આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

સંપાદકીય : શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય – ૩ : સ્વામી સર્વસ્થાનંદ

August 1, 2005|Tags: , , , |

 એક દિવસ દક્ષિણેશ્વરના પંચવટીમાં ભક્તજનો સાથે શ્રીરામકૃષ્ણદેવ વાતો કરી રહ્યા છે. લોકપ્રિય બ્રાહ્મો સામયિકો - ‘ઈંડિયન મિરર’, ‘ધર્મતત્ત્વ’, ‘સુલભ સમાચાર’ વગેરે દ્વારા કોલકાતાના સુશિક્ષિત પ્રજાજનોમાં જેમણે શ્રીરામકૃષ્ણદેવને જાણીતા બનાવ્યા એવા[...]

કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

August 1, 2005|Tags: , , |

કથામૃત (ઓક્ટોબર ૧૬, ૧૮૮૨) કથામૃતના આ પ્રકરણમાં કેટલાક ભક્તો સાથે શ્રીરામકૃષ્ણ ભક્તિભાવભર્યા ભજનગાનમાં ડૂબી ગયા છે. શ્રીઠાકુર સાથે નરેન્દ્રનાથનો સંગાથ હજુ હમણાં જ શરૂ થયો છે. એટલે બ્રાહ્મોસમાજ સાથે એમના[...]

સંસ્મરણ : શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ

August 1, 2005|Tags: , , |

શ્રીમા અનૌપચારિક રીતે દીક્ષા આપે છે જયરામવાટી વિસ્તારના એક પ્રૌઢ અને જૂના ભક્ત એક દિવસ બપોર પછી શ્રીમાનાં દર્શને આવ્યા. તેઓ શ્રદ્ધાભક્તિવાળા તેમજ એક સન્માન્ય ભાઈ હતા. આમ હોવા છતાં[...]

તીર્થયાત્રા : દેવતાત્મા હિમાલય – ૧૬ : સ્વામી અખંડાનંદ

August 1, 2005|Tags: , , , |

વિરોધાભાસ હું કેદારનાથના શિખરની નીચેથી એ કટિમેખલા જોઈ શકતો હતો. જ્યારે મેં નીચે નાનાં નિમ્નસ્તરનાં શિખરો તરફ નજર કરી તો જોયું કે એ બધાં ભારે વરસાદથી પૂર્ણતયા પલળી ગયા હતા.[...]

શિક્ષણ : સંસ્થાઓના પ્રકાર : સ્વામી નિર્વેદાનંદ

August 1, 2005|Tags: , , |

શાળા-કોલેજ તરુણ અવસ્થામાં પહોંચતાં પહેલાં આપણા બાળકો માટે એક છાત્રાલયને સ્થાને સુયોગ્ય રીતે ચલાવાતું વિદ્યાલય સારી એવી સેવા આપી શકે છે. આ વિશે આપણે હંમેશાં યાદ રાખવું જોઈએ કે આપણાં[...]

પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન-પરિભ્રમણ – ૫ : સ્વામી વિદેહાત્માનંદ

August 1, 2005|Tags: , , |

મહાત્માના દર્શનાર્થે જવું એક દિવસ સ્વામીજીએ એક વ્યક્તિને પૂછ્યું કે અલવરમાં કોઈ સાધુ મહાત્મા રહે છે કે કેમ? એણે કહ્યું કે એક નિષ્ઠાવાન બ્રહ્મચારી નજીકમાં જ રહે છે. સ્વામીજીએ કહ્યું:[...]

વ્યક્તિત્વ વિકાસ : તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે – ૩ : સ્વામી જગદાત્માનંદ

August 1, 2005|Tags: , , |

જો પ્રગતિ કેવળ બાહ્ય જગતના આવિષ્કારો સુધી સિમિત રહે તો મનુષ્યના મનમાં પણ પ્રગતિ થશે એમ ન કહી શકાય. આંતરિક પ્રગતિના સિદ્ધાંતને સમજવા આપણે મનના આંતરિક સ્વરૂપ તથા સ્વભાવને જાણવા[...]

અધ્યાત્મ : વાસના-નિયંત્રણ કેવી રીતે કરવું? : સ્વામી ગોકુલાનંદ

August 1, 2005|Tags: , , |

કેટલીકવાર આપણા અવચેતન મનમાં કેટલાક કલુષિત વિચાર અને કલુષિત ભાવનાઓ ઉદ્‌ભવે છે. જો આપણા અર્ધચેતન મનમાં આવા અપ્રિય વિચાર ઉદ્‌ભવે તો આપણે આપણી ભીતર બેઠેલ ઈષ્ટદેવને આવી પ્રાર્થના કરવી જોઈએ:[...]

