🪔 દિપોત્સવી
સ્વામી વિવેકાનંદ અને વેદાંત
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
October-November 1992
(શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે.) એ તો હવે સૌને વિદિત છે કે સ્વામી વિવેકાનંદ એક અતિ ઉચ્ચ કોટિના વેદાન્તી[...]
🪔 દિપોત્સવી
સ્વામી વિવેકાનંદ એટલે શ્રીરામકૃષ્ણદેવે પ્રકટાવેલો દિવ્ય ચૈતન્ય પ્રદીપ
✍🏻 વિમલા ઠકાર
October-November 1992
નરેન્દ્ર હતો અણખૂટ સંભાવનાઓથી સળવળતો સાહસી અમૃતપુત્ર. શ્રીરામકૃષ્ણ દેવની નાનીશી આંગળીઓ નરેન્દ્રની કાયાને અડી કે ન અડી, ત્યાં તો અમૃતપુત્રનો અમૃતકુંભ છલકવા માંડ્યો. શ્રી ઠાકુરે[...]
🪔 દિપોત્સવી
સ્વામી વિવેકાનંદના સંદેશનું મહત્ત્વ
✍🏻 ભગિની નિવેદિતા
October-November 1992
સ્વામી વિવેકાનંદના ગ્રંથોની આ આવૃત્તિ ચાર ખંડમાં થવાની છે.* તેમાં જગતની સર્વસાધારણ પ્રજા માટે ઉપદેશ છે એટલું જ નહીં, પણ હિંદનાં પોતાનાં સંતાનો માટે પણ[...]
🪔 દિપોત્સવી
સ્વામી વિવેકાનંદ અને તરુણ ભારત
✍🏻 ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
October-November 1992
(કલકત્તામાં એક સ્થાને ચાળીસના દાયકાના આરંભના ભાગમાં અપાયેલા વ્યાખ્યાનના અહેવાલોને આધારે ‘પ્રબુદ્ધ ભારત’ના એક જૂના અંકમાં છપાયેલ લેખનો અનુવાદ. એમણે પચાસ વર્ષ પહેલાં જે કહ્યું[...]
🪔 દિપોત્સવી
પશ્ચિમી દેશોને સ્વામી વિવેકાનંદે આપેલા સંદેશના બે આયામો (૧)
✍🏻 મેરી લુઈ બર્ક
October-November 1992
(મિસ મેરી લુઈ બર્ક દ્વારા રચિત ‘સ્વામી વિવેકાનંદ ઈન ધ વેસ્ટ’ (૬ ભાગોમાં) વિશ્વવિખ્યાતિ પામેલાં છે. આ પુસ્તકના છઠ્ઠા ભાગમાંથી થોડા અંશો વાચકોના લાભાર્થે રજૂ[...]
🪔 દિપોત્સવી
સ્વામી વિવેકાનંદ અને રાષ્ટ્રીય કેળવણી
✍🏻 સી. સુબ્રમણ્યમ્
October-November 1992
રાષ્ટ્રના આર્થિક, સામાજિક અને રાજકીય - એમ સર્વાંગી વિકાસમાં શિક્ષણ કેવો મહત્ત્વનો ભાગ ભજવે છે તે વિશે રાષ્ટ્રવ્યાપી જાગૃતિ આવી છે. સ્વામી વિવેકાનંદે લગભગ ૧૦૦[...]
🪔 દિપોત્સવી
આધુનિક વિશ્વના ઘડવૈયા સ્વામી વિવેકાનંદ
✍🏻 એ.એલ.બાશામ
October-November 1992
આજે પણ, નરેન્દ્રનાથ દત્ત—જેઓ પાછળથી સ્વામી વિવેકાનંદ બન્યા—ના જન્મનાં સો વરસ પછી પણ, વિશ્વ ઇતિહાસના પન્ને તેમનું મહત્ત્વ આંકવાનું ઘણું મુશ્કેલ છે. આ મહત્ત્વ કોઈપણ[...]
🪔 દિપોત્સવી
આત્મપરિચયની સાધના
✍🏻 કાકા કાલેલકર
October-November 1992
ભારતની સાધના આત્મપરિચયની છે. આત્મતત્ત્વના અધિકાધિક પરિચય વડે આપણી સંસ્કૃતિ સમૃદ્ધ થતી આવી છે. જયારે વિશ્વનો પરિચય આપણને એના આઘાતો દ્વારા થતો ગયો અને છતાં[...]
