ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
વ્યક્તિત્વ વિકાસ : ધૈર્યનું ફળ : સ્વામી જગદાત્માનંદ
ભાગ્ય ધીરની સાથે રહે છે થોડા દિવસો પહેલાં એક પ્રસિદ્ધ ખેલપત્રિકા દ્વારા આયોજિત સ્પર્ધામાં એક યુવાન છાત્રને દસ હજાર રૂપિયાનું ઈનામ મળ્યું. બધાને એના ભાગ્યની નવાઈ લાગી બધાએ એને ધન્યવાદ[...]
અધ્યાત્મ : વિવેક, વૈરાગ્ય, ષટ્સંપત્તિ અને મુમુક્ષુત્વ : સ્વામી ગોકુલાનંદ
(ઓક્ટોબર ૨૦૦૪થી આગળ) સ્વામી બ્રહ્માનંદજી મહારાજના શિષ્ય સ્વામી પ્રભવાનંદજીએ આ લેખકને શું કહ્યું હતું એ સાંભળો: ‘જ્યારે અમને પ્રારંભિક દીક્ષા મળી હતી ત્યારે અમે સ્વામી બ્રહ્માનંદજી મહારાજ પાસે પોતાની મુશ્કેલીઓની[...]
કાવ્યાસ્વાદ : તો જ તમે સાચા મર્દ – ૨ : ચંદુભાઈ ઠકરાલ
lf you can make one heap of all your winnings And risk it on one turn of pitch - and - toss, And lose, and start again at your beginnings[...]
શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓ : તૃષ્ણાની કોઠી કદી ન ભરાય : સંકલન
ભૂતના નિવાસવાળા એક ઝાડ નીચેથી પસાર થતા એક વાળંદને એક અવાજ સંભળાયો : ‘સોનું ભરેલી સાત કોઠીઓ તારે જોઈએ છે?’ વાળંદે આસપાસ જોયું પણ એને કોઈ દેખાયું નહીં. પણ સોનાની[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં શ્રીરામકૃષ્ણ જન્મજયંતીની ઉજવણી શ્રીરામકૃષ્ણદેવનો જન્મજયંતી મહોત્સવ ૧૨મી માર્ચ, શનિવારે સવારે ૫-૦૦ વાગ્યે મંગળા આરતી, ભજનથી આરંભાયો હતો. સવારે ૭-૧૫ કલાકે રાજકોટ પોલીસ બેન્ડના મધુર સંગીતના સૂર સાથે[...]
દિવ્યવાણી
अर्थमनर्थं भावय नित्यं नास्ति ततः सुखलेशः सत्यम् । पुत्रादपि धनभाजां भीतिः सर्वत्रैषा विहिता नीतिः ॥ ધન જ અનર્થનું કારણ છે, એ હંમેશાં યાદ રાખજો; એમાંથી અલ્પસુખ પણ મળતું નથી, એને[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : શ્રીરામકૃષ્ણ અને બુદ્ધ : શ્રીરામકૃષ્ણદેવ
નરેન્દ્ર તરતમાં જ ગયા જઈ આવ્યા છે. ત્યાં બુદ્ધ-મૂર્તિના દર્શન કર્યાં હતાં અને એ મૂર્તિની સન્મુખે ગંભીર ધ્યાનમાં નિમગ્ન થયા હતા. જે વૃક્ષ નીચે ભગવાન બદ્ધે તપસ્યા કરીને નિર્વાણ-પ્રાપ્તિ કરી[...]
વિવેકવાણી : બૌદ્ધધર્મ એટલે હિંદુધર્મની પૂર્તિ : સ્વામી વિવેકાનંદ
તમે સાંભળ્યું હશે કે હું બૌદ્ધધર્મી નથી, અને છતાં હું બૌદ્ધધર્મી છું. ચીન, જાપાન અને સિલોનના લોકો એ મહાન વિભૂતિના ઉપદેશને અનુસરે છે, જ્યારે હિંદના લોકો તો એમને પરમાત્માના અવતારી[...]
સંપાદકીય : વડોદરાના ઐતિહાસિક દિલારામ બંગલામાં રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ મેમોરિયલની સ્થાપના : સ્વામી સર્વસ્થાનંદ
ભારતમાં શું કે વિદેશમાં જે જે ભૂમિ કે વિશિષ્ટ સ્થળો સ્વામી વિવેકાનંદની પદરજથી પાવન થયાં ત્યાં ત્યાં મોટે ભાગે સ્વામી વિવેકાનંદનાં મોટાં સ્મારકો કે સ્મૃતિગૃહો રચાયાં છે. કોલકાતાના સિમુલિયા વિસ્તારમાં[...]
