આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

બેલુડ મઠની યાત્રા : કાકાસાહેબ કાલેલકર

June 1, 1994|Tags: , , |

(કાકાસાહેબ કાલેલકરે વર્ષો પૂર્વે બેડ મઠની યાત્રા કરી તે પછી બેલુડમઠમાં ઘણાં પરિવર્તનો થયાં છે, શ્રીરામકૃષ્ણદેવનું ભવ્ય મંદિર સ્થપાયું છે, તેમજ શ્રીમા શારદાદેવી, સ્વામી વિવેકાનંદ અને સ્વામી બ્રહ્માનંદજીનાં મંદિરો ગંગાકિનાર[...]

ગુજરાતમાં સંતવાણીની સમૃદ્ધ પરંપરા : ડૉ.રમણલાલ જોશી

June 1, 1994|Tags: , , |

ગુજરાતમાં દાસીજીવણ, ગંગાસતી, ધીરો, ભોજા ભગત, પ્રીતમ, નિરાંત, રાજે, રણછોડ, રત્નો, મીઠો, દેવાયત, રવિસાહેબ, બ્રહ્માનંદ, આદિ અનેક કવિઓનાં ભજનો લોકમુખે સચવાયેલાં છે. ભજનોમાં નિરૂપિત વિચારધારા પ્રમાણે વૈષ્ણવ સંપ્રદાય, કબીરપંથ, નાથપંથ,[...]

નેસડો (કાવ્ય) : અશોક ‘ચંચલ’

June 1, 1994|Tags: , , |

નેસડો બોલાવશો નહિ; મને ઘરના ઊંબરેથી- દોરવાશો નહિ; પદચિહ્નોમાં – મારા...!!! ઘટાદાર વટવૃક્ષ નીચે અહીં, તારલા ને ચાંદની સાક્ષીએ- કહેવો છે, વૃત્તાંત ઉપવનને! શીતલ-સ્નિગ્ધ મંદ-મંદ વાતા મલય જોડે કરવી છે[...]

ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર સ્વામી વિવેકાનંદ : સાધુ ટી. વાસવાણી

June 1, 1994|Tags: , , |

વિવેકાનંદના જીવનની આ અદ્‌ભુત કથા છે તેમાં હું ઈશ્વરની કૃપા નિહાળું છું. કૉલેજજીવનના તીવ્ર બુદ્ધિશાળી, મીલ, સ્પૅન્સર, ડારવીન વગેરેના શિષ્ય વિવેકાનંદ મહાન યોગી શ્રીરામકૃષ્ણના પરિચયમાં આવે છે. સંત યુવાન વિવેકાનંદને[...]

પાણીની ઉપર નાવ : ચક્રવર્તી રાજગોપાલાચારી

June 1, 1994|Tags: , , |

નાવ પાણીની ઉ૫૨ જ રહે છે. પરંતુ પાણી જો નાવની અંદર આવવા લાગે તો નાવ ડૂબી જશે. ગૃહસ્થ ઈશ્વરભક્તની પણ એ જ સ્થિતિ છે. સંસારના વહેવારોની વચ્ચે રહેતા હોવા છતાં[...]

સંત તુકારામ : કાન્તિલાલ કાલાણી

June 1, 1994|Tags: , , |

તુકારામના અભંગોએ મહારાષ્ટ્રને લગભગ ચારસો વર્ષ સુધી ઘેલું કર્યું છે. તેમની વાણી સમગ્ર મહારાષ્ટ્રમાં લગભગ પ્રત્યેક ઘરે પહોંચી ગઈ છે. વિનોબાજીએ ઉચિત રીતે જ કહ્યું છે કે તુકારામ મરાઠી લોકોને[...]

ભારતીય કળા પ્રત્યેનો મારો ચેતના-સંસ્પર્શ : રતિલાલ છાયા

June 1, 1994|Tags: , , |

ઈ. સ. ૧૯૧૪ના વર્ષની આસપાસ અમારું કુટુંબ પોરબંદર આવ્યું. મારા પિતા ત્યારે નવીબંદર મહાલની નવીબંદરની મામલતદારની ઑફિસમાં સરકારી નોકર હતા. ભૂતકાળમાં મિયાણી પછી નવીબંદરની ત્યારે જાહોજલાલી હતી. પરન્તુ તેનું બારું[...]

આવિષ્કારક મૅક્સિમ અને સ્વામી વિવેકાનંદ : સ્વામી વિદેહાત્માનંદ

June 1, 1994|Tags: , , |

(સ્વામી વિદેહાત્માનંદજી હિન્દી ત્રિમાસિક પત્રિકા ‘વિવેક જ્યેાતિ’ના સંપાદક છે.) સ૨ હીરેમ સ્ટીવન્સ મૅકિસમ અમેરિકાના એક પ્રસિદ્ધ આવિષ્કારક હતા. પોતાની વિલક્ષણ વૈજ્ઞાનિક પ્રતિભાને કારણે તેઓ અમેરિકાની એક પ્રમુખ વિદ્યુત કમ્પનીના મુખ્ય[...]

