ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ભાવાવસ્થામાં દેવી-દર્શન : શ્રીરામકૃષ્ણદેવ
વિજયાદશમી. ૧૮મી ઓકટોબર, ઈ.સ. ૧૮૮૫. ઠાકુર શ્રીરામકૃષ્ણ શ્યામાપુકુરના મકાનમાં છે. શરીર અસ્વસ્થ. કલકત્તામાં સારવાર કરાવવા સારુ આવ્યા છે. ભક્તો હંમેશાં સાથે રહે છે અને ઠાકુરની સેવા કરે છે. ભક્તોમાંથી કોઈએ[...]
વિવેકવાણી : જગદંબાની ઉપાસના : સ્વામી વિવેકાનંદ
એક પ્રાચીન વેદમાં મંત્ર મળી આવે છે કે ‘જે કંઈ જીવંત છે તે સર્વની હું સામ્રાજ્ઞી છું, પ્રત્યેક વસ્તુમાં રહેલી શક્તિ હું છું.’ માતૃત્વની ઉપાસના પોતે જ એક વિશિષ્ટ ફિલસૂફી[...]
સંપાદકીય : શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય – ૫ : સ્વામી સર્વસ્થાનંદ
ગયા અંકમાં આપણે લીંબડીના મહારાજા યશવંતસિંહજી સાથે લીંબડીમાં અને મહાબળેશ્વરમાં સ્વામીજી સાથેની મુલાકાતો વિશે વિગતવાર ચર્ચા કરી હતી. ૧૮૯૨ના જૂન મહિનાના પ્રારંભમાં સ્વામીજી લીંબડીના ઠાકોર યશવંતસિંહજી સાથે મહાબળેશ્વરથી પૂના ગયા[...]
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
શ્રીરામચંદ્ર એક અવતાર શ્રીઠાકુરે પ્રાચીન ઋષિઓ વિશે કહ્યું છે. તેમણે કહ્યું છે કે રામના સમયના ઋષિઓ શ્રીરામને અવતાર રૂપે સ્વીકારતા નથી. તેઓ તો બ્રહ્મની, અદ્વૈત જ્ઞાનની અને પૂર્ણ આનંદની અનુભૂતિ[...]
સંસ્મરણ : શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ
માએ જયરામવાટીમાં સાધુ અને ભક્તોની સેવાને માટે જ જમીન ખરીદવાનું કહેલું. માત્ર એટલું જ નહિ, પણ જયરામવાટીમાં તેમ જ ઉદ્બોધનમાં ભિક્ષાર્થી સાધુ, વૈષ્ણવ ફકીરો પ્રત્યે પણ એમનો મર્યાદાપૂર્ણ વ્યવહાર અચરજ[...]
પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન-પરિભ્રમણ – ૭ : સ્વામી વિદેહાત્માનંદ
ગયા અંકમાં દર્શાવવામાં આવ્યું છે કે અલવરના એક ભક્તે ઘણા આગ્રહથીજયપુરમાં સ્વામીજીનું એક છાયાચિત્ર લીધું હતું. પરંતુ આ ચિત્ર કયું છે એ વિશે દુર્ભાગ્યે કેટલાક મતભેદ અને ભ્રાંતિઓ છે. અહીં[...]
વ્યક્તિત્વ વિકાસ : તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે – ૫ : સ્વામી જગદાત્માનંદ
ગતાંકથી આગળ તમે એમ વિચારશો કે ‘માનવ માટે ભલા શબ્દ કેવી રીતે પ્રકાશ હોઈ શકે?’ ધારો કે વર્ષાના દિવસોની સાંજે તમે બજારમાં ગયા છો. ત્યારે જ ભયાનક આંધી અને તોફાનને[...]
અધ્યાત્મ : શરીર અને મનનું શુદ્ધીકરણ : સ્વામી ગોકુલાનંદ
જો આપણે ઈશ્વર વિશે તત્કાળ વિચાર કરવાનો પ્રયાસ કરીએ તો આપણને જોવા મળશે કે એક ક્ષણ માટે પણ કરેલા ઈશ્વરના ચિંતનથી આપણું મન ભરાઈ જશે. ત્યાર પછી બાધાઓ ઘેરી લે[...]