🪔 સંપાદકીય
ધ્યાનનાં પ્રથમ સોપાનો (૭)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
October-November 1992
(ધ્યાનમાં મન કેમ લાગતું નથી ?) મોટા ભાગના સાધકોનો પ્રશ્ન હોય છે- “ધ્યાનમાં મન કેમ લાગતું નથી? મન કેમ એકાગ્ર થતું નથી?” જેઓને આ સમસ્યાનો[...]
🪔 વિવેકવાણી
પ્રેમ એ જ જીવન છે
✍🏻 સ્વામી વિવેકાનંદ
October-November 1992
સંસ્થાને આગળ ધપાવો. પ્રેમ, અંતરની સચ્ચાઈ અને ધીરજ સિવાય બીજું કંઈ જરૂરનું નથી. વિકાસ, એટલે કે વિસ્તાર અથવા પ્રેમ, એ સિવાય જીવન બીજું શું છે[...]
🪔
દિવ્યવાણી
✍🏻
October-November 1992
मूर्तमहेश्वरमुज्जवलभास्करमिष्टममरनरवंद्यम्। वन्दे वेदत्तनुमुज्झितगर्हितकांचनकामिनीबंधम्॥१॥ कोटिभानुकरदीप्तसिंहमहोकटितटकौपीनवन्तम्। अभीरभीहुंकारनादितदिङ्मुखप्रचण्डताण्डवनृत्यम्॥२॥ भुक्तिमुक्तिकृपाकटाक्षप्रेक्षणमघदलविदलनदक्षम्। बालचंद्रधरमिन्दु वंद्यमिह नौमि गुरुविवेकानन्दम्॥३॥ હે ઇષ્ટદેવ ! મહેશ્વરના મૂર્તસ્વરૂપ! સૂર્યની જેમ પ્રકાશવંત! દેવો તથા મનુષ્યોને વંદનીય! હે વેદમૂર્તિ, નિંદનીય[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
September 1992
શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા રાહતકાર્ય કચ્છ જિલ્લાના નખત્રાણા, ભૂજ અને દયાપુર તાલુકાના પૂરમાં સપડાઈ ગયેલ ૧૩ ગામોના ૫૨૪ પરિવારોમાં નીચેની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું[...]
🪔 પુસ્તક સમીક્ષા
ખોલો દ્વાર સમૃદ્ધિનાં
✍🏻 સ્વેટ માર્ડન
September 1992
ખોલો દ્વાર સમૃદ્ધિનાં: લે. સ્વેટ માર્ડન, રૂપાંતર યશરાય; પ્રકા. આર અંબાણી ઍન્ડ સન્સ, રાજકોટ, ૧૯૮૯, મૂ. રૂ. ૯/- ૬૮ પાનાંની અને ૬ પ્રકરણોની આ નાની[...]
🪔 પ્રેરક પ્રસંગ
નિરાભિમાની સંત
✍🏻 સંકલન
September 1992
“હું જપ કરું, સત્સંગ કરું, ધ્યાન ધરું - અને - મારા ચિત્તમાંથી અહંકાર, અભિમાન, મોટાઈનો ભાવ નિર્મૂળ ન થાય, તો મારી એ ઉપાસના મિથ્યા છે.[...]
🪔
સ્વામી વિવેકાનંદજીનાં સંસ્મરણો
✍🏻 મન્મથનાથ ગાંગુલી
September 1992
: પહેલી મુલાકાત : જ્યારે મેં સાંભળ્યું કે સ્વામીજી (સ્વામી વિવેકાનંદ) કલકત્તામાં આવ્યા છે ત્યારે તે લગભગ ઈ. સ. ૧૮૯૭ની સાલ હતી. હું તેમને મળવા[...]
🪔
શ્રીરામકૃષ્ણ ઉપનિષદ (૪): ચિત્તશુદ્ધિ
✍🏻 ચક્રવર્તી રાજગોપાલાચાર્ય
September 1992
કદી કોઈ સુંદર સ્ત્રી તમારી સામે આવે તો આપણે જેને દુર્ગા, ભવાની વગેરે નામોથી પૂજીએ છીએ તે પરમેશ્વરરૂપ દેવીનું ચિંતન કરવું જોઈએ. એ સુંદર સ્ત્રીને[...]
