ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
સંપાદકીય : ‘વાણી તમે, ધરી વીણા મમ કંઠ રહેજો’ : સ્વામી નિખિલેશ્વરાનંદ
૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩નો ઐતિહાસિક દિવસ! શિકાગો વિશ્વધર્મપરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને ધર્મનો ઝંડો ફરકી ગયો. સમસ્ત વિશ્વમાં પ્રસિદ્ધિ પામ્યા એ વીર સંન્યાસી સ્વામી વિવેકાનંદ અને જે ભારતને પછાત, અસભ્ય, ધર્મહીન દેશ[...]
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને આજનું શિક્ષણ : યશવંત શુક્લ
(૯મી ઑગસ્ટ ’૯૨ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ શૈક્ષણિક પરિસંવાદમાં સુપ્રસિદ્ધ વિજ્ઞાન સાહિત્યકાર શ્રી યશવંત શુકલે આપેલ પ્રવચનનું આલેખન શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કર્યું છે.) ‘ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને આજનું[...]
શ્રીરામકૃષ્ણ ઉપનિષદ-૮ : જ્ઞાનનું મૂળ ભક્તિ : ચક્રવર્તી રાજગોપાલાચારી
બ્રાહ્મસમાજના સુપ્રસિદ્ધ તત્ત્વવેત્તા શ્રી કેશવચંદ્ર સેન એક વાર ભગવાન રામકૃષ્ણને મળવા દક્ષિણેશ્વર મંદિરમાં ગયા. થોડી વાર વાત કર્યા પછી તેમણે શ્રીરામકૃષ્ણને કહ્યું: ‘સમજમાં નથી આવતું કે લોકો ચાહે એટલા ભણ્યાગણ્યા[...]
પૂજન-અર્ચન : વસુબહેન ભટ્ટ
એક ધનાઢય વણિક ખૂબ ઠાઠથી પ્રભુ પૂજન કરે. ચાંદીનો તાટ, ચાંદીનું તરભાણું, આચમની, કળશ. પ્રભુને કુમ-કુમ અક્ષત્ ચઢાવે પણ ધ્યાન શેરબજારની વધઘટ પર હોય. સામે ગરીબ ભિક્ષુક રહે તે પૂજન[...]
યુનેસ્કો અને રામકૃષ્ણ મિશનનું સાંવિધાનિક સામ્ય : ફેડરીકો મેયર
(શિકાગો ખાતે ઈ.સ. ૧૮૯૩માં ભરાયેલ વિશ્વધર્મ મહાસભાને સ્વામી વિવેકાનંદે કરેલ સંબોધનની શતાબ્દીની ઉજવણી પ્રસંગે ૮ ઑક્ટૉબ૨, ૧૯૯૩ના રોજ યોજાયેલ ઉદ્ઘાટન સમારંભમાં યુનેસ્કોના ડાયરેક્ટ૨-જન૨લ મિ. ફેડરિકો મેયરે કરેલ સંબોધન) મહાનુભાવો, સ્વામીજીઓ,[...]
કાવ્ય : સ્વામિ વિવેકાનંદ
શિવ તાંડવ (રાગ કાનડા - તાલ સુરફાકતા) હર હર હર ભૂતનાથ, પશુપતિ યોગીશ્વર મહાદેવ શિવ પિનાકપાણિ...હર ઊર્ધ્વ બળતી જટા જાળ નાચે વ્યોમે કેશ ભાલ સપ્ત ભુવન ધરે છે તાલ ડગમગે[...]
કાવ્ય : ઝળહળતો ઉજાસ : ડૉ. ભાનુપ્રસાદ પંડ્યા
ઝળહળતો ઉજાસ પરમ હંસ! એવું દીઠું કે આવ્યા મમ આવાસ, દૂર-સમીપે ક્યાંક સૂણું તમ પગલાનો આભાસ! ભલે વસ્યા હો ગગનગોખમાં ક્યાંક તેજને દેશ, મારે દ્વાર ફરકતો આવે પ્રતિપલ તમ સંદેશ![...]
પ્રાર્થનાનો પ્રતિસાદ ક્યારે સાંપડે?-૨ : સ્વામી પવિત્રાનંદ
(ગતાંકથી આગળ) (બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી પવિત્રાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ સંઘના સંન્યાસી હતા.) તે પછીનો પ્રશ્ન છે, શું આપણી પ્રાર્થનાનો પ્રત્યુત્તર મળે છે પણ ખરો? નિખાલસતાપૂર્વક કબૂલ કરવું જોઈએ કે માત્ર ઉપર[...]