પ્રવાસ : મારી યુરોપયાત્રા – ૬ : સ્વામી નિખિલેશ્વરાનંદ
(ગતાંકથી આગળ) સ્વીટ્ઝરલેન્ડે સ્વામી વિવેકાનંદને પરમ શાંતિ અને તાજગી બક્ષી હતી. એના અનુપમ સૌંદર્યે એમના લંડન અમેરિકાના દોડધામ કરીને થાકી ગયેલા તન અને મનને આનંદ આપ્યો હતો. માટે તો એમને[...]
સંસ્થા પરિચય : રામકૃષ્ણ સંઘનું ઉદ્ભવસ્થાન – બારાનગર મઠ-૩ : સ્વામી વિમલાત્માનંદ
ગતાંકથી આગળ સુરેન્દ્રનાથે આપેલી આ રકમમાંથી રસોઈયાને મહિને ૬ રૂપિયા અને ઘરભાડું અપાતું. એક રૂપિયો ગંગાનું પાણી લાવવા માટે દર મહિને આપવો પડતો. બીજા પણ કેટલાક ખર્ચ થતા (ભક્ત માલિકા,[...]
બાળવાર્તા : સંસારી આનંદો પાછળ છુપાયેલો વાઘ : સંકલન
જે માગે તે આપતા સ્વર્ગના કલ્પતરુ જેવો ભગવાન છે. માટે ધાર્મિક સાધનાઓથી મન વિશુદ્ધ થાય ત્યારે, બધી દુન્યવી ઇચ્છાઓના ત્યાગ બાબત મનુષ્યે કાળજી રાખવી જોઈએ. એક કથા સાંભળો. પ્રવાસે નીકળેલો[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ઉજવાયેલ ‘શિકાગો ધર્મમહાસભા દિન’ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં રવિવાર, ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૫, સાંજે ૫.૩૦ થી ૭.૦૦ ‘શિકાગો ધર્મમહાસભા દિન’ નિમિત્તે એક જાહેરસભા યોજાઈ હતી. એ જાહેરસભામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના[...]
દિવ્યવાણી
आचन्डालाप्रतिहतरयो: यस्य प्रेमप्रवाह:। लोकातीतोऽप्यहह न जहौ लोककल्याणमार्गम्। त्रैलोक्येऽप्यप्रतिममहिमा जानकीप्राणबन्धो। भक्त्या ज्ञानं वृतवरवपुः सीतया यो हि रामः ||१|| અહાહા! જેમનો પ્રેમપ્રવાહ અવિરત ગતિથી ચાંડાલથી માંડીને સર્વ તરફ પણ વહેતો હતો, પ્રકૃતિથી[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : હિંદુ ધર્મ કાયમ છે અને કાયમ રહેશે : શ્રીરામકૃષ્ણદેવ
આજે શ્રીમયુર-મુકુટધારીનો મહોત્સવ. ભોગની બધી તૈયારી થઈ ગઈ છે. ઠાકોરજીનાં દર્શન કરવાનું તેડું કરીને તેઓ શ્રીરામકૃષ્ણને લઈ ગયા. મયૂર-મુકુટધારીનાં દર્શન કરીને ઠાકુરે પ્રણામ કર્યા અને નિર્માલ્ય માથે ચડાવ્યું. મૂર્તિનાં દર્શન[...]
વિવેકવાણી : ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્નિબોધત : સ્વામી વિવેકાનંદ
ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્નિબોધત - ઊઠો, જાગો અને ઇચ્છિત ધ્યેયને પહોંચો નહીં ત્યાં સુધી મંડ્યા રહો. કલકત્તાના નવયુવકો! ઊઠો, જાગો, કારણકે સમય સાનૂકૂળ છે. અત્યારથી જ સર્વં કંઈ આપણી સમક્ષ[...]
સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને આધ્યાત્મિક સંસ્કૃતિ દ્વારા ભારતનું નવજાગરણ – ૧ : સ્વામી સર્વસ્થાનંદ
‘કંપ્લીટ વર્ક્સ ઓફ સ્વામી વિવેકાનંદ’ના ઉપોદ્ઘાતમાં ભગિની નિવેદિતા ‘અવર માસ્ટર એન્ડ હીઝ મેસેજ’માં આમ લખે છે: ‘સ્વામી વિવેકાનંદના ગ્રંથોની આ આવૃત્તિ ચાર ખંડમાં (હાલ નવ ખંડમાં) પ્રસિદ્ધ થવાની છે. તેમાં[...]
