ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
સંસ્મરણ : શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ
(ગતાંકથી આગળ) જયરામવાટીમાં મા મેલેરિયાથી બહુ બીમાર છે. પૂજનીય શરત્ મહારાજ, યોગીન મા, ગોલાપ મા ખૂબ આકુળવ્યાકુળ થઈ જઈને કલકત્તાથી રવાના થઈ ગયાં છે. સાથે સેવક-સેવિકા, બે વિશેષજ્ઞ ડોક્ટરો -[...]
કાવ્ય : કન્યાકુમારી તટે સ્વામી વિવેકાનંદ મૂર્તિ જોઈને.. : ઉશનસ્
શિખરિણી (સોનેટ) જુઓ, એ ઊભા છે ખડક સમ, ટટ્ટાર ચરણે કુમારી કન્યા એ ખડક દખણાદા અરણવે; રહ્યા જોઈ ઉત્તર તરફ એ ઊર્ધ્વ, વિભવે, કપાળે અર્ચા છે હિમગિરિદ્યુતિ શુભ્રવરણે; ચહેરે આત્માની[...]
વિશ્વધર્મપરિષદમાં જવા પાછળના સ્વામી વિવેકાનંદના સદાશયો : સ્વામી ત્યાગાનંદ
વેદાંત સોસાયટી, બોસ્ટનના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી ત્યાગાનંદજી મહારાજે ‘સ્વામી વિવેકાનંદ અ હન્ડ્રેડ યર્સ સિન્સ શિકાગો’ ગ્રંથના અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ અનુવાદ અહીં પ્રસ્તુત છે. -સં ૧૮૯૩માં શિકાગોમાં વિશ્વધર્મ[...]
અધ્યાત્મ : આત્મનિયંત્રણ આત્માનુભૂતિની ચાવી છે : સ્વામી ગોકુલાનંદ
(ઓક્ટોબર ’૦૫ થી આગળ) જો આપણી પ્રવૃત્તિઓ શુદ્ધ હોય, સંસ્કાર શુભ હોય તો, આપણે એને મહત્ત્વ આપવું ન જોઈએ. આમ કરવું એ મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ ખોટું છે. જો કોઈ આમ કહે,[...]
પરમ સુખનું પ્રવેશદ્વાર – દુ:ખ : સ્વામી ધ્રુવેશાનંદ
માણસ આ દુનિયામાં આવે છે ત્યારે તેને ડગલે ને પગલે દુ:ખ સુખનો અનુભવ થાય છે. સુખ સીધું જ મળતું નથી. દુ:ખની વેદના વેઠ્યા વગર સુખને કેમ માણી શકાય? જગતની અસારતાના[...]
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન : ઇતિહાસ, આદર્શો, પ્રવૃત્તિઓ – ૩ : સંકલન
૫. રાજકારણથી અલિપ્ત સામાજિક જિમ્મેદારી : ‘કલ્યાણ રાજ્ય’ના સિદ્ધાંતને અનુસરતા લોકશાહી દેશમાં કોઈપણ પ્રકારની સમાજસેવામાં સરકાર સાથે કામ પાડવાનું આવે જ છે. પરંતુ માનવજાતની આધ્યાત્મિક જાગ્રતિના ધ્યેયવાળી આધ્યાત્મિક સંસ્થા હોઈને,[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મિશનની ૯૬મી સામાન્ય સભામાં રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજનું ઉદ્બોધન રામકૃષ્ણ મિશનની ૯૬મી વાર્ષિક સામાન્ય સભા બેલૂર મઠમાં ૧૮ ડિસેમ્બર, ૨૦૦૫ના રોજ બપોરે ૩.૩૦ કલાકે મળી હતી.[...]
બાળવાર્તા : માયા ખરે જ આવી છે! : સંકલન
એક વાર નારદે જગન્નિયંતાને આજીજી કરી કહ્યું, ‘પ્રભુ, મને આપની માયાનું દર્શન કરાવો. કેવી તો એ અશક્યને શક્ય બનાવી દે છે!’ ભગવાને હામાં મસ્તક ધુણાવ્યું. થોડા દિવસ પછી નારદની સાથે[...]
