃતિ અને આપણા મહાન ધર્મ પરની શ્રદ્ધા ગુમાવી રહ્યો છે. કાકાસાહેબ કાલેલકરના સમયમાં પણ યુવા વર્ગની આ જ સમસ્યા હતી.[...]
વિધાર્થીઓનાં ચાર કર્તવ્ય : વિનોબા ભાવે
વિદ્યાર્થીનું પહેલું કર્તવ્ય એ છે કે, તેઓ પોતાનાં મગજ અત્યંત સ્વતંત્ર રાખે. પરિપૂર્ણ સ્વતંત્રતાનો જો કોઈને અધિકાર હોય તો તે સૌથી વધારે વિદ્યાર્થીઓને છે. શ્રદ્ધા વિના વિદ્યા સાંપડતી નથી. એટલા[...]
રાષ્ટ્રીય યુવા પ્રવૃત્તિના આદ્ય પ્રણેતા સ્વામી વિવેકાનંદ : જવાહરલાલ નહેરુ
(શ્રી જવાહરલાલ નહેરુ, શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદને પ્રાચીન ઋષિ પરંપરાની એવી વિભૂતિઓ માનતા હતા જે અર્વાચીન યુગ માટે પણ અત્યંત મહત્ત્વની છે. ભારતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસા પ્રત્યે તેમની આસ્થા[...]
યુવા વર્ગને મારો સવાલ : ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
(કલકત્તામાં એક સ્થાને ચાળીસના દાયકાના આરંભના ભાગમાં અપાયેલા વ્યાખ્યાનના અહેવાલોને આધારે ‘પ્રબુદ્ધ ભારત’ના એક જૂના અંકમાં છપાયેલ લેખનો અનુવાદ. પાશ્ચાત્ય સંસ્કૃતિના આંધળા અનુકરણમાં રત યુવા વર્ગને ડૉ. રાધાકૃષ્ણન્ આપણી પ્રાચીન[...]
યુવાવર્ગ અને વાચન : મનુભાઈ પંચોળી ‘દર્શક’
લુણસરમાં પાંચ ગુજરાતી પૂરી કરી મારે વાંકાનેર હાઈસ્કૂલમાં ભણવા જવાનું થયું. વાંકાનેરમાં પણ એક, તે જમાના ને રાજ્યના પ્રમાણમાં મોટી કહી શકાય તેવી લાઈબ્રેરી હતી. પાતળિયાના કાંઠા પરના ઊંચા દરવાજા[...]
‘ચાલશે’ કહેવાથી ચાલશે? : ફાધર વાલેસ
(શ્રેષ્ઠતા તથા શ્રેષ્ઠતાના સોપાન વિશે આજનો યુવાવર્ગ સજાગ બને એ હેતુથી સુપ્રસિદ્ધ લેખક ફાધર વાલેસ અહીં યુવા વર્ગની ‘ચાલશે’ની મનોવૃત્તિને ત્યાગવાની સલાહ આપે છે. - સં.) ‘ચાલશે’ જેવો ઘાતક શબ્દ[...]
પ્રેમ એક કળા છે : ઍરિક ફ્રોમ
(મોટા ભાગના પ્રેમસંબંધો નિષ્ફળતામાં પરિણમે છે, તેનું કારણ છે - પ્રેમમાં પડવાવાળા પ્રેમની કળા નથી જાણતા. એ પણ નથી જાણતા કે પ્રેમ એક કળા છે અને પ્રેમના પગથિયામાં લપસવાનો આનંદ[...]
જીવન એક ખેલ : ફ્લોરૅન્સ શીન
(સુપ્રસિદ્ધ લેખિકા ફલોરૅન્સ શીનના ઘણાં પુસ્તકો લોકપ્રિય બન્યાં છે, તેમાંનું આગવું પુસ્તક છે - 'The Game of life and How to play It'. તેના ગુજરાતી અનુવાદના થોડા અંશો યુવા વર્ગની[...]
એકાગ્રતા અને ધ્યાન : જેમ્સ ઍલન
જ્યારે લક્ષ્ય અને એકાગ્રતાનું મિલન થાય છે, ત્યારે એનું પરિણામ હોય છે ‘ધ્યાન’. જ્યારે મનુષ્ય કંઈક ઉચ્ચ, વધુ નિર્મળ અને પ્રકાશમય જીવનની તીવ્રપણે આકાંક્ષા કરે છે અને માત્ર દુન્યવી પ્રલોભનોવાળા[...]
યુવા વર્ગના સાચા મિત્ર-ગ્રંથો : ઓરિસન સ્વેટ માર્ડન
‘જો મારાં પુસ્તકો અને મારા વાચનના પ્રેમના બદલામાં સમસ્ત મહારાજ્યોના મુકુટો મારા પગ આગળ મૂકવામાં આવે તો હું તે સર્વ મુકટોને લાત મારી ફેંકી દઉં!’ - ફેનેલન ‘વાચનનો રસ, જે[...]
કાવ્ય : જિંદગી પસંદ : મકરન્દ દવે
જિંદગી પસંદ મને જિંદગી પસંદ! મોતની મજાક ભરી મોજના મિજાજ ધરી ખુશખુશાલ ખેલતી જવાંદિલી પસંદ! જિંદગી પસંદ મને જિંદગી પસંદ. નૌબનૌ સુગંધ મહીં જાય જે અબંધ વહી તાજગી ભરેલ એ[...]
યુવા જગતના કેટલાક પ્રેરણાસ્રોત : રાષ્ટ્રીય યુવા પ્રવૃત્તિઓ : મનસુખલાલ મહેતા
(આપણા દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા તેમજ વિભિન્ન સેવાભાવી સંસ્થાઓ દ્વારા યુવા વર્ગ માટે કેટલીય પ્રવૃત્તિઓ ચાલે છે. યુવા ભાઈ-બહેનો આ પ્રવૃત્તિઓથી માહિતગાર થઈ તેમાંથી પ્રેરણા મેળવે એ હેતુથી અહીં આ[...]