પ્રાસંગિક : વડોદરાના દિલારામ બંગલામાં શ્રીઠાકુર, શ્રી શ્રીમા અને સ્વામીજી પધારે છે : સંકલન
૧૮ એપ્રિલ, રામનવમીના પાવનકારી મંગલદિને વડોદરાના દિલારામ બંગલાનો સમર્પણ વિધિ સાંજે ૬-૫૦ વાગ્યે સંપન્ન થયો. રામકૃષ્ણ મઠ-મિશનના ૧૫૮મા કેન્દ્ર રૂપે અને ગુજરાતમાં રામકૃષ્ણ સંઘના ૪થા કેન્દ્ર રૂપે વડોદરામાં ‘રામકૃષ્ણ મિશન[...]
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ) સાંસારિક આઘાત અને ઈશ્વર માટે વ્યાકુળતા પ્રભુને પ્રાપ્ત કરવા સૌ પહેલાં તો સંસાર પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરવો પડશે. જે અત્યંત આસક્ત છે એમનું ધર્મજીવન હજુ આરંભાયું નથી. શ્રીઠાકુર[...]
પ્રકીર્ણ : અર્વાચીન ભારતના નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા અને જવાબદારી – ૨ : સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ) તમારા વિદ્યાર્થીઓ પર ભલે તમે ગમે તે પ્રક્રિયા કરો પણ તમારા પોતાના વ્યક્તિત્વના વિકાસમાં અત્યંત મહત્ત્વના બે શબ્દો મેં હમણાં જ વાપર્યા છે - વ્યક્તિ અને વિકસિત વ્યક્તિ.[...]
સંસ્મરણ : શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ
(ગતાંકથી આગળ) જગદ્ધાત્રીપૂજાની ઝલક છોકરાઓને એક જ થાળમાં બાળકની જેમ ખાતાં જોઈને શ્રીમાને ઘણો આનંદ થતો. બાંકુરાના દુષ્કાળના સેવાકાર્યમાંથી રજા લઈને જગદ્ધાત્રીપૂજાના ઉપલક્ષ્યમાં કેટલાક શિષ્યો શ્રીમાના ઘરે આવ્યા છે. પૂજાના[...]
તીર્થયાત્રા : દેવતાત્મા હિમાલય – ૧૩ : સ્વામી અખંડાનંદ
(ગતાંકથી આગળ) પ્રયાગનો પ્રકાશપૂંજ બુદ્ધના પુત્ર પુરુરાવાસે આ શહેર પર રાજ્ય કર્યું છે. આ નગર ઈંદ્રની રાજધાની અમરાવતી સાથે સ્પર્ધા કરે તેવું હતું. રાજા ફુરસદના સમયે પોતાના મહેલની સૌથી ઊંચી[...]
શિક્ષણ : નારીશિક્ષણ : સ્વામી નિર્વેદાનંદ
(ગતાંકથી આગળ) શતાબ્દીઓ સુધી જંગલી લોકોના હાથે સંરક્ષણની આવશ્યકતાએ નારીઓને દુર્બળ, અસહાય અને પરાધીન બનાવી દીધી છે. સ્વામી વિવેકાનંદે બરાબર કહ્યું છે : ‘એમને સર્વદા અસહાયતા, બીજા પર પૂર્ણ નિર્ભરતાની[...]
પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન-પરિભ્રમણ – ૨ : સ્વામી વિદેહાત્માનંદ
(ગતાંકથી આગળ) અલવર રાજ્યમાં એકાકી પ્રવેશ સ્વામીજી એ દિવસોમાં પોતાના જીવનના ઉદ્દેશ્યની સિદ્ધિ માટે ખૂબ વ્યાકુળ રહેતા. સંભવત: એમને એ પૂરો ખ્યાલ હતો કે એમના જીવનનો શુભકાળ આવી પહોંચ્યો છે[...]
