ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
વિવેકવાણી : પરોપકારાય હિ સતાં જીવિતમ્ : સ્વામી વિવેકાનંદ
હિંમત રાખો, કંઈક વીરતાભર્યું કરો. ભાઈ! તમને મુક્તિ ન મળે તો પણ શું? કેટલીક વાર તમારે નરકમાં જવું પડે તો પણ શું? આ કથન ખોટું છે? મનસિ વચસિ કાયે પુણ્યપયીપૂષપૂર્ણા:[...]
સંપાદકીય : શ્રી શ્રીમા અને નરાવતાર નરેન : સ્વામી સર્વસ્થાનંદ
કાશ્મીરમાં અમરનાથ અને ક્ષીરભવાનીની યાત્રા કરીને ૧૮૯૮માં સ્વામી વિવેકાનંદ નિલાંબર મુખર્જીના ઉદ્યાનગૃહમાં આવેલા તત્કાલીન રામકૃષ્ણ મઠમાં ગયા. એ સમયનાં સંસ્મરણોને તાજાં કરીને એમના શિષ્ય શરત્ચંદ્ર આમ લખે છે : ‘સ્વામીજીના[...]
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
(ઓક્ટોબર, ૨૦૦૪ થી આગળ) પોતપોતાના મતને પ્રધાન ગણવો અદ્વૈતવાદના ચશ્મા પહેરીને જો આપણે શ્રીઠાકુરના સિદ્ધાંતની વ્યાખ્યા કરીએ તો આપણે એને વિકૃત બનાવી દઈશું. અદ્વૈતની યુક્તિ અનુસાર કેવળ અદ્વૈત જ સત્ય[...]
વિવિધ રૂપે શ્રીમા શારદાદેવી : સ્વામી જિતાત્માનંદ
સ્વામી પૂર્ણાત્માનંદજી દ્વારા સંકલિત અને ઉદ્બોધને પ્રકાશિત કરેલ ‘શ્રી શ્રીમાયેર પદપ્રાંતે’ના સંકલિત અંશો ‘વિવિધરૂપે શ્રીમા શારદાદેવી’ એ નામે ગુજરાતી પુસ્તકનું શ્રીમા શારદાદેવી સાર્ધશતાબ્દિ મહોત્સવના ઉપલક્ષ્યમાં ૧૭ ડિસેમ્બરના રોજ વિમોચન થયું[...]
પ્રકીર્ણ : પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી – ૮ : સ્વામી રંગનાથાનંદ
(ઓક્ટોબર’ ૦૪ થી આગળ) કાયદા, ન્યાય અને માનવનું દર્શન ગરીબોને કાયદાકીય સહાય મળવી જોઈએ આ ચર્ચા આ દેશમાં સાંભળવા મળે છે. આ દિશામાં કાચબાની ચાલે કંઈક થવા લાગ્યું છે. એ[...]
પ્રકીર્ણ : વિજ્ઞાન અને ટેક્નોલોજી માટે જૈવિક નીતિશાસ્ત્ર – ૨ : સ્વામી જિતાત્માનંદ
(એક હિન્દુ અભિગમ) અસ્તિત્વ માટેનો સંઘર્ષ ઉચ્ચતર ઉત્ક્રાંતિનો માર્ગ નથી ન્યૂટનની દ્વૈતવાદી વિચારણાએ પદાર્થથી ચિત્તને નોખું તારવ્યું અને પછી ધીમે ધીમે માણસથી માણસ, ઈશ્વરથી માણસ અને અંતમાં રાષ્ટ્રથી રાષ્ટ્રને ભિન્ન[...]
દેવી અને તેનાં વિવિધ સ્વરૂપો – ૩ : સ્વામી હર્ષાનંદ
રામકૃષ્ણ મઠ બેંગલોરના અધ્યક્ષ સ્વામી હર્ષાનંદજીએ મૂળ અંગ્રેજીમાં લખેલ પુસ્તક ‘Devi and her aspects’નો પ્રો. શ્રી ચંદુભાઈ ઠકરાલે કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકો સમક્ષ અહીં પ્રસ્તુત છે. - સં. દશમહાવિદ્યાઓ તાંત્રિક[...]
પ્રવાસ : મારી યુરોપયાત્રા – ૪ : સ્વામી નિખિલેશ્વરાનંદ
(સપ્ટેમ્બર, ૨૦૦૪ના અંકથી આગળ) નેધરલેન્ડથી અમે સવારના ૮-૩૦ વાગ્યે રવાના થયા. રસ્તામાં થેપલા-મમરાનો નાસ્તો કરતાં કરતાં, ભજન સાંભળતાં સાંભળતાં, રસ્તામાં આવતાં નાનાં રમણીય ગામડાં જોતાં જોતાં બપોર પછી કાર દ્વારા[...]
