આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

સમાચાર દર્શન

February 1, 2005|Tags: , , |

શ્રીમા શારદાદેવીની સાર્ધશતાબ્દિ મહોત્સવના ઉપલક્ષ્યમાં તા. ૨૬ થી ૨૯ ડિસે. સુધી નારાયણસેવા આશ્રમના પ્રાંગણમાં બાલાશ્રમ-વૃદ્ધાશ્રમનાં બહેનો, રિમાન્ડ હોમનાં બાળકો તેમજ મધર ટેરેસા આશ્રય ઘરમાં રહેતાં મંદબુદ્ધિના તેમજ અનાથોને ભોજન આપીને[...]

દિવ્યવાણી

March 1, 2005|Tags: , , |

वाङ् म आसन् नसोः प्राणश्चक्षुर् अक्ष्णोः श्रोत्रं कर्णयोः । अपलिताः केशाः अशोणा दन्ता बहु बाह्वोर् बलम् ॥ હો શુદ્ધવાણી, નાસિકામાં પ્રાણ મારા; હો આંખમાં દૃષ્ટિ, કર્ણમાં શ્રવણશક્તિ; કેશ ન હો[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ઈશ્વરપ્રાપ્તિ પછી સંસાર – ૩ : શ્રીરામકૃષ્ણદેવ

March 1, 2005|Tags: , , |

ગરીશ (ત્રૈલોકયને) - આપ અવતારમાં માનો છો? ત્રૈલોકય - ભક્તમાં જ ભગવાન અવતીર્ણ. અનંત શક્તિનું પ્રાગટય થઈ શકે નહિ. કોઈ પણ માણસમાં થઈ શકે નહિ. ગિરીશ - છોકરાંઓની ‘બ્રહ્મ-ગોપાલ’ કહીને[...]

વિવેકવાણી : સાચા ગુરુ : સ્વામી વિવેકાનંદ

March 1, 2005|Tags: , , |

ગુરુ એક એવું વાહન છે કે જેના દ્વારા આધ્યાત્મિક શક્તિ તમને આપવામાં આવે છે. ઉપદેશ કોઈ પણ માણસ આપી શકે; પણ અધ્યાત્મ શક્તિ તો શિષ્ય અને ગુરુ દ્વારા જવી જોઈએ,[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને ભારતીય સંગીતપરંપરા – ૨ : સ્વામી સર્વસ્થાનંદ

March 1, 2005|Tags: , , |

નિલાંબર મુખર્જીના ઉદ્યાનગૃહમાં આવેલ તત્કાલીન રામકૃષ્ણ મઠમાં પ્રાચ્ય અને પાશ્ચાત્ય સંગીતની કળા અને વિજ્ઞાન વિશે શ્રી પ્રિયનાથ સિંહા સાથે ૧૮૯૮માં સ્વામીજીએ ઘણી ચર્ચા કરી હતી. વાતનો પ્રારંભ તત્કાલીન વિશ્વવિદ્યાલયના શિક્ષણથી[...]

કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

March 1, 2005|Tags: , , |

(ગતાંકથી આગળ) દસમા પરિચ્છેદના પ્રારંભમાં શ્રીમ.એ પોતાના અંત:કરણના ભાવ બધાની સમક્ષ પ્રગટ કરતા એક સુંદર મજાનું ચિત્ર અંકિત કર્યું છે. શ્રીરામકૃષ્ણ નરેન્દ્રને પોતાની પાસે બેસાડીને એક નજરે એમને નીરખી રહ્યા[...]

અર્વાચીન યુગમાં મહિલાઓ – ૩ : સ્વામી રંગનાથાનંદ

March 1, 2005|Tags: , |

૭. અહિંસક સમાજમાં જ સ્વાતંત્ર્ય પાંગરે અમેરિકા જેવા ખૂબ વિકસિત દેશમાં પણ, કોઈ ઇચ્છે છે માટે નહીં પણ, સમાજમાં અસલામતી પ્રવર્તતી હોવાને કારણે, નારી સ્વાતંત્ર્ય ઉપર કાપ આવે છે તો,[...]

સ્વામી વિવેકાનંદ : નવજાગ્રત હિંદુધર્મના પયગંબર – ૨ : સ્વામી જિતાત્માનંદ

March 1, 2005|Tags: , |

એમના બધા શ્રોતાઓ એમના સંદેશની વૈશ્વિકતા સમજી શકયા. ઓકટોબરની પાંચમીએ ‘ફ્રી પ્રેસ’માં અહેવાલ હતો: ભારતના આપણા અતિથિ એ બૌદ્ધ છે? એ મુસલમાન છે? એમનું ધ્યેય શું છે? મિ. વિવેકાનંદની ચોમેર[...]

