આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

ઈશ્વર-સાક્ષાત્કારને પંથે-3 : સ્વામી વીરેશ્વરાનંદ

January 1, 1994|Tags: , , |

(ગતાંકથી ચાલુ) (શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ (૧૮૯૨-૧૯૮૫) રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા મેળવી હતી.) હું એક બીજી વાત કરીશ. શ્રી શ્રીમા શારદાદેવીએ કહ્યું[...]

સ્વામી વિવેકાનંદનું દેશના યુવાનોને આહ્‌વાન : સ્વામી તપસ્યાનંદ

January 1, 1994|Tags: , , |

૧૨મી જાન્યુઆરી, રાષ્ટ્રીય યુવ-દિન પ્રસંગે (બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી તપસ્યાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ હતા અને રામકૃષ્ણ મઠ મદ્રાસના અધ્યક્ષ હતા.) “સંન્યાસી સંઘ” ભારતના આધ્યાત્મિક આદર્શ અને ભવિષ્યમાં શ્રદ્ધા[...]

શ્રીશ્રી માતૃચરણે : પ્રવ્રાજિકા ભારતીપ્રાણા

January 1, 1994|Tags: , , |

(પ્રવ્રાજિકા ભારતીપ્રાણા શારદા મઠના પ્રથમ અધ્યક્ષ હતાં. નાનપણથી જ તેઓ શ્રીમા શારદાદેવીના સંપર્કમાં આવ્યાં હતાં. તેમનાં સંસ્મરણો શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત ગ્રંથ ‘શ્રીશ્રી માતૃચરણે’માં પ્રકાશિત થયાં છે. તેના થોડા[...]

એ તો જાણે મોગરાનાં ફૂલ! : ડૉ. પ્રજ્ઞાબેન શાહ

January 1, 1994|Tags: , , |

“જ્યારે ધાણી ફૂટી રહી હોય ત્યારે બે-ચાર દાણા તાવડામાંથી ટપ્ ટપ્ કરતાક બહાર ઊછળી પડે. એ દાણા જાણે કે મોગરાનાં ફૂલ જેવા ઊજળા-ઊજળા, અંગે લગારે ડાઘડૂઘ વગરના...” ભાડભૂંજાની ભઠ્ઠી સમા[...]

સ્વામી વિવેકાનંદનો માનવતાવાદ-૩ : સ્વામી રંગનાથાનંદ

January 1, 1994|Tags: , , |

(ગતાંકથી ચાલુ) (શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે.) આમ મનુષ્યના ગહન દર્શન ઉપર આધારિત માનવતાવાદ અહીં છે. સમાજને એ લાગુ પાડીએ ત્યારે, રાજકીય પરિસ્થિતિને એ લાગુ[...]

સ્વામી વિવેકાનંદ અને વિશ્વધર્મપરિષદ-૩ : દુષ્યંત પંડ્યા

January 1, 1994|Tags: , , |

(ગતાંકથી ચાલુ) રાઈટ કુટુંબ પર અસર: સ્વામી વિવેકાનંદનાં આ યજમાન પત્ની, શ્રીમતી રાઈટ જે મુલાકાતથી આટલાં પ્રભાવિત થયાં હતાં તે સ્વામી વિવેકાનંદની અનિસ્કવૉમમાં રાઈટ ઘરની મુલાકાતની અસર એટલી તો પ્રબળ[...]

સાકાર કરીએ પૈગમ્બર વિવેકાનંદનું સંવાદિતાનું સ્વપ્ન : સ્વામી જિતાત્માનંદ

January 1, 1994|Tags: , , |

(નેતાજી ઈન્ડોર સ્ટેડિયમ કલકત્તા ખાતે, શિકાગો વિશ્વધર્મ સભાની શતાબ્દીની ઉજવણી પ્રસંગે, તા. ૧૯મી સપ્ટેમ્બર ૧૯૯૩ના રાજ સ્વામી જિતાત્માનંદજીએ આપેલ વ્યાખ્યાન) પૂજ્ય સ્વામીજીઓ, પૂજ્ય માતાજીઓ, મિત્રો, ભાઈઓ અને બહેનો. ભારતના હિંદુ[...]

ઈશ્વરની શાંતિને હણી લો! : સ્વામી તુરીયાનંદ

January 1, 1994|Tags: , , , |

(શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી તુરીયાનંદજી મહારાજની જન્મતિથિ (૨૬મી જાન્યુઆરી) પ્રસંગે.) “ઈશ્વરની પ્રાર્થના કર્યા કરવી એ પણ મહત્ત્વનું કર્મ છે. ખરા અંત:કરણથી તમારે તેમ કરવું જોઈએ. તમારી સતત નિરંતર પ્રાર્થના દ્વારા[...]

