• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    સ્વામી વિવેકાનંદ ભારત પરિક્રમા શતાબ્દી ઉજવણી રામકૃષ્ણ મઠ અને મિશનનાં ઘણાં કેન્દ્રો દ્વારા આ સ્વામી વિવેકાનંદ ભારત પરિક્રમા શતાબ્દી ઉજવાઈ રહી છે. રામકૃષ્ણ મિશનના કોયમ્બટુર[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    વ્યક્તિત્વ ખીલવો ખંતથી

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    વ્યક્તિત્વ ખીલવો ખંતથી: લે. ડૉ. મધુભાઈ કોઠારી પ્રકાશક: આર. અંબાણી ઍન્ડ સન્સ, રાજકોટ, ૧૯૮૯, મૂ. રૂ. ૧૫. નાનામાં નાનું કામ ચોકસાઈથી, ચીવટથી, ધીરજથી અને એ[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદજીનાં સંસ્મરણો (૨)

    ✍🏻 મન્મથનાથ ગાંગુલી

    (સપ્ટેમ્બર ’૯૨થી આગળ) એક વખત બપોરે ચાર વાગે જપાનના એલચી (પ્રતિનિધિ) સ્વામીજીને મળવા બેલુર આવ્યા. અંદરના વરંડામાં, કે જ્યાં સામાન્ય રીતે સ્વામીજી મહેમાનોને મળતા ત્યાં,[...]

  • 🪔

    લીંબડીમાં સ્વામી વિવેકાનંદ (એકાંકી)

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    (ગયા અંકથી ચાલુ) (દૃશ્ય બીજું) (સ્થળ: લીંબડીના મહારાજાનો દરબારખંડ) (દીવાનજી સાથે મહારાજા પ્રવેશે છે) મહારાજા: દીવાનજી, આજની સવાર કંઈ શકુનવંતી જણાય છે. મને આજે એવું[...]

  • 🪔

    મા, દરશન દે. . .

    ✍🏻 વિજયાબહેન ગાંધી

    દરશન દે, મા, દરશન દે, મા, દરશન દે, તારા મિલનની ઝંખના છે આ મનમાં, તારા નામની રટણા છે રોમે રોમમાં...મા. પ્રેમ પુષ્પે હું તારાં પૂજન[...]

  • 🪔

    પશ્ચિમી દેશોને સ્વામી વિવેકાનંદે આપેલા સંદેશના બે આયામો (ર)

    ✍🏻 મેરી લુઈ બર્ક

    (મેરી લુઈ બર્ક દ્વારા રચિત ‘સ્વામી વિવેકાનંદ ઈન ધ વેસ્ટ’ (૬ ભાગોમાં) વિશ્વમાં ખ્યાતિ પામેલા છે. આ પુસ્તકના છઠ્ઠા ભાગમાંથી થોડા અંશો વાચકોના લાભાર્થે રજૂ[...]

  • 🪔

    એક અનોખું પ્રેમબંધન (૨)

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    (ગતાંકથી આગળ) નરેન્દ્ર તો કલકત્તા જઈને દૈનિક જીવનની પ્રવૃત્તિઓમાં ગૂંથાઈ ગયા. ને એક મહિનાનો સમયગાળો એમ જ પસાર થઈ ગયો. અને આ બાજુ શ્રીરામકૃષ્ણ નરેન્દ્રને[...]

  • 🪔

    શ્રીમા શારદામણિદેવી અને ભગિની નિવેદિતા

    ✍🏻 શ્રીમતી માલતીબહેન દલાલ

    સને ૧૮૯૯માં નિવેદિતાએ શ્રીમાનાં દર્શન પ્રથમ વાર કર્યાં. એકબીજાની ભાષાથી અજ્ઞાત હોવા છતાં બન્નેનાં હૃદયનું મિલન ખૂબ જ ગાઢ બન્યું હતું. શાળા શરૂ કરતાં પહેલાં[...]