પ્રકીર્ણ : વ્યાકુળતા – ૨ : સ્વામી ભજનાનંદ

March 1, 2005|Tags: , , |

સાચી આધ્યાત્મિક વ્યાકુળતાની કસોટીઓ માનવ મન એટલું બધું સંકૂલ છે અને તે અનેક બાબતોની અસરમાં આવી જાય છે કે તેથી પોતાનું હિત શેમાં છે તે જાણવું માનવ માટે મુશ્કેલ છે.[...]

દેવી અને તેનાં વિવિધ સ્વરૂપો – ૪ : સ્વામી હર્ષાનન્દ

March 1, 2005|Tags: , |

લલિતા દક્ષિણ ભારતમાં વધારે વિશાળ પ્રમાણમાં ઉપાસવામાં આવતું દેવીનું સ્વરૂપ લલિતા ત્રિપુરસુંદરી છે. - લલિતા સહસ્રનામ અને ત્રિશતીના પાઠ, (આ દેવી લલિતાનાં એક હજાર નામો અને ત્રણસો નામો છે) -[...]

કાવ્યાસ્વાદ : તો જ તમે સાચા મર્દ – ૧ : ચંદુભાઈ ઠકરાલ

March 1, 2005|Tags: , , , |

રુડિયાર્ડ કિપ્લિંગે લખેલ અંગ્રેજી કાવ્ય ‘IF’નો શ્રી ચંદુભાઈ ઠકરાલે કરેલ ગુજરાતી રસાસ્વાદનો પ્રથમ ભાગ અહીં પ્રસ્તુત છે. - સં. IF If you can keep your head when all about you[...]

મધુસંચય : આજના વૈશ્વિકીકરણમાં સફળતા અને સાંસ્કૃતિક ધરોહરમાં શ્રદ્ધા – ૧ : સંકલન

March 1, 2005|Tags: , , |

૧૬ ફેબ્રુઆરી ૨૦૦૫ના રોજ કોલકાતામાં યોજાયેલ સાર્ક પરિષદમાં સ્વામી જિતાત્માનંદે આપેલ અંગ્રેજી પ્રવચનનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. આ સાર્ક પરિષદ એ અત્યંત મહત્ત્વની[...]

સમાચાર દર્શન

March 1, 2005|Tags: , , |

૩ થી ૧૧ ફેબ્રુ. સુધી સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી મહોત્સવ નિમિત્તે શાળાકોલેજના વિદ્યાર્થીઓ માટે મુખપાઠ, વક્તૃત્વ, શિઘ્રચિત્ર, સ્મૃતિ અનુલેખન, નિબંધલેખનનું આયોજન થયું હતું. જેમાં ૧૬૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. માનસશાસ્ત્ર[...]

શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓ : માત્ર એક કૌપીન માટે : સંકલન

March 1, 2005|Tags: , , |

પોતાના ગુરુના માર્ગદર્શન હેઠળ, માણસ વસવાટથી દૂર, એક સાધુ એ પોતાને માટે છાજથી પાયેલી એક નાની ઝૂંપડી બાંધી. આ કુટિરમાં એ પોતાનાં જપ તપ કરવા લાગ્યો. રોજ સવારે નાહ્યા પછી,[...]

શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ : સંકલન

March 1, 2005|Tags: , |

(વર્ષ ૧૬ : એપ્રિલ ૨૦૦૪ થી માર્ચ ૨૦૦૫) (પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલ છે) અધ્યાત્મ :  આધ્યાત્મિક જીવનની અડચણો - સ્વામી ગોકુલાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા), ૭૬(૨), ૧૨૦(૩), ૨૧૨(૫), આધ્યાત્મિક[...]

દિવ્યવાણી

April 1, 2005|Tags: , , |

ऋतस्य हि शुरुधः सन्ति पूर्वी: ऋतस्य धीतिर् वृजिनानि हन्ति । ऋतस्य श्लोको बधिरा ततर्द कर्णा बुधानः शुचमान आयोः ॥ સત્યનું શુભ બળ છે સનાતન, સંહરે છે પાપ સત્યતણું ચિંતન; સત્યનો[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ઈશ્વર અને એના ભક્તો : શ્રીરામકૃષ્ણદેવ

April 1, 2005|Tags: , , |

જમીનદાર ભલે ખૂબ સમૃદ્ધિવાન હોય પણ, કોઈ ગરીબ ખેડૂત પ્રેમપૂર્વક કોઈ મામૂલી ભેટ લાવે છે ત્યારે, તેને ખૂબ આનંદપૂર્વક સ્વીકારે છે. એ જ રીતે, સર્વશક્તિમાન ઈશ્વર આટલો મહાન અને સમર્થ[...]