🪔
હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી (૭)
✍🏻 સ્વામી હર્ષાનંદ
September 1992
પ્રશ્ન: ૨૬. આ જગત, જ્યાં આપણું અસ્તિત્વ છે, જેને આપણે જોઈએ છીએ, એ જગતનું નિર્માણ કઈ રીતે થયું? હિન્દુધર્મમાં તેનું નિરૂપણ જોવા મળે છે ખરું?[...]
🪔
‘કાલી, તારે ભાષણ આપવાનું છે’
✍🏻 જ્યોતિબહેન થાનકી
September 1992
(શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી અભેદાનંદજી મહારાજ કાલી તપસ્વીમાંથી મહાન ધર્મપ્રચારક કેવી રીતે બન્યા તેનું રોચક વર્ણન શ્રી જ્યોતિબહેન થાનકીની કલમે આલેખાયેલું છે. સ્વામી અભેદાનંદજી મહારાજની[...]
🪔
વીરેશ્વર શક્તિની ગોદમાં...
✍🏻 ક્રાંતિકુમાર જોષી
September 1992
ધરતીના પેટને ચીરીને નીકળતા ધગધગતા લાવારસની માફક સ્વામીજીનો પુણ્યપ્રકોપ ‘ક્ષીર ભવાની’નું ખંડિત મંદિર જોઈ, ભભૂકી ઊઠ્યો. જીર્ણ શીર્ણ મંદિર નિહાળી આ તેજ મિજાજનો યુવાન સંન્યાસી[...]
🪔
બુદ્ધિવાદ અને આધ્યાત્મિકતા
✍🏻 સ્વામી અશોકાનંદ
September 1992
કેટલાંકને એમ લાગશે કે વિદ્યા, કલા, કર્મ વગેરે આધ્યાત્મિકતાના અંગભૂત ભાગો છે. આમ છતાં તે ભ્રામક વિચાર છે. ખાસ કરીને ઈંગ્લાન્ડના પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયથી પ્રભાવિત લોકો[...]
🪔
આપણી ઈન્દ્રધનુષી ક્ષણો
✍🏻 કીર્તિકુમાર ઉ. પંડ્યા
September 1992
ચિંતનિકા શ્રીરામકૃષ્ણ પરમહંસે નિરંજનનાથના અનેક સંબંધોની વાત કરી છે; એમણે લખ્યું છે કે મારે ‘ઈશ્વર પાસે આનન્દ મેળવવો છે, એમની સાથે રમવું છે.’ શ્રીરામકૃષ્ણદેવનો ઈશ્વર[...]
🪔
સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ સમાજવાદી સમાજ
✍🏻 સ્વામી શશાંકાનંદ
September 1992
(સ્વામી શશાંકાનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે. અને રામકૃષ્ણ મિશન સમાજ સેવા શિક્ષણ મંદિર, બેલુર મઠના પ્રિન્સિપાલ છે.) સ્વામી વિવેકાનંદ બહુમુખી પ્રતિભાસંપન્ન હતા. જીવનનાં વિભિન્ન દૃષ્ટિકોણોને તેમણે[...]
🪔
વિશ્વના મૂળ નિર્માણપિંડની ખોજ
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
September 1992
ભૌતિકવિજ્ઞાનનો પર્યાયવાચી અંગ્રેજી શબ્દ ‘ફિઝીક્સ’ મૂળ ગ્રીક શબ્દ ‘ફિઝીસ’માંથી ઊતરી આવ્યો છે. એનો અર્થ ‘સ્વરૂપ’ એમ થાય છે. એટલે ભૌતિકવિજ્ઞાનના સાચા સ્વરૂપના જ્ઞાનને ‘ફિઝીક્સ’ કહેવાય.[...]
🪔 સંપાદકીય
ધ્યાનનાં પ્રથમ સોપાનો (૬)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
September 1992
સ્વામી વિવેકાનંદજીની ઇચ્છાને માન આપીને તેમના ગુરુભાઈ સ્વામી તુરીયાનંદજીએ ઈ.સ. ૧૯૦૦માં અમેરિકાના નોર્થ કેલિફૉર્નિયામાં શાંતિ આશ્રમની સ્થાપના કરી. નિર્જન સ્થળમાં હોવાથી ૧૬૦ એકર જમીનમાં પ્રસરેલ[...]
