આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

સંસ્મરણ : શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ

November 1, 2004|Tags: , , |

લોકોનું દોષારોપણ: ‘શ્રીમા છોકરાઓને છીનવે છે’ પગલી મામી અને બીજા લોકોના મોંએ આ છોકરાઓને છીનવી લેવાની વાત સાંભળવા મળતી. જિબટાના રાયલોકો ધનવાન તાલુકદાર છે. એમાંથી એક તાલુકદારનો એકનો એક દીકરો[...]

પરમનું માતૃરૂપ : કેશવલાલ વિ. શાસ્ત્રી

November 1, 2004|Tags: , |

‘શ્રીશ્રીમા’ના આદરણીય નામથી સુવિખ્યાત થયેલાં એવાં શ્રીરામકૃષ્ણદેવનાં લીલા સહચારિણી પૂજ્ય શારદામણિદેવીના સાચા સ્વરૂપની ઓળખાણ આપી જતું એક સ્વત: પ્રમાણભૂત વિધાન તો શ્રીરામકૃષ્ણદેવે પોતે જ સ્વમુખથી આ પ્રમાણે કર્યું છે :[...]

દેવી અને તેનાં વિવિધ સ્વરૂપો – ૧ : સ્વામી હર્ષાનન્દ

November 1, 2004|Tags: , |

આપણે જે વિશ્વને જોઈએ છીએ અને અનુભવીએ છીએ તે બદ્ધ અને મુક્ત  શક્તિઓનું પોટલું છે. આધુનિક વિજ્ઞાનની આ શોધ છે. તેણે પ્રસંગવશાત્‌ પદાર્થ અને શક્તિ વચ્ચેના તફાવતને નાબૂદ કરી દીધો[...]

શ્રીમાનાં અપૂર્વ સંસ્મરણો : સ્વામી નિખિલેશ્વરાનંદ

November 1, 2004|Tags: , |

રામકૃષ્ણ મિશન, મોરિશિયસમાં ૧૫મી સપ્ટેમ્બર, ૨૦૦૪ના રોજ હિન્દીપ્રવચનનો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. તમે સૌ ભક્તો અનેક વર્ષોથી નિયમિત આશ્રમ આવો છો પૂ. સ્વામી કૃષ્ણાત્માનંદજી મહારાજ પાસેથી સાંભળીને[...]

શ્રી મા અને તેમની પ્રિય સુપુત્રી : સ્વામી પૂર્ણાત્માનંદ

November 1, 2004|Tags: , |

રામકૃષ્ણ મિશન - આશ્રમ, પટણા દ્વારા રામકૃષ્ણ મિશન - શતાબ્દિવર્ષના ઉપલક્ષ્યમાં પ્રકાશિત સ્મરણિકામાં મૂળ અંગ્રેજીમાં સ્વામી પૂર્ણાત્માનંદજીએ લખેલ લેખનો શ્રી પી.એમ. વૈષ્ણવે કરેલો ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે.[...]

ત્યાગસ્વરૂપિણી શ્રીમા શારદાદેવી : દુષ્યંત પંડ્યા

November 1, 2004|Tags: , |

શ્રીરામકૃષ્ણદેવની અને એમનાં સહધર્મચારિણી શ્રીમા શારદાદેવીની બધી બાબતો વિચિત્ર હતી. બંને લગ્ન કરીને પતિપત્ની બન્યાં હતાં પણ બંને સાંસારિક ભોગવાસનાથી આજીવન પર રહેલાં હતાં. ઠાકુરે તોતાપુરી પાસે સંન્યાસદીક્ષા લીધી હતી[...]

શ્રીરામકૃષ્ણ પરમહંસ દ્વારા જગદંબાની પ્રાર્થના : સંકલન

November 1, 2004|Tags: , , |

(છંદ : વસંતતિલકા) જગદંબ! હે વિનવણી સુણજો તમે આ, હું તો સમર્પિત સદા તુજને જ મૈયા! આધાર છે તુજ કૃપા-નજરો તણો મા! તારાં સદા સતત હું સ્મરણે રહું મા! ના[...]

હાસ્યરસિકા શ્રીમા શારદાદેવી : નિત્યરંજન ચેટર્જી

November 1, 2004|Tags: , |

નિત્યરંજન ચેટર્જીના મૂળ બંગાળી લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં. મા! મા! મા! એ જાણે કે પતિતપાવની, કલુષનાશિની ગંગાનું જ એક બીજું રૂપ[...]

