આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

તીર્થયાત્રા : દેવતાત્મા હિમાલય – ૧૪ : સ્વામી અખંડાનંદ

June 1, 2005|Tags: , , , |

(ગતાંકથી આગળ) ગંગા એટલે વહેતા બ્રહ્મ  હિંદુ પરંપરા પ્રમાણે અતિથિને સંતોષવા માટે પોતાના પુત્રનું પણ બલિદાન દઈ શકાય એ વિશે કહેવામાં આવ્યું છે. હિંદુ માતાપિતા આ કાર્ય પ્રસન્નચિત્તે કરે છે.[...]

શિક્ષણ : નારીશિક્ષણ : સ્વામી નિર્વેદાનંદ

June 1, 2005|Tags: , , |

(ગતાંકથી આગળ) અસામાન્ય પ્રતિભાવાળી કેટલીક ગણીગાંઠી બાલિકાઓ માટે ઉચ્ચતર શિક્ષણની વ્યવસ્થા થવી જોઈએ. એનાથી જ્યારે ઇચ્છા થાય ત્યારે મહિલાચિકિત્સા હોસ્પિટલની અધિક્ષિકાઓ કન્યાશાળામાં શિક્ષિકાઓ, મહિલા કોલેજમાં પ્રાધ્યાપકોના રૂપે એ બાલિકાઓ યોગ્યતા[...]

પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન-પરિભ્રમણ – ૩ : સ્વામી વિદેહાત્માનંદ

June 1, 2005|Tags: , , |

(ઈ.સ. ૧૮૯૩માં અમેરિકાના શિકાગો નગરમાં આયોજિત સર્વ-ધર્મ-મહાસભામાં જઈને પોતાનું ઐતિહાસિક વ્યાખ્યાન આપ્યું તે પૂર્વે સ્વામી વિવેકાનંદ એક અકિંચન પરિવ્રાજક સ્વરૂપ ઉત્તર-પશ્ચિમ ભારતનું વ્યાપક ભ્રમણ કરેલું હતું. આ લેખમાળામાં પ્રસ્તુત છે-[...]

વ્યક્તિત્વ વિકાસ : તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે – ૧ : સ્વામી જગદાત્માનંદ

June 1, 2005|Tags: , , |

(ગતાંકથી ચાલું) પીપલોવે કહ્યું હતું : ‘તીવ્ર ઇચ્છા અને ધીર ગતિ’ એના આ શબ્દોનો આપણે એક બીજો અર્થ પણ કરી શકીએ છીએ. કોઈપણ ક્ષેત્ર કે વિષયમાં ઉચ્ચ કુશળતા અને સફળતા[...]

પ્રકીર્ણ : શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી વિશેનાં મારાં સંસ્મરણો : દુષ્યંતભાઈ પંડ્યા

June 1, 2005|Tags: , , |

બીજા વિશ્વયુદ્ધમાં જાપાન જોડાયું અને અગ્નિ એશિયાના દેશોને એક પછી એક સર કરતું, એ બ્રહ્મદેશ પર ત્રાટક્યું ત્યારે, રંગુનમાંથી બધા ભારતવાસીઓ માટે નાસી છૂટવા સિવાય બીજો માર્ગ ન હતો. રંગુનના[...]

પ્રકીર્ણ : વસ્તુ અમોલિક દી મેરે સદ્‌ગુરુ : હરેશ ધોળકિયા

June 1, 2005|Tags: , , |

શિયાળાને કારણે સાંજનું અંધારું વહેલું થવા લાગ્યું છે. વાગ્યા તો હજી છ જ છે, પણ સંધ્યાનો પ્રભાવ પ્રબળ બનવા લાગ્યો છે. વાતાવરણમાં પણ પ્રમાણમાં શાંતિ છે. નાના-મોટા અવાજો છે, પણ[...]

બાળ વિભાગ : શ્રીરામકૃષ્ણદેવની સચિત્ર બોધકથાઓ : સંકલન

June 1, 2005|Tags: , , , |

તરતાં આવડતું ન હતું તેવો પંડિત એક વાર કેટલાક માણસો નાવમાં બેસી ગંગા પાર કરતા હતા. તેમાં એક પંડિત હતો ને પોતાના જ્ઞાનનું મોટું પ્રદર્શન કરી રહ્યો હતો. ‘મેં વેદો,[...]

સમાચાર દર્શન

June 1, 2005|Tags: , , |

શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજને રામકૃષ્ણ આશ્રમ, રાજકોટની ભાવાંજલિ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ‘વિવેક હોલ’માં ૭મી મે ૨૦૦૫ ને શનિવારે રામકૃષ્ણ મઠ અને મિશનના ૧૩મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજની શ્રદ્ધાંજલિ[...]