આશ-નિરાશ ભયી! : હરજીવન થાનકી

June 1, 1994|Tags: , , , |

યૌવનને નિરાશા પોષાય? ના. તેને તો નીલગગનમાં પાંખો વીંઝવાની છે, અતલ સાગરના તાગ મેળવવાના છે, આતંકવાદનો વિવાદ મિટાવવાનો છે, ધર્મના - અસહિષ્ણુતાના ઝેર ગટગટાવીને નીલકંઠ થવાનું છે, છતાં જ્યારે તેના[...]

હરિપદનો સંગાથ : ક્રાન્તિકુમાર જોશી

June 1, 1994|Tags: , , , |

ગઈ કાલે આવેલું સપનું: સાગરકાંઠે હું ને ઈશ ભમતા'તા ત્યાં મુજ જીવનની, ઘટના થૈ આવી તાદૃશ.   આભ વીંધતી ઘટનાઓમાં, રેતમહીં જોઈ મેં છાપ બબ્બે ચરણયુગલની જોડી, મારી ને હરિવરની[...]

સ્વામી વિવેકાનંદજીનાં સંસ્મરણો : ઈડા ઍન્સૅલ

June 1, 1994|Tags: , , |

(માર્ચના અંકથી આગળ) જ્યારે સ્વામીજી આલમેડામાં ‘સત્ય-ગૃહ’માં થોડો વખત રહેલા તે દરમિયાન ઍડીથને તેમની સાથે રસોઈમાં મદદ કરવાનો અદ્‌ભુત લ્હાવો મળી ગયેલો, જ્યારે બેઠકરૂમમાં વર્ગ પછીની ચર્ચા વગેરે ચાલતાં હોય[...]

પુસ્તક સમીક્ષા : નવી નારી નવાં વિધાન : પુષ્પા પંડ્યા

June 1, 1994|Tags: , , |

(નવી નારી નવાં વિધાન: લેખિકા: શ્રીમતી જયવતી કાજી: પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર, શામળદાસ ગાંધી માર્ગ, મુંબઈ - ૪૦૦૦૦૨: કિંમત રૂ. ૫૦) આજના યુગના અનેક પ્રશ્નોમાંનો એક સળગતો પ્રશ્ન છે ‘બહેનો[...]

સમાચાર દર્શન

June 1, 1994|Tags: , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા દુષ્કાળ સેવા-રાહત કાર્ય: ૨૬ ફેબ્રુઆરીના રોજ જામનગર જિલ્લાના ભાણવડ તાલુકાના કાટકોલા ગામમાં ૨૨૮ જેટલી ગાયો માટે પશુ આહાર અને ટૉનિક દવા મિશ્રણનું વિતરણ કરાયું હતું. ૪[...]

દિવ્યવાણી

July 1, 1994|Tags: , , , |

ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं, द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम्। एकं नित्यं विमलमचलं सर्वधीसाक्षिभूतं, भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि॥ બ્રહ્માનંદસ્વરૂપ, પરમસુખદાયક, પૂર્ણ, પરમજ્ઞાનસ્વરૂપ, સુખદુ:ખાદિ દ્વન્દ્વોથી પર, આકાશ જેવા નિર્મલ, ‘તત્ત્વમસિ’ વગેરે મહાવાક્યોના વિષયરૂપ,[...]

વિવેકવાણી : શું આર્યો ભારતની બહારથી આવ્યા હતા?

July 1, 1994|Tags: , , |

કેટલાકના મત પ્રમાણે આર્યો મધ્ય તિબેટમાંથી આવ્યા, બીજાઓ કહેશે કે મધ્ય એશિયામાંથી આવ્યા. કેટલાક એવા દેશાભિમાની અંગ્રેજો છે કે જેઓ એમ ધારે છે કે આર્યો બધા લાલ વાળવાળા હતા; બીજાઓ[...]

સંપાદકીય : જ્ઞાનાંજન વિમલ નયન… : સ્વામી નિખિલેશ્વરાનંદ

July 1, 1994|Tags: , , |

સુપ્રસિદ્ધ ઑસ્ટ્રિયન ચિત્રકાર ફ્રેંક ડૉરેક (Frank Dvorak) એકવાર સ્વપ્નલોકમાં ચાલ્યા ગયા. સ્વપ્નમાં તેમને એક સંતનાં અદ્‌ભુત દર્શન થયાં. ‘કોણ હશે એ સંત? લાગે છે તો ભારતીય’- આવા વિચારોની ગડમથલ થોડા[...]

ગુરુ : સ્વામી વિરજાનંદ

July 1, 1994|Tags: , , |

(શ્રીમત્ સ્વામી વિરજાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રીરામકૃષ્ણ મિશનના છઠ્ઠા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસે મંત્રદીક્ષા અને સ્વામી વિવેકાનંદજી પાસે સંન્યાસદીક્ષા લીધી હતી.) ગુરુની આવશ્યકતા વૈદકનાં પુસ્તકો વાંચીને પોતાના[...]