  • 🪔

    સર્વની માતા

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    (શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી છે.) ચાલીશ વર્ષ પહેલાં કિશનપુર ખાતે રામકૃષ્ણ આશ્રમની એક એકાકી કુટિરમાં બનેલો પ્રસંગ છે.[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદનો અમર સંદેશ (ર)

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી ચાલુ) (૧૯૯૦ના જાન્યુઆરીની ૧૮મી તારીખે, સ્વામી વિવેકાનંદની જન્મતિથિએ, હૈદરાબાદના રામકૃષ્ણ મઠમાં, રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ, સ્વામી રંગનાથાનંદજી મહારાજે આપેલું પ્રવચન.) આજના યુગના[...]

  • 🪔 સંપાદકીય

    ધ્યાનનાં પ્રથમ સોપાનો (૮)

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    શ્રીરામકૃષ્ણદેવ મુસ્લિમોની નિયમિત નમાઝ પઢવાની ટેવને બિરદાવીને સાધકોને નિયમિત રીતે ધ્યાન કરવા માટે પ્રોત્સાહિત કરતા. મુસ્લિમોની આ વિશેષતા છે કે નમાઝનો સમય થાય કે તરત[...]

  • 🪔 વિવેકવાણી

    ભારતીય નારીઓની કેળવણી

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    “આપણે ઈચ્છીએ છીએ કે ભારતની નારીઓને એવી કેળવણી આપવામાં આવે કે જેનાથી તેઓ નિર્ભય બનીને ભારત પ્રતિ પોતાનું કર્તવ્ય સારી રીતે બજાવી શકે અને સંઘમિત્રા,[...]

  • 🪔

    દિવ્યવાણી

    ✍🏻

    मोक्षस्य हेतुः प्रथमो निगद्यते वैराग्यमत्यन्तमनित्यवस्तुषु। ततः शम श्रापि दमस्तितिक्षा न्यासः प्रसक्ताखिलकर्मणां भृशम्॥ ततः श्रुतिस्तन्मननं सतत्त्वघ्यानं चिरं नित्यनिरन्तरं मुनेः। ततोऽविकल्पं परमेत्य विद्वानिहैव निर्वाणसुखं समृच्छति॥ અનિત્ય વસ્તુઓ[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રાજકોટની મુલાકાતે રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ કલકત્તાથી ૨૦મી ઑગસ્ટે[...]

  • 🪔 દિપોત્સવી

    શિવભાવે જીવસેવા દ્વારા દિવ્યત્વ તરફ પ્રયાણ: દિવ્યાયન

    ✍🏻 સંકલન

    સો વર્ષો પૂર્વ માનવરૂપધારી ભગવાન શ્રીરામકૃષ્ણના શ્રીમુખેથી એક મહામંત્ર ઉદ્ઘોષિત થયો હતો, ‘દયા નહીં સેવા- શિવભાવથી જીવ સેવા!’ આ મંત્રને કેન્દ્રમાં રાખી સ્વામી વિવેકાનંદે ધર્મનું[...]

  • 🪔 દિપોત્સવી

    પરિવ્રાજક સંન્યાસી

    ✍🏻 સંકલન

    સ્વામી વિવેકાનંદના પરિવ્રાજક જીવનનું વિહંગાવલોકન ૧૮૮૮થી ૧૮૯૩ સુધીના સ્વામી વિવેકાનંદના ભારત પરિભ્રમણના મહત્ત્વના ઘટના પ્રસંગોના સીમાસ્તંભો: પથવિહીન વાટે ધપજે પથિક સિંહ શો નિર્ભય રહીને નિર્લેપ[...]

  • 🪔 દિપોત્સવી

    મનીષિઓની દૃષ્ટિએ સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સંકલન

    એક જ પૂર્ણ ૫૨માત્મા તત્ત્વ સમસ્ત બ્રહ્માંડમાં વિલસી રહ્યું છે એવા નિરપેક્ષ એકેશ્વ૨વાદનું સુયોગ્ય અર્થઘટન ક૨વું હોય તો મ૨મી થઈ જાઓ, ૨હસ્યવાદી બની જાઓ. ચિત્તની[...]