શ્રીમાનું જીવનશિક્ષણ : જ્યોતિબહેન થાનકી

November 1, 2004|Tags: , |

મધ્યરાત્રિના શાંત નિરવ સમયે વાતાવરણને ભેદતો ‘ઓ કરુણામયી, ખોલો કુટિરદ્વાર! ઓ મા, શિશુને બહાર મૂકીને તું સૂતી છે, અંત:પુરે? દયામયી, આ તારો કેવો વ્યવહાર!’ કરુણ સ્વર સર્વત્ર પ્રસરી રહ્યો. શબ્દે[...]

સમાચાર દર્શન

November 1, 2004|Tags: , , |

ભારતના મહાન પનોતાપુત્ર સ્વામી વિવેકાનંદને રાષ્ટ્રની અંજલિ સ્વામી વિવેકાનંદના પૈતૃક નિવાસસ્થાને રામકૃષ્ણ મિશન દ્વારા નવનિર્મિત સ્મૃતિભવનનું મંગલ ઉદ્‌ઘાટન રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજના વરદ હસ્તે રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષો,[...]

સપ્તસાધિકા – ૧ : સ્વામી તેજસાનંદ

November 2, 2004|Tags: , |

રામકૃષ્ણ મિશન - વિદ્યામંદિર, બેલૂરના અધ્યક્ષ સ્વામી તેજસાનંદજીના ‘ઉદ્‌બોધન’ના વિશેષાંક -શ્રીશ્રીમા શતવર્ષ જયંતી સંખ્યા બંગાબ્દ વૈશાખ, ૧૩૬૧, ઈ.સ. ૧૯૫૩માં મૂળ બંગાળીમાં પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ[...]

દિવ્યવાણી

December 1, 2004|Tags: , , , |

त्वमस्यावपनी जनानामदितिः कामदुघा पप्रथाना । यत् त ऊनं तत् त आ पूरयाति प्रजापतिः प्रथमजा ऋतस्य ॥ હે માતૃભૂમિ! તમે અમારા સૌનાં સુખ દેનારાં છો, ઇચ્છિત પદાર્થો આપનારાં છો, એટલે તમારામાં[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : કેટલાંક દિવ્યરૂપો અને ઈશ્વરની સર્વવ્યાપકતા : શ્રીરામકૃષ્ણદેવ

December 1, 2004|Tags: , , |

* ઈશ્વર વિવિધ રૂપે દેખાય છે — કોઈક વાર મનુષ્યરૂપે તો કોઈ વાર ચિન્મયરૂપે. પણ દિવ્ય રૂપોમાં શ્રદ્ધા જોઈએ. * સચ્ચિદાનંદરૂપ કેવું છે એ કોઈ કહી શકે નહીં એટલે એણે[...]

વિવેકવાણી : ભારતનું પુનરુત્થાન : સ્વામી વિવેકાનંદ

December 1, 2004|Tags: , , |

‘સ્વામીજી! હિંદુ ધર્મનો પ્રચાર પશ્ચિમના દેશોમાં કરવાનું આપશ્રીને ક્યાંથી સૂઝયું?’ ‘મારે તો અનુભવ લેવો હતો. મારા ખ્યાલ મુજબ આપણા રાષ્ટ્રીય અધ:પતનનું મુખ્ય કારણ આપણે બીજી પ્રજાઓ સાથે છૂટથી હળતાભળતા નથી[...]

સંપાદકીય : શ્રીમા શારદાદેવીની પદરજથી પવિત્ર બનેલ તીર્થસ્થાનો – ૨ : સ્વામી સર્વસ્થાનંદ

December 1, 2004|Tags: , , |

૧૯૧૦માં જ્યારે શ્રીમા કોલકાતા આવ્યાં ત્યારે તેમની તબિયત બરાબર ન રહી. બલરામ બોઝનાં પત્ની કૃષ્ણભાવિનીએ તેમને ઓરિસ્સામાં કોઠારમાં હવાફેર કરવા ઘણી વિનંતી કરી. કોઠારમાં તેમની મોટી જાગીર હતી. શ્રીમા સહમત[...]

અર્વાચીન યુગમાં મહિલાઓ – ૨ : સ્વામી રંગનાથાનંદ

December 1, 2004|Tags: , |

રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજના મૂળ અંગ્રેજી પુસ્તક “Women in Modern Age” ના પ્રારંભના પ્રકરણનો શ્રીદુષ્યંતભાઈ પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. આ પ્રકરણ સપ્ટેમ્બર[...]

મહિમામંડિત માધુર્યગર્ભા શ્રીમા – ૨ : સ્વામી આત્મસ્થાનંદ

December 1, 2004|Tags: , |

રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘મમતામયી માઁ શારદા’માં પ્રસિદ્ધ થયેલ આ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદનો બાકીનો અંશ અહીં પ્રસ્તુત છે. - સં. કોલકાતામાં[...]