🪔 વિવેકવાણી
કામ, બસ કામ કરે!
✍🏻 સ્વામી વિવેકાનંદ
September 1992
વિકાસની પ્રથમ શરત છે સ્વતંત્રતા. જેમ માણસને વિચારની કે વાણીની સ્વતંત્રતા હોવી જોઈએ, તે જ રીતે તેને આહારમાં, પહેરવેશમાં, લગ્નમાં અને બીજી બધી બાબતોમાં બીજાને[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
September 1992
मोक्षकारणसामग्रयां भक्तिरेव गरीयसी। स्वस्वरूपानुसन्धान भक्तिरित्यभिधीयते॥ स्वात्मतत्त्वानुसन्धानं भक्तिरित्यपरे जगु:। उक्तसाधनसंपन्नस्तत्त्वजिज्ञासुरात्मनः॥ મુક્તિનાં કારણેાની સામગ્રીમાં ભક્તિ જ સાથી શ્રેષ્ઠ છે. પેાતાના સ્વરૂપનું મનન કરવું, એ જ ‘ભક્તિ’ કહેવાય[...]
🪔
સમાચાર દર્શન
✍🏻 સંકલન
August 1992
રામકૃષ્ણ મિશનને માનવતાની સેવા માટે આંતરરાષ્ટ્રીય પુરસ્કાર પ.બંગાળના ગવર્નર ડૉ. નુરૂલ હુસનના હસ્તે કલકત્તામાં ૨૦મી એપ્રિલે રામકૃષ્ણ મિશનને માનવતાના ક્ષેત્રમાં અદ્વિતીય ફાળો આપવા બદલ ‘જી.[...]
🪔
મુક્તિપુરી દ્વારકા ધામ
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
August 1992
શ્રીકૃષ્ણ જન્માષ્ટમી (૨૧ ઑગસ્ટ) પ્રસંગે ભારત વર્ષની સાંસ્કૃતિક સીમા જાણે કે અંકિત કરતાં હોય એમ એની ચારે દિશાએ ચાર તીર્થધામો રખેવાળી કરતાં ખડાં છે: પૂર્વમાં[...]
🪔
ક્રાન્તિકારી સાવરકર ત્રિપુટી અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ
✍🏻 સ્વામી વિદેહાત્માનંદ
August 1992
૧૫મી ઑગસ્ટ સ્વાધીનતા દિન પ્રસંગે (સ્વામી વિદેહાત્માનંદજી શ્રીરામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ રાયપુર દ્વારા પ્રકાશિત હિન્દી પત્રિકા ‘વિવેકજ્યોતિ’ના સહસંપાદક છે.) ગણેશ, વિનાયક અને નારાયણ - આ[...]
🪔
પ્રાણાયામ
✍🏻 સ્વામી અશોકાનંદ
August 1992
(બ્રહ્મલીન સ્વામી અશોકાનંદજી રામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી હતા.) અહીં અમે ટૂંકમાં પ્રાણાયામ વિષે કહેવા ધારીએ છીએ. પ્રાણાયામ મનની સૂક્ષ્મ અવસ્થાઓને પ્રાપ્ત કરવાનું એક અસરકારક[...]
🪔
આરતી અથવા સાંધ્ય સેવા
✍🏻 સ્વામી પ્રમેયાનંદ
August 1992
(સ્વામી પ્રમેયાનંદજી શ્રીરામકૃષ્ણ મઠના ટ્રસ્ટી અને રામકૃષ્ણ મિશનની ગવર્નિંગ બૉડીના સદસ્ય છે.) હિન્દુ પરંપરા મુજબ સાંધ્યસેવા (ભકિત)ને આરતી કહે છે. તેને નીરાજના તરીકે પણ ઓળખવામાં[...]
🪔
‘દીકરી, તારી ઇચ્છા પૂર્ણ થશે’
✍🏻 સ્વામી પ્રભાનંદ
August 1992
(એક કુમાર્ગી પતિના પરિવર્તનની કહાણી) (શ્રીમત્ સ્વામી પ્રભાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સેક્રેટરી છે.) શ્રીમતી કૃષ્ણપ્રિયંગિની જ્યારે દરેક પ્રકારના પ્રયત્નો કરવા છતાં પણ[...]

