ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
ભગવાન મહાવીરના ઉપદેશો : સંકલન
* તમે પોતાને માટે જે ઇચ્છતા હો તે બીજા માટે પણ ઇચ્છો અને જે તમારા પોતાને માટે ન ઇચ્છતા હો એ બીજા માટે પણ ન ઇચ્છો. આ જ જિનશાસન તીર્થંકરોનો[...]
પ્રાર્થનાનો પ્રતિસાદ ક્યારે સાંપડે? : સ્વામી પવિત્રાનંદ
(ગતાંકથી ચાલુ) (બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી પવિત્રાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ સંઘના સંન્યાસી હતા.) આથી તમે જોશો કે કોઈ વિશિષ્ટ વસ્તુ માટે પ્રાર્થના કરવી એ પણ ભયાવહ છે. તમે જો ઈશ્વરમાં માનતા હો[...]
શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિર – લીંબડી (ટૂંકો ઇતિહાસ) : ડૉ. જે. સી. દવે
(લીંબડીના રાજમાતા શ્રીપ્રવીણકુંવરબા સાહેબા અને મહારાણા સાહેબ શ્રી છત્રસાલજીએ તા. ૧૪-૧૦-૧૯૭૧ના રોજ લીંબડીનો ટાવર બંગલો (દરબાર હૉલ) શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિરને, શ્રીરામકૃષ્ણ ભાવધારાની પ્રવૃત્તિઓ માટે બક્ષિસ આપ્યો. હવે આ ટાવર બંગલો[...]
સમીક્ષા : આધુનિક મૅનૅજમૅન્ટ માટે ભારતીય મૂલ્યો : પ્રૉ. જે. એમ. મહેતા
કોઈપણ વ્યવસ્થાતંત્રની સફળતા માટે ચોક્કસ પ્રકારના વૈજ્ઞાનિક સંચાલનની જરૂરિયાત રહે છે. વર્તમાન સમયમાં ધંધા-વ્યવસાયને આંતરરાષ્ટ્રીય સ્વરૂપ આપવામાં આવેલ છે એ સંજોગોમાં વ્યવસ્થાતંત્રને વધુ સુદૃઢ બનાવવાની જરૂરિયાત ઊભી થઈ છે. આ[...]
સમાચાર દર્શન
(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સ્વામી વિવેકાનંદ - શિકાગો વિશ્વધર્મ પરિષદ સંભાષણ શતાબ્દી વર્ષના બીજા તબક્કાનો મહોત્સવ-૧૦ ફેબ્રુઆરી '૯૪થી ૧૭ ફેબ્રુઆરી '૯૪) યુવ-સંમેલન: રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી[...]
દિવ્યવાણી
विश्वं दर्पणदृश्यमाननगरीतुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया। य: साक्षात्कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्री गुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये॥ “જેમ નિદ્રાને લીધે આત્મામાં જાણે બહાર દેખાતું હોય તેવું મિથ્યા સ્વપ્ન ઉત્પન્ન[...]
વિવેકવાણી : વર્ણવાદના કલહથી બચો : સ્વામી વિવેકાનંદ
શ્રીમદ્ શંકરાચાર્યે ગીતા ભાષ્યના પ્રારંભમાં કરેલી ટીકા પ્રમાણે ભારતવર્ષમાં માનવતાનો આદર્શ ‘બ્રાહ્મણત્વ છે.’ બ્રાહ્મણત્વના રક્ષણનો ઉપદેશ આપવો એ શ્રીકૃષ્ણના આગમનનો મહાન હેતુ હતો. આ બ્રાહ્મણ ઈશ્વરદર્શી માનવી જેણે બ્રહ્મનો સાક્ષાત્કાર[...]
સંપાદકીય : નિરંજન નરરૂપધર… : સ્વામી નિખિલેશ્વરાનંદ
આદિ શંકરાચાર્ય ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’ પરના પોતાના ભાષ્યના ઉપોદ્ધાતમાં લખે છે- ‘ॐ नारायणः परोऽव्यक्तादण्डमव्यक्तसंभवम्’ ‘આદિપુરુષ નારાયણ અવ્યક્તથી - માયાથી અતીત છે. માયાથી નિર્લેપ છે. આ બ્રહ્માંડ અવ્યક્તથી-માયાથી ઉત્પન્ન થયું છે.’ આ[...]
પ્રાસંગિક : ભગવાન બુદ્ધની જયંતી પ્રસંગે : ભગવાન બુદ્ધના ઉપદેશો : સંકલન
સાધકને પોતાના કરતાં ઉત્તમ કે પોતાની સમાન સહચરસાથી ન મળે, તો તેણે દૃઢપણે એકલા જ જીવન વીતાવવું; પરંતુ મૂઢ મનુષ્યોને સાથી ન કરવા. ‘પુત્રો મારા છે,’ ‘ધન મારું છે’ એમ[...]