પુસ્તક સમીક્ષા : જ્યોતિ કલશ : ક્રાંતિકુમાર જોશી

January 1, 1994|Tags: , , |

જ્યોતિ કલશ: લેખક: નવલકાન્ત લ. જોશી પ્રકાશક: સ્વામી વિવેકાનંદ વિદ્યાભારતી ટ્રસ્ટ રૂપાયતન, ગાયત્રી શક્તિપીઠ પાસે, અમરેલી. ૩૬૫૬૦૧ મૂલ્ય: ૬૦ રૂપિયા ‘જ્યોતિકલશ’ નામની લઘુનવલ સાથે ‘ગુરુનવલ’ ગુજરાતની પ્રજા સમક્ષ આવે છે[...]

સમાચાર દર્શન

January 1, 1994|Tags: , , |

રશિયામાં રામકૃષ્ણ મઠના નવા કેન્દ્રનો પ્રારંભ મૉસ્કો (રશિયા)માં રામકૃષ્ણ મઠનું શાખાકેન્દ્ર “રામકૃષ્ણ સોસાયટી વેદાન્ત સેન્ટર, મૉસ્કો”ના નામથી પ્રારંભ થયું છે. રાષ્ટ્રીય યુવ-દિન/સ્વામી વિવેકાનંદ શિકાગો વિશ્વધર્મ પરિષદ સંભાષણ શતાબ્દી વર્ષના ઉપલક્ષ્યમાં યોજાનારી[...]

દિવ્યવાણી

February 1, 1994|Tags: , , , |

त्वमेव माता च पिता त्वमेव, त्वमेव बन्धुश्च सखा त्वमेव। त्वमेव विद्या द्रविणं त्वमेव, त्वमेव सर्वं मम देवदेव|| હે દેવના દેવ, તમે જ મારા માતા અને પિતા છો, તમે જ મારા[...]

વિવેકવાણી : આજની આવશ્યકતા: ભારતીય ધર્મ સાથે યુરોપીય પદ્ધતિનો સમાજ : સ્વામી વિવેકાનંદ

February 1, 1994|Tags: , , , |

આજની આવશ્યકતા: ભારતીય ધર્મ સાથે યુરોપીય પદ્ધતિનો સમાજ વિકાસની પ્રથમ શરત છે સ્વતંત્રતા, જેમ માણસને વિચારની કે વાણીની સ્વતંત્રતા હોવી જોઈએ, તે જ રીતે તેને આહારમાં, પહેરવેશમાં, લગ્નમાં અને બીજી[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદજીનું લીંબડીમાં આગમન : સ્વામી નિખિલેશ્વરાનંદ

February 1, 1994|Tags: , , , |

“હે જગદંબે, તું જ મારી રક્ષા કર!” સ્વામી વિવેકાનંદજીના હૃદયમાંથી આર્તનાદ નીકળ્યો. પોતાના ગુરુદેવ શ્રીરામકૃષ્ણદેવના નામનો સતત જાપ અને જગદંબાને વ્યાકુળ પ્રાર્થના કરવા સિવાય હવે તેમની પાસે ઉપાય પણ શો[...]

આધ્યાત્મિક પ્રશ્નોત્તરી : સ્વામી ભૂતેશાનંદ

February 1, 1994|Tags: , , |

(૫ અને ૬ ડિસેમ્બર ૧૯૯૧ના રોજ રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે તેમની રાજકોટની મુલાકાત દરમિયાન ભક્તો સાથે વાર્તાલાપના પ્રસંગમાં પ્રશ્નોના જે ઉત્તરો આપ્યા હતા તેનો સારાંશ[...]

પ્રાર્થનાનો પ્રતિસાદ ક્યારે સાંપડે? : સ્વામી પવિત્રાનંદ

February 1, 1994|Tags: , , |

(બ્રહ્મલીન શ્રીમદ્ સ્વામી પવિત્રાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના સંન્યાસી હતા.) જે લોકો દાર્શનિક વિચાર દૃષ્ટિવાળા છે, જે લોકો પોતાને શિષ્ટ અને સુધરેલા માને છે, જે લોકો બૌદ્ધિકતાને આશરે જ કાર્ય કરવા[...]

કાવ્યાસ્વાદ : જ્યાં લગી : હરીન્દ્ર દવે

February 1, 1994|Tags: , , |

જ્યાં લગી જ્યાં લગી આત્મા તત્ત્વ ચિન્ત્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી, મનુષ દેહ તાહરો એમ એળે ગયો, માવઠાંની જેમ વૃષ્ટિ વૂઠી. શું થયું સ્નાન, સેવા ને પૂજા થકી,[...]

સ્વામી વિવેકાનંદજીનાં સંસ્મરણો-૨ : ઈડા ઍન્સૅલ

February 1, 1994|Tags: , , |

(ડિસેમ્બર ૧૯૯૩થી આગળ) એક સાંજે સ્વામીજી ભારતીય શાસ્ત્રોમાં વર્ણવેલા સ્વર્ગ અને નરકનાં જુદાંજુદાં અર્થઘટન વિષે બોલી રહ્યા હતા. તેમણે નરકના કેટલાય જુદાજુદા પ્રકારો વર્ણવ્યા. સામાન્ય રીતે પ્રવચન બાદ કેટલાક ભક્તો,[...]

