ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
આત્યંતિક દુ:ખ નિવૃત્તિ – પરમસુખ પ્રાપ્તિ : સ્વામી ધ્રુવેશાનંદ
સ્વામી ધ્રુવેશાનંદજી મહારાજે આપેલા હિંદી પ્રવચનનો શ્રી કુસુમબહેન પરમારે કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. પ્રત્યેક મનુષ્ય સ્વાભાવિકપણે જ સુખ, શાંતિ અને આનંદ ચાહે છે. કોઈને દુ:ખ ગમતું[...]
પુનરુત્થાનનાં સૂર્યોદય : દુષ્યંતભાઈ પંડ્યા
મહમ્મદ બિન કાસમે સને ૭૧૧માં સિંધના દાહિર રાજાને હરાવી ત્યાં પોતાનું રાજ્ય સ્થાપ્યું હતું પણ, ભૌગોલિક પરિસ્થિતિને કારણે, બાકીના ભારતવર્ષથી સિંધ પ્રદેશ અલગ પડી ગયેલ હોઈ, ઇસ્લામની વિશેષ અસર દેશ[...]
ભારતના પુનરુત્થાનમાં સ્ત્રીઓના પ્રદાન અંગે સ્વામી વિવેકાનંદની પરિકલ્પના : જ્યોતિબહેન થાનકી
‘ઊઠો! ઊઠો! લાંબી રાત વીતી જવા આવી છે. અરુણોદય થઈ રહ્યો છે, જુવાળના પ્રચંડવેગને હવે કોઈ પાછો ઠેલી શકે તેમ નથી. શ્રદ્ધા રાખો, હું કહું છું તે માનો કે વિધિનું[...]
સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી – ૧ : અમીયકુમાર મઝુમદાર
પશ્ચિમ બંગાળના પબ્લિક સર્વિસ કમિશનના ભૂતપૂર્વ સભ્ય શ્રી અમીયકુમાર મજૂમદારના મૂળ બંગાળી ગ્રંથ‘ચિંતાનાયક વિવેકાનંદ’માં પ્રસિદ્ધ થયેલ ‘સર્વોદય ચિંતા: મહાત્માગાંધી ઓ સ્વામી વિવેકાનંદ’નો સ્વામી સર્વસ્થાનંદ, બ્ર. અનિર્વાણ અને શ્રી મનસુખભાઈ મહેતાએ[...]
રાષ્ટ્રનો સાંસ્કૃતિક-સામાજિક વિકાસ અને રામકૃષ્ણ મિશન : સંકલન
૨૬ સપ્ટેમ્બર, ૨૦૦૫ના રોજ સંસ્થાના સ્થાપનાના વાર્ષિક દિન નિમિત્તે પશ્ચિમ બંગાળના સન્માનનીય મુખ્યમંત્રીશ્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્ય સ્વામીજીના પૈતૃકગૃહ અને સાંસ્કૃતિક કેન્દ્રની મુલાકાતે પધાર્યા હતા તે વખતે તેમણે આપેલ પ્રવચન અને અન્ય[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મિશન - પોરબંદરનો ગ્રામ વિકાસ પ્રકલ્પ રામકૃષ્ણ મિશન - પોરબંદર તરફથી ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે આર્થિક અને સામાજીક રીતે નબળા વર્ગના બહેનો માટે સિલાઈકામ, એમ્બ્રોઈડરી ભરતગૂંથણ વિગેરેના વર્ગો જુદા[...]
દિવ્યવાણી
देवीप्रसन्नवदने करुणावतारे दिव्योज्जवलद्युतिमयि त्रिजगज्जनित्रि। कल्याणकारिणि वराभयदानशीलं मातर्विराज सततं मम हृत्सरोजे॥ ब्रह्मस्वरूपिणि शिवे शुभदे शरण्ये चैतन्यदायिनि भवाम्बुधिपारनेत्रि। शान्तिप्रदे सुविमले सकलार्तिनाशे मातर्विराज सततं मम हृत्सरोजे॥ પ્રસન્ન મુખમંડળવાળા, જે દયાના અવતારસ્વરૂપ છે, દિવ્ય[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : શક્તિ એ જ આધાર : શ્રીરામકૃષ્ણદેવ
માસ્ટર- જી, ના. આપે જ કહેલું છે કે અષ્ટ સિદ્ધિઓ માંહેની એક પણ હોય તો ભગવાનને પમાય નહિ. શ્રીરામકૃષ્ણ- બરાબર કહો છો! જેઓ હલકી બુદ્ધિના હોય, તેઓ જ સિદ્ધિઓ માગે.[...]