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન : ઇતિહાસ, આદર્શો, પ્રવૃત્તિઓ – ૧ : સંકલન
મૂળ અંગ્રેજી પુસ્તિકા ‘રામકૃષ્ણ મઠ એન્ડ રામકૃષ્ણ મિશન - ધેય્ર હિસ્ટ્રી, આઈડિય્લ્સ, એક્ટિવિટિઝ’નો શ્રી દુષ્યંત પંડ્યાએ કરેલા ગુજરાતી અનુવાદમાંથી કેટલાક અંશો વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે - સં. અર્વાચીન યુગના[...]
ભારત પથિક, વિશ્વપથિક સ્વામી વિવેકાનંદ : સ્વામી આત્મસ્થાનંદ
રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના ‘વિશ્વપથિક વિવેકાનંદ’ નામના બંગાળી ગ્રંથમાં પ્રસિદ્ધ થયેલ લેખનો ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં. સ્વામી વિવેકાનંદે ૧૮૮૮ થી મે, ૧૮૯૩[...]
સ્વામી વિવેકાનંદ અને રાષ્ટ્રનું પુનર્નિર્માણ : સ્વામી યતીશ્વરાનંદ
શ્રી શારદામઠ દક્ષિણેશ્વરમાં સ્વામી વિવેકાનંદ જન્મશતાબ્દિ સમારોહમાં ૧૨ જાન્યુઆરી, ૧૯૬૩ના રોજ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી યતીશ્વરાનંદજી મહારાજે આપેલ હિન્દી અનુસર્જનનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે.[...]
સ્વામી વિવેકાનંદ અને ભારતનું નવજાગરણ : સ્વામી આત્માનંદ
રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ આશ્રમ, રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી આત્માનંદજી મહારાજે ‘વિવેક જ્યોતિ’ના પ્રવેશાંકના મૂળ હિંદી લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. ભારતનું રાષ્ટ્રિય જાગરણ[...]
સ્વામી વિવેકાનંદનું ભારત પરિભ્રમણ – ૧ : સ્વામી મુમુક્ષાનંદ
અદ્વૈત આશ્રમ, કલકત્તાના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી મુમુક્ષાનંદજી મહારાજનો ‘સ્વામી વિવેકાનંદ એ હન્ડ્રેડ યર્સ ઈન શિકાગો’ નામના ગ્રંથમાં પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -[...]
ભારતીય સંસ્કૃતિને સ્વામી વિવેકાનંદનું પ્રદાન – ૧ : સ્વામી પ્રભાનંદ
રામકૃષ્ણમિશન ઈન્સ્ટિટ્યુટ ઓફ કલ્ચર, કોલકાતાના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી પ્રભાનંદજીએ બંગાળી ગ્રંથ ‘ચિંતાનાયક વિવેકાનંદ’માં પ્રકાશિત ‘ભારત સંસ્કૃતિતે સ્વામીજીર અવદાન’નો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. ભારતીય સંસ્કૃતિની રૂપરેખા વિલડુરાંએ આ[...]
આપણી સમસ્યાઓ અને સ્વામીજીએ આપેલું તેનું સમાધાન : સ્વામી સત્યરૂપાનંદ
રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુરના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી સત્યરૂપાનંદજીનો ‘સ્વામી વિવેકાનંદ ઔર ઉનકા અવદાન’નામના હિંદી ગ્રંથમાં પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં.[...]
સાંસ્કૃતિક રાષ્ટ્રિયતાના પિતા સ્વામી વિવેકાનંદ – ૧ : રામધારી સિંહ ‘દિનકર’
રાષ્ટ્ર કવિ ‘દિનકરે’ પોતાના ‘સંસ્કૃતિ કે ચાર અધ્યાય’માં ભારતીય પરંપરા તથા ઇતિહાસની એક અત્યંત સુલલિત ઝાંખી પ્રસ્તુત કરી છે. એમનો ‘સ્વામી વિવેકાનંદ ઔર ઉનકા અવદાન’નામના હિંદી ગ્રંથમાં પ્રસિદ્ધ થયેલ લેખમાંથી[...]
એકવીસમી સદી અને વિશ્વવિજયી ભારત – ૧ : સ્વામી નિખિલેશ્વરાનંદ
મહાન ભારત ‘ભારત એ જ પ્રાચીન ભૂમિ છે કે જ્યાં જ્ઞાન બીજા કોઈ પણ દેશમાં પ્રયાણ કરતાં પહેલાં સ્થિર નિવાસ કરીને રહ્યું હતું. આ એ જ આર્યાવર્ત છે કે જેની[...]