સ્વામી વિવેકાનંદ અને વિશ્વધર્મપરિષદ-4 : દુષ્યંત પંડ્યા

February 1, 1994|Tags: , , |

(ગતાંકથી ચાલુ) શિકાગોમાં પુન: પ્રવેશ: સ્વામીજી ફિકરની ફાકી ન કરી શક્યા હોત તો, ત્રણ અઠવાડિયાં પહેલાં તેઓ કદાચ, શિકાગોથી બોસ્ટન જઈ શક્યા ન હોત. આ પ્રવાસમાં, ફિકરનો પડછાયો પડવાનુંયે કારણ[...]

સ્વામી વિવેકાનંદનું વ્યાવહારિક જીવન દર્શન-૩ : સ્વામી સત્યરૂપાનંદ

February 1, 1994|Tags: , , |

(ડિસેમ્બર ૧૯૯૩થી આગળ) (સ્વામી સત્યરૂપાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશનના રાયપુર (મ.પ્ર.) કેન્દ્રના વડા છે.) હજારો વર્ષથી વિશ્વના વિચારકો, તત્ત્વચિંતકો અને ધાર્મિક વ્યક્તિઓ વચ્ચે વિવાદ ચાલ્યો આવે છે કે અખંડ અદ્વય ચૈતન્ય[...]

બંદાની બંદગી : નાનાભાઈ હ. જેબલિયા

February 1, 1994|Tags: , , |

ગીરની વનરાઈનાં જોબન અને સાવજની છલાંગ લઈને ચાંચઈના ડુંગરમાંથી નીકળી પડેલી સૌરાષ્ટ્રની નામધારી નદી જ્યાં ખળ-ખળ-ખળ કરતી વહે છે, એ શેત્રુંજી નદીના કિનારાની અડખે પડખે ડાળીએ-ડાળીએ ઘસાય એવી જટાજુટ વનરાજિની[...]

જીવનોપનિષદ(સમીક્ષા લેખ) : ક્રાંતિકુમાર જોશી

February 1, 1994|Tags: , , |

એપ્રિલ, ૧૯૯૩ના “શ્રીરામકૃષ્ણ જ્યોત”ના અંકમાં, ડૉ. મનુ કોઠારી અને ડૉ. લોપા મહેતા, લિખિત પુસ્તક ‘ઘડપણ, રોગ અને મૃત્યુ’ પરથી ‘મૃત્યૂપનિષદ’ નામનો એક સમીક્ષા લેખ પ્રકાશિત થયો છે. વાચકો, મિત્રો અને[...]

પુસ્તક સમીક્ષા : આત્મધર્મ અને સેવાધર્મની ફોરમ ફેલાવતાં પત્રપુષ્પો : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

February 1, 1994|Tags: , , |

GO FORWARD (Letters of Swami Premeshananda, compiled by Satchidananda Dhar) Translated by Swami swahananda, Published by satchidananda Dhar, 95, Bosepukur Road, calcutta, 42, Price Rs. 140, Pages 280. શ્રીશ્રીમા શારદામણિદેવી[...]

સમાચાર દર્શન

February 1, 1994|Tags: , , |

રામકૃષ્ણ મિશનની સર્વ સેવા કલ્યાણ પ્રવૃત્તિઓ (૧૯૯૨-૯૩) ‘આત્મનો મોક્ષાર્થં, જગત્ હિતાય ચ’ના આદર્શને વરેલ રામકૃષ્ણ મિશનની ૧૯૯૨-૯૩ના વર્ષની ૮૪મી સામાન્ય સભા ૧૯મી ડિસેમ્બર રવિવારના સાંજે ૩.૩૦ કલાકે બેલૂરમઠમાં રામકૃષ્ણ મઠ[...]

દિવ્યવાણી

March 1, 1994|Tags: , , , |

आत्मा त्वं गिरिजा मतिः सहचराः प्राणाः शरीरं गृहं, पूजा ते विषयोपभोगरचना निदा समाधिस्थितिः। संचारः पदयोः प्रदक्षिणविधिः स्तोत्राणि सर्वा गिरो, यद्यत्कर्मकरोमि तत्तदखिलं शंभो! तवाराधनम्॥ હે શિવ, મારો આત્મા તમે જ છો,[...]

વિવેકવાણી : ઊઠો, જાગો! : સ્વામી વિવેકાનંદ

March 1, 1994|Tags: , , |

શ્રીરામકૃષ્ણનું જીવન, તેમનું ચારિત્ર્ય, તેમનો ઉપદેશ અને તેમના ધર્મનો પ્રચાર કરો. આ જ એકમાત્ર આધ્યાત્મિક સાધના છે. આ જ એકમાત્ર ઉપાસના છે, આ જ ખરેખરો ઉપાય છે અને આ જ[...]

Go to Top