દિવ્યવાણી

July 1, 2005|Tags: , , |

श्रीरामकृष्णचरितं सततं श्रृणुष्व तन्नामधेय-पटलीमनिंश प्रगाय। तन्नित्यबुद्ध-परिशुद्धफविमुक्तमूर्ति शश्वद्विचिन्तय सए मम पुण्यजीव॥ શ્રીરામકૃષ્ણ સુકથા સુણજો સદાયે, તેનું જ નામ રટજો દિનરાત પૂત; તે નિત્ય બુદ્ધ પરિશુદ્ધ વિમુક્ત મૂર્તિ ને ચિંતવો હૃદય આ[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ગુરુશિષ્ય સંવાદ – ગૂઢકથા : શ્રીરામકૃષ્ણદેવ

July 1, 2005|Tags: , , |

મણિ - જી, ઈશ્વરપ્રાપ્તિનો અર્થ શું? અને ઈશ્વરદર્શન કોને કહેવાય? અને તે કેવી રીતે થાય? શ્રીરામકૃષ્ણ - વૈષ્ણવો કહે છે કે જેઓ ઈશ્વરને માર્ગે જાય છે અને જેમણે ઈશ્વરપ્રાપ્તિ કરી[...]

વિવેકવાણી : મારા ગુરુદેવ : સ્વામી વિવેકાનંદ

July 1, 2005|Tags: , , |

મારા ગુરુદેવના જીવનમાં કઠોર તપસ્યાને ફળે પ્રબળ અને અણિશુદ્ધ પવિત્રતા આવી ગઈ; સાધારણ મનુષ્યના જીવનમાં જે વિવિધ મથામણો હોય છે તે બધીનો તેમનામાંથી નાશ થઈ ગયો. જિંદગીના પોણા ભાગ સુધી[...]

સંપાદકીય : શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય – ૨ : સ્વામી સર્વસ્થાનંદ

July 1, 2005|Tags: , , , |

ઇચ્છારામ સૂર્યરામ દેસાઈના ગુજરાતી પ્રિન્ટીંગ પ્રેસે ઈ.સ. ૧૯૧૧થી ‘વિવેકાનંદ વિચારમાળા’ના છ ભાગ પ્રસિદ્ધ કર્યા હતા એ વિશે આપણે આ પહેલાંના સંપાદકીયમાં વિગતવાર ચર્ચા કરી ગયા છીએ. આ પહેલાં પણ ઈ.સ.[...]

કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

July 1, 2005|Tags: , , |

૧૬ ઓક્ટોબર, ૧૮૮૨ શ્રીઠાકુરની સાધનાનાં સંસ્મરણો આધ્યાત્મિક સાધનાના પ્રારંભિક દિવસોમાં શ્રીરામકૃષ્ણદેવે અનુભવેલ ત્યાગસમર્પણ માટેની તીવ્ર ઝંખના અને પ્રભુ માટેની હૃદયની ઊંડી તાલાવેલીની વાત કેટલાક ભક્તોને તેઓ ક્યારેક ક્યારેક કરતા. શ્રોતાઓના[...]

સંસ્મરણ : શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ

July 1, 2005|Tags: , , |

(ગતાંકથી આગળ) એમ સાંભળ્યું છે કે જ્યારે શ્રીમા વૃંદાવનમાં હતાં ત્યારે શ્રીઠાકુરના આદેશથી એમણે યોગીન મહારાજ (સ્વામી યોગાનંદ)ને સર્વપ્રથમ સંન્યાસદીક્ષા આપી હતી. ત્યાર પછી એમના કૃપાસ્રોતે નિરંતર પ્રવાહિત બનીને ઘણાને[...]

તીર્થયાત્રા : દેવતાત્મા હિમાલય – ૧૫ : સ્વામી અખંડાનંદ

July 1, 2005|Tags: , , , |

(ગતાંકથી આગળ) ગૌરીકુંડ - પવિત્ર સંગમ પર પ્રાત:કાળે મેં સુંદર અને પાવન સંગમમાં કેટલીયે ડૂબકીઓ મારી અને પછી ગૌરીકુંડ તરફ આગળ વધ્યો. ગૌરીકુંડ ગુપ્તકાશી અને ત્રિયુગી નારાયણથી આગળ કેદારનાથના રસ્તે[...]

શિક્ષણ : સંસ્થાઓના પ્રકાર : સ્વામી નિર્વેદાનંદ

July 1, 2005|Tags: , , |

(ગતાંકથી આગળ) આપણા આનંદની વાત એ છે કે ઈશ્વરની કૃપાથી રામકૃષ્ણ મિશન તથા દેશનાં અન્ય સામાજિક સેવા સંગઠનોના તત્ત્વાવધાનમાં ભિન્ન ભિન્ન પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓનો પહેલેથી જ વિકાસ થવા લાગ્યો છે.[...]

પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન-પરિભ્રમણ – ૪ : સ્વામી વિદેહાત્માનંદ

July 1, 2005|Tags: , , |

(ગતાંકથી આગળ) મંગલસિંહ : એક સંક્ષિપ્ત પરિચય મહારાજા મંગલસિંહ (ઈ.સ. ૧૮૫૯-૧૮૯૨) પંદર વર્ષની ઉંમરે ૧૮૭૪માં અલવર રાજ્યની ગાદી પર આવ્યા. પછીના વર્ષે એમણે શિક્ષણ મેળવવા અજમેરની મેયો કોલેજમાં પ્રવેશ મેળવ્યો.[...]