સ્વામી વિવેકાનંદનો સંદેશ આજે પણ એટલો જ પ્રાસંગિક છે : પી. વી. નરસિંહ રાવ

July 1, 1994|Tags: , , |

(શિકાગોમાં ભરાયેલી વિશ્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે ૧૮૯૩માં લીધેલા ભાગના સ્મારક શતાબ્દી મહોત્સવનું ઉદ્‌ઘાટન કરતાં, ૧૯૯૩ની ૯મી ઑક્ટોબરે દિલ્હીના તાલકટોરા ઇન્ડોર સ્ટેડિયમમાં ભારતના સન્માનનીય વડાપ્રધાનશ્રીએ આપેલા પ્રવચનનો મૂળ પાઠ.) હું, મને[...]

અશ્વપાલ વિવેકાનંદ : જયભિખ્ખુ

July 1, 1994|Tags: , , |

કૉલેજનો અગ્રગણ્ય વિદ્યાર્થી પણ અંતર વેચી બેઠેલો. આખો દિવસ વ્યાકુળ રહે. પ્રયત્ન કરે ગૂંચવાયેલા કોકડાને ઉકેલવાનો. પણ પ્રયત્ન કરે એમ પીડા વધે. કોકડું વધુ ગૂંચવાતું જાય! વર્ગમાંય એ જ વ્યાકુળતા.[...]

જ્ઞાનગણેશિયો : કાવ્યાસ્વાદ : મકરંદ દવે

July 1, 1994|Tags: , , , |

સતગુરુએં મુને ચોરી શિખવાડી ને જ્ઞાન ગણેશિયો ઘડાયો રે. પવન રૂપી ઘોડો પલાણ્યો, ઉલટી ચાલ ચલાયો રે. ગંગા-જમનાના ઘાટ ઉલંઘી, જઈને અલખ ઘરે ધાયો રે- ધમણ ધમુંકે તિયાં વીજું ચમુંકે,[...]

નારાયણસરોવર : કચ્છની દ્વારાવતી : કેશવલાલ વિ. શાસ્ત્રી

July 1, 1994|Tags: , , |

ભારતીય ધર્મશાસ્ત્રોમાં ભારતની પુણ્યભૂમિમાં આવેલાં પાંચ મુખ્ય સરોવરોનો મહિમા વર્ણવ્યો છે. પહેલું તો ઉત્તર દિશાએ કૈલાસ પર્વતમાં આવેલું માનસરોવ૨ છે, બીજું દક્ષિણ દિશાનું પંપાસરોવ૨, ત્રીજું પૂર્વ દિશામાં ભુવનેશ્વરસ્થિત બિન્દુસરોવર, ચોથું[...]

વિશ્વસ્વરૂપ : વિજ્ઞાનની દૃષ્ટિએ : ડૉ. મનુ કોઠારી અને ડૉ. લોપા મહેતા

July 1, 1994|Tags: , , |

માર્કસ પ્લેન્ક અને આઈન્સ્ટાઈને ક્વૉન્ટમ યુનિવર્સ એટલે કે પરિમાણ જગતના જ્ઞાનની ભેટનો ઉમેરો આધુનિક ભૌતિક વિજ્ઞાનમાં કર્યો છે. ભૌતિક વિજ્ઞાનના અધિષ્ઠાતા દેવ ક્વૉન્ટમ મિક્નિક્સ એટલે કે પરિમાણતંત્ર છે. આ પરિમાણ[...]

બાંધછોડ કરવી કે નહીં? : સ્વામી ત્યાગાનંદ

July 1, 1994|Tags: , , |

(સ્વામી ત્યાગાનંદજી, રામકૃષ્ણ મઠ, મદ્રાસથી પ્રકાશિત થતી અંગ્રેજી માસિક પત્રિકા ‘વેદાંત કેસરી’ના સંપાદક છે.) જ્યારે વ્યક્તિની નૈતિક જીવન જીવવાની ઇચ્છા તેની ભૌતિક જવાબદારીઓ સાથે સંઘર્ષમાં આવે છે ત્યારે બાંધછોડનો પ્રશ્ન[...]

ચોથી જુલાઈને : સ્વામી વિવેકાનંદ

July 1, 1994|Tags: , , |

(સ્વામી વિવેકાનંદની મહાસમાધિ ઈ.સ. ૧૯૦૨ના જુલાઈની ૪થી તારીખે થઈ. ઈ.સ. ૧૮૯૮ના જુલાઈની ૪થી તારીખે કેટલાક અમેરિકન શિષ્યો સાથે સ્વામીજી કાશ્મીરમાં ભ્રમણ કરી રહ્યા હતા. તે દિવસે અમેરિકાના સ્વાતંત્ર્યની ઉદ્ઘોષણાના દિવસની[...]

શું ત્યાગ જરૂરી છે? : સ્વામી અશોકાનંદ

July 1, 1994|Tags: , , , |

ઘણાં ત્યાગથી દૂર ભાગે છે. તેની નિરર્થકતા અને તેની નુકસાનકારકતા સિદ્ધ કરવા જુદી જુદી દલીલો આગળ ધરવામાં આવે છે. બ્રહ્મચર્ય સામેની નિરર્થક દલીલો ઘણુંખરું અર્થ વગરની અને હાસ્યાસ્પદ છે. બ્રહ્મચર્ય[...]

Go to Top