  • 🪔 દિપોત્સવી

    હોલિસ્ટિક વિજ્ઞાન અને સ્વામી વિવેકાનંદ

    ✍🏻 ડૉ. ચેતના માંડવિયા

    ‘હોલિસ્ટિક’ શબ્દ અંગ્રેજી શબ્દ ‘હોલ’ -whole ઉ૫૨થી આવ્યો છે. ૨૦મી સદીના વિજ્ઞાનને ‘હોલિસ્ટિક વિજ્ઞાન’ કહેવામાં આવે છે કા૨ણ કે આજનું વિજ્ઞાન એવા વિશ્વના ચિત્રને વધુને[...]

  • 🪔 દિપોત્સવી

    વહીવટીતંત્રમાં ભારતીય શીલાચાર અને સ્વામી વિવેકાનંદ

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    કોઈપણ કાર્ય કરતી વખતે આપણે બધા બહુધા કાર્ય કરવાની રીતનો જેટલો વિચાર કરીએ છીએ તેટલો વિચાર કાર્યના લક્ષ્ય પરત્વે ભાગ્યે જ કરતા હોઈએ છીએ. પણ[...]

  • 🪔 દિપોત્સવી

    સ્વામી વિવેકાનંદ મણિલાલ દ્વિવેદીની મુલાકાતે

    ✍🏻 ડૉ. ધીરુભાઇ ઠાક૨

    ત૨ણાની ઓથે ડુંગર ઢંકાઇને પડ્યો હોય તેમ કેટલીક ઘટનાઓ ઇતિહાસમાં ઢંકાઇને પડી હોય છે. સો વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદ ભારત દર્શને નીકળ્યા, ત્યારે નડિયાદમાં તેમણે[...]

  • 🪔 દિપોત્સવી

    પરિભ્રમણની પાંખે

    ✍🏻 ક્રાંતિકુમાર જોષી

    (સ્વામી વિવેકાનંદના ગુજરાત પરિભ્રમણની શતાબ્દી પ્રસંગે લખાયેલ વિશિષ્ટ લેખ-સં.) છેલ્લાં પંદ૨ વ૨સોમાં ગુજરાતની પ્રજાને જેટલા પ્રમાણમાં પ્રવાસ વર્ણનો પ્રાપ્ય બન્યાં છે, એટલાં કદાચ એ પહેલાં[...]

  • 🪔 દિપોત્સવી

    સ્વામી વિવેકાનંદનું ગુજરાત ૫રિભ્રમણ (સચિત્ર)

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    ગરવી ગુજરાત! ગુણવંતી ગુજરાત! ગુજરાતની અસ્મિતા. સંસ્કૃતિ, તેની શૌર્યભરી ગાથાઓ, ભક્તિની અમ૨ગાથા તેમજ સ૨વાણીએ કેટલાંયની પ્રશંસા મેળવી છે. ગુજરાતના ગૌરવભર્યાં ઇતિહાસે, અહીંના મિલનસાર સરળ લોકોએ[...]

  • 🪔 દિપોત્સવી

    સ્વામી વિવેકાનંદ-એક રાષ્ટ્રભક્ત

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    (શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી છે.) અર્થઘટન અને મૂલ્યાંકન અને પ્રશંસા ઘણું કરીને સમાલોચક, સમીક્ષક અને નિરીક્ષકની વ્યક્તિગત અભિરુચિ, શિક્ષણ,[...]

  • 🪔 દિપોત્સવી

    કાકાસાહેબના ઘડતરમાં સ્વામી વિવેકાનંદનો ફાળો

    ✍🏻 યશવન્ત શુક્લ

    મૂળ મહારાષ્ટ્રના, કોંકણના, એવા કાકાસાહેબ કાલેલકરને મહાત્મા ગાંધીજીએ‘સવાઈ ગુજરાતી’એવું બિરુદ આપેલું કેમકે, ગુજરાતમાં વસવું હોય તો ગુજરાતી શીખી લેવું જોઇએ એમ તરુણ કાલેલકરને ગાંધીજીએ કહેલું.[...]