પ્રકીર્ણ : દૈવીશક્તિનું અવતરણ : બી. એમ. ભટ્ટ
દૈવી શક્તિનું અવતરણ શક્ય છે ખરું? કેટલાક અધ્યાત્મપ્રેમી, સાધનામાં રસ લેનારા વિદ્વાનો તરફથી એ પ્રશ્ન વારંવાર પૂછવામાં આવે છે. એના ઉત્તરમાં મારે પહેલાં મેં જે કહ્યું છે તે જ કહેવાનું[...]
પ્રકીર્ણ : (માતૃ) શક્તિ પરિચય : ડો. મહીપતરામ દવે
દૈવી શક્તિનું અવતરણ શક્ય છે ખરું? કેટલાક અધ્યાત્મપ્રેમી, સાધનામાં રસ લેનારા વિદ્વાનો તરફથી એ પ્રશ્ન વારંવાર પૂછવામાં આવે છે. એના ઉત્તરમાં મારે પહેલાં મેં જે કહ્યું છે તે જ કહેવાનું[...]
રાષ્ટ્રીય ચેતનાની જ્યોત પ્રજ્વલિત કરનાર બ્રહ્મવાદિની વાગમ્ભૃણી : ડો. રક્ષાબહેન સી. ત્રિવેદી
બ્રહ્મવાદિની વાગમ્ભૃણી વાક્ અભૃણ ઋષિની કન્યા હતી. તે પ્રસિદ્ધ બ્રહ્મવાદિની હતી અને તેણે ભગવતી દેવી સાથે અભિન્નતા પ્રાપ્ત કરી હતી. ઋગ્વેદ મંડળના ૧૨૫માં સૂક્તમાં દેવીસૂક્ત નામથી જે આઠ મંત્ર છે[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમમાં, શ્રીમાનો ૧૫૦મો જન્મજયંતી મહોત્સવનો સમાપન સમારોહ શ્રીમા શારદાદેવીની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવનો સમાપન સમારોહ ૧૭-૧૮-૧૯ ડિસેમ્બર, ૨૦૦૪ના રોજ યોજાયો હતો. આ ત્રિદિવસીય સમારોહના પ્રથમ દિને યુવશિબિરનું આયોજન કરવામાં આવ્યું[...]
દિવ્યવાણી
गायन्ति त्वा गायत्रिणः अर्चन्त्यकर्मर्किणः । ब्रह्माणस् त्वा शतक्रत उद्वंशम् इव येमिरे ॥ ગાયક તારા ગાતા ગાન, ઋષિ ઋચાથી કરતા માન; હે શતક્રતુ! બ્રાહ્મણ પણ તમને ઉઠાવે ઊંચા ધ્વજસમાન. (સા. :[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ઈશ્વરપ્રાપ્તિ પછી સંસાર – ૨ : શ્રીરામકૃષ્ણદેવ
ત્રૈલોકય - સંસારમાં પણ સારા માણસો તો છે ને? જેવા કે પુંડરિક વિદ્યાનિધિ, ચૈતન્યદેવના ભક્ત; તે તો સંસારમાં હતા. શ્રીરામકૃષ્ણ - તેને ગળા સુધી (ઈશ્વરીય પ્રેમનો) દારૂ આવી ગયો હતો.[...]
વિવેકવાણી : હિંદુધર્મમાં વેદોનું મહત્ત્વ : સ્વામી વિવેકાનંદ
હિન્દુ ધર્મનાં મૂળ તત્ત્વો ત્રણ : ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર, વેદો અપૌરુષેય હોવાની માન્યતા અને કર્મ તથા પુનર્જન્મની માન્યતા. કોઈ વેદોનો સૂક્ષ્મ અભ્યાસ કરે તો તેને તેમાં સંવાદિતાપૂર્ણ ધર્મ જણાશે. હિન્દુ[...]
સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને ભારતીય સંગીતપરંપરા – ૧ : સ્વામી સર્વસ્થાનંદ
સ્વામી વિવેકાનંદ ઉચ્ચ આધ્યાત્મિક ભાવરાજ્યની સર્વોચ્ચ કક્ષાએ વિરાજેલા હતા. આમ હોવા છતાં તેઓ સામાન્ય ભૌતિક વિદ્યા-કલા, સાહિત્યસંગીત વગેરેથી જરાય વિમુખ ન હતા. તેઓ બ્રહ્મની અનુભૂતિના આલોકમાં આ બધી પરાવિદ્યાઓને પણ[...]