સ્વામી વિવેકાનંદ અને તેમનાં અનન્ય માતા – ૨ : સ્વામી પ્રભાનંદ

December 1, 2004|Tags: , |

શ્રીમા શારદાદેવી શાણપણ અને શક્તિનો એક અસીમ ખજાનો હતાં. એમાંથી સ્વામી વિવેકાનંદ પોતાના ગુરુદેવના જીવનકાર્યની પૂર્તિ માટે અવારનવાર પ્રેરણા મેળવતા. પોતાની મહાસમાધિ પહેલાં શ્રીરામકૃષ્ણદેવે પોતાની બધી શક્તિઓ સ્વામી વિવેકાનંદમાં રેડી[...]

સપ્તસાધિકા – ૨ : સ્વામી તેજસાનંદ

December 1, 2004|Tags: , |

ગોલાપમા હવે આપણે સપ્તસાધિકામાલાનું એક વધુ અમૂલ્ય રત્ન જોઈએ. એમનું નામ છે ગોલાપસુંદરી દેવી. ઉત્તર કોલકાતાના એક બ્રાહ્મણ પરિવારમાં એમનો જન્મ થયો હતો. એમનું વિવાહિત જીવન જરાય સુખકર ન હતું.[...]

દેવી અને તેનાં વિવિધ સ્વરૂપો – ૨ : સ્વામી હર્ષાનન્દ

December 1, 2004|Tags: , |

લક્ષ્મીનાં સ્વરૂપો અષ્ટમહાલક્ષ્મી તરીકે જાણીતાં લક્ષ્મીનાં આઠ સ્વરૂપો મૂર્તિશાસ્ત્રના ગ્રંથોમાં મળી આવે છે. આમાંની ગજલક્ષ્મી સૌથી વધુ લોકપ્રિય છે. દરવાજાની ફ્રેમ ઉપરના મથાળે મૂકવામાં આવતા પથ્થરના પાટડા કે ભારોટિયા ઉપર[...]

વિજ્ઞાન અને ટેક્નોલોજી માટે જૈવિક-નીતિશાસ્ત્ર – ૧ : સ્વામી જિતાત્માનંદ

December 1, 2004|Tags: , |

૨૩મી ઓગસ્ટ, ૨૦૦૪ને દિવસે પેરિસમાંના યુનેસ્કોના મુખ્ય મથકે, જૈવિક-નીતિશાસ્ત્ર પરની આંતરરાષ્ટ્રીય સમિતિમાં અપાયેલ  ‘Bioethics for Science and Technology - A Hindu perspective’ પ્રવચનનો શ્રી દુષ્યંતભાઈ પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના[...]

લોકમાતા નિવેદિતા : રવીન્દ્રનાથ ટાગોર

December 1, 2004|Tags: , |

ભગિની નિવેદિતાના દેહાવસાન પછી ૧૩ ઓક્ટોબર, ૧૯૧૩ના રોજ એમને અંજલિ આપતાં શ્રી રવીન્દ્રનાથ ટાગોરે લખેલ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાવાનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. ભગિની નિવેદિતા સાથે[...]

સમાચાર દર્શન

December 1, 2004|Tags: , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં કચ્છના ધાણેટી તથા રતનપર ગામના વિદ્યાર્થીઓ માટે ૫ નવેમ્બર થી એક સપ્તાહની શીતકાલિન સંસ્કારશિબિર યોજાઈ હતી.  શિબિરના પ્રારંભે આશ્રમના અધ્યક્ષ સ્વામી જિતાત્માનંદજીએ જીવનમાં ૐકારના રટણનું મહત્વ સમજાવ્યું[...]

દિવ્યવાણી

January 1, 2005|Tags: , , |

पावका नः सरस्वती वाजेभिर् वाजिनीवती । यज्ञं वष्टु धियावसुः ॥ પાવની એ સરસ્વતી, ઉપહારિણી ઉપહારથી અમારા યજ્ઞની પ્રજ્ઞામતી કરતી રહે નિત કામના. (ઋગ્વેદ : ૧.૩.૧૦) महो अर्णः सरस्वती प्रचेतयति केतुना[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ઈશ્વરપ્રાપ્તિ પછી સંસાર – ૧ : શ્રીરામકૃષ્ણદેવ

January 1, 2005|Tags: , , |

સંધ્યા થઈ. બલરામના દીવાનખાનામાં અને ઓસરીમાં દીવા કરવામાં આવ્યા. ઠાકુર શ્રીરામકૃષ્ણ જગન્માતાને પ્રણામ કરી હાથેથી મૂલમંત્રનો જપ કરીને ઈશ્વરનાં મધુર નામ લે છે. ભક્તો ચારે બાજુ બેઠેલા છે અને એ[...]

Go to Top