🪔
રામાયણ-મહાભારત : વૈશ્વિક ચેતનાનો આવિષ્કાર
✍🏻 ડૉ. યશવંત ત્રિવેદી
August 1992
રામાયણ-મહાભારત ઈલિયડ અને ઓડીસીની કક્ષાનાં આર્ષ મહાકાવ્યો છે. તળ ફૂટીને Cosmic necessityમાંથી વૈશ્વિક અનિવાર્યતામાંથી - આ મહાકાવ્યો પ્રગટેલાં છે. પ્રભુની કોઈ શાશ્વતી ઇચ્છાથી પ્રગટેલાં આવાં[...]
🪔
સાધનામાં વ્યાકુળતાનું મહત્ત્વ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
August 1992
(શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે.) સામાન્ય રીતે આધ્યાત્મિક સાધના અંગે આપણે અસ્પષ્ટ ખ્યાલ ધરાવીએ છીએ. મોટા ભાગે તો આપણે[...]
🪔 સંપાદકીય
ધ્યાનનાં પ્રથમ સોપાનો (૫)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
August 1992
એકવાર નારદમુનિ એક વનમાં થઈને જઈ રહ્યા હતા, ત્યારે તેમણે એક વિચિત્ર પાગલ જેવા માણસને જોયો. તે નાચતો, કૂદતો અને કીર્તન કરતો હતો. નારદજીને જોઈને[...]
🪔 વિવેકવાણી
ભારત માતાકી જય હે!
✍🏻 સ્વામી વિવેકાનંદ
August 1992
ભારતનો ઉદ્ધાર થશે જ; શરીરના બળથી નહીં પરંતુ આત્માની શક્તિથી; વિનાશના વાવટાથી નહીં પરંતુ શાંતિ અને પ્રેમના ધ્વજથી-સંન્યાસીનાં ભગવાં વસ્ત્રથી; સંપત્તિના જોરથી નહીં પરંતુ ભિક્ષાપાત્રના[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
August 1992
दुर्लभं त्रयमेवैतद्देवानुग्रहकेतुकम् । मनुष्यत्वं मुमुक्षुत्वं महापुरुषसंश्रयः ।। ભગવાનની કૃપા જ જેમાં કારણ છે, એ મનુષ્યજન્મ, સંસારમાંથી મુક્ત થવાની ઇચ્છા અને મહાપુરુષોનો સમાગમ – આ ત્રણ દુર્લભ જ[...]
🪔 સમાચા૨ - દર્શન
સમાચા૨ - દર્શન
✍🏻 સંકલન
July 1992
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, વિવેકાનંદ સેન્ટર ફોર મૅનેજમેન્ટ એન્ડ લીડરશીપ (વિમલ) અને એકસલ ઇન્ડસ્ટ્રીઝ લિ., ભાવનગરના સંયુક્ત ઉપક્રમે તા. ૧લી મેથી તા. ૨૯ મે[...]
🪔 પુસ્તક-સમીક્ષા
સુખી કેમ બનશો?
✍🏻 જેમ્સ એલન
July 1992
પ્રકાશક: આર. અંબાણી એડ સન્સ, રાજકોટ, ૧૯૮૮, મૂ. રૂ. ૧૪. સુખની મૃગયા સનાતન છે. આદિકાળથી મનુષ્ય સુખની શોધ કર્યા કરે છે. પ્રાચીન ગ્રીક દંતકથાના રાજા[...]
🪔
શ્રીરામકૃષ્ણ ગાથા - ખંડ બીજો
✍🏻 અક્ષયકુમાર સેન
July 1992
શ્રીરામકૃષ્ણનું કલકત્તામાં આગમન શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પુંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ આ ગ્રંથ વાંચીને[...]
🪔
શ્રીરામકૃષ્ણ ઉપનિષદ (૩): સાપની પાસે ન જાઓ
✍🏻 ચક્રવર્તી રાજગોપાલાચાર્ય
July 1992
એક શેઠ પરમહંસ પાસે આવ્યા અને બોલ્યા: ‘સ્વામીજી, મેં મારી સઘળી સંપત્તિ મારાં કુટુંબીઓને નામે કરી દીધી છે. વેપાર સાથે હવે મારે કશો સંબંધ રહ્યો[...]