આદિ શંકરાચાર્ય : જસવંત કાનાબાર
આદિ શંકરાચાર્યની જયંતી પ્રસંગે વિશ્વને શ્રેષ્ઠ જ્ઞાનના પ્રકાશથી આલોકિત કરનાર શ્રીમદ્ આદ્ય શંકરાચાર્ય જીવમાત્રના હૃદયમાં વસેલા આદિગુરુ ભગવાન શંકરનો અવતાર મનાયા છે. માનવજાતના સુખ અને ઉન્નતિનો વિચાર કરનાર સાંપ્રત જગતમાં[...]
ગઝલ : જા : ઉશનસ્
જા (ગઝલ) ના મસ્જિદ, ના મંદર જા; જવું જ; તો તવ અંદર જા; ક્યાં-ક્યાં ભટકીશ બ્રહ્માંડોમાં? મૂળમાં, નિજની અંદર જા; આંખ મીંચી જો, આવું બીજું તુંમાં આભા મંડળ જા; સ્વર્ગંગાઓ,[...]
એકવીસમી સદીના જાગરણનો સંદેશ : ડૉ. કુમારપાળ દેસાઈ
વિશ્વધર્મ પરિષદ ૧૯૯૩ (૧૯૯૩માં શિકાગોમાં યોજાયેલી વિશ્વધર્મ પરિષદમાં ગુજરાતના પ્રસિદ્ધ સાક્ષર અને જૈનદર્શનના ચિંતક ડૉ. કુમારપાળ દેસાઈએ જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો. આ વિશ્વધર્મ પરિષદનો એમણે મેળવેલો પ્રત્યક્ષ[...]
રાષ્ટ્રીય આંદોલનના આદિ પ્રેરક સ્વામી વિવેકાનંદ : પી. સી. ઍલૅકઝાંડર
(તા. ૩૧-૫-૯૩ને દિવસે, શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં હાજરી આપવા સ્વામીજીએ કરેલા પ્રયાણની શતાબ્દીના ઉપલક્ષ્યમાં મુંબઈનાં શ્રીરામકૃષ્ણ મિશન આયોજિત સમારોહમાં, મહારાષ્ટ્રના ગવર્નર ડૉ. પી. સી. ઍલૅકઝાંડરે આપેલું પ્રેરક પ્રવચન) ભારતના એક મહાન[...]
કાવ્ય : પરમ પુરુષને પ્રણામ! : રતુભાઈ દેસાઈ
પરમ પુરુષને પ્રણામ! આ કોણ આહીં? છાનું માનું, એકાંતને ખૂણે, કોણ અરે! આ વ્યાકુલ પ્રાણે રોઈ રહ્યું છે? * નયનોનાં ના, અંતરનાં ના, ભીતરનાં ના, આત્માના મબલખ આંસુ કોઈ ખાઈ[...]
સ્વર્ણચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં : જ્યોતિબહેન થાનકી
શ્રીરામકૃષ્ણદેવની શિષ્યા ગૈારીમાના જીવનપ્રસંગો હાવડાના શિવપુર પ્રાંતમાં પાર્વતીચરણ ચટ્ટોપાધ્યાય રહેતા હતા. ધર્માનુરાગી પાર્વતીચરણ બહુ જ સ૨ળ સ્વભાવના હતા. તેઓ ખિરદાપુરની વ્યાપારી પેઢીમાં કામ કરતા હતા. જ્યારે ઑફિસમાં કામ કરવા જાય[...]
મૅનૅજમૅન્ટ અને ઉદ્યોગના ક્ષેત્રમાં વૈયક્તિક સફળતા : સ્વામી સોમેશ્વરાનંદ
(રામકૃષ્ણ મિશનના ખેતડી કેન્દ્રના સેક્રેટરી સ્વામી સોમેશ્વરાનંદજીએ શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં તા. ૯.૧૦ તથા ૧૧મી ઑગસ્ટ ૧૯૯૨ના રોજ યુવાવર્ગને આપેલાં વ્યાખ્યાનોને આધારે કરેલું સંકલન.) માનવમાત્ર મોટે ભાગે એમ માનતો હોય[...]
કાવ્ય : અદ્વૈત : જયન્ત વસોયા
અદ્વૈત (શિખરિણી) મને તો લાગે છે અચરજ ઘણું સૃષ્ટિભરની લીલા ન્યાળી ગેબી, ગગન પર જ્યાં સૂરજ તપે દિને, રાતે પાછું તિમિર પ્રસરે; ગૂઢ યતિ શી છટા કેવી ન્યારી ગહનતમ આ[...]