વિવેકવાણી : આજના ભારતે શું કરવું જોઈએ? : સ્વામી વિવેકાનંદ

April 1, 2005|Tags: , , |

પશ્ચિમમાં ધ્યેય છે. વ્યક્તિસ્વાતંત્ર્ય, તેની ભાષા છે પૈસા પ્રાપ્ત કરાવનારી વિદ્યા, તેનું સાધન છે. રાજકારણ. જ્યારે ભારતમાં ધ્યેય છે મુક્તિ, તેની ભાષા છે વેદો, તેનું સાધન છે ત્યાગ. આધુનિક ભારત[...]

સંપાદકીય : સ્વામીજીની દુર્લભ તસવીરોની કથા – ૧ : સ્વામી સર્વસ્થાનંદ

April 1, 2005|Tags: , , |

પ્રાચીનકાળના ઋષિમુનિઓ, તપોધનો, અવતારપુરુષો કે પયગંબરોનાં ચિત્રો માત્ર ચિત્રકારોની કલ્પના સાથેના તૈલચિત્રો કે એમના વિશેના ગ્રંથોમાંના લખાણના આધારે દોરેલી તસવીરોમાં જ પ્રાપ્ત થાય છે. સાધનાના પથે અવિરતપણે ચાલેલા અને આધ્યાત્મિક[...]

કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

April 1, 2005|Tags: , , |

(ગતાંકથી આગળ) પછી ‘કૃપા’ કૃપા જ પરમ અવલંબન છે. એને પ્રાપ્ત કરવા માટે કેવળ એક જ યોગ્યતા જોઈએ - એમનાં ચરણકમળમાં આત્મસમર્પણ. જ્યાં સુધી આપણે એ નથી કરતા ત્યાં સુધી[...]

પ્રકીર્ણ : અર્વાચીન ભારતના નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા અને જવાબદારી – ૧ : સ્વામી રંગનાથાનંદ

April 1, 2005|Tags: , , |

પ્રસ્તાવિક આપણા પાટનગરની ત્રણ મહાન શાળાઓના શિક્ષકો એવા આપ સૌને મળતાં મને ખૂબ આનંદ થાય છે. આ કાર્યક્રમ માટેનો મારો સમય મર્યાદિત છે; પણ શિક્ષકોને અને વિદ્યાર્થીઓને મળવાની કોઈ પણ[...]

સંસ્મરણ : શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ

April 1, 2005|Tags: , , |

(નવેમ્બર ૦૪ થી આગળ) શ્રીમાનો મુસલમાન પુત્ર ડાકુ અમજદ ઘણો ગરીબ છે. ભરણપોષણ થતું નથી એટલે ચોરી કરે છે. આ ભયંકર ડાકુ એકવાર મજૂરના રૂપે શ્રીમા પાસે આવીને એમના સ્નેહનો[...]

તીર્થયાત્રા : દેવતાત્મા હિમાલય – ૧૨ : સ્વામી અખંડાનંદ

April 1, 2005|Tags: , , , |

(સપ્ટેમ્બર ૨૦૦૪થી આગળ) હિમાલયની પુત્રીઓનું અવરોહણ - અવતરણ પર્વતાધિરાજની બધી પુત્રીઓ, સૌથી પાવન ભાગીરથી ગંગા, યમુના, મંદાકિની અને અલકનંદા - નિરંતર આગળ ને આગળ વહી રહી છે. રસ્તામાં આવતાં બધાં[...]

શિક્ષણ : નારીશિક્ષણ : સ્વામી નિર્વેદાનંદ

April 1, 2005|Tags: , , |

(ઓક્ટો. ’૦૪ થી આગળ) આપણા આદર્શ મૂળત: આધ્યાત્મિક છે. અને એ બધા આદર્શો વિભિન્ન સામાજિક પરિસ્થિતિઓ પ્રમાણે સમયે સમયે આપણી સામાજિક સંરચનાનું નિર્ધારણ કરતા રહે છે. મનુષ્ય આધ્યાત્મિક પ્રગતિ કરવા[...]

પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન-પરિભ્રમણ – ૧ : સ્વામી વિદેહાત્માનંદ

April 1, 2005|Tags: , , |

હિન્દી માસિક પત્રિકા ‘વિવેક જ્યોતિ’માં સ્વામી વિદેહાત્માનંદજીએ લખેલ હિન્દી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. સ્વામીજીના પરિભ્રમણનો ઉદ્દેશ્ય સ્વામી વિવેકાનંદના આ ધરતી પરના અવતરણ[...]

Go to Top