  • 🪔 ૨ ઑક્ટોબર, ગાંધી જયંતી નિમિતે

    મહાત્મા ગાંધી

    ✍🏻 લાલજી મૂળજી ગોહિલ

    “બ્રહ્મ સત્યં જગન્મિથ્યા”, - એવી વ્યોમવિહારિણી; મેધાવી તર્કની વાણી, ગર્જ્યા તત્ત્વશિરોમણિ વરસ્યા જ્ઞાનના મેઘો, ભીંજી ના ધરતી અહીં; વ્યવહારે“જગત્સત્યં, બ્રહ્મમિથ્યા” - વદી રહી. પછી તો[...]

  • 🪔 કાવ્યકુસુમ

    એક નવા વિવેકાનંદને!

    ✍🏻 પ્રા. જ્યોત્સ્ના ય. ત્રિવેદી

    તે દિવસે ગંગાજીને કીનારે માની જેમ પ્રતીક્ષા કરતા બેઠા હતા શ્રી રામકૃષ્ણ પરમહંસદેવ એના તોફાની તરુણ વિવેકાનંદની ખોજમાં... વેદનાનાં ભૂરાં ફુલો વચ્ચે એમની આર્ષદૃષ્ટિ શોધતી[...]

  • 🪔 કાવ્યકુસુમ

    વિવેકાનંદજીના ગુજરાત-પ્રયાસની શતાબ્દીએ

    ✍🏻 ડૉ. યશવંત ત્રિવેદી

    મારું મન થઈ ગયું છે ટ્રેનની બારી સમું- બારીમાંથી દેખાતા ઉધ્વસ્ત આકાશ સમું એક ધ્વસ્ત દેશ સમું તૃષિત તૃણો અને વૃક્ષોની જેમ દોડતું અનસ્ત તૃષામાં[...]

  • 🪔 કાવ્યકુસુમ

    માયા

    ✍🏻 યૉસેફ મૅકવાન

    નહિ તેજ કોઈ નહિ છાયા! અહીં હવામાં તરતી કેવળ ફલગંધની કાયા: તરુવર ફરકે લીલું જાણે પર્ણ-સરોવર છલકે, લળી જતી આ ડાળ ડાળ તે એક થવાને[...]

  • 🪔 કાવ્યકુસુમ

    પ્રભાતાંકુર અને મન

    ✍🏻 ઉશનસ્

    અંધારાના કાળમીંઢ, તોતીંગ તોળાયેલા ખડકો-ઘેરી ખીણમાં છેક તળિયે રોજની જેમ જ એક પ્રત્યૂષપુષ્પનો અંકુર નીકળી આવ્યો છે, એક ઝીણી તેજની ટશરમાં અહો, અદ્ભુત એનું રૂપ![...]

  • 🪔 કાવ્યકુસુમ

    ચિતારો

    ✍🏻 જયન્ત પાઠક

    અજબ મિલાવટ કરી ચિતારે રંગપ્યાલીઓ ભરી! એક લસરકે ઊગી નીકળ્યાં જંગલ જંગલ ઝાડ; ટપકે ટપકે ફૂટી નીકળ્યા ધરતી પરથી પ્હાડ! ઘટ્ટ નીલિમા નરી. જરાક ખંખેરી[...]

  • 🪔 કાવ્યકુસુમ

    આવો!

    ✍🏻 મકરન્દ દવે

    અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર; તરબોળી દ્યોને તારેતારને, વીંધો અમને વ્હાલા, આરંપાર: આવો, રે આવો હો જીવણ, આમના. અમે, રે સૂના[...]

  • 🪔 કાવ્યકુસુમ

    ચરણ રુકે ત્યાં કાશી

    ✍🏻 હરીન્દ્ર દવે

    જ્યાં ચરણ રુકે ત્યાં કાશી. ઝાકળના બિંદુમાં જોયો ગંગાનો જલરાશિ. જ્યાં પાય ઊઠે ત્યાં રાજમાર્ગ, જ્યાં તરતો ત્યાં મહાસાગર, જે ગમ ચાલું એ જ દિશા,[...]