દિવ્યવાણી
तन्मर्त्यताधिगमननस्य परं हि लिंग तज्जीवनस्य परमा रमणीयता च। यद्रामकृष्णचरण-स्तनुवाङ्मनोभि- रास्वाद्यते सतत-मात्मसमर्पणेन॥ यागो न पालयति योगरुचिर्न पाति ज्ञानं न रक्षति तपांसि न तारयन्ति। श्रीरामकृष्ण-पदयोस्तु विशुद्धभक्ति- स्तन्निर्निमित्तकरुणा च करोति रक्षाम्॥ તે જન્મ[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ઠાકુર શ્રીરામકૃષ્ણ અને વિશિષ્ટાદ્વૈતવાદ : શ્રીરામકૃષ્ણદેવ
જમ્યા પછી ઠાકુર જરા આરામ લઈ રહ્યા છે. નીચે જમીન ઉપર મણિ બેઠેલા છે. નોબતખાનાની નોબત-શરણાઈનો અવાજ સાંભળતાં સાંભળતાં ઠાકુર આનંદ કરી રહ્યા છે. શરણાઈ સંભળાઈ રહ્યા પછી ઠાકુર મણિને[...]
વિવેકવાણી : મારા ગુરુદેવ : સ્વામી વિવેકાનંદ
છેવટે મંદિરમાં સેવાપૂજા કરવી તેમને માટે અશક્ય થઈ ગઈ. તેમણે એ પૂજા છોડી દીધી અને પાસેના એક નાના જંગલમાં તેઓ ચાલ્યા ગયા અને ત્યાં જ (પંચવટીમાં) રહેવા લાગ્યા. પોતાના જીવનના[...]
સંપાદકીય : શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય – ૬ : સ્વામી સર્વસ્થાનંદ
ઓક્ટોબર ૨૦૦૫ના અંકમાં આપણે શ્રી છગનલાલ હરિલાલ પંડ્યાનો ઉલ્લેખ કર્યો હતો. અને એમના મહેમાન તરીકે સ્વામીજી એમની સાથે રહ્યા એનો ઉલ્લેખ કરી ગયા છીએ. શ્રી છગનલાલ હરિલાલ પંડ્યા સાથે તેઓ[...]
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ) આ સમગ્ર વિશ્વમાં કંઈ રહેશે નહિ. તે પાણીના પરપોટા જેવું છે અને તેનું જીવન ક્ષણભંગુર છે. પાણીમાંથી પરપોટો બહાર આવે છે, થોડીક ક્ષણ માટે રહે છે અને વળી[...]
પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં : સંકલન
સ્વામી બ્રહ્માનંદજી મહારાજ (૧૮૬૩-૧૯૨૨) શ્રીરામકૃષ્ણને ૧૮૮૧ના મધ્માં મળ્યા હતા અને શ્રીઠાકુરની મહાસમાધી પર્યંત લગભગ એમની સાથે જ રહ્યા હતા. શ્રીઠાકુરે સ્વામી બ્રહ્માનંદને પોતાના માનસપુત્ર તરીકે ઓળખ્યા હતા. સ્વામી બ્રહ્માનંદ (રાખાલ)[...]
પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં : સ્વામી અદ્ભુતાનંદ
સ્વામી અદ્ભુતાનંદજી મહારાજ (નિર્વાણ : ૧૯૨૦) એક અશિક્ષિત ગામડિયા ભરવાડના પુત્ર હતા. શ્રીઠાકુરના સંપર્કમાં આવ્યા પછી એમના દેહોત્સર્ગ પર્યંત એમની સેવાચાકરી કરીને એમની સાથે જ રહ્યા હતા. એટલે જ લાટુ[...]
પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં : સ્વામી ત્રિગુણાતીતાનંદ
સ્વામી ત્રિણુણાતીતાનંદ મહારાજ (૧૮૬૫-૧૯૧૫) શ્રીરામકૃષ્ણને ૧૮૮૪માં ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના સંપાદક શ્રી ‘મ’ - મહેન્દ્રનાથ ગુપ્ત દ્વારા મળ્યા હતા. તેમણે કાશીપુરમાં શ્રીઠાકુરની સેવા કરી હતી અને બારાનગર મઠમાં સંન્યાસ દીક્ષા લીધી હતી.[...]
પ્રાસંગિક : અવતાર વરિષ્ઠાય શ્રીરામકૃષ્ણ : સ્વામી અમેયાનંદ
યુવાન નરેન્દ્રનાથ શ્રીરામકૃષ્ણદેવને ઈશ્વરના અવતાર તરીકે માનતા ન હતા. પરંતુ તેઓ જ્યારે યુગાચાર્ય વિવેકાનંદ બન્યા ત્યારે તેમના જ મુખમાંથી સ્વયં સ્ફૂરિત એક પ્રણામ મંત્ર ઉચ્ચારિત થયો: ‘અવતાર વરિષ્ઠાય શ્રીરામકૃષ્ણાય નમ:’[...]