વ્યક્તિત્વ વિકાસ : તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે – ૨ : સ્વામી જગદાત્માનંદ

July 1, 2005|Tags: , , |

(ગતાંકથી આગળ) રહસ્યની ચાવી મનુષ્યની દરેક મનોકામના પૂર્ણ કરનારી ચમત્કારી ગુપ્ત શક્તિને ક્યાં છુપાવીને રાખવી એ વિશે દેવોમાં ચર્ચા થતી હતી. એક દેવતાએ કહ્યું: એને સમુદ્રનાં ઊંડાણમાં રાખવી જોઈએ. બીજાએ[...]

અધ્યાત્મ : જપસાધના : સ્વામી ગોકુલાનંદ

July 1, 2005|Tags: , , |

બાહ્ય અને આંતરિક સંયમ શું છે એ સમજવા માટે સ્વામી તુરીયાનંદજીએ કહેલું કથન આપણને ઉપયોગી થશે. સ્વામી તુરીયાનંદજી ભગવાન શ્રીરામકૃષ્ણના શિષ્ય તથા વેદાંતના જીવંત પ્રતિમૂર્તિરૂપ હતા. સ્વામીજીની વિનંતીથી તેઓ અમેરિકા[...]

શિક્ષણ : નૂતન હિંદુ ધર્મના આદ્ય કલ્પક અને દૃષ્ટા સ્વામી વિવેકાનંદ : ઉશનસ્‌

July 1, 2005|Tags: , , |

શ્રી નટવરલાલ કુબેરદાસ પંડ્યા - ‘ઉશનસ્‌’ અનુગાંધી યુગીન ગુજરાતી કવિ છે. વલસાડની કોલેજમાં અધ્યાપક અને આચાર્ય તરીકે સેવાઓ આપીને નિવૃત્ત થયા. એમને નર્મદ સુવર્ણચંદ્રક, રણજીતરામ સુવર્ણચંદ્રક અને રાષ્ટ્રિય સાહિત્ય અકાદમી[...]

પ્રકીર્ણ : શ્રીરામકૃષ્ણ: શરણમ્‌ મમ : રમણલાલ સોની

July 1, 2005|Tags: , , |

આજીવન શિક્ષક અને આચાર્ય તથા કેળવણીકાર તરીકે પોતાની સેવાઓ આપનાર શ્રીરમણલાલ પીતાંબરદાસ સોની બાળ-સાહિત્યના સર્જક તરીકે જાણીતા છે. તેઓ ગાંધીવાદી સામાજિક કાર્યકર છે. ૧૯૩૨ના સવિનય કાનૂન ભંગના આંદોલનમાં તેઓ યરવડા[...]

સમાચાર દર્શન

July 1, 2005|Tags: , , |

શ્રીરામકૃષ્ણ આૄશ્રમ, રાજકોટમાં વાર્ષિક મહોત્સવની ભવ્ય ઉજવણી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ‘વિવેક’હોલમાં તા. ૧૧ જૂન થી ૧૯ જૂન સુધી વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ૧૧ જૂન, શનિવારથી ૧૫ જૂન, બુધવાર[...]

દિવ્યવાણી

August 1, 2005|Tags: , , |

कृष्ण त्वदीय पदपङ्कजपञ्जरान्तम्‌ अद्यैव मे विशतु मानसराजहंस:। प्राणप्रयाणसमये कफवातपित्तै: कण्ठावरोधनविधौ स्मरणं कुतस्ते॥ હે કૃષ્ણ, તારાં ચરણકમળ રૂપી પિંજરમાં મારો મનરૂપી રાજહંસ આજે જ પ્રવેશ કરે. કારણ એ છે કે પ્રાણ[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ભગવાન શ્રીકૃષ્ણનું સાચું સ્વરૂપ અને ગીતા : શ્રીરામકૃષ્ણદેવ

August 1, 2005|Tags: , , |

સંધ્યા થઈ ગઈ છે. ઠાકુર શ્રીરામકૃષ્ણના ઓરડામાં દીવો બળે છે. કેટલાક ભક્તો અને જેઓ ઠાકુરને જોવા આવ્યા છે તેઓ એ ઓરડામાં જરા દૂર બેઠા છે. ઠાકુર અંતર્મુખ. વાતો કરતા નથી.[...]

વિવેકવાણી : આજના યુવાનોને ભગવાન શ્રીકૃષ્ણનો સંદેશ : સ્વામી વિવેકાનંદ

August 1, 2005|Tags: , , |

શ્રીકૃષ્ણના સંદેશમાં આપણને બે વિચારો મુખ્યત્વે જણાય છે. એક છે ભિન્ન ભિન્ન વિચારોનો સમન્વય અને બીજો છે અનાસક્તિ. સિંહાસનારૂઢ રહીને તે સૈન્યનું સંચાલન કરતાં કરતાં અને પ્રજાઓ માટે મોટી યોજનાઓ[...]

Go to Top