  • 🪔 કાવ્યકુસુમ

    પારાવારના પ્રવાસી

    ✍🏻 બાલમુકુન્દ દવે

    આપણે તે દેશ કેવા? આપણે વિદેશ કેવા? આપણે પ્રવાસી પારાવારના હે...જી. સંતરી સૂતેલા ત્યારે આપણે અખંડ જાગ્યા, કોટડાં કૂદીને ભાગ્યા, આપણે કેદી ના કારાગારના હે...જી.[...]

  • 🪔 કાવ્યકુસુમ

    ને એ જ તું?

    ✍🏻 રાજેન્દ્ર શાહ

    ને એ જ તું? એ તું જ? જેની હુથેલી નો નાગરવેલ કેરા કૉળેલ કોઈ નવ પર્ણ જેવી સ્પર્શી હતી શીતલ લાલિમા ભરી? ને એ જ[...]

  • 🪔 કાવ્યકુસુમ

    ક્યાં હશે છુપાઈ

    ✍🏻 સુંદરમ્

    ક્યાં હશે છુપાઈ ક્યાં કૃપાની કુંજ તારી ક્યાં હશે દટાઈ ક્યાં સુધાની સેર તારી શુષ્ક હ્રદય પાત્ર લઈ ઘેર-ઘેર યાચું જઈ ડુંગરો શા દાન મળ્યા[...]

  • 🪔 કાવ્યકુસુમ

    વિશાળે જગવિસ્તારે

    ✍🏻 ઉમાશંકર જોશી

    વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી: પશુ છે, પંખી છે પુષ્પો, વનોની છે વનસ્પતિ! વીંધાય છે પુષ્પ અનેક બાગનાં! પીંખાય છે પાંખ સુરમ્ય પંખીની! જીવો[...]

  • 🪔 કાવ્યકુસુમ

    એક જ દે ચિનગારી, મહાનલ!

    ✍🏻 હરિહર ભટ્ટ

    એક જ દે ચિનગારી, મહાનલ! એક જ દે ચિનગારી. ચકમક લોઢું ઘસતાં-ઘસતાં ખરચી જિંદગી સારી; જામગરીમાં તણખો ન પડ્યો ન ફળી મહેનત મારી. ચાંદો સળગ્યો,[...]

  • 🪔 કાવ્યકુસુમ

    મંગલ મન્દિર ખોલો

    ✍🏻 નરસિંહરાવ દિવેટિયા

    મંગલ મન્દિર ખોલો, દયામય! મંગલ મન્દિર ખોલો! જીવનવન અતિ વેગે વટાવ્યું, દ્વાર ઊભો શિશુ ભોળો; તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો, શિશુને ઉરમાં લ્યો, દયામય! મંગલ[...]

  • 🪔 કાવ્યકુસુમ

    હજીયે ન જાગે મારો આતમરામ

    ✍🏻 ‘શેષ’: રામનારાયણ વિ. પાઠક

    હજીયે ન જાગે મારો આતમરામ! મારો આતમરામ! સમુંદર ઘૂઘવે છે દૂર, વાયુ સૂસવે ગાંડોતૂર, સમજું ન ભરતી કે આ તે આવે છે તૂફાન! હજીયે ન[...]

  • 🪔 કાવ્યકુસુમ

    જય! જય! ગરવી ગુજરાત!

    ✍🏻 નર્મદ

    જય! જય! ગરવી ગુજરાત! જય! જય! ગરવી ગુજરાત! ધ્વજ પ્રકાશશે ઝળળ કસુંબી, પ્રેમશૌર્ય અંકિત, તું ભણવ ભણવ નિજ સંતતિ, સહુને પ્રેમભક્તિની રીત. ઊંચી તુજ સુંદર[...]

  • 🪔 કાવ્યકુસુમ

    હિરનો મારગ છે શૂરાનો,

    ✍🏻 પ્રીતમ

    હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને; પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને. સુત વિત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા[...]