પ્રકીર્ણ : શ્રીઠાકુરના પાશમાં : દુષ્યંતભાઈ પંડ્યા

August 1, 2005|Tags: , , |

શ્રીઠાકુરની કૃપા વિના કંઈ એમના પાશમાં આવી શકાતું નથી. એ કૃપા ક્યારે ને કઈ રીતે વર્ષશે એ પણ કહી શકાતું નથી. મેં કોલેજનું શિક્ષણ લીધું હતું પણ, નાસ્તિક વિચારણાનો થોડો[...]

બાળવાર્તા : ગૃહસ્થ મોટો કે સંન્યાસી : સંકલન

August 1, 2005|Tags: , , , |

એક હતો રાજા. તે પોતાના દેશમાં આવતા સંન્યાસીને એક પ્રશ્ન પૂછતો: ‘સંન્યસ્તાશ્રમ મોટો કે ગૃહસ્થાશ્રમ?’ ઘણા સાધુઓએ રાજાના પ્રશ્નોનું સમાધાન કરવા પ્રયાસ કર્યો પણ રાજાના મનનું સમાધાન થયું નહિ. કોઈ[...]

સમાચાર દર્શન

August 1, 2005|Tags: , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા રૂપિયા ૪૦ લાખથી વધુ રકમનું થયેલ પૂરરાહતસેવાકાર્ય શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ગુજરાતમાં આવેલા પ્રલયકારી પૂર અને અતિવૃષ્ટિએ ઘણી મોટી તારાજી સર્જી હતી. સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ[...]

દિવ્યવાણી

September 1, 2005|Tags: , , |

न निष्कृतेरुदितैब्रह्मवादिभि: तथा विशुध्यत्यघवान्‌ व्रतादिभि:। यथा हरेर्नामपदैरुदाहृतै: तदुत्तमश्लोकगुणोपलम्भकम्‌॥ ભગવાન્નામના ઉચ્ચારણથી પવિત્રકીર્તિ આવે છે, ભગવાનના ગુણોનું સદ્ય: જ્ઞાન થઈ જાય છે, જેનાથી સાધકનું ચિત્ત એમનામાં રમમાણ થઈ જાય છે. ભગવાનના નિરામય[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ગોપીઓનો અનુરાગ – વિરહ અને મહાભાવ : શ્રીરામકૃષ્ણદેવ

September 1, 2005|Tags: , , |

* રાધા અને કૃષ્ણ અવતારો હતાં કે નહીં એમ માનવું આવશ્યક નથી. કોઈ ભલે ઈશ્વર અવતરણમાં (હિંદુઓ અને ખ્રિસ્તીઓની માફક) માને. અથવા (આજના બ્રહ્મસમાજીઓની માફક) ન માને. પણ ઈશ્વર માટેના[...]

વિવેકવાણી : ભક્તિયોગ : સ્વામી વિવેકાનંદ

September 1, 2005|Tags: , , |

તોફાનવાળો દિવસ ખરાબ નથી, પરંતુ જે દિવસે આપણે ઈશ્વરની કથાવાર્તા ન કરીએ તે દિવસ જ ખરેખર ખરાબ છે. માત્ર પરમેશ્વર પ્રત્યેનો પ્રેમ જ સાચી ભક્તિ છે; બીજા કોઈ પણ માણસ[...]

સંપાદકીય : શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય – ૪ : સ્વામી સર્વસ્થાનંદ

September 1, 2005|Tags: , , , |

ગુજરાત પરિભ્રમણ દરમિયાન સ્વામી વિવેકાનંદે તત્કાલીન ગુજરાતના અમદાવાદ શહેરના સાક્ષર વિદ્વાન શ્રી લાલશંકર ઉમિયાશંકર ત્રવાડીની મુલાકાત લીધી હતી. જેની વિગતવાર ચર્ચા આપણે ઓગસ્ટના અંકમાં કરી ગયા છીએ. મંદિર, દેરાસરો અને[...]

કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

September 1, 2005|Tags: , , |

ઈશ્વર પ્રત્યેના પ્રેમને આપણે સાધન ગણવું જોઈએ કે સાધ્ય? આ વિશે સાધકો કહે છે કે ભક્તિ બે પ્રકારની છે: એક એનો પથ છે અને બીજું એનું અંતિમ લક્ષ્ય. એટલે ભક્તિ[...]

સંસ્મરણ : શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ

September 1, 2005|Tags: , , |

વૃદ્ધ યથાર્થબાબુ અવિરત રડતાં રડતાં બધી વાતો કહીને પોતાની મર્મવેદના થોડી હળવી કરવા લાગ્યા. શ્રીમા પણ મૌન રહીને બધી વાતો સાંભળવા લાગ્યા. વચ્ચે વચ્ચે બસ એકાદ બે વાર વિલાપ, ક્રંદન[...]