શ્રીરામકૃષ્ણ ગાથા દક્ષિણેશ્વર – પ્રવેશ : અક્ષયકુમાર સેન
(શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમનો બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પૂંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ આ ગ્રંથ વાંચીને ૧૮૯૫માં પોતાના ગુરુભાઈઓને લખ્યું હતું, “હમણાં જ[...]
સ્વામી વિવેકાનંદ અને વિશ્વધર્મપરિષદ-૫ : દુષ્યંત પંડ્યા
(ગતાંકથી ચાલુ) “અમેરિકાવાસી બહેનો અને ભાઈઓ, આપે આપેલા ભાવભર્યા અને સહૃદય સ્વાગતનો પ્રત્યુત્તર આપવા ઊભા થતાં મારા હૃદયમાં આજે અવર્ણનીય આનંદ ઊભરાય છે. ગૌતમ જેના માત્ર એક સભ્ય હતા તે,[...]
સ્વામી વિવેકાનંદજીનાં સંસ્મરણો-૩ : ઈડા ઍન્સૅલ
(ગતાંકથી આગળ) સવારના પ્રવચન તથા ધ્યાન પછી, સ્વામીજી ભોજન તૈયાર કરવામાં રસ દાખવતા. કેટલીક વખત તેઓ તેમાં મદદ પણ કરતા. તેમણે અમારા માટે કઢી બનાવેલ અને ભારતમાં મસાલા કેવી રીતે[...]
સ્વામી વિવેકાનંદનું વ્યાવહારિક જીવનદર્શન-૪ : સ્વામી સત્યરૂપાનંદ
(ગતાંકથી ચાલુ) ધર્મ જીવન બાબતમાં સંસારના અધિકાંશ લોકો બાળક જેવા જ છે. આધ્યાત્મિક જીવનનાં ઉચ્ચ તત્ત્વોની સમજણ તેમને માટે સાહજિક નથી. કારણ કે આપણું બધું જ્ઞાન, અનુભવ વગેરે સ્થૂળ ભૌતિક[...]
પુસ્તક સમીક્ષા : એક વિભૂતિનાં જીવન અને કાર્યનું સમુચિત મૂલ્યાંકન : શ્રી કૃષ્ણવીર દીક્ષિત
સ્વામી વિવેકાનંદ લેખક: શ્રી દુષ્યન્ત પંડ્યા સંપાદક: શ્રી યશવંત દોશી પ્રકાશક: પરિચય ટ્રસ્ટ, મહાત્મા ગાંધી મેમોરિયલ બિલ્ડિંગ, નેતાજી સુભાષ રોડ, ચર્ની રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૨. આવૃત્તિ: પહેલી કિંમત : રૂ. ચાર,[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા સ્વામી વિવેકાનંદ શિકાગો વિશ્વધર્મપરિષદ ઉજવણી ન્યુયૉર્ક તા. ૫-૬-૭ નવેમ્બર, ૯૩ એમ ત્રણ દિવસ માટે ન્યુયૉર્કમાં શતાબ્દી સમારોહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ન્યુયૉર્કની મધ્યમાં આવેલા સિટીકોર્પ પ્લાઝામાંના[...]
દિવ્યવાણી
श्री राम प्रणामः आपदामपहर्तारं दातारं सर्वसम्पदाम्, लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्।।१।। रामाय रामचन्द्राय रामभद्राय वेधसे, रघुनाथाय नाथाय सीतायाः पतये नमः।।२।। શ્રી રામ પ્રણામ ૧. દુ:ખોનો નાશ કરનારા, સમસ્ત ઐશ્વર્યોના દાતા,[...]
વિવેકવાણી : વિશ્વને ભારતનો સંદેશ : સ્વામી વિવેકાનંદ
દુનિયાના અન્ય ભાગોમાં પણ સંસ્કૃતિઓ પેદા થઈ છે. પ્રાચીન તેમ જ અર્વાચીન કાળમાં બળવાન અને મહાન પ્રજાઓમાં મહાન વિચારો ઉદ્ભવ્યા છે; એક પ્રજા પાસેથી બીજી પ્રજામાં અદ્ભુત ભાવનાઓ લઈ જવાઈ[...]
સંપાદકીય : ખંડન ભવબંધન . . .