🪔
વરાહનગર મઠ અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ વિચારધારા
✍🏻 સ્વામી તથાગતાનંદ
July 1992
આ જગતમાં અનેક ધર્મિષ્ઠ વિભૂતિઓ થઈ ગઈ પણ શ્રીરામકૃષ્ણદેવ તેમાં એક દુર્લભ રત્ન જેવા હતા. હંમેશાં ભગવાનમાં લીન શ્રીરામકૃષ્ણને ધર્મના અનેક પરચા થયા હતા. એમનું[...]
🪔
સ્વાધ્યાય
✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ
July 1992
ક્રિયાયોગનું અગત્યનું એક અંગ સ્વાધ્યાય છે. સત્ સાહિત્યનું પઠન-પાઠન અને શ્રવણને બધાં ધર્મશાસ્ત્રોમાં ઘણું મહત્ત્વ અપાયું છે. ધ્યાન અને જપની સમાનકક્ષાએ નિયમિત સ્વાધ્યાય પણ દરેક[...]
🪔
હરિ કરે સો હોય
✍🏻 કાન્તિલાલ કાલાણી
July 1992
મનુષ્યને સુખ મળે ત્યારે એ એમ માને છે કે ભગવાનની કૃપા છે અને દુ:ખ આવે છે ત્યારે એમ સમજે છે કે ભગવાનની અવકૃપા છે. આપણા[...]
🪔
રામકૃષ્ણ-આંદોલનની વિશેષતાઓ
✍🏻 સ્વામી સોમેશ્વરાનંદ
July 1992
લોકપ્રિયતાનાં સામાજિક કારણો (સ્વામી સોમેશ્વરાનંદજી રામકૃષ્ણ મિશનના ખેતડી કેન્દ્રના સચિવ છે.) ભારતવર્ષમાં જુદી-જુદી ધાર્મિક સંસ્થાઓની અનુપ્રેરણાથી લાંબા કાળથી અનેક સામાજિક સેવાની સંસ્થાઓ ઊભી થયેલી છે.[...]
🪔
વિશ્વની એકાત્મતા-અદ્વૈત વેદાંત અને ભૌતિકવિજ્ઞાનની દૃષ્ટિએ
✍🏻 ડૉ. ચેતના માંડવિયા
July 1992
(ગતાંકથી આગળ) ‘અનિશ્ચિતતાના સિદ્ધાંત’ને ખોટો સાબિત કરવા આઈન્સ્ટાઈન, પોડોલ્સ્કી અને રોઝેને એક સંશોધન પેપર પ્રકાશિત કર્યું જે ઈ.પી.આર. અસર (E.P.R. Effect) તરીકે જાણીતું છે. જેનો[...]
🪔
‘ના, આ કળશ હું નહીં આપું’
✍🏻 જયોતિ બહેન થાનકી
July 1992
(શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજીની શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યેની અનન્ય ભકિતથી પ્રભાવિત થઈ સ્વામી વિવેકાનંદજીએ શશી મહારાજને આ નામ પોતે ન રાખી એમને આપ્યું હતું. તેમના[...]
🪔
શ્રીરામકૃષ્ણદેવનું ગુરુસ્વરૂપ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
July 1992
ગુરુપૂર્ણિમા પ્રસંગે (૨૬ જુલાઈ ૧૯૯૧ (ગુરુ પૂર્ણિમા)ને દિવસે હૈદરાબાદના શ્રીરામકૃષ્ણ મઠના શ્રીરામકૃષ્ણ મંદિરમાં શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજીએ આપેલ પ્રવચનનો અનુવાદ અહીં[...]
🪔 સંપાદકીય
ધ્યાનનાં પ્રથમ સોપાનો (૪)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
July 1992
બાહ્ય સ્થળ, વાતાવરણ વગેરે શું મનની એકાગ્રતા અને ધ્યાન માટે અસરકારક પરિબળો છે? આ એક વિચારણીય પ્રશ્ન છે. ઘણા એમ માને છે કે શાંત-એકાંત, સ્થળ,[...]
🪔 વિવેકવાણી
ધર્મ એ જ ભારતનો કલ્યાણ પથ
✍🏻 સ્વામી વિવેકાનંદ
July 1992
આખી જિંદગી આ જ કાર્ય કરનાર અથવા ઓછામાં ઓછું તે માટે પ્રયત્નશીલ રહેનાર હું, તમને કહી દઉં છું કે તમે આધ્યાત્મિક નહીં બનો ત્યાં સુધી[...]