વિવેકવાણી : ભારતીય નારીનો આદર્શ : સ્વામી વિવેકાનંદ
ઓ ભારતવાસી! તું ભૂલતો નહિ કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે; તું ભૂલતો નહિ કે તારો ઉપાસ્યદેવ મહાન, તપસ્વીઓનો તપસ્વી, સર્વસ્વ ત્યાગી ઉમાપતિ શંકર છે; તું ભૂલતો[...]
સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને આધ્યાત્મિક સંસ્કૃતિ દ્વારા ભારતનું નવજાગરણ – ૨ : સ્વામી સર્વસ્થાનંદ
(ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ ભગવાન બુદ્ધ પછી વેદાંતના શ્રેષ્ઠ ઉપદેશક શંકરાચાર્યે સર્વપ્રથમવાર બતાવ્યું હતું કે સત્ય એક તેમજ અનંત છે અને માનવી વિવિધ સાધનાપથો દ્વારા એ સત્યને પામી શકે[...]
સંસ્મરણ : શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ
(ઓક્ટોબર ૨૦૦૫થી આગળ) ઠાકુરનું દિવ્યભાવમાં અવસ્થાન થતાં મંદિરનું પૂજાકાર્ય છૂટી ગયેલું. તે છતાં પણ દક્ષિણેશ્વર કાલીવાડીના કર્તાહર્તાઓએ એમને માટેનો નિત્યપ્રસાદ તેમજ પહેલાં મળતું માસિક વેતન નિયમિત રીતે મળતાં રહે એવી[...]
ભારતીય નારી અને શ્રી શ્રીમા : સ્વામી અમેયાનંદ
સ્વામી અમેયાનંદજી મહારાજના લેખનો શ્રી કુસુમબહેન પરમારે કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે પ્રસ્તુત છે. - સં. ભગિની નિવેદિતા કહે છે : ‘શ્રીમા ભારતીય નારી સંબંધે રામકૃષ્ણની અંતિમ વાણી છે.’ નારી[...]
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન : ઇતિહાસ, આદર્શો, પ્રવૃત્તિઓ – ૨ : સંકલન
વહીવટ રામકૃષ્ણ મઠનો વહીવટ ટ્રસ્ટીઓનું મંડળ (બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ) કરે છે. ટ્રસ્ટી મંડળના ચુંટાયેલા પ્રમુખ હોય છે, એક કે વધારે ઉપપ્રમુખો હોય છે, મુખ્ય મંત્રી (જનરલ સેક્રેટરી), એક કે વધારે[...]
એકવીસમી સદી અને વિશ્વવિજયી ભારત – ૨ : સ્વામી નિખિલેશ્વરાનંદ
ઉદય પામી રહેલું નૂતન ભારત જાગેલું ભારત હવે બધા ક્ષેત્રોમાં આગળ ધપી રહ્યું છે. સ્વામીજીએ જે ભવિષ્ય ભાખ્યું હતું કે પૂર્વે હતું તેના કરતાં પણ વધારે ગૌરવશાળી બનશે, તે હવે[...]
ભારતમાં શક્તિપૂજા : સ્વામી ધ્રુવેશાનંદ
સ્વામી ધ્રુવેશાનંદજી મહારાજે હિન્દીમાં આપેલ પ્રવચનનો શ્રી કુસુમબહેન પરમારે કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં. ભારતીય સંસ્કૃતિમાં શક્તિપૂજાનું એક વિશેષ મહત્ત્વ છે. વૈદિક કાળથી આજ સુધી[...]
મહાત્મા ગાંધી અને સ્વામી વિવેકાનંદ – ૨ : અમીયકુમાર મઝુમદાર
આ નૂતન ભારતનું સ્વરૂપ કેવું હશે? સ્વામીજીનો મૂળ મંત્ર છે - અસ્વીકાર નહિ પણ સ્વીકાર. સ્વામીજીનું નૂતન ભારત વિવિધતાની વચ્ચે ઐક્યની સ્થાપના કરશે, એ શોષણમુક્ત બનશે, ઉદાર મનના માનવીઓની મિલનભૂમિ[...]