વ્યક્તિત્વ વિકાસ : તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે – ૬ : સ્વામી જગદાત્માનંદ
(ઓક્ટોબર ’૦૫ થી આગળ) છાયા અને પ્રકાશ કહેવાય છે કે બે વર્ષની ઉંમરમાં જ બાળકને ‘હું’, ‘તમે’, અને ‘તે’ નું જ્ઞાન થઈ જાય છે. આ ‘હું’ બોધને લીધે કેવી રીતે[...]
અધ્યાત્મ : પાશ્ચાત્ય સંતોએ બતાવેલો પથ – ૧ : સ્વામી ગોકુલાનંદ
(ગતાંકથી આગળ) પરમલક્ષ્યની પ્રાપ્તિ માટે ચાલુ કરેલ યાત્રામાં આપણે ઘોર સંઘર્ષનો સામનો કરવો પડે છે. જ્યાં સુધી આપણે અવિરત સંઘર્ષ માટે તત્પર નહીં થઈ જઈએ તેમજ આ અદૃશ્ય યુદ્ધમાં વચ્ચે[...]
વીરતા : સ્વામી વિવેકાનંદનું નવું ‘પ્રેરણામૃત’ : સ્વામી યોગસ્વરૂપાનંદ
સ્વામી યોગસ્વરૂપાનંદ, રામકૃષ્ણ મઠ, બેલુરના બ્રહ્મચારી પ્રશિક્ષણ કેન્દ્રના પ્રાચાર્ય છે. તેમના અંગ્રેજી લેખનો પ્રૉ. શ્રી ચંદુલાલ ઠકરાલે કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -સં. જૂન ૧૮૯૯માં સ્વામી વિવેકાનંદ પશ્ચિમ તરફ[...]
ભગિની નિવેદિતાના સાંનિધ્યમાં : સરલાબાલા સરકાર
સરલાબાલા સરકારના મૂળ બંગાળી પુસ્તક ‘નિવેદિતાકે જેમોન દેખીછી’ નો બ્રહ્મચારી અમર ચૈતન્ય અને શ્રી મનસુખભાઈ મહેતા કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.- સં. ભગિની નિવેદિતા હવે રહ્યાં નથી. તેમને વિશે[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિવિધ કાર્યક્રમો શ્રીમા શારદાદેવી જન્મજયંતી મહોત્સવ શ્રીમા શારદાદેવીની ૧૫૩મી પાવનકારી જન્મજયંતી આશ્રમના શ્રીમંદિરમાં શુક્રવાર ૨૩ ડિસેમ્બરના રોજ ઉજવાઈ હતી. સવારે મંગલ આરતી, ધ્યાન, સ્તોત્રપાઠ-ભજન, વિશેષ પૂજા, સપ્તશતીપાઠ,[...]
દિવ્યવાણી
ओङ्कारवेद्यः पुरुषः पुराणो बुद्धेश्य साक्षी निखिलस्य जन्तोः। यो वेत्ति सर्वं न च यस्य वेत्ता परात्मारुपो भुवि रामकृष्णः॥ भक्तुस्तथा शुद्धज्ञानस्य मार्गौ प्रदार्शितौ द्वौ भवमुक्तिहेतू। तयोर्गतानां ध्रुवनायकोऽसि त्वं मोक्षसेतुर्भुवि रामकृष्णः॥ ૐકારથી જેનો[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : શ્રીરામકૃષ્ણદેવનો ભજનાનંદ : શ્રીરામકૃષ્ણદેવ
ઠાકુરે જરાક આરામ કરી લીધો છે. શ્યામદાસ સંપ્રદાય અનુસારનું કીર્તન ગાય છે. તેમાં શ્રીમતીની વિરહ-દશાનું વર્ણન સાંભાળીને ઠાકુર ભાવ-મગ્ન થઈ જાય છે. એ બેઠા હતા નાની પાટ ઉપર પોતાને આસને.[...]
વિવેકવાણી : દિવ્યતા-પ્રગટીકરણમાં સહાય એટલે પુણ્ય : સ્વામી વિવેકાનંદ
હિંમત રાખો, કંઈક વીરતાભર્યું કરો. ભાઈ! તમને મુક્તિ ન મળે તો પણ શું? કેટલીક વાર તમારે નરકમાં જવું પડે તો પણ શું? .. તમને મુક્તિ ન મળે તો પણ શું?[...]