વ્યક્તિત્વ વિકાસ : અથાક પરિશ્રમ, સાહસિક નેતૃત્વ, સતત અભ્યાસ : સ્વામી જગદાત્માનંદ
(ગતાંકથી આગળ) અથાક પરિશ્રમનું જીવંત ઉદાહરણ જ્યારે ગાંધીજીએ ઈમાનદારીપૂર્વક પોતાની વ્યક્તિગત દુર્બળતાઓને જીતવાનો પ્રયાસ કર્યો ત્યારે એમણે પોતાના દેશવાસીઓને પણ આ દિશામાં પ્રેરણા પૂરી પાડી. એમણે પોતાના ત્યાગ, તપસ્યાપૂર્ણ જીવનની[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મઠ-મિશનનાં ઉપાધ્યક્ષ શ્રીમદ્ સ્વામી ગહનાનંદજી મહારાજના વરદ્ હસ્તે ‘વિવેક’નું મંગલ ઉદ્ઘાટન રામકૃષ્ણ મઠ-મિશનનાં ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજ ૯મી એપ્રિલ ૨૦૦૫ના રોજ રાત્રે મુંબઈથી હવાઈ માર્ગે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં[...]
દિવ્યવાણી
भविष्यान्नानुसन्धत्ते नातीतं चिन्तयत्यसौ । वर्तमाननिमेषन्तु हसन्नेवानुवर्तते ॥ ભવિષ્યનું અનુસંધાન કરતો નથી, અતીતની ચિંતા કરતો નથી; વર્તમાન ક્ષણને હસતો હસતો અનુવર્તે છે, તે જ ખરો યોગી છે. (યોગવાશિષ્ઠ) यथा खरश्चन्दनभारवाही भारस्य[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : નૈતિક મહત્ત્વની સૂક્તિઓ : શ્રીરામકૃષ્ણદેવ
* પોતાના ઘરમાં મેલાં કપડાંનો ગાંસડો ધોબી રાખે છે પણ, એ કપડાં એનાં નથી. કપડાં ધોવાતાં એનો ઓરડો ખાલી થઈ જાય છે. પોતાના મૌલિક ચિંતન વગરનો મનુષ્ય આ ધોબી જેવો[...]
વિવેકવાણી : ભાષા અને કલા : સ્વામી વિવેકાનંદ
આપણા દેશમાં પ્રાચીન કાળથી સઘળી વિદ્યાઓ સંસ્કૃતમાં જ હોવાથી વિદ્વાન વર્ગ તેમજ સામાન્ય જનતા વચ્ચે અફાટ અંતર પડી ગયું છે. ભગવાન બુદ્ધથી શરૂ કરીને ચૈતન્ય અને શ્રીરામકૃષ્ણ સુધીના, જગતના કલ્યાણ[...]
સંપાદકીય : શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય : સ્વામી સર્વસ્થાનંદ
ભારતમાં જ નહિ પણ જે સમગ્ર વિશ્વમાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા તરીકે ઓળખાય છે તે સનાતન વેદાંત ધર્મનું એક નવવિધાન છે. સ્વામી વિવેકાનંદના શબ્દોમાં ‘આ નવવિધાનના પ્રેરક ભગવાન શ્રીરામકૃષ્ણદેવ ભૂતકાળના સર્વ મહાન[...]
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ) અનુભૂતિ અને તત્ત્વજ્ઞાન આ વિશે એક સુંદરમજાની વાત છે. જ્ઞાનીનો લોક વ્યવહાર કેવી રીતે ચાલે છે, એવો પ્રશ્ન ઊભો થયો. જો જ્ઞાનીના જ્ઞાન દ્વારા સંસારનો લય થઈ જાય[...]
પ્રકીર્ણ : અર્વાચીન ભારતના નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા અને જવાબદારી – ૩ : સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ) ‘ગઈ (ઓગણીસમી) સદીમાં બ્રિટિશોએ દાખલ કરેલી શિક્ષણ-પદ્ધતિ જ ભારતમાં અત્યારે મુખ્યત્વે પ્રવર્તમાન છે. એનો હેતુ કારકૂનો પેદા કરવાનો છે. કદ અને સંખ્યાની દૃષ્ટિએ તેનો વિસ્તાર ઘણો થયો છે,[...]
સંસ્મરણ : શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ
શ્રીમાની વ્યાવહારિક બુદ્ધિમત્તા ગૃહસ્થ ભક્તોના સંસારમાં બેદરકારી કે અસ્તવ્યસ્તતા શ્રીમાને ન ગમતી. પોતાના બધા સંતાનો માટે આ જ એક મુખ્ય શીખામણ હતી - ભગવાનનો જ સંસાર છે અને અહીં એમણે[...]