કલા : સંગીત કલ્પતરુની ભૂમિકા – ૫ : સ્વામી વિવેકાનંદ
(ઓગસ્ટ ૨૦૦૪ થી આગળ) રાગ અને રાગિણી પહેલાં કહેવાઈ ગયું છે કે કેટલાક સૂર, ગમક, મૂર્છના તથા ગિટકરી, સંયોગી, રોહી, અવરોહી આદિ ક્રમોમાં વિન્યસ્ત થઈને એક એક રાગરાગિણીની સૃષ્ટિ રચાય[...]
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ) ગિરિશના મકાનમાં ભક્તોથી વીંટળાઈને શ્રીઠાકુર ભગવત્પ્રસંગ કરી રહ્યા છે. માસ્ટર મહાશયને કહે છે: ‘હું પ્રત્યક્ષ નિહાળું છું, હવે વધુ વિચાર શું કરવો? હું નિહાળું છું, તેઓ (પ્રભુ) જ[...]
પ્રકીર્ણ : પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી – ૯ : સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદ અમેરિકામાં ઓછામાં ઓછું ખરાબ લોકો માટે પણ આવું noosphere (ભીતરી સૂક્ષ્મ માનસિક વાતાવરણ) જોઈને ઘણા પ્રભાવિત થયા હતા. પોતાના લાહોરના વ્યાખ્યાનમાં ૧૮૯૭માં એમણે આ ભાવનાની ખૂબ[...]
પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદ : નવજાગ્રત હિંદુધર્મના પયગંબર – ૧ : સ્વામી જિતાત્માનંદ
ભારતના ઇતિહાસમાં હિંદુધર્મ ભયંકરમાં ભયંકર કટોકટીમાંથી પસાર થતો હતો ત્યારે અર્વાચીન, ગતિશીલ હિંદુધર્મની શોધને પંથે વિવેકાનંદ પડ્યા હતા. ભારતનાં ભણેલા બૌદ્ધિકો પર પાશ્ચાત્ય સંસ્કૃતિની આટલી વ્યાપક અસર કદીયે થઈ ન[...]
સ્વામી વિવેકાનંદની પ્રેરણાથી ૧૦૦ વર્ષ સુધી વહેલું અનન્ય સેવાઝરણું : સંકલન
રામકૃષ્ણ મિશન - વિવેકાનંદ આશ્રમ, રાયપુર દ્વારા પ્રકાશિત હિન્દી માસિક પત્રિકા ‘વિવેક જ્યોતિ’ના જાન્યુઆરી ૨૦૦૫ના અંકમાં પ્રસિદ્ધ થયેલ ‘સમાચાર અને સૂચનાએં’નો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.[...]
પ્રકીર્ણ : વ્યાકુળતા – ૧ : સ્વામી ભજનાનંદ
આધ્યાત્મિક વ્યાકુળતા એટલે શું ? સાધના કરવા પ્રેરનાર બળ કયું હોય છે ? કઈ વસ્તુ જીવાત્માને ઈશ્વર પ્રતિ વાળે છે ? આત્માના વિકાસ માટે કયું બળ તેને ગતિમાન કરે છે[...]
પ્રકીર્ણ : રૂવે રૂવે ઝરતું માતૃત્વ : દુષ્યંત પંડ્યા
પંદરમી - સોળમી સદીના પ્રખ્યાત ઈટેલિયન કલાકાર માઈકલ એન્જેલોનું અદ્ભુત શિલ્પ છે - ‘પાએના’. એ વિશાળ શિલ્પકૃતિમાં ઈસુની માતા મેડોના મૃત ઈસુના મસ્તકને પોતાના ખોળામાં રાખી બેઠાં છે અને ઈસુની[...]
શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓ : જગતના અરણ્યમાં : સંકલન
શ્રીરામકૃષ્ણ મઠ, ચેન્નાઈના ‘Tales and Parable of Sri Ramakrishna’ પ્રકાશનનો શ્રી દુષ્યંત પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદ ‘શ્રીરામકૃષ્ણદેવની દૃષ્ટાંત કથાઓ’ નામે પ્રકાશિત થનાર સચિત્રપુસ્તકના અંશો અહીં પ્રસ્તુત છે. - સં. એકવાર[...]
કેળવણી : વેદની વ્યાવહારિક બોધકથાઓ : કેશવલાલ વિ. શાસ્ત્રી
(દ્યા દ્વિવેદાની નીતિમંજરી પર આધારિત) (૧) કક્ષીવાનની કથા પ્રજાપતિએ યજ્ઞ દ્વારા ભૃગુ, અંગિરા અને અવિ - એમ ત્રણ પુત્રો ઉત્પન્ન કર્યા, તેમાં અંગિરાને ઉતથ્ય અને બૃહસ્પતિ - એમ બે પુત્રો[...]