  • 🪔 કાવ્યકુસુમ

    બોલ મા, બોલ મા

    ✍🏻 મીરાંબાઈ

    (રાગ ઝિંઝોટી - તીન તાલ) બોલ મા, બોલ મા, બોલ મા, રે રાધા-કૃષ્ણ વિના બીજું બોલ મા. ધ્રુ૦ સાકર શેરડીનો સ્વાદ તજીને કડવો લીમડો ઘોળ[...]

  • 🪔 કાવ્યકુસુમ

    આજ આનંદ

    ✍🏻 અખો

    આજ આનંદ મારા અંગમાં ઊપજ્યો, પરિબ્રહ્મની મુંને ભાળ લાંધી; ગૂંગાની સાનમાં સામો સમજે નહિ, અદબદ મૂઠડી રહી રે બાંધી. કોઈ તીરથ અડસઠ કરે, દેવદેરાં ફરે,[...]

  • 🪔 કાવ્યકુસુમ

    અખિલ બ્રહ્માંડમાં

    ✍🏻 નરસિંહ મહેતા

    અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહિર, જૂજવે રૂપે અનંત ભાસે; દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. પવન તું, પાણી તું, ભૂમિ[...]

  • 🪔 શ્રી દુર્ગાષ્ટમી પ્રસંગે

    શ્રી મહિષાસુરમર્દિનીસ્તોત્રમ્

    ✍🏻 સંકલન

    अयि गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्ध्यशिरोऽधिनिवासिनि विष्णुविलासिनि जिष्णुनुते। भगवति हे शितिकंठकुटुंबिनि भूरिकुटुम्बिनि भूरिकृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते||१|| હે ગિરિરાજપુત્રી, પૃથ્વીને આનંદિત કરનારી, વિશ્વને[...]

  • 🪔 દિપોત્સવી

    અન્નં બ્રહ્મ!

    ✍🏻 ગુણવંત શાહ

    ક્યારેક એવો પ્રશ્ન થાય કે: પોતાને હિંદુ કહેવડાવતા લોકોમાંથી કેટલા ભણેલાગણેલા લોકોએ ઉપનિષદ પરનો એકાદ ગ્રંથ પણ જોયો હશે ખરો? હું જોવાની વાત કરું છું,[...]

  • 🪔 દિપોત્સવી

    એક અનોખું પ્રેમબંધન (૧)

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    “મા, મા, તું એને મારી પાસે મોકલ. એને જોયા વગર મારા હૃદયમાં દારુણ દુ:ખ થાય છે. ઓહ! અહીં આવ્યો એને કેટલો વખત થઈ ગયો? એ[...]

  • 🪔 દિપોત્સવી

    ભારતીય સંસ્કૃતિના સંદેશવાહક

    ✍🏻 ડૉ. રમણલાલ જોષી

    સ્વામી વિવેકાનંદ જેવી વિશ્વવિભૂતિ વિશે એટલું બધું લખાયું છે ને લખાયે જાય છે કે એ બધાનો સંગ્રહ એ એક નાનકડું પુસ્તકાલય થઈ રહે. સ્વામી વિવેકાનંદનું[...]

  • 🪔 દિપોત્સવી

    લીંબડીમાં સ્વામી વિવેકાનંદ (એકાંકી)

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    સ્વામીજી: આ વળી કઈ જગ્યા હશે? આવડું મોટું પ્રાંગણ! પણ આમાં કોઈ માણસ તો ક્યાંય નજરે પડતું નથી. અહીં તો એક વિચિત્ર રહસ્ય સમી શાન્તિ[...]

  • 🪔 દિપોત્સવી

    સ્વામી વિવેકાનંદનો અમર સંદેશ (૧)

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (૧૯૯૦ના જાન્યુઆરીની ૧૮મી તારીખે, સ્વામી વિવેકાનંદની જન્મતિથિએ, હૈદરાબાદના રામકૃષ્ણ મઠમાં, રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ, સ્વામી રંગનાથાનંદજી મહારાજે આપેલું પ્રવચન.) સ્વામી વિવેકાનંદ અને ‘ગીતા’જેવા[...]