સાંસ્કૃતિક રાષ્ટ્રિયતાના પિતા સ્વામી વિવેકાનંદ – ૨ : રામધારી સિંહ ‘દિનકર’
બ્રાહ્મણરૂપી ઝેરી નાગ સ્વામીજી હિંદુત્વની શુદ્ધિ માટે આગળ આવ્યા હતા અને એમનું મુખ્યક્ષેત્ર ધર્મ હતું. પરંતુ ધર્મ અને સંસ્કૃતિ તે બંને પરસ્પર એક બીજાનો સ્પર્શ કરીને ચાલતાં રહે છે. ભારતવર્ષમાં[...]
બાળવાર્તા : સતી સાવિત્રીની કથા : સંકલન
અશ્વપતિ નામનો એક રાજા હતો. તેને સાવિત્રી નામની એક સમજુ અને સુંદર પુત્રી હતી. હિંદુઓમાં પવિત્ર પ્રાર્થનામાં આ સાવિત્રીનું નામ ખાસ ઉચ્ચારાય છે. જ્યારે સાવિત્રી ઉંમરલાયક થઈ, ત્યારે તેના પિતાએ[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનનું જમ્મુ-કાશ્મીર ધરતીકંપ અને પશ્ચિમ બંગાળ પૂરરાહત સેવાકાર્ય જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં આવેલ ધરતીકંપથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રામકૃષ્ણ મિશન, જમ્મુ દ્વારા ૧૯૨૦ કિ. લોટ, ૨૫૦૦ કિ. મીઠું, ૨૦૦૦ કિ.[...]
દિવ્યવાણી
यज जाग्रतो दूरम् उदैती दैवं तद् उ सुप्तस्य तथैवैति। दूरंगं ज्योतिषां ज्योतिर् एकं तन् मे मनः शिवसंकल्पम् अस्तु ॥ यत् प्रज्ञानम् उत चेतो धृतिश्च यज् ज्योतिर् अन्तर् अमृतं प्रजासु। यस्मान्न[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : નિષ્કામ કર્મયોગ : શ્રીરામકૃષ્ણદેવ
શ્રીરામકૃષ્ણ (બંકિમને) - દયા! પરોપકાર! તમારી ત્રેવડ શી કે તમે જગત પર ઉપકાર કરો? માણસનો આટલો આટલો રુવાબ, પણ જ્યારે ઊંઘી જાય, ત્યારે જો કોઈ ઊભું ઊભું તેના મોઢામાં મૂતરી[...]
વિવેકવાણી : ભારતમાં શાની જરૂર છે? : સ્વામી વિવેકાનંદ
અહીં આપણે ભારતમાં શાની જરૂર છે? જો પરદેશીઓને એ બાબતોની જરૂર છે તો આપણને વીસગણી જરૂર છે. કારણ કે ઉપનિષદોની મહત્તા છતાં, આપણે ઋષિઓના વંશજો તરીકેની બડાઈ મારતા હોવા છતાં,[...]
સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને આધ્યાત્મિક સંસ્કૃતિ દ્વારા ભારતનું નવજાગરણ – ૩ : સ્વામી સર્વસ્થાનંદ
સ્વામીજીએ એમ પણ કહ્યું છે કે ગરીબો અને નિમ્નવર્ગના લોકોના ગળા પર પગ મૂકીને ચાલવાથી વધુ રૂઢિજડ હિંદુઓને વિષમતા તેમજ વૈદિક ઋષિઓની શ્રદ્ધા અને દર્શનને અવગણના કે અવહેલના કરતાં કરી[...]
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
(ઓક્ટોબર ’૦૫ થી આગળ) જ્ઞાની અને ભક્તની કર્મસિદ્ધિ બ્રાહ્મોભક્ત મણિલાલ મલ્લિક શ્રીઠાકુર પાસે આવ્યા અને તેમને પ્રણામ કર્યા. તેઓ એક વેપારી હતા અને એમનો ધંધો વારાણસીમાં ચાલતો હતો, તેઓ હમણાં[...]
પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું ભારત પરિભ્રમણ – ૨ : સ્વામી મુમુક્ષાનંદ
(નવેમ્બરથી આગળ) સ્વામીજીએ અજ્ઞાનતા અને ગરીબી નીચે કચડાઈ રહેલા સામાન્યજન સમૂહના લોકોની સમસ્યાઓ અને જીવનનો જ માત્ર અભ્યાસ કર્યો હતો એવું નથી; પરંતુ પશ્ચિમનું આંધળું અનુકરણ કરતા ભારતના અમીર અને[...]