શિક્ષણ : સંસ્થાઓના પ્રકાર : સ્વામી નિર્વેદાનંદ

September 1, 2005|Tags: , , |

કોલેજ આપણા દેશની સમાજસેવી સંસ્થાઓના મર્યાદિત સંસાધનોને જોતાં એમ કહી શકાય કે બૌદ્ધિક કેળવણીનું કાર્ય બહારની કોલેજોને સોંપીને અગાઉ વર્ણવેલ યુવક-યુવતીઓ માટે ભિન્ન ભિન્ન છાત્રાલય ચલાવીને તેને માટે શક્તિમાં મીતવ્યયતા[...]

પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન-પરિભ્રમણ – ૬ : સ્વામી વિદેહાત્માનંદ

September 1, 2005|Tags: , , |

અલવરના અનુરાગી ભક્તો અલવરમાં સાત સપ્તાહના પ્રવાસ દરમિયાન સ્વામીજીને ત્યાંના ઘણા લોકો સાથે ઘણો સારો પરિચય થયો હતો. દુર્ભાગ્યે આપણે એમાંથી કેટલાંકના જ નામ અને એમની સાથે જોડાયેલ ઘટનાઓથી પરિચિત[...]

વ્યક્તિત્વ વિકાસ : તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે – ૪ : સ્વામી જગદાત્માનંદ

September 1, 2005|Tags: , , |

અમેરિકાના ડ્યૂક વિશ્વવિદ્યાલયના ડો. જે.બી. રાઈન માનવ મનની વિલક્ષણ શક્તિઓ વિશે વિસ્તૃત ફલક પર અધ્યયન તથા પ્રયોગ કરતા રહ્યા. એમણે લગભગ અરધી શતાબ્દિ પહેલાં કહ્યું હતું: ‘મનની ભીતર એવી શક્તિઓ[...]

અધ્યાત્મ : અહં – અહંકારનો નાશ કેવી રીતે કરવો? : સ્વામી ગોકુલાનંદ

September 1, 2005|Tags: , , |

કોઈ ઈસાઈ રહસ્યવાદીએ કહ્યું છે કે ક્રૂસ અહંને નષ્ટ કરવાનું પ્રતીક છે. જો આપણે ‘।’ આરપાર રેખા દોરીએ તો તે ક્રૂસનું ચિહ્‌ન + બને છે. ગીતા (૩.૨૭)માં ભગવાન શ્રીકૃષ્ણ કહે[...]

પ્રવાસ : મારી યુરોપયાત્રા – ૫ : સ્વામી નિખિલેશ્વરાનંદ

September 1, 2005|Tags: , , , |

છઠ્ઠી મેની સવારે યુરોપમાં રહેવાનો મારો વિઝા લંબાવી શકાય કે નહિ તેની તપાસ કરવા અમે પોલીસ સ્ટેશને ગયા પણ અધિકારીઓએ એક જ વાતમાં પતાવી દીધું કે વિઝાનું કામ ભારતની ઓફિસમાં[...]

સંસ્થા પરિચય : રામકૃષ્ણ સંઘનું ઉદ્‌ભવસ્થાન – બારાનગર મઠ : સ્વામી વિમલાત્માનંદ

September 1, 2005|Tags: , , , |

(એપ્રિલ ૨૦૦૪થી આગળ) સુયોગ્ય સ્થળની શોધખોળ શરૂ થઈ. નરેનના અંતરંગ, શ્રીરામકૃષ્ણદેવના શિષ્ય, બારાનગરમાં રહેતા ભવનાથ ચટ્ટોપાધ્યાયના સંનિષ્ઠ પ્રયાસોથી ગંગાના કિનારે એક ખાલી સુમસામ મકાન મળ્યું. આ મકાન ભુવન દત્તનું હતું.[...]

સમાચાર દર્શન

September 1, 2005|Tags: , , |

‘વિવેકાનંદ રિસર્ચ સેન્ટર’નું મંગલ ઉદ્‌ઘાટન અને સમર્પણવિધિ રામકૃષ્ણ મિશન, સ્વામી વિવેકાનંદ - પૈતૃક નિવાસ સ્થાન અને સાંસ્કૃતિક કેન્દ્ર, કોલકાતામાં ભારત સરકારના માનવ સંસાધન ખાતાના સન્માનનીય મંત્રીશ્રી અર્જુનસિંહજીના વરદ હસ્તે ૨૦મી[...]

દિવ્યવાણી

October 1, 2005|Tags: , , |

क्वाम्बा शिवा क्व मृणनं मम हीनबुद्धेर्दोभ्यां विधर्तुमिव यामि जगद्विधात्रीम्‌। चिन्तयं श्रिया सुचरणं त्वभयप्रतिष्ठं सेवापरैरभिनुतं शरणं प्रपद्ये॥ या मा चिराय विनयत्यतिदु:खमार्गैरासिद्धित: स्‍वकलितैर्ललितैर्विलासै:। या मे मतिं सुविदधे सततं धरण्यां साम्बा शिवा मम[...]

Go to Top