પશ્ચિમમાં સૂરજ આથમે છે, પાવન સંધ્યાવેળાએ દેશ-વિદેશમાં અસંખ્ય મંદિરોમાં-ઘરોમાં શ્રીરામકૃષ્ણદેવની આરતીનો પ્રારંભ થાય છે અને સાથે-સાથે ગવાય છે શ્રીરામકૃષ્ણ આરાત્રિકમ્ સ્તવન. સંધ્યાની એ સુંદર વેળાએ સ્તવનના સુમધુર સંગીતના સ્વરો વાયુમંડળમાં[...]
કટાક્ષિકા : વિચારવા જેવી વાત : સ્વામી વિવેકાનંદ
એક ભક્ત દેવનાં દર્શન કરીને કૃતાર્થ થવા માટે મંદિરમાં આવ્યો. દર્શનથી તેનામાં આનંદ અને ભક્તિનો ઊભરો આવ્યો. એ ઊભરાનો જાણે બદલો વાળવો હોય તેમ તેણે ફૂટેલા ડબલા જેવો તંબૂરો તથા[...]
આધ્યાત્મિક પ્રશ્નોત્તરી : સ્વામી ભૂતેશાનંદ
(૫ અને ૬ ડિસેમ્બર, ૧૯૯૧ના રોજ રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે તેમની રાજકોટની મુલાકાત દરમિયાન ભક્તો સાથે વાર્તાલાપના પ્રસંગમાં પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા. આ વાર્તાલાપનો એક[...]
‘પોષ’ કાલીનું દર્શન : સ્વામી આદિનાથાનંદ
(શ્રીમત્ સ્વામી આદિનાથાનંદજી મહારાજ (કાલી મહારાજ) રામકૃષ્ણ મિશન વિવેકાનંદ સોસાયટી, જમશેદપુરના સેક્રેટરી છે અને હાલ શારીરિક અસ્વસ્થતાને કારણે રામકૃષ્ણ મઠ અને મિશનના મુખ્ય કેન્દ્ર, બેલુર મઠના આરોગ્ય ભવનમાં સારવાર લઈ[...]
કાવ્ય : મા કાલી : સ્વામી વિવેકાનંદ
તારલા બધા સાવ ભૂંસાયા, વાદળે ઘેરાં વાદળ છાયાં, બિભીષણ અંધકારની કાયા, ઝંઝાવાતે- મોકળે ગળે ગાય હો ગાણાં છોડી મૂક્યાં પાગલખાનાં- ઊખડી પડે મૂળથી મોટાં રૂખડાં તોતિંગ ભીમ આઘાતે- સપાટે બધું[...]
કાવ્ય : ઝેર તો પીધાં છે : મીરાં
ઝેર તો પીધાં છે જાણી જાણી; મેવાડા રાણા! ઝેર તો પીધાં છે જાણી જાણી. કોયલ ને કાગ રાણા! એક જ વર્ણી રે કડવી લાગે છે કાગવાણી. ઝેરના કટોરા જ્યારે રાણાજી[...]
કાવ્યાસ્વાદ : તન્મયતા હોય છે ત્યારે…. : હરીન્દ્ર દવે
મીરાં ઝેરના કટોરાને અમૃત માનીને પી ગયાં, એ ચમત્કાર સ્થૂલ રીતે બન્યો હોય કે ન પણ બન્યો હોય, પણ સંસારના ઝેરને અમૃત માનીને મીરાંએ અને મીરાં જેવી અસંખ્ય સાધ્વીઓએ પીધાં[...]
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને આજનું શિક્ષણ : યશવંત શુક્લ
(ગતાંકથી ચાલુ) (૯મી ઑગસ્ટ ’૯૨ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ શૈક્ષણિક પરિસંવાદમાં સુપ્રસિદ્ધ વિદ્વાન સાહિત્યકાર શ્રી યશવંત શુકલે આપેલ પ્રવચનનું આલેખન શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કર્યું છે.) કોઈપણ પ્રજાની સાંસ્કૃતિક[...]
જીવનદાત્રી લોકમાતા નર્મદા : કેશવલાલ વિ. શાસ્ત્રી
ભારતવર્ષની સાત પાવનકારી કુલ નદીઓમાં સ્થાન પામેલી મહાનદી નર્મદા ગંગા પછીની તરતની જ શુચિતમ લોકમાતા છે. સંસ્કૃતિના ઉષઃકાળથી જ એણે ભારતીય ઇતિહાસ અને સભ્યતા પર પ્રભાવ પાડ્યા કર્યો છે. ૧૩૧૨[...]