આપણો યુવાસમાજ ક્યા માર્ગે? : મનસુખલાલ મહેતા
તા. ૨૭-૩-૯૪ના TIMES OF INDIAના DRUGS કેફીદ્રવ્યોના સેવન વિશેનો અહેવાલ વાંચીને સૌ કોઈને ચિંતા ઉપજે એ સ્વાભાવિક છે. ૧.૬૦ લાખ જેટલા ગુજરાત યુનિ.ના વિદ્યાર્થીઓમાંથી ૬૦ ટકા વિદ્યાર્થીઓ આ માદક દ્રવ્યોના[...]
પુસ્તક સમીક્ષા : ભાવધારાનું આચમન : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
શિકાગો ધર્મ મહાસભા ઔર રામકૃષ્ણ ભાવધારા, લેખક: સ્વામી બ્રહ્મેશાનન્દ, પ્રકાશક: રામકૃષ્ણ મિશન આશ્રમ, સ્વામી વિશુદ્ધાનન્દ માર્ગ, મોરાબાદી, રાંચી (૮૩૪૦૦૮) (બિહાર) મૂલ્ય ૩૦ રૂપિયા, પૃષ્ઠ સંખ્યા ૨૩૬. શ્રીરામકૃષ્ણ સંઘના સંન્યાસી સ્વામી[...]
સમાચાર દર્શન
ગ્રામ વિકાસ પર રાષ્ટ્રીય પરિસંવાદ રામકૃષ્ણ મિશનના રાંચી (મોરાબાદી) કેન્દ્ર દ્વારા દિવ્યાયનની રજત જયંતી તેમ જ સ્વામી વિવેકાનંદ - શિકાગો વિશ્વધર્મપરિષદ શતાબ્દીની ઉજવણીના ઉપલક્ષ્યમાં ૨૨થી ૨૪ ફેબ્રુઆરી સુધી ‘ગ્રામ વિકાસ[...]
દિવ્યવાણી
आयुर्नश्यति पश्यतां प्रतिदिनं याति क्षयं यौवनं, प्रत्यायान्ति गताः पुनर्न दिवसा कालो जगद् भक्षकः। लक्ष्मीस्तोयतरंगभंग चपला विद्युच्चलं जीवितं, तस्मान्मां शरणागतं शरणद् त्वं रक्ष रक्षाघुना॥ જોતજોતામાં આયુષ્ય હંમેશાં નાશ પામતું રહે છે,[...]
વિવેકવાણી : નારીઓને બ્રહ્મવિધામાં અધિકાર છે : સ્વામી વિવેકાનંદ
એ સમજવું અતિશય કઠણ થઈ પડે છે કે આ દેશમાં સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે શા માટે આટલો બધો ભેદ પાડવામાં આવે છે. વેદાંત તો એવી ઘોષણા કરે છે કે પ્રાણીમાત્રમાં[...]
સંપાદકીય : મોચન અઘદૂષણ… : સ્વામી નિખિલેશ્વરાનંદ
૧૪મી ડિસેમ્બર, ૧૮૮૪. શ્રીરામકૃષ્ણદેવ કલકત્તાના ‘સ્ટાર થિયેટર’માં ‘પ્રહ્લાદ ચરિત્ર’ નાટક જોવા આવ્યા છે. નાટક પૂરું થયા પછી તેમણે બંગાળના સુપ્રસિદ્ધ નાટ્યકાર-કવિ શ્રી ગિરીશચંદ્ર ઘોષને વાર્તાલાપના પ્રસંગમાં કહ્યું, “માના નામમાં શ્રદ્ધા[...]
આત્મસમર્પણ : સ્વામી યતીશ્વરાનંદ
(બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી યતીશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ હતા. તેમના સુપ્રસિદ્ધ અંગ્રેજી ગ્રંથ 'Meditation and Spiritual Life' ના થોડા અંશો વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ.) પરમાત્માની દિવ્ય શક્તિ: આધ્યાત્મિક જીવન[...]
સેવા રૂપે ભક્તિ : સ્વામી રંગનાથાનંદ
(૩૦મી જાન્યુઆરી,૧૯૯૧ના રોજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ સ્વામી રંગનાથાનંદજી મહારાજે વિશાખાપટ્ટનમના રામકૃષ્ણ મિશન આશ્રમમાંના શ્રીરામકૃષ્ણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે આપેલું અઘ્યક્ષીય પ્રવચન) એક નાના સમુદાયના લોકો માટે નહિ[...]




